હાલ ઇલેક્શન ના મોટાભાગના દિવસોમાં કોંગ્રેસ પાછળ કરતી ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) કોંગ્રેસ સામે પહેલી વખત હારી હતી. ભારત રાષ્ટ્રીય સમિતિ પહેલીવાર પોતાની સરકાર નથી બનાવની, જે 2014 થી રાજકારણ માં હતી, જયારે તેલંગાણા ની રચના થઇ હતી. આ વર્ષે, ભારત રાષ્ટ્ર સમિતિ ફક્ત 39 સીટ જીતી, કોંગ્રેસ 64, ભાજપે 8, એઆઈએમઆઈએમ એ 7 અને કોમ્યુનિસ્ટ પાર્ટી 1 જ્યાં 119 મેમ્બર હાઉસ ની સીટ હતી.
આજે, કોંગ્રેસ ધારાસભ્ય પક્ષ ની બેઠક પછી, તેલંગાણાના મુખ્યમંત્રી નિયુક્ત કરવાની સત્તા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સોંપવામાં આવી છે, જ્યાં યાદીમાં પ્રદેશ પ્રમુખ રેવન્ત રેડ્ડી નું મોખરે નામ હતું. કોડંગલ મતવિસ્તાર માં બીઆરએસ હરીફ પટનમ નરેન્દ્ર રેડ્ડી, ને 32,000 માતના અંતર થી હરાવીને પ્રમુખ રેવન્ત રેડ્ડીએ પોતાનું સ્થાન મજબૂત કર્યું.
આ પહેલી વખત થયું છે ક્યાં સરકાર ને તાકાત બીઆરએસ થી કોંગ્રેસ પાસે ગયી છે. આ દરમિયાન, વચન આપેલ કલ્યાણ યોજનાઓ ટૂંક સમયમાં લાગુ કરવાની તેની યોજના અંગે સંકેત જૂની પાર્ટીએ આપ્યો છે. કોંગ્રેસના પ્રમુખ એ રેવન્ત રેડ્ડી, વરિષ્ઠ નેતાઓ ભટ્ટી વિક્રમાર્ક મલ્લુ અને દાન સારી અનસૂયા સીથાક્કા રાજ્યના સીએમ પદના દાવેદાર ની યાદી માં હતા. 4 કે 9 ડિસેમ્બર ના શપથ ગ્રહણ સમારોહ નું આયોજન કરવાનું રેડ્ડી એ પૂછ્યું છે, તેલંગાણા પોલીસે કહ્યું.
કોંગ્રેસ એક ટ્વિટ માં આ વસ્તુઓ દર્શાવી હતી:
મહાલક્ષ્મી
• મહિલાઓ માટે 2,500 માસિક સહાય
• ₹500માં ગેસ સિલિન્ડર
• મહિલાઓ માટે મફત ટીએસઆરટીસી બસ મુસાફરી
ગૃહ જ્યોતિ
• દરેક ઘર માટે 200 યુનિટ મફત વીજળી
રિથુ ભરોસા
• ખેડૂતો માટે 15,000/વર્ષ
• કૃષિ મજૂરો માટે 12,000/વર્ષ
• ડાંગર માટે 500 બોનસ/ક્વિન્ટલ
ઈન્દિરમ્મા ઈન્ડલુ
• ઘરની જગ્યા અને બેઘર પરિવારો માટે 5 લાખની સહાય
• તેલંગાણા ચળવળ લડવૈયાઓ માટે 250 ચોરસ યાર્ડની સાઇટ
યુવા વિકાસ
• વિદ્યાર્થીઓ માટે 5 લાખ વિદ્યા ભરોસા કાર્ડ
• દરેક મંડળમાં તેલંગાણા આંતરરાષ્ટ્રીય શાળાઓ
ચેયુથા
• વિવિધ જૂથો માટે 4,000 માસિક પેન્શન
10 લાખનો આરોગ્ય વીમો (રાજીવ આરોગ્યશ્રી)