shabd-logo
Shabd Book - Shabd.in

સ્ત્રીસંભાષણ

Dalpatram

5 ભાગ
0 વ્યક્તિiલાઇબ્રેરીમાં ઉમેરવામાં આવ્યું છે
0 વાચકો
14 June 2023 ના રોજ પૂર્ણ
મફત

જેને ગૂજરાતી બોલી અથવા ચાલ ચલગત સારી પેઠે જાણવાની મરજી હોય, તેણે આવી ચોપડી ધ્યાન લગાડીને વાંચવી કેમકે એક દક્ષણી માણસ પોતાના મનમાં એવું ધારતો હતો કે હું ગૂજરાતમાં ઝાઝાં વરસ રહ્યો છું, તેથી ગૂજરાતી ભાષા તથા ચાલચલગત સારી પેઠે જાણું છું; એવું કોઈ ગૂજરાતી માણસ આગળ તેણે કહ્યાથી, પેલા ગૂજરાતીએ દક્ષણીને કહ્યું કે, તમે ગૂજરાતીમાં સરકારી કામમાં રહેલા માટે જેટલા શબ્દો સરકારી કામમાં આવ્યા હશે, તેટાલા તમે જાણતા હશો. પણ અમારા ઘરમાં બાઇડિયો, છોકરાં, શી રીતે બોલે છે તે જ્યારે તમારા જાણવામાં હોય, ત્યારે તમે ગૂજરાતી ભાષા સારી પેઠે જાણો છો એમ કહેવાય. માટે તે તમે જાણતા હો તો કહો કે "ઘૂમણી ઘાલવી" એટલે શું ? પછી તેનો અર્થ પેલા દક્ષણીના સમજવામાં આવ્યો નહિ. માટે ગૂજરાતી ભાષા, તથા ચાલ વિષે જાણવા સારૂ સાહેબ મોસુફને વાસ્તે આ વર્ણન કલ્પના કરીને મેં બનાવ્યું છે. 

0.0


"સ્ત્રીસંભાષણ" મહિલાઓના અનુભવોના બહુપક્ષીય ક્ષેત્રને કૃપા અને સૂઝ સાથે નેવિગેટ કરે છે. લેખક, વર્ણનો અને સંવાદોના સંગ્રહ દ્વારા, ભારતીય સંસ્કૃતિમાં સામાજિક અપેક્ષાઓ, લિંગ પૂર્વગ્રહ અને સ્ત્રી સશક્તિકરણનો નિખાલસ દૃષ્ટિકોણ પ્રદાન કરે છે. આ લેખન આકર્ષક છે, જેમાં વિવિધ પૃષ્ઠભૂમિની મહિલાઓના સંઘર્ષો અને વિજયોની કરુણ ઝલક આપવામાં આવી છે. જો કે, આંતરછેદનું ઊંડું સંશોધન પુસ્તકની પહોળાઈને વધારી શકે છે. એકંદરે, તે એક આવશ્યક વાંચન છે જે પ્રતિબિંબ અને વાતચીતને ઉત્તેજિત કરે છે, જે મહિલાઓના જીવનની જટિલ ટેપેસ્ટ્રી, પડકારો અને સમકાલીન સમાજમાં લિંગ ગતિશીલતાના બદલાતા લેન્ડસ્કેપ પર પ્રકાશ પાડે છે.