નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી કરી વાતો જુદાઈની મને રડમસ કરી મૂકશે પછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી હું એની છેડતી કરનાર પર ગુસ્સો કરું ત્યારે એ
નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી કરી વાતો જુદાઈની મને રડમસ કરી મૂકશે પછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી હું એની છેડતી કરનાર પર ગુસ્સો કરું ત્યાર
દેશની રાજધાની દિલ્હીમાં ખુલ્લેઆમ થયેલી હત્યા માત્ર ભયાનક જ નથી, પણ માનવ તાને શર્મસાર કરનારી છે. આરોપી સાહિલે પોતાનો ગુનો કબૂલતા કહ્યું કે તેણે ગુસ્સામાં આ ગુનો કર્યો હતો, પરંતુ સગીર બાળકીની હત્યા
ચાલ જિંદગી આપણે સમાધાન કરી લઈએ, થોડો થોડો એકબીજા પર અહેસાન કરી લઈએ. રહે યાદ એવું કૈં દરમિયાન કરી લઈએ, ભૂલોનું એક અલગ જ જહાન કરી લઈએ. હું ક્યાં કહું છું કે હું મને બરાબર ઓળખું છું, પણ સામે છો તો ચ
મદહોશ જવાનીમાં રંગ હોય કે નહીં! દીપકની ચોતરફ પતંગ હોય કે નહીં! સૌંદર્યને શું અંગભંગ હોય કે નહીં! નવલા ઉમંગને તરંગ હોય કે નહીં! જીવલેણ દંશ દઈ શકે છે જે હ્રદય ઉપર, એ શ્યામ નેણમાં ભુજંગ હોય કે નહીં!
છે પ્રેમનો સવાલ, જરા તો નજીક આવ ! ઊભી ન કર દીવાલ, જરા તો નજીક આવ ! મોટેથી કહી શકાય, નથી એવી વાત એ; સુણવા હો દિલના હાલ, જરા તો નજીક આવ ! અંતર હંમેશા પ્રેમમાં અંતરાય થાય છે, રાખીને એ ખયાલ, જરા તો ન
અમારા ગામનાં કૂતરાં અમારા ગામનું નવું નામ 'શ્વાનનગર' પાડવાનો ગંભીર વિચાર એક વખત ચાલ્યો હતો.આ વાતને તમે હસવામાં ન ઉડાવી દેશો. પૂછો મારા ઉકરડાકાળના ભાઈબંધ ટભા મસાણિયાને: એ રહ્યો ટભો જૂનાગઢમાં. હજુ તો
વહુ અને ઘોડો સ્વામીનાથ નાટક જોવા ગયા છે. હું હજુ નીચે રસોડામાંથી બાળકનું દૂધ ઢાંકીઢૂંબીને મેડી પર ચાલી આવું છું. અહીં અમે બે જ જણ છીએ: એક હું ને બીજો આ દીવો... હું ભૂલી: જીભ કચરું છું. અત્યારે અર્
બદમાશ આગગાડીનાં પૈડાંએ પહેલું ચક્કર ફરી લીધું હતું. રામલાલભાઈએ બારણું ખોલી પત્નીને છેલ્લા ડબામાં હડસેલી તેટલામાં તો પૈડાં ગુંજવા લાગ્યાં. ત્રણ બાળકોને તેમ જ ટ્રંક-પોટલાંને તો રામલાલે બારીમાંથી જ અં
હું ટપાલની થોકડી લઇને હમણાં જ બાલકૃષ્ણ આવી ગયો. આજે પણ ગઇ કાલની માફક જ પાંચ ઠેકાણેથી નિમંત્રણો આવ્યાં: જોગેશ્વરીમાં લલિત-કલાનું પ્રદર્શન ખોલવાનું, વીરભૂમમાં બાલસેનાની કવાયતના મેળાવડાનું પ્રમુખસ્થાન
છતી જીભે મૂંગા આજે શાક કેવું થયું છે, રમેશ ?" "સરસ, મોટાભાઈ." આઠ વર્ષનો રમેશ પિતાની સામે જોઈ બોલ્યો. "અને દાળ કેવી, મંજરી ?" પાંચ વર્ષની મંજરીએ જવાબ આપતાં પહેલાં રમેશભાઈ તરફ આંખો માંડી. રમેશે ના
જયમનનું રસજીવન “કાં , તું આવે છે કે ? “ ઓસરીમાં બેઠેલા જયમનભાઈએ પાનની પટ્ટી ચાવતાં –ચાવતાં લજજતથી પોતાનાં પત્ની રમાબહેનને બોલાવ્યાં. દરેક જીવજંતુનો આનંદ પારખવાની અમુક એંધાણી હોય છે: ઢોર વાગોળે છે
રમાને શું સૂઝ્યું! ગાડી ઊપડવાને પાંચ જ મિનિટ બાકી હતી. રાવબહાદુર સુમંતની મોટરગાડી માર માર વેગે સ્ટેશન તરફ દોટ કરતી હતી; પરંતુ બરાબર ટાવર ચોક ઉપર જ પોલીસ સિપાહી લાલજીનો જમણો હાથ લાંબો થયો. રાવબહાદુ
શારદા પરણી ગઈ! મોટર જ્યારે ચબૂતરા પાસેથી પસાર થઈ ગઈ ત્યારે શાક લેવા મળેલાં ગામ લોકોમાંથી એક ભાઈ બોલી ઊઠ્યા: "આવી, બા...પા! કો'ક બચાડા પિસ્તાલીસ વરસિયાની ચોરીનાં માટલાં ફૂટ્યાં સમજો, બાપા! બાપડાને બ
કારભારી આવતી કાલે સાંજે રાજા રાઓલજીના જામદારખાનામાંથી થોડાએક ઝવેરાતની હરાજી થવાની છે. ઝૂંઝા કામદારના સાળા દિલ્હીમાં નામાંકિત ઝવેરી હતા, તે આ હરાજીમાં ઊભા રહેવાને માટે સાંજની ગાડીમાં આવી પહોંચ્યા છે
પાનકોર ડોશી એ જમાનામાં એ વ્યાપારે ને ઉદ્યોગે ધીકતું ગામ હતું. પણ એક જ દાયકાની કોઈક અકળ ભીંસ આવી - અને, એક જ થપાટે કોઈ મનુષ્યના બત્રીસેબત્રીસ દાંત હચમચી જાય, તેવું જ કાળના તમાચાએ આ ગામનું ખેદાનમેદ
કલાધરી "આજે ન જા તો?" પુરુષોત્તમદાસથી ચા પીતાં પીતાં આટલું જ પુછાઇ ગયું. પુછાતાંની વાર જ તનુમતીનો ચહેરો ઊતરી ગયો. એની આંખોમાંથી ઠલવાતાં આંસુએ કોઇ પણ કવિની કલમને એક ડઝન ઊર્મિગીતો ઠાલવી નાખવાની પ્રે
ડાબો હાથ જુનવાણી કાળનું જંક્શન સ્ટેશન હતું. રેલ્વે-ખાતાએ પોતાના અસલી વહીવટના ચીલા હજુ બૂર્યા નહોતા. સ્ટેશન માસ્તરોને તેમજ ગાર્ડોને પોતાના શ્વેત બની ગયેલા કેશનું, બારેય કલાક કઢાયા કરતી લાલચોળ ચાનું,
ઠાકર લેખાં લેશે! "તું જાણ્યને ઠાકર જાણે,ભાઇ!" પદમા કણબીએ જ્યારે એના લહેકાદાર લાંબા અવાજે આ વાક્ય ઉચ્ચાર્યું ત્યારે એના હાથમાંની લોટની ટોપલી એક સરિયામ રસ્તા ઉપર ઊંધી વળી રહી હતી, અને એની આંખો એક
પાપી ! રાતના બે વાગ્યાથી કાળુ એના આંગણાની આંબલી નીચેના જૂના, ભાંગલા બાંકડા ઉપર બેઠેલો હતો. બેઉ ગોઠણ વચ્ચે માથું દબાવીને એ અંધારામાં તાકી તાકી જોતો હતો કે પોતાના ઘરનું કમાડ ક્યારે ઊઘડે! આટલા સ