આજ અમે અંધારું શણગાર્યું, હે જી અમે શ્યામલને સોહાવ્યું. હો આજ… ગગને રૂપાળું કર્યું તારા મઢીને એને ધરતીએ મેલીને દીવા, ફૂલોએ ફોરમને આલી આલીને એનું અંગેઅંગ મહેકાવ્યું ! હો આજ…. પાણીએ,
હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં ! હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ, એવું કાંઈ નહીં ! સાવ કોરુંકટાક આભ, ક
બે ચાર છાંટાથી છીપે, એવી નથી મારી તરસ, તારે વરસવું હોય તો આકાશ, મન મૂકી વરસ. નાંખ છત્રીને ધરામાં, નિર્વસન થૈને નીકળ, આવું ચોમાસું ભલા ન આવતું વરસોવરસ. મઘમઘું હું હેમ થઈને, ઝગમગું સૌરભ બની,
એ અજાણ્યા જણ વિશે કંઈ વાત કર, રેશમી સગપણ વિશે કંઈ વાત કર. જે વિશેષણની પરે પહોંચી ગઈ, એક એવી ક્ષણ વિશે કંઈ વાત કર. આજ લગ જેના વિશે કંઈ ના કહ્યું, એ જ અંગત વ્રણ વિશે કંઈ વાત કર. જે થયુ
વસંતના આગમનને વધામણા… આ કાવ્ય સાથે હવે પછી થોડા વસંતગીતો અહીં માણીશું… રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો, મુકામ તેણ્યે વનમાં જમાવ્યો; તરૂવરોએ શણગાર કીધો, જાણે વસંતે શિરપાવ દીધો… જુનાં જુનાં પત્ર
અમારા કર મહીં છે જામ, તારે કર સુરાહી છે, કોઈ શું જાણશે, કેવી અમારી બાદશાહી છે ? ન એને સાથની પરવા ન એને રાહથી નિસ્બત ન એને મનથીયે મસલત, કોઈ એવોય રાહી છે. પવન કેરા સપાટે આઘી પાછી થઈ હશે કિ
હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં ! હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ, એવું કાંઈ નહીં ! સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં, સાવ કોરી
ગુજરાત તને અભિનંદન વંદન અભિનંદન વંદન અભિનંદન વેદકાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા, દસે દિશાઓ રક્ષે દેવો, નરનારી અહિ ન્યારા, તું સોમનાથનું બિલિપત્ર તું દ્વારકેશનું ચન્દન, અભિનંદન અભિનંદન
એ જી ફાગણ આવ્યો ફાંકડો, કોઈ ફાગણ લ્યો, એનો વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો.. એ જી આંબાની મ્હોરી મંજરી, કોઈ ફાગણ લ્યો, એવા સરવર સોહે કંજ રે, કોઈ ફાગણ લ્યો… એ જી દરિયા દિલનો વાયરો, કોઈ ફ
જીવનને આંગણે તારી જુદાઇમાં લીલા દિવસ કે રાત હોય બન્ને ઉદાસ આવે છે ને વરસો વિત્યાં છતાં પણ કિનારે તાપીના હજીય શ્વાસની તારા સુવાસ આવે છે. જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે મને દિલની ધડકન ખબર દઇ
તમે સાંજે મળો તો મને એકલા મળો કે મારા દિવસ આખાને વળે હાશ : આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં ઉન્હા ઉજાગરાની પ્યાસ. આંખો મીંચાય, પછી શમણું ઊગે એ તો નીંદરમાં બાવળની શૂળ; ઝાંઝવાની જીવલેણ નદીયુ
પ્રિયતમા ! તને હું કહું છું પ્રેમ શું છે માનવીય વિચારોથી એક મંદિર સર્જાય છે જ્યાં સુંદર પારેવાની જેમ આશા બેઠી હોય છે સમય જુવાન લાગે છે જીવન રમ્ય ભવ્ય અને દિવ્ય લાગે છે બધા જ રસો બધા
શહેરના બજારમાં સંતરાં વેચતી ડોસી પાસેથી એ યુવાન હમેશાં સંતરાં ખરીદતો. સંતરાં ખરીદીને એની થેલીમાં નાખતા પહેલાં એમાંથી એક સંતરાની પેસીને સહેજ ચાખીને એ કહેતો “અરે ડોશીમા,જુઓ તો, આ સંતરું ખાટું છે !“ ડ
યૂનાન દેશના એક ગામમાં રહેતો ગરીબ છોકરો એક દિવસ જંગલમાંથી લાકડાની ભરી લઇ પસાર થઇ રહ્યો હતો. ત્યારે એક વિઘ્વાન અને ઋષી કક્ષાના પુરુષે જોયું કે એ નાનકડા છોકરાએ લાકડાનો ભરો ખુબ જ કલાત્મકરીતે બાંધ્યો હતો.
એક અધિકારી ઘરે બેસીને એક અગત્ય ની મિટિંગની તૈયારી કરી રહ્યા હતા. એમનો પાંચ વર્ષનો દીકરો વારે ઘડીયે આવીને એમને ડિસ્ટર્બ કરતો હતો. થોડીવાર આવું ચાલ્યા કર્યું. છોકરાને સમજાવ્યો ખરી પણ તે માન્યો જ નહિ.
એક વાર બે બહુમાળી ઇમારતોની વચ્ચે બાંધેલા દોરડા પર લાબો વાંસ પકડી એક નટ ચાલી રહ્યો હતો. તેણે પોતાના ખભા પર પોતાના દિકરાને બેસાડી રાખ્યો હતો. સેંકડો લોકો શ્વાસ રોકીને ખેલ જોઈ રહ્યા હતા. હળવા પગલાથી,
ગુગલના CEO, સુંદર પીચાઈ એ પોતાની એક માં કહેલ કોકરોચ (વંદો)ની વાર્તા …! તેમણે કહેલ વાર્તા …! ગુજરાતીમાં રજુ કરવાનો પ્રયત્ન કરૂ છું …! એક વખત એક રેસ્ટોરન્ટમાં એક કોકરોચ ક્યાંકથી ઉડીને એક મહિલા ઉપર પડ
ધારોકે એક ટાપુ છે. તેના પર એક હજાર લોકો રહે છે: પાંસો પુરુષ અને પાંસો મહિલા. હવે, એક વાર એક યુદ્ધ માં એ ટાપુના પાંસો માંથી ચારસો અઠ્ઠાણું પુરુષ માર્યા જાય છે. માત્ર બે બચે છે: એક છગન અને બીજો મગન. છગન
જબ કિસ્મત ઓર મેહનત મિલતી હે તો જીત તો મીલતી હી હે! હા, કિસ્મત અને મહેનત ને લેવા દેવા હોઈ છે.કેમ કે કોઈ માણસ ખૂબ મહેનત કરે, ઘણા વિદ્યાર્થી ખૂબ મેહનત કરે પણ તેમના કરતા ઘણી વાર ઓછી મહેનત કરનારા વધુ સફળ
કુદરતનો સાદો નિયમ એ છે કે સારું કામ કરો તો સારું ફળ મળે ખરાબ કામ કરો તો ખરાબ ફળ મળે. બંન્ને ના ફળ તો ભોગવવા જ પડે . એવું કદી થતું નથી કે સારા કામ કરવાથી ખરાબ કર્મોનું ફળ ધોવાઈ જાય. અત્યંત નીચ પ્રકારન