shabd-logo

common.aboutWriter

રમણલાલ દેસાઈનો જન્મ ૧૨ મે ૧૮૯૨ના રોજ વડોદરા રાજ્યના શિનોરમાં વસંતલાલ અને મણિબેનને થયો હતો. તેમનું કુટુંબ કાલોલનું વતની હતું. તેમના પિતા નાસ્તિક વૃત્તિના જ્યારે માતા વૈષ્ણવ સંપ્રદાયમાં માન્યતા ધરાવતા હતા. વસંતલાલ દેશભક્ત નામનું ગુજરાતી સામાયિક પ્રકાશિત કરતા હતા.[૧] તેમના પિતાના પ્રકાશન સિવાય, તેમના શાળા જીવનમાં તેમના પુસ્તકો એક પુસ્તકની દુકાનમાંથી મળી રહેતા હતા. તેમણે શિનોરમાં ૬ઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો અને ત્યારબાદ ૧૯૦૨માં વડોદરા આવ્યા અને શાખા શાળામાં દાખલ થયા. ૧૯૧૨માં તેમની સગાઇ કૈલાસવતી સાથે ૮ વર્ષની ઉંમરે થઇ અને ૧૯૧૨માં લગ્ન થયા.[૨] ૧૯૦૮માં તેઓ મેટ્રિક થયા અને વડોદરા કોલેજમાં દાખલ થયા જ્યાં તેઓ પહેલા અને ઇન્ટરના વર્ષની પરીક્ષાઓમાં ગણિતમાં નાપાસ થયા. તેઓ તેમના મિત્રો સાથે સમાજવાદ, લગ્ન જેવા વિષયો પર ચર્ચા કરતા રહેતા અને આ વિષયો પર વ્યાખ્યાન પણ આપતા રહેતા. તેમની કવિતા શું કરું? કોલેજના મુખપત્રમાં પ્રકાશિત થઇ હતી અને પાછળથી તેનો સમાવેશ તેમના કાવ્ય સંગ્રહ નિહારીકામાં થયો હતો. ૧૯૧૪માં પ્રથમ વર્ગ સાથે તેમણે બી.એ.ની પદવી મેળવી. તેમણે સંયુક્તા નાટક લખ્યું જે ૧૯૧૫માં સુરત ખાતે યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ભજવાયું. ૧૯૧૬માં તેમણે અંગ્રેજી અને ગુજરાતી સાહિત્યમાં એમ.એ.ની પદવી મેળવી પણ તેઓ પ્રથમ વર્ગ ન મેળવી શકતા તેમનું પ્રાધ્યાપક બનવાનું સ્વપ્ન પૂરું ન થઇ શક્યું. તેઓ શ્રી સયાજી માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા અને નવેમ્બર ૧૯૧૬માં તેઓ બરોડા રાજ્યમાં ક્લાર્ક તરીકે જોડાયા જ્યાં તેમણે વિવિધ પદો પર કામ કર્યું અને ૧૯૪૮માં તેમની નિવૃત્તિ સુધી ત્યાં રહ્યા. ૨૦ સપ્ટેમ્બર ૧૯૫૪માં હૃદય બંધ પડવાથી તેમનું અવસાન થયું

no-certificate
common.noAwardFound

common.books_of

કાંચન અને ગેરુ

કાંચન અને ગેરુ

Kanchan ane Geru is a Gujarati language novel written by Ramanlal Desai in 1949. Ramanlal Vasantlal Desai (12 May 1892 - 20 September 1954) was a Gujarati writer from India. He is considered as an important figure of the Gujarati literature as we

9 common.readCount
17 common.articles
કાંચન અને ગેરુ

કાંચન અને ગેરુ

Kanchan ane Geru is a Gujarati language novel written by Ramanlal Desai in 1949. Ramanlal Vasantlal Desai (12 May 1892 - 20 September 1954) was a Gujarati writer from India. He is considered as an important figure of the Gujarati literature as we

9 common.readCount
17 common.articles
પંકજ

પંકજ

ત્રણેક વર્ષથી મધુકર સટ્ટાબજારમાં આવતો. આખી જિંદગી સટ્ટો જ છે. વ્યાપારમાં પણ સટ્ટો કેમ ન હોય? એ પણ જિંદગીનો એક વિભાગ છે, એક ક્ષણમાં લાખો રૂપિયાના માલિક થવું અને એક ક્ષણે મિલક્ત વગરના બની બેસવું એમાં પણ અજબ રોમાંચ થાય છે. 'પણ આપણે વ્યાપારના જ સટ્ટામ

2 common.readCount
17 common.articles
પંકજ

પંકજ

ત્રણેક વર્ષથી મધુકર સટ્ટાબજારમાં આવતો. આખી જિંદગી સટ્ટો જ છે. વ્યાપારમાં પણ સટ્ટો કેમ ન હોય? એ પણ જિંદગીનો એક વિભાગ છે, એક ક્ષણમાં લાખો રૂપિયાના માલિક થવું અને એક ક્ષણે મિલક્ત વગરના બની બેસવું એમાં પણ અજબ રોમાંચ થાય છે. 'પણ આપણે વ્યાપારના જ સટ્ટામ

2 common.readCount
17 common.articles

common.kelekh

પંકજ

23 June 2023
0
0

પંકજ ત્રણેક વર્ષથી મધુકર સટ્ટાબજારમાં આવતો. આખી જિંદગી સટ્ટો જ છે. વ્યાપારમાં પણ સટ્ટો કેમ ન હોય? એ પણ જિંદગીનો એક વિભાગ છે, એક ક્ષણમાં લાખો રૂપિયાના માલિક થવું અને એક ક્ષણે મિલક્ત વગરના બની બેસવું એ

ખૂન

23 June 2023
0
0

ખૂન પોલીસથાણામાં દોડતો શ્વાસભર્યો માણસ આવી ઊભો રહ્યો, અને પોલીસ અમલદારે ધાર્યું કે કોઈના ખૂનની ખબર આવી. 'સાહેબ ! સાહેબ ! ' માણસથી આગળ બોલી શકાયું નહિ. 'અરે પણ છે શું? આટલો ગભરાય છે કેમ ? ' અમલદારે

ભાઈ હિંદુઓ સાથે

23 June 2023
0
0

ભાઈ હિંદુઓ સાથે  લગ્નસંબંધમાં જોડાવાથી મુસ્લિમ રાજસત્તા સ્થિર અને વ્યાપક બનશે એવી અકબર ભાવના હજી લુપ્ત થઈ ન હતી. અમીનાબાદના યુવાન નવાબ અહમદખાને જોયું કે પાડોશના ઠાકોર રાજસિંહને વફાદાર રાખવા માટે એક જ

સમાન હક્ક

23 June 2023
0
0

સમાન હક્ક સહશિક્ષણના અનેક લાભો છે, તેમાં મુખ્ય લાભ તો એ છે કે યુવક–યુવતીને પરસ્પર પિછાનની પૂર્ણ તક મળે છે, સ્નેહલગ્ન માટે સુંદર ક્ષેત્ર તૈયાર થાય છે, અને માબાપની પસંદગીના પ્રણાલિકાવાદનો ભંગ કરી બંડખો

ઘેલછા

23 June 2023
0
0

ઘેલછા અસામાન્ય બનાવ બને એટલે તે સાર્વજનિક બની જાય છે. વીણાએ સામાન્ય રીતે — જગતમાં સાધારણ બને છે એવી રીતે– લગ્ન કર્યું હોત તો તેથી સમાજને હાલી ઊઠવાનું કારણ ન મળત. જોકે વીણા સરખી ભણેલી, સંસ્કારી અને પો

ચંદા

23 June 2023
0
0

ચંદા ૧ ગામડાં શહેરો કરતાં વધારે કદરૂપાં છે એમ કહેનારે ગામડાંને ચાંદની રાત્રે નીરખવા જોઈએ. સરકારી કામકાજ સાંજે પૂરું કરી ચોરાની આગળના ચોગાનમાં હું આરામખુરશી ઉપર પડ્યો અને ચંદ્ર ઊગ્યો. ઊગતાં બરોબર ચ

કીર્તિ કેરા કોટડા

23 June 2023
0
0

કીર્તિ કેરા કોટડા ૧ 'વંદે માતરમ્ ! મહાત્મા ગાંધી કી જય ! જયંતકુમાર કી જય !' સ્ટેશને ગાડી ઊભી રહી, અને લોકોનું મોટું ટોળું જયનાદ કરી ઊઠ્યું. ગાડીની બારીઓ પાસે બેઠેલા ઉતારુ ટોળાં તરફ જોવા લાગ્યા. અંદર

વૃદ્ધ સ્નેહ

23 June 2023
0
0

વૃદ્ધ સ્નેહ ૧ બહુ જ સંભાળથી પુત્ર અને પુત્રવધૂએ પ્રભાલક્ષ્મીને પથારીમાં બેઠાં કર્યાં; તેમનો દેહ કૃશ બની ગયો હતો. મોટા તકિયાને અઢેલાવી તેમને બેસાડ્યાં. ચારેપાસ તેમણે વાત્સલ્યભરી દૃષ્ટિ ફેરવી. કુટું

માનવતા

23 June 2023
0
0

માનવતા ૧ સનતકુમાર એક કવિ હતા. કેટલાક તેમને મહાકવિ કહેતા હતા. જે તેમને મહાકવિ કહેતા ન હતા તે પણ એમ તો કહેતા જ કે તેમનામાં મહાકવિ બનવાની શક્યતા તો છે જ. બહુ નાની ઉંમરથી તેમણે કવિતા લખવાની શરૂઆત કરી

ધનિક હૃદય

23 June 2023
0
0

ધનિક હૃદય ૧ મન્મથ અને હું કૉલેજમાં સાથે ભણતા. એ ભણતો ત્યારથી જ ઘણો ઉડાઉ હતો. ઔદાર્ય અને ઉડાઉપણા વચ્ચેનો ભેદ ભાગ્યે જ સમજી શકાય એવો હોય છે. એ બહુ સ્વચ્છ, ડાઘ વગરનાં અને સહજ દમામદાર વસ્ત્રો પહેરતો.

એક પુસ્તક વાંચો