Accupressure Ane Swasthya Jivan Read more
Reading books is a kind of enjoyment. Reading books is a good habit. We bring you a different kinds of books. You can carry this book where ever you want. It is easy to carry. It can be an ideal gift to yourself and to your loved ones. Care instructi
સંવેદનાનું નાજુક સરનામું એટલે સૉફ્ટ કૉર્નર! લોકપ્રિય લેખક જૉસેફ મૅકવાને ટૂંકી વાર્તા સંદર્ભે કહ્યું છેઃ `જીવન-સંવેદન વિના વાર્તાનો ઉગારો નથી.’ વાર્તાનો પિંડ સંવેદનાની માટીમાંથી સર્જાય છે. સંવેદના જેટલી બળકટ, વાર્તા એટલી જ ઉત્કટ! ગુજરાતી વાચકો માટે પ્
ગુજરાતી ભાષાની ક્લાસિક નવલકથા જે રીતે મોતી માળામાં સહજતાથી પરોવાઈ જાય છે, તેવી જ રીતે આપણું મન પણ કોઈના પ્રેમ અને લાગણીમાં સહજતાથી પરોવાઈ જાય છે. પણ, જ્યારે એ લાગણી અને પ્રેમની સંવેદના તૂટે છે ત્યારે મનના પણ કાચની જેમ ટૂકડા ટૂકડા થઈ જાય છે. અને, એટલે
આ પુસ્ર્તક"આળસને કહો અલવિદા " માં કામ પૂરું કરવાની ઝડપ જેટલી જ મહત્વની છે તે પૂરાં થયેલ કામની ક્વોલીટી ! ક્યાં કામ માટે કેટલો સમય ફાળવવો એ પણ એક કળા છે. સમયનો Smart ઉપયોગ કરશો તો તમે પણ ક્યારેક એવી ફરિયાદ નહીં કરો કે "મારી પાસે ટાઈમ નથી". યોગ્ય સમયે
આપણે મિત્રતા કરીએ છીએ, વાતો કરીએ, પ્રશ્નો કરીએ, સંવાદ કરીએ અને ગુફ્તગૂ કરીએ છીએ. અહીં આ પુસ્તકમાં એવી જ થોડી ગુફતગૂની વાત કરવામાં આવી છે. Read more
આપણે એક બહુ જ મોટો ભ્રમ ધરાવીએ છીએ કે આપણે આધ્યાત્મવાદી છીએ. આપણા બાહ્યાચારો અને કર્મકાંડો જોઈને પરદેશીઓને પણ એમ જણાય છે કે આપણે આધ્યાત્મવાદી છીએ. આડંબરી આધ્યાત્મવાદમાં આપણને કોઈ પણ પહોંચી શકે તેમ નથી. દંભ આપણો રાષ્ટ્રીય રોગ છે. દંભનું રાષ્ટ્રીયકરણ થ
Chhatrapati Shivaji Read more
મિસિસ એલ્સ્પથ ક્રિસમસ ઉજવવા માટે તેમના મિત્ર જેન માર્પલને ત્યાં જઈ રહ્યાં છે. સંયોગવશ તેમની ટ્રેનની સમાંતરે જ બીજી એક ટ્રેન પણ પસાર થાય છે. …અને અચાનક જ અંધકારમાં મિસિસ એલ્સ્પથ, બાજુમાં ચાલતી ટ્રેનમાં એક સ્ત્રીનું ખૂન થતું જોઈ જાય છે. કોણ હતી એ, કોટ
જો તમે એકનું એક કામ કરતા રહેશો, તો તમને એના એ જ પરિણામો મળશે. જે માર્ગ પર પ્રત્યેક ચાલે છે તે જ માર્ગ પર તમે ચાલશો, તો તમે માત્ર ત્યાં જ પહોંચશો જ્યાં પ્રત્યેક પહોંચે છે. પ્રગતિ માટે કશાકનો અંત આવવો જરૂરી હોય છે. પથ પ્રવર્તકો જ નવા માર્ગના શોધકો બને