shabd-logo

બધા


જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં, પરિસ્થિતિ વિષે ચૂપ પણ રહી શકાય નહીં… રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે, હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં… નથી જગા હવે આગળ કદમ ઉઠાવાની, ને આ તરફ હવે પાછા ફરી

સુંદર જીવનની યોજના આવી છે ધ્યાનમાં, આવી જજો ન આપ ફરી દરમિયાનમાં… એને જીવન-સમજ ન બુઢાપામાં દે ખુદા, જેણે વિતાવી હોય જવાની ગુમાનમાં… કોઈ સહાય દેશે એ શ્રધ્ધા નથી મને, શંકાનું હો ભલું કે રહું છું સ

સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું ભાષા ન ઓળખે એ શબ્દનો પ્રકાર છું ચટ્ટાન તોડી માર્ગ કાઢશે જરૂર એ ધીમા છતાં સતત હું બિંદુનો પ્રહાર છું. જૂનો થશે પરંતુ ફાટશે નહીં કદી પહેરી શકો નહીં તમે હું એ લિબાસ

અટકાવ તું ભલે ને તો પણ ધરાર થાશે આંખોની જેલ તોડી આંસુ ફરાર થાશે અહીંયા તો દિવસે પણ અંધારપટ છવાયું કોઈ કહો ખરેખર ક્યારે સવાર થાશે? સમજાવ સ્હેજ એને છેટા રહે નહીંતર તારા વિચાર મારા હાથેથી ઠાર થાશે

ભુલને એનો ભરમ ના સમજાય રે કદી; ભુલને એનો મરમ ના સમજાય રે કદી. ભુલને એનાં મુલની કશી કીંમત ભલા ? પસ્તાવાનો ધરમ ના સમજાય રે કદી.  ભુલ ને ભુલ ને ભુલ તો આ જીવતરનો મુદ્દો, મુળમાં રહ્યાં કરમ ના સમજાય

ફૂલોની જેમ ઉગશે જ્યારે સવાર દોસ્ત ઝાકળ બનીને તૂટશે તારો પ્રહાર દોસ્ત સપનું ભલેને હોઈ એ ફાટેલા વસ્ત્રનું તારી સુગંધ ભરી છે એમાં તારતાર દોસ્ત મારો દરેક શબ્દ પછી ઝળહળી જશે શોધી રહ્યો છું એ

પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે. વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારે બાજુ હો ખાઇ ખાઇ ને ઊંડી ખ

કોરી વાતો…નકલી પીડા…એમાં તારી દુનિયા ક્યાં છે ? જેનામાં હો સાચાં આંસુ, એવી અસલી ઘટના ક્યાં છે ? મંજિલ મંજિલ કરતાં કરતાં વન વન ભટકે આખું જીવન, પગલે પગલે રસ્તા બદલે તારી પાસે રસ્તા ક્યાં છે ?

દમ હોય તો કહો મુજને વાત આખરે ; લાંબી ઘણી છે પ્રેમ તણી રાત આખરે . છે કેટકેટલું ય દરદ કોણ જાણશે ? હું ને હું છું અને હર જજબાત આખરે . આ એ પ્રણય છે જે હર કોઈ કરી શકે ; સૌને નસીબમાં મળશે રાત આખર

દીલ તમોને આપતાં આપી દીધું પામતા પાછું અમે માપી લીધું માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં ચોતરફથી કેટલું કાપી લીધું ! * એક દી સર્જકને આવ્યો, કૈં અજબ જેવો વિચાર દંગ થઈ જાય જગત, એવું કરું સર્જન ધરાર

સફળતા જીંદગીની, હસ્તરેખામાં નથી હોતી; ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી. સુભાગી છે સિતારા કે ગણતરી થાય છે એની, પ્રણયમાં નહીં તો કોઈ ચીજ ગણનામાં નથી હોતી. મને દીવાનગી મંજૂર છે આ એક બાબત પર

* ફૂલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે અને રૂઝાયેલાં ઝખમ પણ યાદ આવી જાય છે કેટલો નજદીક છે આ દૂરનો સબંધ પણ હું હસું છું એકલો એ એકલા શરમાય છે કોઈ જીવનમાં મરેલા માનવીને પૂછજો, એક મૃત્યુ કેટલા

આપણે ગુજરાતીમાં કહેવત છે કે ‘દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીએ’. જ્યારે વ્યક્તિને સંબંધોમાંથી દર્દ મળે, ઉઝરડા થાય ત્યારે તે બધા તરફ જ શંકાની નજરે જોવા માંડે, એનો પ્રેમ પરથી, સંબંધ પરથી વિશ્વાસ જ ઉઠી જાય.

બેસી નિરાંતે બે ઘડી પૃથ્થકરણ કરતા રહો, જે પણ મળે સારું, સતત ગ્રહણ કરતા રહો. એ ભ્રમ કદી ન પાળો, આકાશ અહીંથી અહીં સુધી, ક્ષિતિજ કંઈ સીમા નથી, જો વિસ્તરણ કરતા રહો. જેની ઉપર ના હક હતો, ના છે, ના

ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે. જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો, હું પરખું પાપને કાયમ, મને એવા નયન દેજે. સ્વમાની છું, કદી વિણ આવકારે ત્યાં

જાતરા હોય છે તારી શેરી જવું, અન્યથા ચાલવું માત્ર છે થાકવું. તારી શેરી જતાં કોઈ પણ ભાર નહિ, જેમ અવકાશમાં હોય છે ચાલવું. તારી શેરી ભણી તીવ્ર ખેંચાણ છે, લોહ-ચુંબક સુધી લોહ માફક જવું. તારી શ

હું કોઈ અન્જાન હાથોએ ચગાવેલો પતંગ, છું હવાના આશરે છુટ્ટો મુકાયેલો પતંગ ! ડોર કાચી છે કે પાકી, જાણ એની કંઈ નથી, જીંદગી બેધ્યાન શ્વાસોએ ઉડાવેલો પતંગ ! આભ ખુલ્લું ને અનુકૂળ હો પવન તો શું થયું ?

મારું કદી ના પહોંચવું પહેલી હરોળમાં, ને એમનું મોટા થવું પહેલી હરોળમાં. સૌની કલા માણી નહી માપી રહ્યા છે એ, બેઠા છે લઈને ત્રાજવું પહેલી હરોળમાં. હું મંચ પર ભજવી રહ્યો છું જિંદગી અને, મૃત્યુનુ

કર્મના છોતરાં ના ઉખાડો, ધર્મનાં છોતરાં ના ઉખાડો. એજ પોષે દેહ આપણો પણ, ગર્મનાં છોતરાં ના ઉખાડો. નીકળી એ છે અભિસાર માટે, શર્મનાં છોતરાં ના ઉખાડો. શબ્દ ખુદ અર્થ પોતાનો શોધે, મર્મનાં છોતરાં

તારો જ રથ હતો અને આ આંગળી હતી પડછાયા ફક્ત તારે નગર રૂબરૂ મળે લોકો મળે નહીં અને બસ આબરૂ મળે ઊગે સવાર કંઠમાં લઈ બ્રહ્મરૂપ સ્વર ને સાંજના ચરણમાં પછી ઘુંઘરું મળે હું તું – હતા ને સામે તો સેના ઊભી હ

સંબંધિત પુસ્તકો

સંબંધિત ટેગ્સ

એક પુસ્તક વાંચો