shabd-logo

બધા


ગુરુવારે મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે એક ખાનગી ચાર્ટર્ડ પ્લેન રનવે પરથી લપસી ગયું હતું. વિમાનમાં 6 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા. તસવીરોમાં જોવા મળે છે કે દુર્ઘટના દરમિયાન વિમાનના બે ટુકડા થઈ

ફિલ્મ જવાનનું ડાઉનફોલ શરૂ થઈ ગયું ફિલ્મ 8માં દિવસે 19.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે સમય સાથે ઘટવા લાગી છે ફિલ્મની કમાણી. શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ને લઈને દર્શકોમાં ભારે ઉત્તેજના હતી. આ ફિલ્મને લઈને

માઇક્રોઑર્ગેનિઝ્મ એટલે કે સુક્ષ્મજીવ, જેમકે બૅક્ટેરિયા, વાઇરસ વગેરે, માણસના પેટમાં પણ મળી આવે છે. તે પૈકી કેટલાક એવા પણ હોય છે જે માણસ માટે મદદરૂપ હોય છે. જેમ બૅક્ટેરિયા દૂધમાંથી દહીં બનાવવાની પ્રક

"ક્રિકેટ છોડ્યા પછી પણ હું પાકિસ્તાન સામે લીધેલી પાંચ વિકેટોને જીવનભર યાદ રાખીશ.” પાકિસ્તાન સામે સોમવારે 228 રને મળેલી અત્યાર સુધીની સૌથી મોટી જીત પછી કુલદીપ યાદવે આ વાત કરી હતી. તેના બીજા જ દિવ

દર વર્ષે હજારો પૈસાદાર ભારતીયો કાયમી રહેઠાણ કે નાગરિકત્વ મેળવી વિદેશ પહોંચી જાય છે. મૉર્ગન સ્ટેનલીના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2014થી 2018 સુધીમાં 23 હજાર તવંગર ભારતીયોએ વૈકલ્પિક સિટીઝનશિપ પ્રોગ્રામનો

મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન સુધીર મુનગંટીવારે તાજેતરમાં એક જાહેરાત કરી હતી અને તેના પગલે ફરી નવેસરથી ચર્ચા શરૂ થઈ છે. સુધીર મુનગંટીવારે જાહેરાત કરી હતી કે “છત્રપતિ શિવાજી મહારાજના વાઘનખન

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ચારથી પાંચ દિવસોમાં વરસાદ પડી રહ્યો હતો. પણ જે સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદ પડતો હતો. તે સિસ્ટમ હાલ નબળી પડી ગઈ છે. હવે એ સાઇક્લોનિક સર્ક્યૂલેશન ઉત્તર પ્રદેશ તર

તામિલનાડુના મુખ્ય મંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને રાજ્ય સરકારમાં મંત્રી ઉદયનિધિ સ્ટાલિનની ‘સનાતન ધર્મ’ અંગેની ટિપ્પણી પર સતત વિવાદ ચાલી રહ્યો છે. ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિને 2 સપ્ટેમ્બરના રોજ તામ

એઆઈ ટૂલ્સે ચિતાકર્ષક ચર્ચાઓ કરવાની, સમાચાર તથા વૈજ્ઞાનિક લેખો લખવાની અને હેરસ્ટાઇલ્સની ટિપ્સ આપવાની પોતાની ક્ષમતા વધારે છે. તેથી તે ઘણી બાબતોમાં માણસોનું સ્થાન લઈ શકે છે એવી આપણી ધારણા આશ્ચર્યજનક નથી.

ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ-ઉન મંગળવારે સવારે રશિયા પહોંચી ગયા છે.સમાચારો મુજબ કિમ રશિયાના પોર્ટ વ્લાદિવોસ્તૉકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે. સોમવારે દક્ષિણ કોરિયાના મીડિયા

બુધવાર 13 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા ગુજરાત વિધાનસભાના સત્રમાં ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નેશનલ ઈ-વિધાન ઍપ્લિકેશન - નીવા (NeVA)ની શરૂઆત કરાવી. ભારતની બીજી નવ વિધાનસભાની જેમ ગુજરાત વિધાનસભા પણ

iPhone 15 Proમાં 6.1 ઇંચની HDR ડિસ્પ્લે મળશે. જ્યારે iPhone 15 Pro Maxમાં 6.7 ઇંચની ડિસ્પ્લે હશે. iPhone 15 pro અને iPhone 15 Pro Maxની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમની બેટરી 100 ટકા રિસાઇકલ મટિરિયલમાંથ

પીએમ મોદીએ રિમોટ બટન દબાવીને બીનામાં રૂ. 50,700 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. બીનામાં એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે આ પ્રોજેક્ટ્સ આ વિસ્તારના ઔદ્યોગિક વિકાસને ઉર્જા આપશે.

હિન્દી દિવસ ભારતમાં 14 સપ્ટેમ્બરે 1953થી મનાવવામાં આવે છે. દુનિયામાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં ત્રીજા સ્થાને હિંદી ભાષા છે. પ્રથમ ક્રમ પર અંગ્રેજી ભાષા અને બીજા સ્થાન પર ચાઈનીઝ ભાષા આવે છે. ભારતની રાષ્

બિગ બોસ ઓટીટી સીઝન 2ની આજે ફિનાલે, બિગ બોસ ઓટીટી સીઝન 2 છેલ્લા તબક્કામાં છે. 8 અઠવાડિયાની આ સુંદર યાત્રાનો અંત આવવાનો છે. સલમાન ખાનના શોએ આ વખતે ફેન્સને ભરપૂર મનોરંજન આપ્યું. કોણ જીતશે ફિનાલે, બિગ બો

શ્હેરમાં ભીની ગલી ને ગામડે વરસાદ છે, આગમનની શક્યતાનો બારણે વરસાદ છે. એ હશે કેવી મિલનની તાજગી વરસો જૂની, એક છાંટો થાય ને મન સાંભરે, વરસાદ છે. જૂઈની વેલી સમી કન્યા વળાવી તે સમે, ભર ઉનાળે એમ લાગ્ય

વાદળો ઉતર્યા બધા, હડતાળ પર માનવી આવી ગયો છે, ગાળ પર “વાહનો”, અ-વૃક્ષતા”, ને “પાપ” સૌ કેટલા લેબલ લગાવ્યા આળ પર જે હતી, ફર્નીચરોમાં લુપ્ત થઈ કોયલો ટહુકે હવે કઈ ડાળ પર..?? જંગલે કોંક્રીટ, ટિટોડી

નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે, ફકીર લોક જમાનાની ચાલ સમજે છે. પરંતુ કહેવાની લઝ્ઝત જવા નથી દેવી, મને ખબર છે કે એ મારો હાલ સમજે છે. સિતમ છે એ કે હૃદયની જો વેદના કહીએ, જમાનો એને કવિનો ખયાલ સમજે

બીક છે બન્ને તરફ, બન્ને તરફ નુકશાન છે, દોસ્ત છે દાના બધા, દુશ્મન બધા નાદાન છે… એ ભલે જોતાં નથી, પણ સાંભળે તો છે મને, એટલે તો મારા પ્રત્યે આંખ આડા કાન છે… શી ગરજ સાકીની મારે શી મદિરાની જરૂર? આમ

પગરવોમાં માપસરની કરકસર રાખું છું હું, અજનબી અંદાઝ મારો તરબતર રાખું છું હું. ઓળખાણોનાં વિનિમયની ઉંમર લંબાય છે, ને નવોદિત સખ્શ નાં જેવી અસર રાખું છું હું. જ્યારથી ખારાશ માફક આવતી ગઈ છે મને, ત્યાર

સંબંધિત ટેગ્સ

એક પુસ્તક વાંચો