હૃદયની ઉથલપાથલ મેં પાંપણમાં દબાવી રાખી છે આ શબ્દો વચ્ચે મેં મારી એકલતા દાટી છે મુરઝાયા પછી પણ સુગંધ હજી અકબંધ છે, જો ને આ મહેક નીચે ફૂલે કેટલી કથા દાટી છે શાંત પડેલા મારા આ ઘાવોને ન ઉખેડ
તને જોઈને હૃદયમાં ઉદ્દભવેલો ઝંકાર સાચવી રાખ્યો છે મેં, ન લખાયેલા કેટલાયે શબ્દોનો ભાર સાચવી રાખ્યો છે મેં ક્યારેક તો તું પાછી ફરીશ એ રાહમાં ને રાહમાં, હૃદયના ખૂણામાં તારા નામનો ધબકાર સાચવી રાખ્ય
કશીક ઉણપ રહી ગઈ હશે મારી લાગણીઓમાં, વાતો હજી અધૂરી છે ને સંબંધ પૂરો થઈ ગયો સ્વાર્થના પાયા પર બંધાય હતી મિત્રતાની ઇમારત, કે મતલબ પૂરો થતાં આ ‘દંભ’ પૂરો થઈ ગયો એક પરિચિત અજાણ ની જેમ હવે મળીએ છ
મજબૂરીના બોજ નીચે આજ ઈમાન પણ આવી ગયું, આજ ફરી એકવાર ‘કળિયુગ’નું હથિયાર ફાવી ગયું અડગ હોવા છતાં ઉંચાઈને એ આંબી ન શક્યું, ઝાડ એ સીધું હતું, એટલે કોઈ તેને કોઈ કાપી ગયું સત્યને આજ શંકા છે પોતાની
મળીશું તો પહેલા પ્રહરમાં મળીશું, ધરા પર નહીં તો ગગનમાં મળીશું, જીવનભર મળી ના શકો તો થયું શું ? ફરી કોઈ બીજા જનમમાં મળીશું, હકીકતની દુનિયાનુ સપનું ભુલાવી, વસાવીને શમણું નયનમાં મળીશું,
રોજ પરપોટો નિહાળું જળ સપાટીની ઉપર, રોજ પાછો થાય છે આ શ્વાસ અધ્ધરનો મને. જાત સામે એકલા હાથે જ લડવાનું રહ્યું, છે અનુભવ ઈન્દ્રિયોનાં લાવ-લશ્કરનો મને તો જ નભની જેમ વિસ્તરશો તમે, હા, ઉઘાડ
તીર ખેંચાયું પણછ પર, લય જેવી જિંદગી, દ્રૌપદી કેરે સ્વયંવર મત્સ્ય જેવી જિંદગી. ઘૂઘવે સાગર સમયનો આભ ઊંચા કેફમાં, રેત ઉપર ચીતરેલા દૃશ્ય જેવી જિંદગી. નાંગરેલી નાવ જેવી શક્યતાના દેશમાં, સાત સાગર
‘શૂન્ય’ તો એક જોગી સમો જીવ છે, એને લૌકિક પ્રલોભન તો ક્યાંથી નડે? પ્રેમ નિષ્પક્ષ છે, રૂપ નિર્લેપ છે, કર્મ નિ:સ્વાર્થ છે, ભકિત નિષ્કામ છે. પોતાનો પરિચય પોતાના જ શબ્દોમાં આપનાર, ગઝલમાં ક્યારેક કબ
અલ્યા, કાગળ પર ચીતરે છે મોર? મોરને તો નાનકડું છોકરું યે ચીતરે હો હિંમત તો ટહુકો તું દોર… મારામાં રાખી અકબંધ મને ચોરે તું એવો તે કેવો ઘરફોડું? છતરીની જેમ મને ઓઢી લે આખી ને પલળે છે તોય થોડું થ
સહેજ મારે તારા જેવું પણ થવું છે લાવ તારી જીભ મારે બોલવું છે જેમ તું મારા જ હાથેથી લખે છે એમ મારે તારી આંખે વાંચવું છે આપણે સાથે ઊભાં છીએ ગગનમાં ધરતી પર આવી અને પણ ચાલવું છે જે ઘડી મારું
ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે, ક્યાંક તારી યાદની મોસમ રડી છે ! દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો, આ જુઓ અહીંયા તરસ, ત્યાં વાદળી ઊંચે ચડી છે ! પંખીઓનાં ગીત જેવી એક ઈચ્છા ટળવળે છે,
સાવ મધરાતે ય કંઈ ઝબકીને કાગળ વાંચીએ રેત પરની માછલીની જેમ વિહ્વળ વાંચીએ શું હશે જે વાંચવું છે ને હજી આવ્યું નથી થઈ ગયો કાગળ પૂરો ને તોય આગળ વાંચીએ સાવ તરસ્યા આદમી પણ લાગીએ દરિયા સમા મોકલાવેલ
સૂરીલા બની જાશે સઘળા અવાજો, દરેક ગીત એને ઉદ્દેશીને ગા જો ! જે આવ્યા હો લાંબી સફરમાંથી એને, ચહેરાના આશ્ચર્યનું ઘેન પાજો. દરેક પર્ણને સૂર્ય સાક્ષાત ચૂમે, કરે દર સવારે શરદ ખેલ તાજો. તમારા
હરિયાણા, ઉત્તર ભારતનું એક રાજ્ય જે તેની કૃષિ અને ઔદ્યોગિક શક્તિ માટે જાણીતું છે, તે તાજેતરના સમયમાં અશાંતિનું સાક્ષી છે. વિવિધ વસ્તી ધરાવતું રાજ્ય, સામાજિક, રાજકીય અને આર્થિક તણાવનો અનુભવ કરે છે જે ક્
દિલ્હીને વિશ્વ કક્ષાના મહાનગરમાં પરિવર્તિત કરવાના અનુસંધાનમાં, સરકારે ગ્રાઉન્ડબ્રેકિંગ "દિલ્હી ઓર્ડિનન્સ બિલ" રજૂ કર્યું છે. આ સ્વપ્નદ્રષ્ટા કાયદાનો ઉદ્દેશ્ય શાસનને વધારવાનો, પડકારરૂપ પડકારોને સંબોધવા
એક ઉદાસી હતી એની આંખમાં, અને શૂન્યતા ચાલમાં, શબ્દો સાથે નું મૌન, અને ભીડમાં એકલું મન, ભીતરમાં કૈંક છુપાવેલું હતું એના, કોઈ ને ના કહી શકાય એવું રહસ્ય કદાચ, એક યુગ વીત્યો અ
સાગરની છે વિશાળતા, ધરતી જેવી ધૈર્યવાન છે, ચાંદની જેવી આપે ઠંડક, વૃક્ષ જેવી વરદાન છે, ભગવાન નથી પહોંચી શકતા બધી જગ્યાએ એટલે દુનિયામાં બનાવ્યુ મા નું સ્થાન છે. સુખ, સુવિધા અને
ખોટું કરું તો આવે સાવજ બનીને પપ્પા, નહિતર સદાય વરસે પ્યાર જ બનીને પપ્પા. ચમકી રહ્યો છે ચાંદો તેને જ કારણે તો, આપે ચમક ઉછીની સૂરજ બનીને પપ્પા. દિલ ના કહે ને તો પણ મારે છે એક તમાચો,
વાહવાહી આજ તો મ્હેફિલ ભરી લૂંટી હતી. એ તરફથી જે મળી તે ચાહના જૂઠી હતી. કે નજર આવ્યાં હશે કાજળ ભરેલાં કામણો, એટલે ઢાળી ગઝલને ત્યાં જ તો ખૂબી હતી. એ કરાવી ગયાં મને જો પ્રેમ કરવાની ફર
બસ એ જ લક્ષ્ય આંખની સામે, આવે હરિવર, હાથ આ થામે. રહું ચાલતી યુગો ના યુગો એમ, પણ જાઉ ના કો’ અન્ય મુકામે. મારો જ રથ, હું સારથી એની, લઇ જાઉ એ વૈંકુંઠના ધામે, છઠ્ઠા તે ઘોડાને