shabd-logo
Shabd Book - Shabd.in

Compound Effect: Jumpstart Your Income, Your Life, Your Success (Gujarati)

Darren Hardy , Pasupuleti Geetha (Translator)

0 ભાગ
0 લોકો દ્વારા ખરીદેલ
0 વાચકો
22 May 2023 ના રોજ પૂર્ણ
ISBN નંબર : 9789390924615
આના પર પણ ઉપલબ્ધ છે Amazon

ધ કમ્પાઉન્ડ ઇફેક્ટ ડેરેન હાર્ડી એ ‘ધ કમ્પાઉન્ડ ઇફેક્ટ’ પુસ્તકમાં તમારી આવક, આયુષ્ય અને સફળતાને નવી ઊંચાઈએ લઇ જવાની સીડી બતાવી છે. તમરી અપેક્ષા કરતાં પણ વધારે સફળતા મેળવવા માટે અદભૂત વિચારોનો ખજાનો આ પુસ્તકમાં પ્રસ્તુત થયેલો છે. તમારી ઇચ્છિત સફળતા કઈ રીતે મેળવવી અને તમે જેના હક્કદાર છો તેવું જીવન કેવી રીતે જીવશો તેની વિગતો આ પુસ્તકમાં રજૂ થઇ છે. જીવનમાં તમે તમારા પ્રતિસ્પર્ધિને કેવી રીતે હરાવી વિજય મેળવશો તેની ટેકનિક આ પુસ્તકમાં રજૂ થઇ છે. તમારી આત્મ સુધારણા માટેનો એક અનોખો ધાર્મિક ગ્રંથનો પર્યાય આ પુસ્તક બની રહ્યું છે. અસાધારણ જીવન જીવવા માટેની જબરદસ્ત ફોર્મ્યુલા આ પુસ્તકમાં લેખકે રજૂ કરી છે. આ પુસ્તક વાંચી તેના અમલ બાદ તમારા જીવનમાં બદલવા ચોક્ક્સ આવશે તેવો લેખકને વિશ્વાસ છે. Read more 

Compound Effect Jumpstart Your Income Your Life Your Success Gujarati

0.0(0)

Book Highlights

no articles);
કોઈ લેખ મળ્યો નથી
---

એક પુસ્તક વાંચો