shabd-logo
Shabd Book - Shabd.in

Maharana Pratap

Bhawan Singh Rana

0 ભાગ
0 લોકો દ્વારા ખરીદેલ
0 વાચકો
27 February 2023 ના રોજ પૂર્ણ
ISBN નંબર : 9789350832721
આના પર પણ ઉપલબ્ધ છે Amazon

Most readable book in hindi, Raj leela, Mukhtar Naqvi, Rabindranath Tagore books in Hindi, Best Stories collection in Hindi, Short stories collection in Hindi, Best novel collection of Rabindranath Tagore, Rabindranath Tagorebooks in Hindi for children, Famous books of Hindi Indian authors, Literature books novels, Literature books fiction, books literature and fiction Hindi, Books literature in Hindi, Famous Book in Hindi, Most readable Book in Hindi, Famous books in hindi literature, Bestseller Indian English books Diamond Books Comics, Self Help, Humanities, Health, Family & Personal Development. Kamala Devi Harries, Chanakya neeti, Read more 

Maharana Pratap

0.0(1)


28 ફેબ્રુઆરી 1572ના રોજ રાણા ઉદયસિંહનું નિધન થયું હતું. રાણા પ્રતાપ તેમના સૌથી મોટા પુત્ર હતા પણ અવસાન પહેલાં તેમણે પોતાના નવમા નંબરના પુત્ર જગમાલને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા. જોકે, મેવાડના મંત્રીઓ અને દરબારીઓએ આખરે રાણા પ્રતાપને જ ગાદીએ બેસાડ્યા હતા. 'મહારાણા પ્રતાપ - ધ ઇન્વિસિબલ વૉરિયર' પુસ્તકનાં લેખિકા રીમા હૂજા કહે છે, "રાણા ઉદયસિંહે 20થી વધુ લગ્ન કર્યાં હતાં." "રાણા પ્રતાપ તેમના સૌથી મોટા પુત્ર હતા. તેમનાં 25 ભાઈઓ અને 20 બહેનો હતી." "ઉદયસિંહના અંતિમસંસ્કાર વખતે મુખાગ્નિ આપવા માટે રાણા પ્રતાપ નહોતા ગયા." "તે વખતે મેવાડમાં એવી પ્રથા હતી કે સૌથી મોટો પુત્ર અગ્નિ સંસ્કાર વખતે જવાના બદલે રાજમહેલમાં જ રહે. જેથી કોઈ દુશ્મન તકનો લાભ ઊઠાવીને હુમલો ના કરી દે." "પ્રતાપના મામા અખઈ રાજ અને ગ્વાલિયરના રામસિંહ તે વખતે મેવાડમાં હતા. તેમણે જોયું કે રાજકુમાર જગમાલ પણ સ્મશાનમાં હાજર નહોતા." "તેમણે પૂછપરછ કરી તો ખ્યાલ આવ્યો કે જગમાલ રાજમહેલમાં જ છે અને તેમના રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલી રહી છે." "તેથી તેઓ તરત રાજમહેલ પહોંચ્યા અને જોયું કે ઉદયસિંહ જે રાજગાદી પર બેસતા હતા, ત્યાં જગમાલ બેઠા હતા." "બંનેએ ડાબે જમણે ગોઠવાઈને તેમના હાથ પકડીને તેમને ત્યાંથી ઉઠાવ્યા અને મહારાણાના પુત્ર જ્યાં બેસતા હતા ત્યાં તેમને બેસાડી દીધા. તે પછી પ્રતાપની શોધ કરવામાં આવી." "તેઓ શહેરની બહાર એક વાવ પાસે કેટલાક સાથીઓ સાથે બેઠા હતા અને શહેર છોડીને જવાની તૈયારીમાં હતા." "તેમણે રાણા બનવા માટે મનાવી લેવાયા અને ત્યાં જ એક પથ્થર પર બેસાડીને તેમનો રાજ્યાભિષેક કરી દેવામાં આવ્યો."

Book Highlights

no articles);
કોઈ લેખ મળ્યો નથી
---

એક પુસ્તક વાંચો