ધારું તો હું શ્વાસ ઉપર ‘હે રામ’ લખી દઉં, પરપોટાનું ચપટીમાં અંજામ લખી દઉં. ને બંધ બેસતા શબ્દ વિષે જો કોઈ પૂછે, કાતિલના ખાનામાં ખુદનું નામ લખી દઉં. કલમ મહીં મેં કેફ
ક્ષેમકુશળ છે શાયર… છાની છપની ચણભણ ને હોબાળા વચ્ચે, ક્ષેમકુશળ છે શાયર લોહીઉકાળા વચ્ચે ! આજ નહીં તો કાલે એણે ભરવા પડશે, ભડભાદર છે, તાણે સોડ ઉચાળા વચ્ચે ! થીજેલા શબ્દો પણ એને કામ ન આવે,
જખ્મ ભીતર થાય તો લખવું બને, માણસો પરખાય તો લખવું બને. સ્મિત કાજે એટલાં તરસો અને, આંસુ જો રેલાય તો લખવું બને. ફૂલ માફક સાચવ્યું જેને હતું, સ્વપ્ન એ રોળાય તો લખવું બને. લો,
હમણાં કશું લખાતું નથી એવું કેમ છે ? ખુદને મળી શકાતું નથી એવું કેમ છે ? ઝાકળની જેમ ક્ષણમાં ઊડી જઈશ હું છતાં એ ફૂલને અડાતું નથી એવું કેમ છે ? રાખી શકું છું સૂર્યમુખી જેવી દૂરતા ને તો ય ત્
થથરી ઊઠી હવા, ઝાડનાં થથરી ઊઠ્યાં પાંદ થર થર કાંપે તલાવડી ને તલાવડીમાં ચાંદ ! મોડે લગ ઊંઘે અજવાળું ઓઢીને અંધાર મોં-માથે, પંખી પણ ખોલે મોડી પાંખ લગાર ; લાંબી- પ્હોળી રજાઈ રાતે તનને ટૂંકી પ
નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે, રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે. દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ, ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે. મને બેસી જવા કહે છે, ઊઠે છે
કૈ શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ એકલતા કેવી વ્યાપી છે ઇશ્વરની આસપાસ કૂદી પડે છે કાંટા ઉપરથી પ્રથમ, અને- રઝળ્યા કરે પળો પછી ટાવરની આસપાસ નીંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી સ્વપ્નોમાં શબ પડી
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો આંખો તો મોગરાની ડાળીનું નામ એને શમણું જોયાનું ફૂલ ઝૂલે રુંવેરુંવામાં પડે મ્હેકતી સવાર જ્યારે પાંપણની પાંદડીઓ ખૂલે હાથમાંથી સરકીને વહી જાતાં ભાનસાન વીંઝે રે દ
વિપક્ષની બેઠકઃ બેંગલુરુમાં વિપક્ષની મેગા બેઠક, કયા મુદ્દે થશે ચર્ચા, કયા નવા પક્ષો જોડાયા? શીખો સારાંશ બેંગલુરુમાં યોજાનારી બેઠકમાં કુલ 26 પક્ષો હાજરી આપે તેવી અપેક્ષા છે, જે વિપક્ષી એકતાની વધતી જ
મેં તો બસ, અજવાળું ઓઢ્યું, વાદળ ઓઢી છો ને આખું આભ નિરાંતે પોઢ્યું. જ્યાં જ્યાં મેં દીઠું એને, બસ, ચપટી ચપટી ચૂંટ્યું, થોડું થોડું લઈ અજવાળું જીવનરસમાં ઘૂંટ્યું ; પીધું જરી, ને ત્યાં તો કે
આ ધારામાં વહેવું ઘણું આકરું છે, બધા બુધ્ધિમાનોની વચ્ચે અહીં પર, ખરેખર તો રહેવું ઘણું આકરું છે. ભૂજાઓને બાંધી સમંદરમાં પડવું, અને એમાં તરવું ઘણું આકરું છે. સમજમાં ન આવે એવી વાત પર પણ, સમા
માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો. વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં. સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો. જ્યારે કવિતા લખવાનું ઇશ્વરને મન થયું ત્યારે હુ
સખી સુખનું સરનામુ તો સમજણ કહેવાય સખી સમજણ તો લાગણીનું સગપણ કહેવાય મટકાભર આંખથી ઓઝલ થવાય પછી મટકું મરાય તો કહેજો અંદર ને અંદરથી આઘા જવાય પછી ઓરા થવાય તો કહેજો ભીતરના ઓરડાની એવી ઓકાત ના બારા
કૂવામાં વાંસ વાંસ પાણી ને તોય કોરી નજરું લઈ એમ વળી જાશું હો… કોરી નજરું લઈ એમ વળી જાશું આવ્યું પણ આવીને અટક્યું છે આંખમાં સૂની આ સાંજ સમું આંસુ ઘેરાતી સાંજના તમને સોગંદ હવે વાદળાઓ વિખે
ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે, પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે ઘણા વર્ષો થયાં, હું આ શહેરમાં હૂંફ શોધું છું અહીં જેને મળુ છું, સાવ ઠંડોગાર લાગે છે ફડક ડૂબી જવાની મનમાં પ
આપણી અંદર મરી પરવારી ગયેલા કોઇએ, બાગમાં પથ્થર બનીને જન્મ લેવો જોઇએ. સ્વપ્નના ફાનસના અજવાળામાં જેને જોઇએ, ખુલ્લી આંખોના આ અંધાપામાં તેને ખોઇએ. ચાલુ ટ્રેને બારી પાસે બેસવાની વાતમાં, બારીમાંથી ક
ગુજરાતી સાહિત્ય જગતમાં ગઝલકાર તરીકે એક આગવું સ્થાન ધરાવનાર કવિ શ્રી આદિલ મન્સુરીએ ગઈકાલે આપણી વચ્ચેથી વિદાય લીધી. અમારા તરફથી એમને શ્રધ્ધાંજલી એમના જ શબ્દોમાં … નદીની રેતમાં રમતું નગર મળે ન મ
અણગમતું આયખું લઈ લ્યોને, નાથ ! મને મનગમતી સાંજ એક આપો : કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો ખરી પડ્યાં પાંદડાંને હાથમાં લઈને મેં આંખોમાં રોપ્યું એક ઝાડ : પંખીનાં લાડ કદી નીરખ્યાં નથી કે નથી
તારી જો કોઇ ટપાલ આવે શેરી શેરી આંગણ આંગણ રેશમવરણું વહાલ આવે ડેલી ઊપર ટાંગેલા આ પોસ્ટ-બોક્સને કૂંપળ ફૂટે તારા અક્ષર જાણે વાદળ હેલી થઈને માઝા મૂકે ભીનેરી એ ક્ષણમાં ન્હાવા બાળક જેવી ધમાલ આવે
કોણ છે જે આંખને નીંદર તો દે, સુવા ન દે, રોજ સુરજ લઈને આવે ને છતાં ઉષા ન દે. કમ-સે-કમ લાલાશ તો દઈ દે તું ઢળતા સૂર્યની, હું નથી કહેતો કે મારે આંગણે સંધ્યા ન દે. ચાલતા રહેવાની હિંમત આપતા તો