shabd-logo

મુક્તક

9 June 2023

1 જોયું 1

થોડા જનો ઠગાય પણ, પ્રસિદ્ધ જ્યાં તે થ;
લક્કડના લાડુ પછી , કોઈ ન લેવા જાય.
તુજ ઘર પાણી પડે,ડેપરઠવ ત્યાં પરનાળ;
નભ સઘળું ઢંકાઢં કાય નહિ , તું તારું સંભાળ.
મન ઢોંગી મન ધૂર્ત છે,છેમન મેગળ મસ્તાન;
મન સુધરે તો મિત્ર છે,છેનહિતો શત્રુ સમા ન.
ઘટમાં જે ઘૂંટાય, છા નું છેકછે રહે નહિ ;
બેબાં કે દેખાય, કી ધાંઢાં કણકાં ચનાં .
નિ ર્મળ જનને ક્યમ કરી , ગુપ્ત ભેદ કહેવા ય
કમા ડ જેનાજેના કા ચના ગુપ્ત ચી જ ન રખા ય
મરતાં સુધી મટે નહીં , પડી ટેવટે પ્રખ્યા ત;
ફા ટે પણ ફી ટે નહીં , પડી પટો ળે ભા ત.
જે જેનેજેનેમન સહિ રહ્યું, તે તેને સુખરૂપઃ
મગરને સા ગર ગમે, કચ્છપને મન કૂપ.
પ્રથમ પડા વી પુષ્પને, છેવછે ટે છાં ટે છા ર;
ધમ્યું કનક ધૂળે ધરે, એ પણ એક ગમા ર.
શિ લા સુધા રણ કા જ, સલા ટ ટાં કે ટાં કણે;
ટુકડા થા ય તમા મ, સલા ટ તેને શું કરે?
સદા સો યનું સો યથી કા મ થા ય,
કૃપા ણેકહો કે કરી શું શકા ય?
ખી લો ખુદ ધા તુ તણો, અતિ બરડ દેખા ય;
જંતજં રડા માં ની કળે, તેમ નમ્ર તે થા ય.
સત્ય સા ચવે તેહને, ખળ જન શું કરના ર;
કેમકે શ્વા ન કરડી શકે,કેજે ગજ શિ ર અસ્વા ર.
સજ્જન સમ ગણી સેવતાં , દુર્જનર્જ સુજન ન થા ય
એરંડે રસ નવ ચઢે,ઢેશેલડી સંગ સિં ચા ય.
મૂરખ જીવ જતાં લગી છો ડે નહિ છંછેછં ડછે;
મંકો ડો મૂકે નહિ બચકું તૂટે કેડકે.
મગજ જેહજેનું પવનવશ, તેનો શો વિ શ્વા સ?
પવન કદિ વૃષ્ટિ કરે, કદી વૃષ્ટિ નો ના શ.
 

એક પુસ્તક વાંચો