આજે બાલદિવસ ના પ્રંસગે “કૃષ્ણ દવે” આ સુંદર રચના આ સઘળા ફૂલોને કહી દો યુનિફૉર્મમાં આવે , પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે . મનફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું, સ્વીમીંગપુલના સઘળા નિયમોન
એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં, આવેશને ગણી મેં લીધો છે વહાલમાં. તારા વચનનો કેટલો આભાર માનીએ, વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં. સારું છે એની સાથે કશી ગુફ્તગુ નથી, નિહતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ? કોઈ પારેવું વાદળભરી રોતું હશે ? જીવનમાં બસ એક જ ઘટના ભીતર એક જ નામની રટના. પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ? આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ? જીરવ
પરિચય ભારતના વારાણસી શહેરમાં સ્થિત જિયાનભાપી મસ્જિદ એ એક ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ છે જે સદીઓથી વિવાદાસ્પદ વિષય છે. તે વિવિધ સંસ્કૃતિઓ, ધાર્મિક માન્યતાઓ અને ઇતિહાસની જટિલતાના સંમેલનના પ્રતીક તરીકે
હ્રદય છલકાઇને મારું તમારો પ્યાર માંગે છે ભરેલા જામ જાણે ખુદ હવે પીનાર માંગે છે ન વર્તન જો ગમે મારું તો તું વ્યવહાર રહેવા દે જમાના કેમ તું હાથે કરી તકરાર માંગે છે ખરે છે રોજ તારાઓ ભલા શાને
પ્રણયમા જવાની નિચોવાઇ જાશે હવે હસતાં હસતાં ય રોવાઇ જાશે. ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે, એ મોતી નથી કે પરોવાઇ જાશે. નયન સાથ રમવા ન એને જવાદો હ્રદય સાવ બાળક છે ખોવાઇ જાશે. મરણને કહો પગ ઉ
લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો, દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો. એની બહુ નજીક જવાની સજા છે એ, મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો. રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં, મારા નસીબમાંથી એ અંધક
વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું’તું ? આંખને જો આંસુથી બાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ? આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ, પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું
મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહી વેદના કામ કરી જાય તો કહેવાય નહી આંખથી અસ્રુ ખરી જાય તો કહેવાય નહી ધૈર્ય પણ પાણી ફરી જાય તો કહેવાય નહી એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી… દીલ ફરી મુજથી ફરી જાય તો ક
મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહી વેદના કામ કરી જાય તો કહેવાય નહી આંખથી અસ્રુ ખરી જાય તો કહેવાય નહી ધૈર્ય પણ પાણી ફરી જાય તો કહેવાય નહી એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી… દીલ ફરી મુજથી ફર
પ્રેમ એટલે કે પ્રેમ એટલે કે, સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. સ્વપ્નમાં પળાય એવો કાયદો પ્રેમ એટલે કે, તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલો ક્યારે નહીં માણી હો,
ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને, બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને. પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં, સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને. સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું, બે ન
તે ગરમ દિવસ હતો. એક તરસ્યો કાગડો પાણીની શોધમાં ભટકી રહ્યો હતો. પરંતુ તેને ક્યાંય પાણી મળ્યું ન હતું. સતત ઉડવાને કારણે તે ખૂબ થાકી ગયો હતો. ગરમીને કારણે તેની તરસ તીવ્ર થઈ ગઈ. તે ધીમે ધીમે ધીરજ ગુમાવી
Posted by Pintu bhuriya “ચાલો આજે રેસ કરીએ અને જોઈએ કે કોણ જીતશે.” સસલું કાચબા પર હસી પડ્યો અને બોલ્યો, “શું તું મારી સામે જીતીશ?” “ચાલો દોડીએ.” રેસ શરૂ થતાં જ સસલો ઝડપથી દોડ્યો અને કાચબો ધીમે
વારાફરતે વારામાંથી નીકળવું છે; મારે આ જન્મારામાંથી નીકળવું છે; જન્મોથી હું એની અંદર જકડાયો છું, ઇચ્છાઓના ભારામાંથી નીકળવું છે; તેથી સઘળું જગના ચરણે અર્પણ કીધું, મારે તારા-મારામાંથી નીકળવું છે
મારું ખોવણું રે સપનું, ક્યાંક જડે તો દઇ દેજો એ બીજાને ના ખપનું, મારું ખોવણું રે સપનું. પૂર્વ કહે છે પશ્રિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર, વગડા કે’છે ચોર આ વસતિ, પર્વત કે’છે સાગર, ધરતીને પૂછું તો દે
ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે દુનિયાની જૂઠી વાણી વિષે જો દુ:ખ વાસે છે જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડ
અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને, તારી શરત થી જીતવાની છૂટ છે તને. વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે, સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને. ખાલી જગા સમાન આ જીવન હવે થયું, પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને
ભર વસંતે આમ ઉનાળો ન કર હિમકણચ છું ઝાઝો હૂંફાળો ન કર જે બધું છૂંટયું એ ભૂલી જા હવે બાદબાકીઓનો સરવાળો ન કર માત્ર પડછાયા જ ફેલાશે અહીં ગામ વચ્ચે ખુદને ઉજમાળો ન કર માનસરનાં મોતી બોલાવે તને હંસ થઇ
ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે તોયે માણસ મને હૈયાસરસો લાગે દરિયો છે એટલે તો ભરતી ને ઓટ છે સારું ને બૂરું બોલે એવા બે હોઠ છે એને ઓળખતા વરસોનાં વરસો લાગે તોયે માણસ મને હૈયાસરસો લાગે