આજની દુનિયામાં ધન-સંપત્તિના મહત્ત્વને નકારી શકાતું નથી. ધન બનાવવા માટે કમાણી, બચત અને રોકાણ આ ત્રણેય મહત્ત્વપૂર્ણ ચરણ છે. લાભદાયક રોકાણ અને બચત કરવા માટે ટેક્સ ગુરૃ સુભાષ લખોટિયા પોતાનું વ્યવહારિક માર્ગદર્શન આ પુસ્તકના રૃપમાં આપી રહ્યાં છે. ૨૦ થી ૮૫ વર્ષની ઉંમર સમૂહના બધા રોકાણકાર આ પુસ્તકમાં આપવામાં આવેલા મંત્રોથી લાભ ઉઠાવી શકે છે. જો તમે પણ તમારી રોકાણ યોજનાને બનાવતા વ્યવહારિક મુદ્દાઓને જાણીને ધન કમાવવા ઇચ્છો છો તો સમજી લો, આ પુસ્તક તમારા માટે જ છે. જેનાથી તમે શીખી શકો છો કે પૈસાથી પૈસા કેવી રીતે બને છે. Read more
0 ફોલવર્સ
7 પુસ્તકો