1 ડિસેમ્બર, 2023 ના ઇક્વિટી બેન્ચમાર્ક ઈન્ડેક્સ, નિફ્ટી એ 20258 ના સ્તરે નવું ઓલટાઇમ હાઈ બનાવ્યો. નિફ્ટીએ 125 પોઈન્ટ્સ ચડી ને એનું અગાઉના હાઈ ને પાર કર્યો., જે આ વર્ષે 15 સપ્ટેમ્બર ના 20222.45 નો હતું. વ્યાપક બજાર, જેમાં હતા બીજા ઈન્ડેક્સ જેમ નિફ્ટી મિડકેપ અને નિફ્ટી સ્મોલકેપ, એમને પણ નવા ઓલટાઇમ હાઈ કર્યા. સ્ટોકસ જે નિફ્ટી 50 ની ગેન્સ ને લીડ કરી રહ્યા હતા, એમાં હતા લાર્સન એન્ડ ટુબ્રો, એનટીપીસી, ઓએનજીસી, એશિયન પેન્ટ્સ અને પાવરગ્રીડ કોર્પોરેશન.
ગયા એક મહિના મા નિફ્ટી 6.5% થી વધ્યો છે. પૂર્ણ તરીકે સપ્ટેમ્બર ના ક્વાર્ટર મા માર્કેટ્સ ની રેલી ના મોટા ભાગે કારણ છે અપેક્ષા થી વધુ જીડીપી નું ગ્રોથ અને ફોરેઇન કેપિટલ નું પ્રવાહ. ભારત નું જુલાઈ-સપ્ટેમ્બર એફવાય 24 નું ગ્રોથ હતું 7.6% જે અગાઉ હતું 6.2% ઈયર-ઓન-ઈયર, જેના કારણે એની ઈકોનોમી એ દુનિયાની સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર તરીકે પોતાનું સ્થાન લીધું. એના સાથે, ભારત નું નવેમ્બર નું મેનુફેક્ટઉરિંગ પીએમઆઈ વધીને 56 ના સ્તરે પહોંચ્યો હતો, જેનું 8 મહિના નું લો હતો 55 ઓક્ટોબર માં, જેનું કારણ હતો ગ્રાહકોની માંગ અને સાનુકૂળ ઇનપુટ સપ્લાય પ્રોડક્શન વોલ્યુમમાં વધારો.
બીએસઈ ના દેતા પ્રમાણે, ગુરુવારે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) એ ભારતીય સ્ટોકસ માં 8147.85 કરોડ ની ખરીદી કરી હતી. ટેક્નિકલ ચાર્ટ્સ પ્રમાણે, નિફ્ટી ના સપોર્ટ છે 20100, 20050, અને 20000, અને એના રેઝિસ્ટન્સ છે 20200, 20300 અને 20350. માર્ચ 2020 મા નિફ્ટી નું કોવિડ 19 નું લો હતું 7511, અને એના પછી રશિયા યુક્રેન વાર નું લો હતું 16,671, જે હમણાં ના ભાવ થી 12747 અને 3587 પોઈન્ટ્સ થી ઉપર છે.
સપ્ટેમ્બર 15 થી, ઑટોમોબાઈલ અને એનર્જી ના સ્ટોકસ એ માર્કેટ ને ઓઉટપેર્ફોર્મ કર્યો છે જેનો કારણ છે ઘટતા તેલના ભાવ જે $94 પ્રતિ બેરલ થી $80 પર બેરલ પર છે. નિફ્ટી ના ટોપ ગૈનેર્સ હતા ઓટો સેક્ટર માં થી હીરો મોટોકોર્પ (25% ઉપર), બજાજ ઓટો (18.7% ઉપર), એઇચૅર મોટર્સ (13.7% ઉપર), અને ટાટા મોટર્સ (11.4% ઉપર).