shabd-logo
Shabd Book - Shabd.in

Ayurvediya Garbhsanskar

Abhay Kulkarni

0 ભાગ
0 લોકો દ્વારા ખરીદેલ
0 વાચકો
27 February 2023 ના રોજ પૂર્ણ
ISBN નંબર : 9788128839702
આના પર પણ ઉપલબ્ધ છે Amazon

One of the best things that can happen to a woman is motherhood, and one needs to know what precautions to take in order to give birth to a healthy baby. Abhay Kulkarni through Ayurvediya Garbhsanskar means to educate expectant mothers on the challenges faced by them during pregnancy.The book is written in Gujarati language, and by the means of this book, Abhay Kulkarni explains how Ayurveda can help women in times of pregnancy. This author says that a mother can improve her health as well as her unborn baby. Pregnancy is considered to be the most important phase of women in their life, hence special care needs to be taken for their health and also for the healthy delivery of the child.Ayurveda is the oldest form of medicine known to mankind. More than just a medical field, it is a way of living. Through Ayurvediya Garbhsanskar, pregnant women can change their lifestyle and stay healthy and happy.During pregnancy, it is essential to change the diet and certain habits such as sleeping and working routines. Ayurveda can help create a balance between all these things without much effort. The book was published by Diamond Books in 2012, and is available in paperback. Key Features: This book offers insights into one of the most ancient forms of medicine, Ayurveda. The book has been translated in more than 10 languages. Read more 

Ayurvediya Garbhsanskar

0.0(1)


આ પુસ્તકમાં ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે આપણાં પ્રાચીન ઋષિમુનિઓ દ્વારા સંપાદિત થયેલ, વડવાઓ દ્વારા પેઢી દર પેઢી અનુભવના નિચોડ રૂપે સચવાયેલ અને આજના આધુનિક વિજ્ઞાનના પ્રયોગો દ્વારા વધુ સમૃધ્ધ થયેલ જ્ઞાનને મૂકવાનો પ્રયાશ થયો છે. . || આ પુસ્તકમાં નીચેના સવાલોનું નિરાકરણ મળે છે… || ● શું તમે ઈચ્છો છો કે તમારું આવનારું બાળક તંદુરસ્ત, બુદ્ધિશાળી અને પ્રેમાળ હોય? ● પ્રેગ્નન્સી વિશેના જાત-જાતના મીથથી (અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાથી) તમે પરેશાન અને કન્ફ્યુઝ છો? ● શું તમારા આનુવંશિક રોગોને બાળકમાં આવતા અટકાવવા ઈચ્છો છો? ● શું તમે બિનજરૂરી ખર્ચથી બચવા ઈચ્છો છો? ● શું તમે પ્રેગ્નન્સીને બોજારૂપ ન બનવા દઈને એક મહા-ઉત્સવ રૂપે માણવા ઈચ્છો છો? ● પ્રેગ્નન્સી પ્લાનિંગ કઈ રીતે કરવું, ક્યારે કરવું, ઉત્તમ આત્માને આહવાન કઈ રીતે કરવું વગેરે બાબતો વિશે જાણવું છે? ● ગર્ભાવસ્થાના ક્યાં મહિને શું ખાવું અને શું ના ખાવું, ક્યાં આસનો કરવા અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું વગેરે બાબતે સચોટ અને સંપૂર્ણ માર્ગદર્શન શોધી રહ્યા છો? ● ગર્ભાવસ્થા દરમિયાન થતી વિવિધ શારીરિક અને માનસિક તકલીફોની સમજણ અને એનું નિરાકરણ ઈચ્છો છો? ● પ્રસુતિ બાદ માતાની સંભાળ કઈ રીતે લેવી જોઈએ, એને ભોજનમાં શું લેવું જોઈએ એ બાબતે જાણવું છે? ● બાળકના જન્મ બાદ એની કેર કઈ રીતે કરવી જેથી એનો ઉત્તમ વિકાસ અને ઘડતર થાય એ બાબતે તમે ચિંતિત છો? આ બધા સવાલોના જવાબો છે આ પુસ્તકમાં…

Book Highlights

no articles);
કોઈ લેખ મળ્યો નથી
---

એક પુસ્તક વાંચો