એમ શાને થાય છે તારા વગર રહેવાય નૈ, ને વળી આ લાગણીને પ્રેમ પણ કહેવાય નૈ. ખૂબ ઊંડેથી તને હું સાદ દઉં છું ને છતાં, તું મળે પ્રત્યક્ષ ત્યારે ‘કેમ છે?’ પુછાય નૈ. રાહ તારી જોઉં કે નીરખું કે હું
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું હું તેજ ઉછીનું લઉં નહીં હું જાતે બળતું ફાનસ છું. ઝળાહળાનો મોહતાજ નથી મને મારું અજવાળું પૂરતું છે અંધારાના વમળને કાપે કમળ તેજતો સ્ફુર
ઝીણો રે ઝગે છે અંધકાર ક્યાંક ફૂટી છે તેજલ કળી એનો આ અણસાર ! ઝીણો રે ઝગે છે અંધકાર ! ઝરતી રે ઝરતી આછી મ્હેક હો એમાં ભીંજાતું રે અંગ , કોણ રે નર્તતું વાયુ વ્હેણમાં બજવી ધીરું મૃદંગ . તૂટ
તારી અસરમાં સાવ અટુલા પડી ગયા ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઇ આખી સફરમાં સાવ અટુલા પડી ગયા ન્હોતા અટુલા કિન્તુ અટુલા થશું તો શું ? શું એ જ ડરમાં સાવ અટુલા
આવો રે આવો જ્યોતિ આભની ! આ રે કાયા કેરી દીવીમાં મારા પ્રાણની દિવેટ; સીધી ઊભી ઉંચા મસ્તકે સીંચી હૈયાને હેત ! આવો રે આવો જ્યોતિ આભની ! આવો અંજવાળા ઉંચા ગેબના, મારો પોકારે અંધાર ! મીઠું ર
છોડ, કાંટા, ફૂલ તે શું ? હું, તમે ને આપણે સૂર્ય, તારા, ચંદ્ર તે શું ? હું, તમે ને આપણે રણ, આ રેતી, આ સમંદર, પર્વતો ને આ ઝરણ સિંહ, સસલાં, મોર તે શું ? હું, તમે ને આપણે તેજ, વાયુ, માટી ને આ આભ
છાતીમાં મારી સેંકડો ઈચ્છાની નાવ છે, ને આંખ સામે ખાલી થયેલું તળાવ છે. શબ્દોને કોઈ બાનમાં પકડી ગયું કે શું! જાસો મળ્યો પછીનો નગરમાં તનાવ છે. લોહી પૂર્યાની વાત સિફતથી ભૂલી જઈ, સહુ ચિત્ર જોઈ
જ્ન્મદિને…લગ્ને…દરેક સારા-નરસા પ્રસગે, સર્વ સગા-સબંધીઓ…આવતા…હસાવવા,રમાડવા, સ્નેહ માં વિતાવવા મુજને… વળી આજે તેઓ આવ્યા છે…!!! ટોળે વળ્યા છે………. પરંતુ કેમ છે ગેરહાજરી મારી ? કેમ હું ઉભો નથી ઝાંપ
કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને, જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને ! તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે, તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને ! અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું, તારા જ અક્
જ્યારે હું તારા ખ્યાલમાં આવી ગયો હઇશ, દુનિયાથી દૂર, આપમાં આવી ગયો હઇશ. આપું નહીં હું આમ કદી કોઇને વચન, નક્કી હું તારી વાતમાં આવી ગયો હઇશ. સાચે જ તારી સૂક્ષ્મ નજર હોવી જોઇએ, અમથો શું તારી આં
શું નામ આપું આપણા સંબંધને, મને ખબર નથી પડતી, દિલ કહે છે કે આ ખુબ જ જુનો સંબંધ છે.. જેમ… ચાંદનો ચાંદની જોડે.. તારલાનો છે આકાશની જોડે.. સમુદ્રનો છે ઉંડાઇની જોડે.. ફુલનો છે સુગંધની જોડે.. સુરજન
હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને તું હજી સમજી નથી આ સીધીસાદી વાતને કોણ છે મારું કે તારું, કોઈ ક્યાં છે કોઈનું કોણ ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને હું જ છું એ હું જ છું, છે ભેદ કેવળ
મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું ને વરસાદે પલળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું હતો જે આપણો સંબંધ એના ભગ્ન અવશેષો શિશુ માફક ચગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું તને આગળ ને આગળ હું હજી જોય
મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું ને વરસાદે પલળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું હતો જે આપણો સંબંધ એના ભગ્ન અવશેષો શિશુ માફક ચગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું તને આગળ ને આગળ હું હજી જોય
શબ્દો જેવા કાગળ પરના ઘાવ હજી પણ તાજા છે, પાણી જેવા ઝાંકળ પરના ઘાવ હજી પણ તાજા છે. વાત પ્રસંગોની ને સામે ચોમાસું ભરપૂર હતું, ‘કોઈ નથી’ની અટકળ પરના ઘાવ હજી પણ તાજા છે. નથી નીકળતા લીલા શ્વાસો
દરિયા ના મોજા કઈ રેતી ને પૂછે તને ભીજાવુ ગમશે કે કેમ એમ પુછી ને થાય નહિ પ્રેમ ચાહવા ને ચૂમવા મા ઘટ્ના નો ભેદ નથી એક નો પર્યાય થાય બીજુ આન્ખોનો આવકરો વાન્ચી લેવાનો ભલે હોઠોથી બોલે કે ખીજુ
એક સમયે એક જંગલમાં એક શિયાળ રહેતું હતું. શિયાળ નજીકમાં રહેતા તેના મિત્રને મળવા માંગતો હતો. કેવો સરસ દિવસ! તે આગળ વધતો ગયો અને એક સમયે તેને ખૂબ તરસ લાગી અને તે અટકી ગયો. ઓહ, તે ખૂબ ગરમ છે. હું તરસ્યો છ
તે ગરમ દિવસ હતો. એક તરસ્યો કાગડો પાણીની શોધમાં ભટકી રહ્યો હતો. પરંતુ તેને ક્યાંય પાણી મળ્યું ન હતું. સતત ઉડવાને કારણે તે ખૂબ થાકી ગયો હતો. ગરમીને કારણે તેની તરસ તીવ્ર થઈ ગઈ. તે ધીમે ધીમે ધીરજ ગુમાવી ર
અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા ? છળે શ્વાસો જ અમને તો હવાના વાંક શું ગણવા ? અમે શ્રદ્ધા ગુમાવીને પછી રસ્તે જ બેસી ગ્યા, તમારા તીર્થ કે એની ધજાના વાંક શું ગણવા ? ઊણપ ઉપચારમાં લાગે જગત
સંબંધ વિશે શું કહું યાર ! અહીં ક્યાં બધા માટે એક સરખું જીવાય છે…. ! કેમ જીવું અને કેમ સાંચવવા, આમને આમ જીવન પસાર થય જાય છે…. જેમા સાચું જીવવા નું તો રહીં જ જાય છે…. તને કેમ સમજાવું ‘દમ