shabd-logo

ગુજરાતનું ઘડતર

6 October 2023

11 જોયું 11

આપણા આ પ્રદેશ ઘણા લાંબા કાલથી ગુજરાત” નામે એળખાય છે, પર ંતુ એનું ધડતર એને આ નામ લાગુ પડ્યું તે પહેલાં ઘણાં વખતથી થવા લાગેલું. ભૂત-ચનાત

આ પ્રદેશના ભૂ—સ્તરની રચના છેક પુરાતન (Archaean) કે અછવાય ( Azoic ) યુગથી થવા લાગેલી. એ પછીના પ્રથમ કે પ્રાચીનજીવમય (Paleozoic) યુગના અવશેષ આ પ્રદેશમાં મળ્યા છે. દ્વિતીય કે મધ્યજીવમય ( Mesozoic) યુગ દરમ્યાન શરૂઆતમાં દક્ષિણભારત-આફ્રિકા—સ્ટ્રેલિયાને આવરી લેતા વિશાળ ગાંડવન ખંડમાં કચ્છ-સૌરાષ્ટ્રના સમાવેશ થતા; એ પછી ઉત્તરના વિશાળ ‘ટીથિસ' સમુદ્ર કચ્છ, સૌરાષ્ટ્ર અને નદા ખીણમાં ફરી વળ્યો હતો. મધ્યજીવમય યુગના અંતે પશ્ચિમ ભારતમાં ભયંકર આગ્નેય ક્ષેાભ થયા તે ધરતીની સપાટી પર લાવાના સ્તર પથરાયા. અકીક અને એની વિવિધ જાતા આ તૃતીય કે નૂતનજીવમય ( Neozoic ) યુગની છે. ઉત્તરના સમુદ્રે ફરી વાર ગુજરાતના પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું. હવે વર્તમાન જીયેાનિએ અસ્તિત્વમાં આવવા લાગી. ખનિજ તેલ અને કુદરતી ગૅસના સ્તર આ યુગના છે. સમય જતાં વર્તમાન જીવયેાનિનું પ્રમાણ ઉત્તરશત્તર વધતું ગયું. આ યુગના અંતભાગમાં દક્ષિણના ગાંડવત ખંડના મારા ભાગ નીચે બેસી ગયે, એના પર સમુદ્રનાં પાણી કરી વાળ્યાં, દક્ષિણ ભારત આફ્રિકાથી તદ્દન છૂટું પડી ગયું ને રૂખી સમુદ્ર અસ્તિત્વમાં આવ્યા. અનુ-તૃતીય કે ચતુર્થાં યુગને માનવજીવમય યુગ પણ કહે છે, કેમકે જીવ- ચેાનિએમાં માનવતા પ્રાદુર્ભાવ આ યુગમાં થયા. આધુનિક યુગના સ્તરની નીચેના સ્તરના યુગ દરમ્યાન માનવના પ્રાદુર્ભાવનાં ચિહ્ન ગુજરાતમાં ખીજા હિમયુગના બહુ તા ખીજા અંતહિમયુગના સ્તામાં મળે છે. આમ ધરતીના સુદીર્ઘ પ્રતિ-હાસમાં માનવને ઇતિહાસ છેક આાજકાલને ગણાય, છતાં અને આર્ભ લગભગ એક લાખ વર્ષ પૂર્વ થયે ખુાય છે.

ભૌગોલિક લક્ષણાર

ભૌગોલિક દષ્ટિએ ખેતી ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર કુદરતી એકમે તરીકે અલગ તરી આવે છે. છતા પ્રદેશ કાંઠા પાસેની ભીની અને પોચી જમીન- વાળા હોવાથી મચ્છુ ” કહેવાયા છે. એની અ'દર ઉત્તરે મોટા રણને તે પૂર્વે તથા દક્ષિણુપૂર્વ નાના રઘુના સમાવેશ થાય છે. આ રણુ ખારાપાટના વેરાન પ્રદેશ (જ્ઞાન) છે. એ ઘણા છીછરા હાઈ ચામાસામાં જળબબાકાર થઈ જાય છે. કચ્છ અને સૌરાષ્ટ્રની વચ્ચે આવેલા અખાતને ‘કચ્છને અખાત” કહે છે. સૌરાષ્ટ્ર હાલ દ્વીપકલ્પ છે, પરંતુ પુરાતન કાલમાં એ દ્વીપ હતે. છ અને ઉત્તરપૂર્વ ભાગ ( ભાલ-નળકાંઠા) છીછરા હાઇ ચેયાસામાં ઘણે અંશે જળબંબાકાર થઈ જાય છે. સૌરાષ્ટ્ર અને તળગુજરાતની વચ્ચે ખંભાતના અખાત આવેલા છે. તળ ગુજરાત રાજસ્થાન, મેવાડ, માળવા, ખાનદેશ અને કાંકણથી પહાડા અને જંગલાની કુદરતી સીમાઓ દ્વારા તેમજ લેÈાની ભાષા તથા રહેણીકરણી દ્વારા ઘણું શે જુદું પડે છે. કચ્છના દક્ષિણ ભાગને, સૌરાષ્ટ્રના ઉત્તરપશ્ચિમ, પશ્ચિમ, દક્ષિણ અને પૂર્વ ભાગને અને દક્ષિણુ ગુજરાતના પશ્ચિમ ભાગને સમુદ્ર-કિનારાને લાભ મળેલા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના અંદરના ભાગમાં તેમજ તળ-ગુજરાતના પૂર્વ તથા ઉત્તરપૂર્વ ભાગમાં કેટલાક ગરા અને ઉચ્ચ પ્રદેશ તથા જંગલા આવેલાં છે. ગિરનાર જેવા પર્વત અને પાવાગઢ જેવા ડુંગર ઘણા ઓછા છે. નદીએ સંખ્યામાં ઘણી છે, પરંતુ જેઓમાં વહાણ કરી શકે તેવી નદીઓ તે નર્મદા અને તાપી જ છે. સાબરમતી નદીના પરિવાર માટેા. સહી નદી ખભાતના અખાત પાસે પહેાંચતાં અહીસાગર' અને છે. દક્ષિણ ગુજરાત તેા જાણે નદીઓના પ્રદેશ. ગુજરાતની ધરતી છેવત્તે અંશે ધાન્ય વગેરેની પેદાશ માટે ફળદ્રુપ ગણાય. આમેાહવા પણ એકદરે ગતાગુ ધરતીના પેટાળમાંથી ખનિજ સંપત્તિ બહુ મૂળી નથી, પરંતુ ભૂસ્તર-અન્વેષાને લઈને હવે મેની વધુ ને વધુ ભાળ લાગી જાય છે.

આ ભૌગાલિક કક્ષાએ ગુજરાતની પ્રજાના ઘડતર પર ઘણી અસર કરી છે. પહાડી અને જંગલો આદિમ જાતિમને આશ્રય આપ્યો છે. સમુદ્રકાં પાસે તથા મેટી નદીઓના કાંડા પાસે માછલાં પકડવાના, મીઠું” પકવવાને, મછવા ચલાવવાના અને વાણવાના ધંધા ખીલ્યા છે. દેશના અને પૃથ્વીના બીજા ભાગામાંથી કેટલીક લડાયક તથા વાણિજ્યિક જાતિસ્મા અહીંનાં ખુલ્લાં મેદાનામાંઆવી વસી. અહીંની પ્રજાના માટા વર્ગ ખેતી, પશુપાલન અને હૅનરલાઓના ધધારાજગાર કરે છે. ગુજરાતના વિષ્ણુકવગ જમીન—માગે તેમજ જળમાર્ગે દેશ- વિદેશના વેપારમાં તથા વહાણવટામાં કુશળ થયા. પરિણામે ગુજરાતની પ્રજાના માનસમાં મળતાવડા સ્વભાવ, લ–ભીરુતા, શાંતિપ્રિયતા, ધરāાડની વૃત્તિ ઇત્યાદિ લક્ષણ વ્યાપક બન્યાં. એણે અનેક આગતુકા, નિર્વાસિતા, વેપારીએ અને શાસક્રાને પાતાનામાં સમાવી લીધા. કચ્છ અને સૌરાષ્ટ્રમાં સાહસિકતા વધુ ખીલી. નાનાંમોટાં રજવાડાં સ્થપાતાં એમાં લડાયક વૃત્તિ ઉપરાંત મુત્સદ્દીગીરી અને કાવા- દાવાની વૃત્તિ પણ ઠીક ઠીક ખીલી. છતાં સ્વભાવની સમતાએ પ્રજાના મેટા વર્ગ માં ધાર્મિકતા અને ભાવિકતાના સંસ્કાર ખીલવ્યા, વેપારવણજની વૃત્તિએ સ'પત્તિ તથા સખાવતની ભાવના વધારી તેમજ મેટા વેપાર-ઉદ્યોગ ખાલવ્યા, તેા વિદ્યા- કલાની અિિચએ સાહિત્ય, કલા અને હુન્નરની અભિવૃદ્ધિ કરી. નામ અને વિસ્તારક

* કચ્છ” એ પ્રાકૃતિક નામ છે તે એના પ્રયાગ છેક પાણિનિના સમય( ઈ. પૂ. પ મી સદી )થી મળે છે. સૌરાષ્ટ્રને અગાઉ સુરાષ્ટ્ર ” કહેતા, તે પરથી આગળ k જતાં ‘સૌરાષ્ટ્ર' અને ‘સારઢ ’રૂપ પ્રચલિત થયાં. મરાઠાલમાં અને દલે કાર્ડિયાવાડ * નામ પ્રચલિત થયેલું ને એ બ્રિટિશ કાલમાં ચાલુ રહેલું. આઝાદી પછી વળી ‘સૌરાષ્ટ્ર’ નામ પુનઃ પ્રચલિત થયું, આદ્યઐતિહાસિઢ કાલમાં આ સમસ્ત પ્રદેશ કદાચ આનત’ નામે આળખાતા, જ્યારે મા નામ આરંભિક ઐતિહાસિક કાલમાં ઉત્તર ગુજરાત કે એના મુખ્ય ભાગ માટે પ્રયાજાતું. ચ્છ, સુરા, આન, સારસ્વત ( સરસ્વતી-કાંઢા ), ( સાબરકાંઠા ), માહેય ( મહીકાંઠા ), ભારુકચ્છ, આંતરનદ વગેરે પ્રદેરોશની ગણના અપરાંત (પશ્ચિમ સરહદ) દેશમાં થતી. મૈત્રકકાલ દરમ્યાન લાટ નામ કદાચ સમસ્ત ગુજરાત માટે પ્રયેાાતું, પરંતુ માગળ જતાં એ નામ દક્ષિણ ગુજરાત માટે સીમિત થયું. દસમી સદીમાં ઉત્તર ગુજરાતમાં રાજસ્થાનના ચૌલુક્ય કુલની સત્તા સ્થપાઈ ત્યારે અગાઉ ભિલ્લમાલ ભીનમાલ )ની આસપાસના પ્રદેશ માટે પ્રત્યેાજાયેલું" ( ગુર્જર નાચ ગુજરાતના રાજ્યપ્રદેશને લાગુ પડથુ ને સમય જતાં ગે રાજ્યના વિસ્તારની સાથે એ નામના પ્રયાગ વિસ્તરતે ગયે. આગળ જતાં ગુર્જરદેશ કે ગુર્જરભૂમિ 'ને બદલે * ગુજરાત ’ રૂપ પ્રચલિત થયું, જેના પહેલવહેલા સાત ઉલ્લેખ વાધેલા ચૌલુકય (સાલકી) કાલ દરમ્યાન (૧૭ મી સદીમાં) મળે છે. શાયતા—યાદવે સુરાષ્ટ્રમાં વસેલા. એમની રાજધાની કુશસ્થલી---ારવતી

(દ્વારકા) હતી. મૌર્ય સન્નાટાના શાસનના સીધા પુરાવાહાસમાં માનવના તિહાસ છેક આજકાલને ગણાય, છતાં એના આરબ લગભગ એક લાખ વર્ષોં પૂર્વ થયે ખુાય છે.

લોંગેલિક લક્ષણાર

ભૌગોલિક દૃષ્ટિએ જોતાં ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર કુદરતી એકમા તરીકે અલગ તરી આવે છે. કચ્છ પ્રદેશ કાંઠા પાસેની ભીની અને પોચી જમીન- વાળે. હાવાથી ફ્ળ ' કહેવાયા છે. એની અંદર ઉત્તરે મેટા રશુના તે પૂર્વ તથા દક્ષિણપૂર્વે નાના રણના સમાવેશ થાય છે. આ રણ ખારાપાટના વેરાન પ્રદેશ (જ્ઞાન) છે. એ ઘણા છીછરા હાર્ટ ચેામાસામાં જળમબાકાર થઈ જાય છે. કચ્છ અને સૌરાષ્ટ્રની વચ્ચે આવેલા અખાતને ‘કચ્છને અખાત’ કહે છે. સૌરાષ્ટ્ર હાલ દીપકલ્પ છે, પરંતુ પુરાતન કાવમાં એ કીપ હતા. હજી એના ઉત્તરપૂર્વ ભાગ ( ભાલ-નળકાંઠા) છીછરી હેાઈ ચેમાસામાં ઘણે અંશે જળખબાકાર થઈ જાય છે. સૌરાષ્ટ્ર અને તળગુજરાતની વચ્ચે ખભાતના અખાત આવેલા છે. તળ- ગુજરાત રાજસ્થાન, મેવાડ, માળવા, ખાનદેશ અને કાંકણુથી પહાડા અને જગલાની કુદરતી સીમાઓ દ્વારા તેમજ લેાકાની ભાષા તથા રહેણીકરણી દ્વારા ઘણે અંશે જુદું પડે છે. કચ્છના દક્ષિણ ભાગને, સૌરાષ્ટ્રના ઉત્તરપશ્ચિમ, પશ્ચિમ, દક્ષિણ તે પૂર્વ ભાગને તે દક્ષિણ ગુજરાતના પશ્ચિમ ભાગને સમુદ્ર-કિનારાના લાભ મળેલા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના અંદરના ભાગમાં તેમજ તળગુજરાતના પૂ તથા ઉત્તરપૂર્વ ભાગમાં કેટલાક યુગો અને ઉચ્ચ પ્રદેશ તથા જગલે આવેલાં છે. ગિરનાર જેવા પર્વત અને પાવાગઢ જેવા ડુંગર ઘણા ઓછા છે. નદીએ સંખ્યામાં ઘણી છે, પરંતુ જેઓમાં વહાણ ફરી શકે તેવી નદીઓ તે! નર્મદા અને તાપી જ છે. સાબરમતી નદીને! પરિવાર માટેા. અહી નદી ખંભાતના અખાત પાસે પહેાંચતાં “ મહીસાગર' બને છે. દક્ષિણુ ગુજરાત તો જાણે નદીઓના પ્રદેશ ગુજરાતની ધરતીઓછેવત્તે અંશે ધાન્ય વગેરેની પેદાશ માટે ફળદ્રુપ ગાય, માળવા પણ એકદરે માતાળુ ધરતીના પેટાળમાંથી ખનિજ સંપત્તિ ઇ સળી નથી, પરંતુ ધૃસ્તર-બગાને લઈને હવે એની વધુ ને વધુ ભાળ લાગતી ય છે.

મા ભૌગોલિક લક્ષણોએ ગુજરાતની પ્રજાના ઘડતર પર ઘણી અશર કરી છે. પહાડ અને ગલીએ માણિ અતિશન બાય આપ્યો છે. સમુદ્રકાંઠા પાસે તથા મોટી નદીઓના કાંઠા પાસે માછલાં પકડવાના, મીઠું" પવવાના, મછવા ચાવવાના અને વહાણવટાના બધા ખોલ્યા છે. દેશના અને પૃથ્વીના બીજા ગાથી તીક લડાયક નધા વાણિજ્યિક વિચ્યા. અહીંનાં ખુલ્લા મેદાનામાંમળે છે. ત્યારે એનું પાટનગર ગિરિનગર હતું, પશ્ચિમી ક્ષત્રપ રાજાજ્ઞાની સત્તા શરૂમ્બાતમાં રાજસ્થાનથી મહારાષ્ટ્ર અને કચ્છ-રાષ્ટ્રથી માળવા સુધી પ્રસરેલી, આગળ જતાં એ દક્ષિણુમાં અનુપદેશ( માહિમ્મતાની આસપાસને પ્રદેશ) સુધી રહી. એમાં આનત “સુરાષ્ટ્રના એક વહીવટી વિભાગ હતા. છેક ગુપ્તકાલ ( (લગભગ ઈ. સ. ૪૦૦-૪૭૦ ) સુધી સુરાષ્ટ્રનું પાટનગર ગિરિનગર રહ્યુ. મૈત્રક વંશના રાજાના સમયમાં રાજધાની વલભીમાં રહી. તેઓની સત્તા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, અને પશ્ચિમ માળવા પર પ્રવર્તતી. ચૌલુક્ય ( સાલ કી ) રાષ્ટ્રના સમયમાં જાહેાજલાલી દરમ્યાન તેના રાજ્યમાં હાલના ગુજરાત ઉપરાંત રાજસ્થાનનાં સાંચાર, આજી, ચંદ્રાવતી, કરા, નડુલ, જાલાર, સાંભર, મેવાડ અને ભીલસા પ્રદેશના સમાવેશ થતા ગુજરાતની સલ્તનતના સમયમાં એમાં હાલના ગુજરાત ઉપરાંત ોધપુર, નાગાર, શિરાહી, ડુંગરપુર, વાંસવાડા, નદખાર, ભાગલાણ, દડરાજપુર (જા), મુંબઈ અને વસઈ પ્રદેશના પણુ સમાવેશ થતા. સુઘલ શાસનકાલમાં ગુજરાત સખા( પ્રાંત )માં ક્રુગરપુર, વાંસવાડા, સ્થ (રેવાકાંટ્ટા), શિાહી, સુલેમાનગઢ (કચ્છ) અને રામનગર (ધરમપુર) જાગીશા સમાવેશ થતા. મરાએાના શાસનકાલમાં તળગુજરાતના ઘણા ભાગ તેની સીધી સત્તા નીચે હતા ત્યારે બીજા થોડા ભાગ રજવાડાંઓની સત્તા નીચે રહ્યા. બ્રિટિશ શાશનાલમાં અમદાવાદ, ખેડા, ૫ચમહાલ, સુરત અને ભરૂચ એ મુંબઈ ઇલાકાના ઉત્તર વિભાગના જિલ્લા બન્યા, જ્યારે રજવાડાંઓના સમૂહ જુદી જુદી એજન્સીઓમાં વહેચાયા. ૧૯૪૭ માં આઝાદી આવી ને રજવાડાંઓનું વિલીનીકરણ થતાં મુબઈ રાજ્યના જિલ્લાઓમાં અમરેલી, ભનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, વડાદરા અને ડાંગ જિલ્લા ઉમેરાયા; આગળ જતાં ભાવનગર, સુરેદ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ અને કચ્છ જિલ્લા ઉમેરાયા. ૧૯૬૦ માં મુંબઈ રાજ્યનું ભાષાકીચ દ્વિભાગીકરણ થતાં ગુજરાતના આ બધા જિલ્લાઓનું ‘ગુજરાત રાજ્ય' તરીકે અંગ્રેજન સધાયુ. આમ ગુજરાતના વિસ્તારમાં વારનવાર વધઘટ થતી રહી છે. હવે ગુજરાત રાજ્યમાં ગુજરાતીભાષી પ્રદેશના ઘણાખરા ભાગે નું સંયેાજન થયુ છે, જ્યારે સીમા પરના ડેટલાક ભાગ પડાશનાં રાખ્યામાં મુકાયા છે. પ્રાગૈતિહાસિક સ’સ્કૃતિજ

પ્રાગૈતિહાસિમ કાલના માનવી નદીઓના કાંઠે ભમતા ને પથ્થર વગેરેનાં હથિયાર ઘડતા. પથ્થરનાં હથિયારાના અવશેષ સાબરમતી, મહી, નદા, ઓરસંગ, કરજ્જુ, પાર, બિકા, ભાદર, સૂકી, ભૂખી વગેરે નદીઓના કાંઠે મળ્યા છે. કંદમૂળ સ્મૃતે શિકાર વડે એ જીવનનિર્વાહ કરતો. ગુજરાતનાઆવી વસી. અહીંની પ્રજાના મેટા વર્ગ ખેતી, પશુપાલન અને નરકલાના ધધારાજગાર કરે છે. ગુજરાતને વિષ્ણુકવગ જમીન માગે તેમજ જળમાર્ગે દેશ- વિદેશના વેપારમાં તથા વહાણવટામાં કુશળ થયા. પરિણામે ગુજરાતની પ્રજાના માનસમાં મળતાવડા સ્વભાવ, કાહ–ભીરુતા, શાંતિપ્રિયતા, ધરÈાડની વૃત્તિ ઇત્યાદિ લક્ષણુ વ્યાપક બન્યાં. એણે અનેક આગ, નિર્વાસિતો, વેપારીએ અને શાસકાને પેાતાનામાં સમાવી લીધા. કચ્છ અને સૌરાષ્ટ્રમાં સાહસિકતા વધુ ખીલી. નાનાંમોટાં રજવાડાં સ્થપાતાં એમાં લડાયક વૃત્તિ ઉપરાંત મુત્સદ્દીગીરી અને કાવા- દાવાની વૃત્તિ પણ ઠીક ફીક ખીલી. છતાં સ્વભાવની સમતાએ પ્રાના મેટા વર્ગમાં ધાર્મિકતા અને ભાવિતાના સંસ્કાર ખીલવ્યા, વેપારવણજની વૃત્તિએ સપત્તિ તથા સખાવતની ભાવના વધારી તેમજ મેટા વેપાર-ઉદ્યોગ ખાલવ્યા, તેા વિદ્યા- કલાની અભિરુચિએ સાહિત્ય, ક્લા અને હુન્નરની અભિવૃદ્ધિ કરી. નામ અને વિસ્તાર

કચ્છ ’ એ પ્રાકૃતિક નામ છે તે એને પ્રયાગ છેક પાÊિનિના સમય( ઈ. પૂ. ૫ મી સદી )થી મળે છે. સૌરાટ્ઝે અગાઉ સુરાષ્ટ્ર ' કહેતા, તે પરથી આગળ : જતાં ‘સૌરાષ્ટ્ર' અને સારઢ’રૂપ પ્રચલિત થયાં. મરાઢા ફાલમાં એને ખલે કાર્ડિયાવાડ” નામ પ્રચલિત થયેલું ને એ બ્રિટિશ કાલમાં ચાલુ રહેલું, આઝાદી પછી વળી ‘સૌરાષ્ટ્ર” નામ પુનઃ પ્રચલિત થયું. આવ ઐતિહાસિક કાલમાં આ સમસ્ત પ્રદેશ કદાચ ‘આનત” નામે ઓળખાતો, જ્યારે આ નામ આભિક ઐતિહાસિક કાલમાં ઉત્તર ગુજરાત કે એના મુખ્ય ભાગ માટે પ્રયાજાનું. કચ્છ, સુરાષ્ટ્ર આનર્ત, સારસ્વત ( સરસ્વતી-કાંઠે ), પદ્મ ( સાબરકાં।), મહેય ( મહીકાંઠા ), ભારુકચ્છ, આંતરનદ વગેરે પ્રદેરોયની ગણના અપરાંત (પશ્ચિમ સરહદ) દેશમાં થતી. મૈત્રકકાલ દરમ્યાન લાટ નામ કદાચ સમસ્ત ગુજરાત માટે પ્રયેાજાતું, પરંતુ આગળ જતાં એ નામ દક્ષિણ ગુજરાત માટે સીમિત થયું. દસમી સદીમાં ઉત્તર ગુજરાતમાં રાજસ્થાનના ચૌલુકય કુલની સત્તા સ્થપાઈ ત્યારે અગાઉ ભિલ્લમાલ( ભીનમાલ )ની આસપાસના પ્રદેશ માટે પ્રત્યેાજાયેલું ( ગુર્જર’ નામ ગુજરાતના રાજ્યપ્રદેશને લાગુ પાડ્યુ ને સમય જતાં એ રાજ્યના વિસ્તારની સાથે એ નામના પ્રયાગ વિસ્તરતા ગયેા. આગળ જતાં ગુર્જરદેશ કે ગુર્જરભૂમિ 'ને બદલે ‘ગુજરાત ’રૂપ પ્રચલિત થયું, જેને પહેલવહેલા જ્ઞાત ઉલ્લેખ વાધેલા ચૌલુકય (સાલકા ) કાલ દરમ્યાન (૧૩ મી સદીમાં) મળે છે. શાર્યાતાયાદવે સુરાષ્ટ્રમાં વસેલા. એમની રાજધાની કુશસ્થલી દારવતી

(દ્વારકા) હતી. મૌર્ય સમ્રાટોના શાસનના સીધા પુરાવા
આફ્રિકાના પૂર્વ કિનારાથી આવ્યા લાગે છે. આ સસ્કૃતિના સમય આજથી ૫૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ વષૅ પૂર્વેના આંકવામાં આવ્યા છે.

સમય જતાં હવામાનમાં તે સાથેાસાથે માનવનાં હથિયારામાં ફેરફાર થતા ગયા. ધીમે ધીમે એ એક ઠેકાણે રહેતા થયા. અન્ય પાષાણયુગનાં માનવ–હાય- પિંજર લાંઘણજ જિ. મહેસાણા )માં મળ્યાં છે, તેમાં માનવવંશસંકરતા માલૂમ પડી છે. આ સંસ્કૃતિના સમય થી લગભગ ૫,૦૦૦ વર્ષ પહેલાંને આંકવા- માં આપે છે. એ સમયે માનવી લાકડાના કે હાડકાના હાથામાં મૂકીને અંધાતાં પૃથ્થરનાં નાનાં નાનાં હથિયાર વાપરતા. આ યુગના ઉત્તરાર્ધમાં એ વાસણુ ઘડતો પણ થયા હતા.

નુતનપાપાણુ યુગ દરમ્યાન માનવ ખેતી કરી અન્ત-ઉત્પાદન કરવા લાગ્યા ને કેટલાંક પશુઓને પાળી પાતાના કામમાં જોતરવા લાગ્યા. અગાઉ અરણ્યાટન કરતા માનવી હવે ગ્રામવાસી થયે. તે કૃષિ તથા પશુપાલને એના આર્થિક ત્ત્વન- માં ક્રાંતિકારક પરિવર્તન આણ્યુ,

આદ્ય-અતિહાસિક સસ્કૃતિપ

કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ-ગુજરાતના સમુદ્રતટે સિ`ધ–પ જાળની તામ્રપાષાણુ યુગની સુવિકસિત નગરસ'સ્કૃતિ પ્રસરી, આ સંસ્કૃતિના અવશેષ ર’ગપુર (જિ. સુરેન્દ્રનગર ), લેાથલ ( જિ. અમદાવાદ), આમરા અને લાખાબાવળ (જિ. જામ- નગર ), પ્રભાસ–સામનાથ, રાજડી–શ્રીનાથગઢ (જિ. રાજકાટ ), દેસલપુર, પખુ- મઢ અને સુરકાટડા (જિ. કચ્છ ), તેલેદ, મહેગામ અને ભાગાતળાવ ( જિ. ભરૂચ) વગેરે અનેક સ્થાએ મળ્યા છે.

એ સમયે સાબરમતી અને ભોગાવા નદીએ લેાથલની નજીકમાં સમુદ્રમાં મળતી. નદીએથી ઠલવાતા કાંપને લઈને પછી સમુદ્ર દસેક માઈલ દૂર હતી ગયા છે. હડપ્પા( પજાખ ) અને મેાહેજો-ડા(સિંધ)ની જેમ લાયલની વસાહત નગર-આયેાજન પ્રમાણે વસી હતી. એમાં એક બાજુએ ઉપરક્રાટ હતો, એની પાસે વખાર હતી ને પ્રાયઃ ભરતીને સમયે વહાણા નાંગરવા માટેના કૃત્રિમ ધક્કો હતા. પ્રત્યેક ઘરમાં ફરસવાળા સ્નાનખટડ હતા. સ્નાનખડામાંનુ મેલું પાણી ખાનગી મેરીઓ દ્વારા ગટામાં કે ખાળકૂવાએમાં વહી જતુ. રસ્તા બે વાહન સામસામાં પસાર થઈ શકે તેટલા પહેાળા હતા. હુન્નરકલામાં માટીકામ, પૃથ્થર- કામ તથા ધાતુકામના સારા વિકાસ થયા હતા, સિધુ લિપિમાં કાતરેલ અભિલેખ- વાળી મુદ્રા તથા મુદ્રા મળ્યાં છે.ત્તમ ઉપલબ્ધ નમૂનો ગણાય. લેાથલમાં મળેલી હાથીદાંતની માપપટ્ટી પરની રેખા- આ દશાંશ પદ્ધતિ પ્રમાણે છે એ ખાસ નોંધપાત્ર છે. રમતનાં સાધનામાં સેગઢાં અને પાસા મળ્યાં છે. લાયલમાં ચેડાં ધન મળ્યાં છે તેઓમાં મૃતકને અપણુ કરેલી ચીજો મળી છે. ત્રણ કનેામાં ખૂબે હાર્ટપર સાથે દાટેલા છે. એક ખાપરીમાં કાપા કરવામાં આવેલા છે. વસ્તીનું પ્રમાણ જોતાં શળના નિકાલને મુખ્ય પ્રકાર અગ્નિસારના હશે એમ જણાય છે. લાથલમાં વસ્તી આશરે ૧૦,૦૦૦ માણસા- ની હશે એવા અંદાજ છે. નૃવશની ષ્ટિએ વસ્તી પચર`ગી હતી. લોથલની વસાહતને સમય ઈ. પૂ. ૨૪૫૦ થી ૧૬૦૦ સુધીને આંકવામાં આવ્યા છે. લોથલ એક બાજુ સિંધ–પ'જામ સાથે અને બીજી બાજુ એલમ અને મેસેમિયા જેવા દેશાવા સાથે ગાઢ વાણિજ્યિક સબંધ ધરાવતું અહીં વારવાર નદીના પુર ઉપદ્રવ થયા જણાય છે. પરિણામે નગરની ભારે પડતી થઈ (લગભગ ઈ. પૂ. ૧૯૦૦), એ પછી ત્યાં ફરી વસાહત થઈ ખરી, પરંતુ ઈ. પૂ. ૧૬૦૦ ના અરસામાં આવેલા પૂરે એ વસાહતના સદતર નાશ કર્યાં.

દેસલપર ( કચ્છ ) નાનું નગર હતું, છતાં એ મહત્ત્વનુ' વેપારી કુદ્ર હતું, ત્યાં હડપ્પીય મુદ્રાઓ મળી છે. રંગપુર (જિ. સુરેનગર ) એવું સ્થાન છે જ્યાં હડપ્પીય સંસ્કૃતિ સિપ્રદેશ કરતાં વધુ સમય ટકી ને છેવટે મેવાડના ઉચ્ચ પ્રદેશમાં પ્રસરી. રાજડી( જિ. રાજકાટ )માં મળેલી હડપ્પીય સંસ્કૃતિનો સમય છે. પૂ. ૧૯૦૦ થી ૧૬૦૦ના આંકવામાં આવ્યા છે. સોમનાથમાં થયેલા ઉત્ખનને અનુ- હડપ્પીય તામ્રપાષાણ યુગ અને આર'ભિક લેાહયુગ વચ્ચેના ગાળાને સાંકડા કર્યો છે. વસ્તીના એને ખીજો તખકો ઈ. પૂ. ૧૩૦૦ સુધીને શુાયા છે. લોખંડના ધાતુકામની નિશાનીએ સેમનાથના ત્રીજા તબક્કામાં મળી છે. ભારતવ માં લાહના ઉપયાગ ઈ. પૂ. ૧૦૦૦ ના અરસામાં જાણવામાં આવ્યા છે. લાખડની કાચી ધાતુને ગાળવા માટે વધુ ઉષ્ણતામાનની જરૂર પડે છે, પરંતુ એનાં હથિયાર વધુ મભૂત અને ટકાઉ બને છે.

શાચતા, ભૃગુએ અને ચાદ

પૌરાણિક અનુશ્રુત્તિઓના આધારે ગુજરાતમાં આ દરમ્યાન થયેલા કેટલાક આદ્ય-ઐતિહાસિક રાજવંશા વિશે માહિતી મળે છે. એ અનુસાર અહી વવસ્વત મનુના પુત્ર શર્યાતિને વશ રાજ્ય કરતા હતા. શર્યાતિના પુત્રનુ નામ નત હતુ.. એના પુત્ર રૈવના સદ'માં શાર્યાતાના રાજ્યપ્રદેશ આનત' નામે ઓળખાતા; એની રાજધાની કુશસ્થલી હતી. પુરાણામાં શાર્યાતવ’શનારાજાની જ અનુશ્રુતિ જળવાઈ રહી છે, જ્યારે ખીજા અનેક રાજાએના વૃત્તાંત વિસ્મૃતિમાં લુપ્ત થયેા લાગે છે,

ભૃગુના પુત્ર ચ્યવન પ્રસિદ્ધ ઋષિ હતા. શર્યાતિની પુત્રી સુકન્યા એમની પત્ની હતી. ચ્યવનના સમયથી ભૃગુએ દક્ષિણ ગુજરાત સાથે ગાઢ સઁધ ધરાવતા. એને લઈને ભારૢકચ્છ પ્રદેશ ભૃગુક્ષેત્ર તરીકે અને ભરુચ્છ નગર ભૃગુકચ્છ તરીકે ઓળખાયું. ચ્યવનના પુત્ર દધીચનું સ્થાન ચદ્રભાગા–સાબરમતીના સંગમ પાસે મનાય છે, જેની સમીપમાં ગાંધીજીએ આશ્રમ સ્થાપ્યા. ભાગવા આગળ જતાં હૈહય યાદવા સાથે પુરાહિત તરીકે સબંધ ધરાવતા. હય સમ્રાટ અર્જુન કા- વીયના વિશાળ રાજ્યમાં ગુજરાતના સમાવેશ થતા. એના પિતા કૃતીના સમય- થી હૈહયા અને ભૃગુએ વચ્ચે સધ થયા. આ સંઘ અર્જુન કાવી અને રાસ જામદગ્ન્યના સમયમાં પરાકાષ્ટાએ પહેાંચ્યું. પિતાની હત્યા

4
લેખ
ગુજરાતી સાહિત્ય નો ઇતિહાસ ગ્રંથ - ૧
0.0
"ગુજરાતી સાહિત્ય નો ઇતિહાસ" એ ગુજરાતી સાહિત્યના ઈતિહાસની તપાસ કરતું એક વ્યાપક પુસ્તક છે. તે ઉત્ક્રાંતિ, મુખ્ય સાહિત્યિક વ્યક્તિઓ અને ગુજરાતી સાહિત્યિક લેન્ડસ્કેપમાં નોંધપાત્ર સાહિત્યિક હિલચાલની વિગતવાર ઝાંખી આપે છે. પુસ્તકનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ અને ઐતિહાસિક સંદર્ભ તેને ગુજરાતના સમૃદ્ધ સાહિત્યિક વારસાને સમજવામાં રસ ધરાવતા લોકો માટે મૂલ્યવાન સ્ત્રોત બનાવે છે. જો કે, વધુ સૂક્ષ્મ સમીક્ષા માટે, વિશિષ્ટ સાહિત્યિક વિવેચકો અથવા વિષયથી પરિચિત વાચકોનો સંપર્ક કરવો શ્રેષ્ઠ છે.
1

ગુજરાતનું ઘડતર

6 October 2023
1
0
0

આપણા આ પ્રદેશ ઘણા લાંબા કાલથી ગુજરાત” નામે એળખાય છે, પર ંતુ એનું ધડતર એને આ નામ લાગુ પડ્યું તે પહેલાં ઘણાં વખતથી થવા લાગેલું. ભૂત-ચનાત આ પ્રદેશના ભૂ—સ્તરની રચના છેક પુરાતન (Archaean) કે અછવાય ( Az

2

ગુજરાતી ભાષાંતર કુલકમ

6 October 2023
0
0
0

વૈદિક ભાષા, સ'સ્કૃત વગેરેતો સમાવેશ પહેલી જૃમિકામાં, પાલિ પ્રાકૃતો અપભ્રશ વગેરેતે। સમાવેશ ખીજ ભૂિદામાં, અતે હિ'ી બ'ગાળી શુ૬ર૨તી વગેર ઉત્તર ભારતવર્ષની અર્વાચીન ભાષાઓને! સમાવેશ એગોાનાં જતાં-તવાં સ્વરપે સ

3

ગુજરાતી ભાષાનાં વિધાચક પરિબળો

6 October 2023
0
0
0

ગુજરાતી ભાયાવી એતિહાસિક ભૂમિક્ષએના આ વિહ ગાવહેકનતે વા તરણ ખંડોમાં પ્રસતુત કરેલું છે : (5) ભારતીય આર્ય ભાષાગમાં ગુજરાંતીતું સ્થા, (૨) ગુજરાતી ભાષાના ઇતિહાસનાં મુખ્ય સીમાચિહો. અને (૩) સામાજિક પરિગળે

4

સાહિત્યિક પૂર્વપર'પરા

6 October 2023
0
0
0

ભારતતી સ'સ્કૃતોત્થ ભાષાએતા સાહિત્યતો પ્તિહાસ જેતારતે તેતી એક અત્ય'ત લાક્ષણિક ઘટતા તરત જ ધ્યાતમાં આવશે, જ્યારે જ્યારે સાહિત્યભાષા અતે લેકેભાષા વચ્ચે સાર્‌' એવું' અ'તર પડી ગયુ છે, ત્યારે ત્યારે લેકભાયાન

---

એક પુસ્તક વાંચો