shabd-logo
Shabd Book - Shabd.in

પસ્ુતકનુંનામ : અગનપંખ (Wings of Fire)

Name pintu bhuriya

0 ભાગ
0 વ્યક્તિiલાઇબ્રેરીમાં ઉમેરવામાં આવ્યું છે
0 વાચકો
મફત

ભારતના મિસાઈલના મિતાિહ અને ભારતના ભ ૂતપ ૂર્વ રાષ્ટ્િમત ડૉ. અવુલ િાકીર જૈનલુ બ્દ્દીન અબ્દ્દુલ કલાિ (એ.િી.જે.અબ્દ્દુલ કલાિ) ર્ૈજ્ઞામનક ઉિરાાંત લેખક િણ હતા. તેિને “ઇન્ડિયા : એ. વવઝન ફોર ધ ડયુ વમલેવનયમ અનેઇગ્નાઈટેિ માઈડિ” નાિના અંગેજીિાાં લખેલાાં પસ્ુતકો છે. તેિણેઅરુણ મતર્ારી સહકારથી િોતાની આત્િકથા મર્ન્ગ્ઝ ઓફ ફાયર લખી છે. તેનો ગુજરાતી અનુર્ાદ અગનિ ાંખ હરેશ ધોળકકયાએ કયો છે. આ િાત્ર તેિની આત્િકથા જ નથી, આધુમનક ભારતીય અર્કાશ મર્જ્ઞાનનો ઇમતહાસ છે. પુસ્તકની શરૂઆત તત્કાલીન િદ્રાસ રાજ્યના રાિેશ્વરિ ગાિના એક િધ્યિર્ગીય તમિલ કુટુાંબથી થાય છે. ડૉ. કલાિ તેિના મિતાની જન્ગિજાત સાહજજકતા, બદ્ધુિપ્રમતભા અનેઉદારતાનુાં ર્ણવન કરતાાં લખેછેકે ‘તેદરરોજ કેટલા લોકોનેભોજન કરાર્તાાં તેહુાં ચોક્કસ કહી શકુાં તેિ નથી....’ રાિેશ્વરિ િ ાંકદરના મુખ્ય પ ૂજારી શ્રી લક્ષ્િણ શાસ્ત્રીની તેિના મિતાજી સાથેના ગાઢ મિત્રતાનો ખાસ ઉલ્લેખ કરતાાં ડૉ.કલાિ જણાર્ે છે કે િારા મિતા અને શાસ્ત્રીજી ધામિિક અને આધ્યાજત્િક ચચાવઓિાાં િશગુલ રહેતા. ડૉ.કલાિના જીર્નિાાં તેિના મિતાની ઉંડી અસર ર્તાવયછે. આત્િકથાિાાં ડૉ.કલાિનો સ્ર્ભાર્ અને વ્યક્તતત્ર્નો ખાસ ઉલ્લેખ કરે છે. પુસ્તકની રસપ્રદ બાબત એ છે કે તેિની શાળા કોલેજના મશક્ષકો અને સાથી મર્જ્ઞાનીઓના સુાંદર વ્યકકતક્ષચત્રો દ્વારા ડૉ. કલાિ કોઈ વ્યકકતગત ઘટનાથી ર્ાચકને િર કરીને તેિને એરફોસવ િાયલોટ બનર્ાના મનષ્ટફળ પ્રયાસો તેિજ કલેકટર બનર્ાની ઈચ્છા છતાાં િોતે રોકેટ ઇજનેર કેિ બન્ગયા તેની છણાર્ટ પુસ્તકિાાં ઉિસી આર્ી છે. કલાિની સફળતા કે મનષ્ટફળતાની જ અંગત કથા િાત્ર નથી, િણ પ્રોધોગીકી ક્ષેત્રે સ ાંઘર્વ કરતાાં આધુમનક ભારતની કહાની છે. ડૉ. કલાિના િત પ્રિાણે તેિના િાતા મિતા તથા મશક્ષકો અને િાગવદશવકો પ્રત્યે ઋણ અદા કરર્ાનો આ પુસ્તકિાાં તેિનો પ્રયાસ છે. આત્િકથાિાાં પ્રો. સારાભાઈ, સતીશ ધર્ન, ડૉ.બ્રિપ્રકાશ, જિવન રોકેટ મર્જ્ઞાની ર્ોનબરોન જેર્ા િહાન ર્ૈજ્ઞામનકો સાથેના સ ાંસ્િરણો સાથે આ લેખની આ કથા િાત્ર આત્િકથા બની ન રહેતા જીર્નોિયોગી પુસ્તક હોર્ાનો ઉત્તિ નમ ૂનો પ ૂરો િાડે છે. 

psutknunnaam agnpnkh wings of fire

0.0(0)

ભાગો

no articles);
કોઈ લેખ મળ્યો નથી
---

એક પુસ્તક વાંચો