shabd-logo

બમ્પર આઈપીઓ લિસ્ટીંગ; ફ્લેયર વરઇટિંગ

1 December 2023

12 જોયું 12

આજે ફ્લેયર વરઇટિંગ એ ઓપિનિન્ગ કરીને 48% પ્રીમિયમ ભાવે 450.90 ઉપર દિવસ પૂર્ણ કર્યો. ફ્લેયર વરઇટિંગ નું ઈશુ પપ્રયિસ 304 હતું. સવારના ઓપિનિન્ગ કરી એ 503 ના ભાવ પર લિસ્ટ થયું હતું અને 10% અપર સર્કિટ ઉપર લોક થયું હતું. લિસ્ટ થયા બાદ એનું સ્ટોક પ્રીસે પડી ગયો, તેનો કારણ કહેવા આવે છે એનાલિસ્ટ્સ દ્વારા કે એની લિસ્ટિંગ ન્યૂઝ સારી નહોતી અને એ આગળ જઈને નીચે આવી શકે છે. તેને કારણે, ઇન્વેસ્ટર્સ ને સ્ટોક વેચીને પ્રોફિટ બુક કરવાનો કહ્યો હતો.

ફ્લેયર વરઇટિંગ નું આઈપીઓ 22 નવેમ્બર, બુધવાર થી 24 નવેમ્બર, શુક્રવાર સુધી એપ્લાય કરવા માટે ખુલ્લું હતું. એને સારો સબસ્ક્રિપ્શન મળ્યો હતો જે 46 ઘણા થઇ ગયો હતો, જેમાં રિટેઇલ ઇન્વેસ્ટર્સ નું સબસ્ક્રિપ્શન 13.01 ઘણા હતું, એનઆઈઆઈ નું 33.37 ઘણા અને ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ક્યૂઆઈબી) નું 115.60 ઘણા હતું બીઅસઈ ના જાણકારી પ્રમાણે. ફ્લેયર વરઇટિંગ ના આઈપીઓ નું પ્રાઇસ રેન્જ 288-304₹ નું હતું જેની ફેસ વૅલ્યુ 5₹ હતી. એનું લોટ સાઈઝ 49 શેર્સ હતા.

વિનીત બોલિંગકર, હેડ ઓફ રિસર્ચ, વેન્ચુરા સિક્યુરિટીઝ ના પ્રમાણે આઈપીઓ નું ઓવેર સબસ્ક્રિપ્શન નું કારણ હતું એની ઇન્ડસટ્રી મા ઇન્વેસ્ટર્સ નું ઇન્ટરેસ્ટ અને એનું ગ્રોથ ઓઉટલૂક. ફ્લેયર વરઇટિંગ કંપની એ આટલા વરસ મા એક સારો અને મજબૂત ફાઇનાન્શ્યલ સ્ટેબિલિટી નું ટ્રેક રેકોર્ડ અને એક્સપાન્શન બતાવ્યો છે. ફ્લેયર વરઇટિંગ ની વરઇટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને સ્ટેશનરી પપ્રોડક્ટ્સ ની રેન્જ ખુબ સારી છે. આગળ વધી એને હોઉસવેર્સ, સ્ટીલ બોટ્ટલ, અને અપ્લાયાન્સ મા એક પગ મુક્યો, જેને કારણે ઇન્વેસ્ટર્સ ની નઝર એની પાસે ફરી ગયી અને એમણે પોતાના રસ બતાવ્યો. એના સાથે, એનું પીઅર, એટલે કે સેલો, જેનું ફાઈનેન્શિયલ રિઝલ્ટ સારું હતું, એને વધુ બુસ્ટ આપ્યો. ફ્લેયર વરઇટિંગ ના આઈપીઓ ના સરસ લિસ્ટિંગ નું કારણ હતો સરસ માર્કેટ ટ્રેન્ડ, ઇન્વેસ્ટર્સ ની અપેક્ષાઓ, ઈકોનોમી ને રિકવરી અને ગવર્નમેન્ટ નું સહકાર.

કેવિન નીસર દ્વારા વધુ પુસ્તકો

1

બમ્પર આઈપીઓ લિસ્ટીંગ; ફ્લેયર વરઇટિંગ

1 December 2023
1
0
0

આજે ફ્લેયર વરઇટિંગ એ ઓપિનિન્ગ કરીને 48% પ્રીમિયમ ભાવે 450.90 ઉપર દિવસ પૂર્ણ કર્યો. ફ્લેયર વરઇટિંગ નું ઈશુ પપ્રયિસ 304 હતું. સવારના ઓપિનિન્ગ કરી એ 503 ના ભાવ પર લિસ્ટ થયું હતું અને 10% અપર સર્કિટ ઉપર લ

2

નિફ્ટી 50 એ કર્યો ઓલટાઇમ હાઈ 20258 પર

2 December 2023
1
0
0

1 ડિસેમ્બર, 2023 ના ઇક્વિટી બેન્ચમાર્ક ઈન્ડેક્સ, નિફ્ટી એ 20258 ના સ્તરે નવું ઓલટાઇમ હાઈ બનાવ્યો. નિફ્ટીએ 125 પોઈન્ટ્સ ચડી ને એનું અગાઉના હાઈ ને પાર કર્યો., જે આ વર્ષે 15 સપ્ટેમ્બર ના 20222.45 નો હતું

3

ઇલેક્શન 2023, રાજસ્થાનમાં ભાજપની સરકાર

4 December 2023
1
0
0

2023 માં રાજસ્થાન મા ભાજપ સરકારે ફરીથી આપનો સ્થાન લીધો 115 સીટ સાથે, જ્યાં કોંગ્રેસ એ ફક્ત 69 સીટ જીતી. સરદારપુરા અને ટોંક ની સીટ અશોક ઘેલોટ અને સચિન પાયલોટ એ જીતી, અને ઇલેક્શન કમિશન પ્રમાણે, સીએમ વસુ

4

તેલંગાણામાં કોંગ્રેસ વિજયી, ભારત રાષ્ટ્ર સમિતિ

4 December 2023
0
0
0

હાલ ઇલેક્શન ના મોટાભાગના દિવસોમાં કોંગ્રેસ પાછળ કરતી ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) કોંગ્રેસ સામે પહેલી વખત હારી હતી. ભારત રાષ્ટ્રીય સમિતિ પહેલીવાર પોતાની સરકાર નથી બનાવની, જે 2014 થી રાજકારણ માં હતી, જય

---

એક પુસ્તક વાંચો