પ્રસન્નતાની અનુભૂતિ મેળવવાનું સાચું સરનામું એટલે આ પુસ્તક, જે તમારા હાથમાં છે ! આ પુસ્તક આજે જ વાંચો અને એમાંથી પ્રગટતી પ્રસન્નતાની પ્રસાદી સૌ પ્રિયજનોને પણ વહેંચો ! તમને દરેક પ્રકારની નેગેટિવિટીમાંથી બહાર કાઢી તમારા માટે પોઝિટિવિટીનું પર્યાવરણ રચી દેતું આ પુસ્તક, તમને તમારામાં જ ક્યાંક ખોવાઈ ગયેલી પ્રસન્નતાનો અહેસાસ કરાવશે ! Read more