વિક્રમ -વેતાળની આ કેસસ્ટડી જેવી વાર્તાઓમાં વહેતું શાણપણ અને તે શાણપણ આત્મસાત કરીને સ્વયંને રાજા વિક્રમાંદિત્ય જેવા વિચક્ષણ આગેવાનમાં રૂપાંતરિત કરી શકાય છે તે હકીકત સ્ર્પષ્ટ કરવાના નમ્ર પ્રયાસરૂપે આ પુસ્ર્તક પ્રગટ કરવામાં આવ્યું છે. આ પુસ્ર્તક તમારી વ્યવહારિક અને વ્યવસાયિક સમસ્ર્યાના સચોટ ઉકેલ માટે ફેન્ડ।, ફિલોસોફર અને ગાઈડ બનીને આવ્યું છે, એને " Welcome" કરો.