મા ત્ર 24 વર્ષે લા ન્સ આર્મસ્ટ્રો ન્ગ રમતની દુનિ યા નો લેજન્ડ બની ચૂક્યો હતો ! દંતકથા જેવાજેવા આ યો દ્ધા ને કૅન્કૅસર જાહેેર થયું ત્યા રે રમતની દુનિ યા નો શ્વા સ થંભી ગયેલો . ડૉ ક્ટરો એ જ્યા રે એવું નિ દા ન કર્યું કે જીવવા ના મા ત્ર 40 ટકા
ચા ન્સ છે, બસ ત્યા રે જ આ મહા રથી એ મો તને પરા સ્ત કરવા નો અને જિં દજિં ગી ને જીતા ડવા નો પડકા ર ઝી લી લી ધો .
હૉ સ્પિ ટલમાં સો ળ મહિ ના સુધી મો ત સા મે ઝઝૂમ્યા પછી જ્યા રે એ તંદુરસ્ત થઈ બહા ર આવ્યો કે તરત જ, દુનિ યા ની કપરા માં કપરી ગણા તી `ટુરટુ દ ફ્રા ન્સ’ સ્પર્ધા માં ભા ગ લઈ વિ જેતાજેતા બન્યો .