shabd-logo
Shabd Book - Shabd.in

પસ્ુતકનુંુનામ : લીલુડી ધરતી લેખક : ચુનીલાલ મડડયા સાહિત્ય પ્રકાર : નવલકથા

Name pintu bhuriya

0 ભાગ
0 વ્યક્તિiલાઇબ્રેરીમાં ઉમેરવામાં આવ્યું છે
0 વાચકો
મફત

ચનીલાલ મડીયા ુ દ્વારા રચિત નવકથા “લીલડુી ધરતી” નું શીર્ષક 'સ ંતુ' (નવલકથાનું પાત્ર) નામની એક સ્ત્રીની પ્રકૃતત ૫૨ આધાડરત છે. કથા ગીરનાર પવષત નજીક આવેલ ગિું ાસર ગામની છે. વાતાષ એક ખેડૂત િાડા પટેલના પડરવારની આસપાસ ફરતી િોવા છતા તેમા અનેક સિાયક પાત્રોનો સમાવેશ છે, જે ગામડાના વાસ્તતવક જીવનની ઝાંખી કરે છે, જેમાં ખાસ કરીને નકારાત્મક પાત્રો અને તેની નકારાત્મકતાનું તવસ્ત ૃત ચિત્રણ આપાયું છે. િાડા પટેલને ત્રણ પુત્રો છે. મોટો ગામ છોડીને જતો રિે છે અને સાધુ બની જાય છે, બીજો પુત્ર રોગને કા૨ણે મ ૃત્યુ પામે છેઅને છેલ્લા પુત્ર ગોબર અને તેની મ ંગેતર સ ંતુની સાથે કથાની શરૂઆત થાય છે. આ નવલકથા સ ંતુ નામની ગભષવતી સ્ત્રીના સ ંઘર્ષને િશાષવે છે, જેના ૫૨ પતતની િત્યાનો આરોપ લાગેલ છે છતાં પણ એ સ્ત્રીનો અવતા૨ લીલોતરી ધ૨તી જેવો છે, જે કયારેય સુકાતો નથી. તવચિત્ર સ ંજોગોમાં ફસાયેલી અને મુંઝાયેલી સ ંતુ નામની સ્ત્રીનાં જીવન અને તેની િયનીય સ્સ્થતત નવલકથાના કેન્દ્ર સ્થાને છે. નવલકથામાં જે ક્ષેત્રનું વણષન કયુષ છે, લેખક સ્વ ંય તે ક્ષેત્ર સાથે સ ંબ ંધ ધરાવે છે. લેખકે નવલકથામાં સૌરાષ્ટ્રની સ્થાનીય બોલીઓનો સિજરૂપથી સમાવેશ કયો છે. તેમના વણષનો સ્વિેશી અને જોમથી ભરેલા લાગે છે. નવલકથામાં તે ક્ષેત્રનો તવશેર્ ઉત્સવ ભમ - અચગયારસ તથા નાચિયે૨ ફેકવાની ૨મતનું ખબૂ સિું ર વણષન કરેલું છે. ગુજરાતની પ્રથમ રંગીન ડફલ્મ “લીલડુી ધરતી” આ નવલકથા પર આધાડરત છે. 

psutknununaam liiluddii dhrtii lekhk cuniilaal mddddyaaa saahitya prkaar nvlkthaa

0.0(0)

ભાગો

no articles);
કોઈ લેખ મળ્યો નથી
---

એક પુસ્તક વાંચો