shabd-logo
Shabd Book - Shabd.in

પસ્ુતકનુું નામ : મળેલા જીવ

Name pintu bhuriya

0 ભાગ
0 વ્યક્તિiલાઇબ્રેરીમાં ઉમેરવામાં આવ્યું છે
0 વાચકો
મફત

“મળેલા જીવ” એ ગુજરાતી સાહહત્યના જાણીતા લેખક પન્નાલાલ પટેલ દ્વારા લખાયેલ એક પ્રેમકથા છે. જે સૌપ્રથમ ફૂલછાબ નામના દૈનનકમાં પ્રકાનશત કરવામાં આવી હતી જે બાદ વર્ષ ૧૯૪૧ માં તેને પુસ્તક સ્વરૂપે પ્રકાનશત કરવામાં આવી હતી વર્ો પહેલા પ્રકાનશત થયેલ આ પુસ્તકમાં કરવામાં આવેલ સમાજ અને જ્ઞાનત ભેદને કારણે અધ ૂરા રહી જતા પ્રેમની વાત આજના સમાજમાં પણ એટલી જ લાગુ પડે છે. એટલું જ નહીં પરંતુ લોકોની અમુક ખોટી ધાનમિક માન્યતા પર પણ લેખકે આછો કટાક્ષ કયો છે. સાથે જ જ્યારે પ્રેમ અને સહનશહકત પોતાની હદ વટાવી જાય છે ત્યારે માણસની શી દશા થાય છે એનું આલેખન પણ લેખકે અંતમાં ગાંડી થઈને આખા ગામમાં રખડતી જીવીના પાત્ર દ્વારા કર્ુું છે. ગામડામાં રહેતા અને ભભન્ન જ્ઞાનતમાં જન્મેલા બે ર્ુવાન પાત્રો પટેલ કાનજી અને વાળંદ જીવી જન્માષ્ટમી પ્રસગં ેકાવહડયા ગામના ડૂંગરની નેળમાં ભરાયેલા મળે ામાંઆકસ્સ્મક રીતેભેગા થાય છે અને પ્રથમ મુલાકાતે જ એકબીજાના પ્રેમમાં પડે છે, પરંતુ એ બ ંનેના લગ્નમાં જ્ઞાનતભેદ અવરોધરૂપ થાય છે. પોતાના નમત્ર હહરાની પ્રર્ુસ્તતથી પ્રેરાઈને અને પોતાની પ્રેમીકા જીવી પોતાની નજર આગળ રહે એ હેતુથી, કાનજી જીવીને પોતાના ગામના કદરૂપા ધ ૂળા સાથે પરણાવે છે. કાનજીને આપેલા વચનથી બ ંધાઈને અને કાનજી પ્રત્યેની લાગણીથી દોરવાઈને જીવી આ સ ંબ ંધ કબ ૂલે છે, પણ એણે વહેમી પનતની મારઝૂડ વેઠવાનો વારો આવે છે. કાનજી નૈનતક સચ્ચાઈથી આત્મસયં મ જાળવેછેપણ જીવીનુંદુ:ખ જોઈ ન શકતાં ગામ છોડીનેનોકરીની શોધમાં શહેર ચાલ્યો જાય છે. બીજી તરફ, વહેમી પનત તરફનો શારીહરક અને માનનસક ત્રાસ સહન ન થતાં જીવી રોટલામાં ઝેર ભેળવીનેઆત્મહત્યાનો પ્રયાસ કરે છે, પરંતુનવનધવશાત્અજાણતાં એ રોટલો ધ ૂળો ખાઈ જાય છે અને જીવી નવધવા બને છે. આ બનાવથી જીવી લોકનનિંદાનો ભોગ બને છે અને કાનજી પણ એના પર વહેમાય છે, આથી આઘાતથી શોકમાગ્ન જીવી માનનસક સમતુલા ગુમાવી બેસે છે. છેવટે કાનજી શહેરથી આવે છે અને જીવીને પોતાની સાથે લઈ જાય છ. મળેલા જીવનો જીવી શીર્ષક હેઠળ હહિંદીમાં અનુવાદ થયેલો છે અને તેના પરથી ઉલઝન નામનું હહન્દીમાં ચલભચત્ર પણ બન્ર્ું છે. તેમજ આ નવલકથા પરથી ગુજરાતીમાં પણ ચલભચત્ર બન્ર્ું છે અને તેનું નાટયરૂપાંતર પણ થયેલ છે. આ નવલકથાનો અંગ્રેજી અનુવાદ રાજેશ આઈ. પટેલે ધ ર્ુનાઇટેડ સાઉલ્સ (૨૦૧૧) શીર્ષક હેઠળ કયો છે.  

psutknuun naam mllelaa jiiv

0.0(0)

ભાગો

no articles);
કોઈ લેખ મળ્યો નથી
---

એક પુસ્તક વાંચો