વાત વાતે પોંખવાનું શું ગમે ? ત્રાજવે મને જોખવાનું શું ગમે ? જાત સાથે છેતરાઈને કહે , છેક દ્વારે રોકવાનું શું ગમે ? લે કરું હું ભાવતાલ જિંદગી , ભાવ ખોટા તોલવાનું શું ગમે ?
દોડી દોડી ને થાકી ગઈ છે એ જિંદગી, હવે સમય છે તો આરામ કરી લે એ જિંદગી, પરિવાર સાથે સમય માણી લે એ જિંદગી, મસ્તીની આ પળોને મહેકાવી દે એ જિંદગી... લોકડાઉનમાં ના થા તું ડાઉન એ જિંદગી,
કટારી કાળજે વાગી તમારી યાદ આવે છે, રહું છું રાતભર જાગી તમારી યાદ આવે છે. દિવસ તસ્વીર જોઊં રાતભર આવો તમે સ્વપ્ને, મને લગની જ છે લાગી તમારી યાદ આવે છે. કદી શું ફૂલ ને ફોરમ જુદા હો એક બ
સાધો,હર પલ મસ્તી મેં રહેના કિસીસે કુછ ભી ન કહેના… સુખ-દુખ:ના વણ્યા છે ,કૈં કેવા તાણાવાણા. .મુક્તિ-બંધનના રચ્યાં છે કૈં કેવા આટા-પાટા.. ગુરુજીએ તો કીધું ભૈ જીવન રૈન બસેરા.. ભ
આંખ સામે કરગરે ચ્હેરો ફરી યાદનો સાગર ધરે ચ્હેરો ફરી. પાંપણે મોતી લટકતાં જે કદી અશ્રુ તોરણ છાવરે ચ્હેરો ફરી. ભૂલવાની વાત કયાં ભૂલાય છે? યાદનાં ઝરણાં ઝરે ચ્હેરો ફરી. ઈશ્વરે તો મોકલાવી માતન
Motivational Story In Gujarati બેસ્ટ મોટિવેશનલ વાર્તાઓ એક સમયે. એક માણસ રસ્તા પરથી ચાલતો હતો. પછી તેણે એક વિશાળ હાથી જોયો, જે પાતળા દોરડા અને પાતળા ડટ્ટાથી બંધાયેલ હતો. આ જોઈને વ્યક્તિને ખૂબ આશ્
મળી આજ રસ્તે તમારી સહેલી; મને યાદ આવી પછી એ હવેલી. નજરથી નજર જ્યાં તમારી મળેલી; મને યાદ આવ્યા એ ચંપો ચમેલી. તમારા જીવનનો પુછ્યો હાલ જ્યારે; તમારી સહેલી જરા બસ હસેલી ઉકેલી શકો તો ઉકેલો તમ
ચૂપ રહી ને, તો કદી બોલીને પણ, ફાવ્યાં અમે જિંદગી તલવાર ની ધારે સદા જીવ્યાં અમે. આ દુકાનો માં ઊભેલા પૂતળાં ને શું ખબર કે અભાવો ને છુપાવી પાછા લઇ આવ્યાં અમે. પોપડા ભેગાં ખરે છે પાંદડાઓ પણ હવે,
કોઈ સ્મિતે સ્મિતે સળગે છે કોઈ રડીને દિલ બહેલાવે છે કોઈ ટીપે ટીપે તરસે છે કોઈ જામ નવા છલકાવે છે સંજોગના પાલવમાં છે બધું દરિયાને ઠપકો ના આપો એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીન
દિલ ન લાગે કિનારે, તો હું શું કરું? દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું? હું કદી ના ગણું તુજને પથ્થર સમો, તું જ એ રૂપ ધારે, તો હું શું કરું? હો વમળમાં તો મનને મનાવી લઉં, નાવ ડૂબે કિનારે, તો
એક ખેડૂત હંમેશા એક પાઉન્ડ માખણ બેકરીમેનને વેચતો હતો. તે ખેડૂત હંમેશા સવારે તે બેકરીમાં આવતો અને તેને એક પાઉન્ડ માખણ આપતો. એકવાર બેકરે વિચાર્યું કે તે હંમેશા એના પર વિશ્વાસ કરી ને માખણ લે છે. કેમના હું
એક ખેડૂત હંમેશા એક પાઉન્ડ માખણ બેકરીમેનને વેચતો હતો. તે ખેડૂત હંમેશા સવારે તે બેકરીમાં આવતો અને તેને એક પાઉન્ડ માખણ આપતો. એકવાર બેકરે વિચાર્યું કે તે હંમેશા એના પર વિશ્વાસ કરી ને માખણ લે છે. કેમના હ
» જળ-માટી, આકાશ- પવન-અગ્નિને ભળતાં અર્ધું-પર્ધું જોયા કરવું ! પંચમહાભૂત હરતાં-ફરતાં રૂપ બદલતાં, અર્ધું-પર્ધું જોયા કરવું ! કાચી-પાકી ડાળ વિચારે, અગન તિખારે પ્રગટી જઈને પૂરણ થાવું, પૂર
ફુલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે, એને રુઝાયેલા ઝખ્મો યાદ આવી જાય છે, કેટલો નજીક છે આ દુરનો સંબંધ પણ, હું રડું છું એકલો એ એકલા શરમાય છે. કોઈ જીવનમાં મરેલા માનવીને પુછજો, એક મૃત્યૃ કેટલા
મુંબઈ: મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, કોલ્હાપુર અને નાગપુર સહિત ઘણા શહેરોમાં ગુરુવારે ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ટ્રાફિકને અસર થઈ હતી. મુંબઈમાં આજે પણ ભારે વરસાદને લઈને યલો એલર્
પૃથ્વી અને સ્વર્ગ જ્યાં સતલજનાં ઉતાવળાં વેગભર્યાં પાણી હિમાલયની તળેટીનો ભાગ છોડીને પંજાબના મેદાનમાં પ્રવેશ કરે છે, ત્યાં ગગનચુંબી ડુંગરાઓના પરંપરા અને નાંખી નજર ન પહોંચે તેવાં લાંબા લાંબા મેદાનો, એ
પોસ્ટઓફિસ વાર્તા ( નવલિકા ) એ વિશ્વની શ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન પામતી વાર્તા છે. જુમો ભીસ્તી, ‘ભૈયાદાદા’, ‘લખમી’, ‘ ગોવિંદનું ખેતર’, ‘હૃદયપલટો’, ‘એક ટૂંકી મુસાફરી’, ‘જીવનનું પ્રભાત’, ‘તિલકા’, ‘બિન્દુ’,
પ્રીતની એકપક્ષી રમત થઇ ગઇ, કેવી નાદાની સંજોગવત થઇ ગઇ. હાર કે જીત જેવું કશું ના રહ્યું, જિંદગી એક અમસ્તી શરત થઇ ગઇ. નામ આવ્યું તમારું કે કિસ્સો ખતમ, લાગણીઓ બધી એકમત થઇ ગઇ. મારા દિલ પર વધુ
મીંચેલી આંખે મળ્યો જ્યારે જાગરણનો અર્થ, ત્યારે ખબર પડી કે છે શું આવરણનો અર્થ. સંકોચ શું છે એની ખરી ત્યારે જાણ થઇ, મૃગજળને જઇને પૂછ્યો મેં વહેતાં ઝરણનો અર્થ. આબોહવા તો હોય છે – આબોહવાનું શું?
દુઃખમાં જીવનની ભાળ હતી, કોણ માનશે? ધીરજ રતનની ખાણ હતી. કોણ માનશે? શૈય્યા મળે છે શૂળની ફૂલોના પ્યારમાં. ભોળા હૃદયને જાણ હતી. કોણ માનશે? લૂંટી ગઇ છે યાર! ઘડીના પ્રવાસમાં. યુગ-યુગની ઓળખાણ હતી.