shabd-logo
Shabd Book - Shabd.in

કલમની પીંછીથી

ગિજુભાઈ બધેકા

7 ભાગ
0 વ્યક્તિiલાઇબ્રેરીમાં ઉમેરવામાં આવ્યું છે
0 વાચકો
5 July 2023 ના રોજ પૂર્ણ
મફત

Gijubhai’s search for a better alternative to the educational system of the day, which started in 1913, also included an exploration of suitable literature for children. Around 1920-21 there was little literature in Gujarati that was written especially for children. What was available at the time was either moralistic, or trite, and told in a superficial ‘childish’ language and style. This was the case in most Indian languages. 

0.0(0)

ભાગો

1

શવો શકરવારીઓ

5 July 2023
0
0
0

શવાને બધા શકરવારીઓ કહેતાં. શુક્રવાર આવે ને શવો દાળીઆની રેંકડી લઈને ગામમાં નીકળે. શવો રેંકડી ધકેલતો જાય ને સાદ પાડતો જાય: 'ગરમા ગરમ શકરવારીઆ, જોર ગરમાં ગરમ ચણા, ગરમા ગરમ શકરવારીઆ...' શવાનો સાદ નાનાં

2

ગોવો ફીટર

5 July 2023
0
0
0

ગોવો ફીટર “ફીટર એટલે એન્જિનમાં કામ કરનારો. ગોવો પહેલાંનો એવો એક ફીટર હતો પણ હમણાં એ ઘરડો થઈ ગયો છે. હવે એ હથોડા ઉપાડી નથી શકતો. હવે એ એન્જિનમાં કોલસા નાખી નથી શકતો. હવે એ એટલી બધી મહેનત કેમ કરી

3

વિઠલો વેઢાળો

5 July 2023
0
0
0

વિઠલો વેઢાળો આવું તે નામ શા માટે પડ્યું હશે? વેઢાળો એટલે વળી શું? એટલે એમ કે ગામ સમો એકલો વિઠલો જ હોશિયાર કે ગમે તેવા વેઢાવાળા લાકડા વિઠલો ફાડી દે. લાકડામાં બાવળના લાકડા ફાડવા આકરા.અને એમાંય એના વ

4

માજી

5 July 2023
0
0
0

માજી નહિ ઊંચા, નહિ નીચાં, એવાં એ માજી હતાં. માજી પાતળાં તો ન કહેવાય પણ એટલાં બધાં જાડાયે નહિ. એ ઉમ્મરે મોટાં હતાં પણ દીકરા વિનાના હતાં. એ માજી હતાં પણ કોઈ એને માજી કહે એમ નહોતું. નાનું એવું ઘર હતું.

5

કાનો રબારી

5 July 2023
0
0
0

કાનો રબારી કાનો સીમમાં રહેતો અને ઢોર ચારતો. કાનો ઢોર ભેળો ઢોર પાછળ ફરે, દૂધ પીએ, ઢોરની વચ્ચે સૂએ અને ઢોરની ભાળ રાખે. જેવાં એને ઢોર વા'લાં, એવો જ કાનો ઢોરને વા'લો. કાનો ઢોરથી આઘોયે ન જાય ને પાછોય ન જ

6

નથુ પિંજારો

5 July 2023
0
0
0

નથુ પિંજારો “કાં, નથુકાકા. હવે રૂ પીંજવા ક્યારે આવશો ? પાંચ ગાદલાં ભરવાં છે તે હવે આવોને !" નથુ કહે: 'ભાઈ, કાલ આવું કાલ સવારે જરૂર !' પણ , નથુની કાલ પડે નહિ અને નથુ ગાદલા ભરે નહિ. નથુ ગામ સમ એ

7

રત્નો ભાંડ

5 July 2023
0
0
0

રત્નો ભાંડ અમે નિશાળમાં ભણતા હતા. મોટા મહેતાજી લાંબી સેાટી લઈ ભણાવતા હતા. નિશાળમાં કલબલ કલબલ થતું હતું અને મહેતાજીઓ બરાડતા હતા. એકદમ બેચાર છોકરા દોડતા આવ્યા અને મોટા મહેતાજીને કહે માસ્તર સા'બ

---

એક પુસ્તક વાંચો