સ્ત્રીસંભાષણ
કુટુંબ ૧.શેઠ હીરાચંદ, ઉમર વરસ૬૦.
તેમની સ્ત્રી શેઠાણી પ્રેમકોરબાઈ, ઉમર વરસ૫૦.
બીજી સ્ત્રી 'નવીબાઈ'[૧] , ઉમર વરસ૩૦.
પ્રેમકોરનો દીકરો, ઝવેરચંદ, ઉમર વરસ૩૨.
તેની વહુ નવલવહુ, ઉમર વરસ૨૧.
તેનો દીકરો, મલુકચંદ, ઉમર માસ૬.
દીકરે અંબા, ઉમર વરસ૮.
કુટુંબ ૨
શેઠ માણેકચંદ, ઉમર વરસ૩૬.
શેઠાણી મંછીવહુ, ઉમર વરસ૩૦.
તેનો દીકરો તારાચંદ, ઉમર વરસ૮
.શેઠેની બેહેન હરકોર બાઈ, ઉમર વરસ૪૦.