shabd-logo

શાપિત વિવાહ : ૧૧

25 May 2023

11 જોયું 11

       બેટા તને ખબર છે કે આપણા અને જયરા જસિં હ ના પહેલેથી એટલે કે વિ શ્વરા જસિ હ વખતથી જ સા રા સંબંધો હતા કો ઈ એવુ સગપણ નહોતું છતા બંનેનાધંધા ઓમા લેવડદેવડ અને વ્યવહાર ચાલતો .પણ એ વ્યવહાર એવા રહ્યા હતા કે સાથે ઘર સુધીએ પહોં ચ્યા હતા . એટલે કે આપણા બંનેના ઘરેથી બધા એક બીજા ના ઘરે જતાં . બધા સાથે બહુ સારું બનતું. એ પ્રમાણે જ હુ પણ ત્યાં જતો બાપા સાથે. ત્યાં કુમુદમુ પણ બધાની સાથે હોય. અમે સા થે જ રમતા . અને હવે ધીરે ધીરેબધા મોટા થઈ ગયા હતા . મારે અને કુમુદમુને બહુ ભળતુ.એ સમયમાં તો બહુનાની ઉમરમાં લગ્ન થઈ જતાં .અને એમાં પણ દીકરી ઓ તો સોળે પણ મા ડ પહોં ચે ત્યાં તો લગ્ન નોમા ડવો રોપા ઈ જતો .એ પ્રમા ણે જ કુમુદમુ સો ળમા વર્ષમા પ્રવેશવે તા જ તેના માટે છોકરા જોવાની વાત થઈ.કુમુદમુ હતી તો રૂપરૂપનો અંબાર !! અને પા છી ગુણિ યલ અને કા મકા જમાં એક્કો ... 

      એટલે લો કો તેના સા થે વિ વા હ મા ટે તોલા ઈનો લા ગે એવું હતુ. પણ એ સમયે વિ શ્વરા જસિ હ ને એક વિ ચા ર આવ્યો કે કુમુદમુ અને પૃથ્વી ના સગપણ નુ વિ ચા રી એતો ??
          તેમને મારા બાપુને આ માટે વાત કરી કે આપણે નાતભાઈઓ તો છીએ જ સાથે આટલા સારા સંબં ધો છે. અને આપણાસંતાસંતાનો પણ એકબીજાને બહુ સા રી રી તે ઓળખે છે.અને અમે કુમુદમુના સગપણ મા ટે છોકરા ઓ જોઈ રહ્યા છી એ તો તમનેજો વા ધો ના હો ય તો પૃથ્વી અને કુમુદમુનુ વેવિ શા ળ કરી એ તો ??
        અને બંને પક્ષે હા પડી ગઈ. એ વખતના સમયમાં તમા રી જેમજે કો ઈ છોકરા છોકરી ને એકબીજાને ગમે છે કે નહીએ કો ઈપુછપુતુ નહી ....અને અમે બંને એક અતુટતુ બંધનમાં બંધા ઈ ગયા .અમા રે તો આવી રી તે તમા રી જેમજે મળવા નું ના હો ય કે ના ફો ન.ક્યા રેક કો ઈ પ્રસંગે મળા ય કે પછી કો ઈ તેને અહી દિ વસમાંથોડો સમય મા ટે આપણા ઘેર તેડી આવે તો .સાચું કહુ તો અમારા મનતો પહેલેથી મળેલા જ હતા . પણ અમે કંઈ આવુ તો કહી શકી એ નહી . પણ આ નક્કી થતાં જ મેતેના આખો મા મારા મા ટેનો અપાર પ્રે મ જોયો છે...એની સ્નેહનેની તરતી લાગણી ઓ મને તેના મા ભી જવી દેતી .બેટા તને એમ થતુ હશે કે બાપુ આજે આવી વા તો કરી રહ્યા છે ?? પણ પ્રેમ એ પ્રેમ હો ય છે આ જમાનાનો કે એ જમાના નોબસ નિ સ્વાર્થ પ્રેમ...
          બસ તમે અત્યા રે પહેલાં એકબીજાને પસંદ કરી ને સગપણ કરો . અને તમા રે લગ્ન પહેલાં બધી વાતો અને ઓળખા ણો થઈજાય જ્યા રે અમા રા જમાનામાં એક મર્યાદા ની સીમા માં રહી ને સગપણ પછી પ્રેમ અને લગ્ન પછી આખી જિંદગી એકબી જાસમજીને રહેવામાજતી જેથીજેથી અમારા સમયમાં કોઈના છુ ટા છેડા નહો તા થતા .અત્યારે એકબીજા સા થે બધી વાતો લગ્ન પહેલાં જ વહેચા ઈ જાય... એકબીજા સામે પા રદર્શકર્શ તા ના ના મે બધુ જએકબીજાને ખબર હો વી જોઈએ એ સિ ધ્ધાં ત પર બધી જ વા તો થઈ જાય અને લગ્નપછી એજવાતો લઈને ઝઘડાશરૂથાય. અને સહનશક્તિ અને પરસ્પરના વિશ્વાસના અભાવે સંબંધો જલ્દી થી તુટીતુટી જાય છે.
       અનિ રુદ્ધ : સા વ સા ચી વા ત છે બાપુ... તમારા એમની સાથે સગપણ થયેલું હતુ તો આપણા દાદી સંતોસં તોકબા કેમ હતા ??
      પૃથ્વી બાપુ : હા બેટા એ તને કહુ. મને યા દ છે કુમુદમુ સા થેની છેલ્લી મુલા કા ત. હુ તેના ઘરે ગયો હતો અભા પુરા કંઈકકા મથી . એ દિ વસે કુમુદમુ અને તેના મમ્મી ઘરે હતા .બાકી ના બધા ત્યાં બીજા ગા મમાં કો ઈના વિ વા હ હતા તો ગયા હતા . એવખતે અમા રા લગ્ન મા ટેનુ લખા ઈ ગયું હતુ. 

       આટલા વર્ષો પછી પણ આગળની વા ત કહેતા જે મા ણસની આખો ભી જાઈ જાય, એ પણ કો ઈ પણ પ્રકા રના શરિરકસંબંધો વિનાનો પ્રેમ એ કેવો નિ ર્મળ, નિસ્વાર્થ પ્રેમ હશે કે જેનોજેનો તો પરિવારની આખી વ્યાખયા જ અત્યા રે બદલાઈ ગઈ છે.
       પૃથ્વી બાપુ : એ મુલાકાત પછી અમે મળ્યા નહો તા અને લગ્ન ટંકા ઈ ગયા હતા . અને તેના માત્ર દસ દિવસ પહેલાં સમાચારમળ્યા કે કુમુદેમુદેત્યાં ના એક અવા વરું કુવા માં કુદી ને આત્મહત્યા કરી દીધી છે....
       દરેક ના મોઢે એકજ વાત હતી કે તે તો આ લગ્નથી બહુ હરખાતી હતી . તેની ખુશીખુશી તો સમાતી નહો તી એવુ તેનીબહેનપણી ઓ કહેતી અચા નક શું થઈ ગયું ??... (રડતા રડતા ) બસ બેટા હુ અને કુમુદમુ હંમેશામે શા મા ટે અલગ થઈ ગયા ...
    અનિ રુદ્ધ : પણ એનુ કા રણ મળ્યું હતુ કે નહી તેમણે પો તા નું જીવન આમ કેમ ટુકા વ્યુ ??
    પૃથ્વી બાપુ : ના બેટા એ હજુ સુધી ક્યા રેય કો ઈ જાણી શક્યું નહો તું અને હજુ પણ નથી ખબર. પણ એ આવી રી તે
   આટલા વર્ષો બાદ નેહને લ સા થે આવુ કરી રહી છે તો કંઈક કા રણ તો હશે જ જે એમના પરિવાર સા થે જ જોડાયેલુ હો યકદા ચ...કે તેના આત્મહત્યા માટે પણ જવા બદા ર હો ઈ શકે..... એટલે જ એની આત્મા હજુ સુધી ભટકી રહી છે.આ વાતનો જવા બ તો આપણા એ બાવા જી જે બહુ જ્ઞા ની છે એ આપી શકે તેમના પ્રભા વથી અથવા એ આત્માપોતે જકહી શકે.એમ કહીને તેઓ તે બાવાજીનુ સરનામું કહે છે પણ કહે છે એકલોના જઈશ વિષ્ણુ ને સા થે લઈ જા એ આ બધી વાતોમાં
બહુ સા રૂ જાણે છે....
અનિરુદ્ધ : હા બાપુ આશીર્વાદ આપો મને કે આ બધા માં થી બહારની કળવાનો કોઈ ઉપાય ચોક્કસ મળેઅને નેહને લની જિંદગી બચી જાય અને અમે હંમેશામે શા માટે એક થઈ શકી એ... અને તે પગેલાગી ને વિષ્ણુ ને સાથે લઈને એ બા વા જી પા સે પહો ચવા મા ટે ગા ડી ભગાવે છે.
      શું અનિ રુદ્ધ ને બાવા જી મળશે ?? 

અને મળશે તો તેઓ એની કો ઈ મદદ કરી શકશે ?? 

શા પિ ત વિ વા હ નો એ શ્રા પ દુરથશે ??
 

14
લેખ
શાપિત વિવાહ
0.0
ડો.રિધી મેહતા ના શબ્દે સુંદર નવલકથા કહાની એક ગામની ,કહાની એક જોડા ની કહાની એક આત્મા ની હોર્રોર વાત એક વિવાહ ની.
1

શાપિત વિવાહ ભાગ : ૧

24 May 2023
6
0
0

 અરવલ્લી ની પહાડી ઓ, નજીકમાં આવેલુ અંબાજી નુ અંબેમા નુ સુપ્રસિદ્ધ ધામ અને આ ડુંગરો ની મધ્યમા આવેલુ એક નાનકડુ અભાપુરા ગામ. અત્યારે તો આના નકડા ગા મમાં કદાચ હજારેક માણસો ની માડવસ્તી હશે. મોટા ભાગના લોક

2

શાપિત વિવાહ : ૨

24 May 2023
3
0
0

  બધા એકા એક નેહને લ પા સે જુએ છે કે તેના ના કમાં થી લો હી વહી રહ્યુ છે. તેના મા થા પર ઠંડુ પા ણી રેડે છે. તેના પપ્પા કહેછે કદા ચ અહીં નુ વા તા વરણ અને ગરમી ને લી ધે તેને આવુ થયું હશે. એટલે ત્યાં અમુક

3

શાપિત વિવાહ : ૩

24 May 2023
0
0
0

          નેહનેલને ડૉ ક્ટરને બતા વી ને બપો રે ચા ર વા ગે તેના મમ્મી , પપ્પા અને યુવરા જ ઘરે આવે છે. ઘરેઆવી ને ગાડી પાર્ક કરતાં જત્યાં નો તેમનો ચોકીદાર કહે છે મહેમા ન આવેલા છે જલ્દી જાઓ તમારીજ રાહ જોઈન

4

શાપિત વિવાહ : ૪

24 May 2023
0
0
0

અનિ રુદ્ધ : ઉભો થઈને નેહને લ પા સે જઈને જાય છે. તને શું થયું બકા ?? નેહને લ : ખબર નહી . કાલે શું થયું હતુ મને પણ કંઈ સમજાયુ નહી . પણ તને કેમ ખબર પડી આ બધી ?? આપણી તો વાત થઈ જ નથી કંઈ બેદિ વસથી ?? સુ

5

શાપિત વિવાહ : ૫

24 May 2023
0
0
0

                      યુવાયુ વાની એકદમ ગભરા ઈ જાય છે.અને તેના બુમ પા ડતા જ બધા ભેગા થઈ જાય છે. ફક્ત પંદરેક મિ નિ ટમાં આટલુંબધુ.ત્યાં સા મે દિ વા લ પર મો ટા અક્ષરે લો હી થી લખેલું હતું અને જાણે હા લ જ

6

શાપિત વિવાહ : ૬

25 May 2023
0
0
0

        અવિનાશના અંદર પહોચતા સાથે એક ધબાકા સાથે પડવાનો અવાજ સંભળાય છે.પણ અંધારા માં કંઈ દેખાતુ નથીસ્પષ્ટ.તે ખીસ્સા મા હાથ નાખી ને મોબાઈલ કાઢવા જાય છે ત્યાં જ તેને યાદ આવે છે કે મોબા ઈલ તો ની ચે રૂમમાં

7

શાપિત વિવાહ : ૭

25 May 2023
0
0
0

      સિધ્ધરાજસિ હ ધીમે ધીમે યુવરાજ અને અવિનાશની પાસે આવે છે. પણ તેમને બહુજ અસહ્ય દુખાવો થઈ રહ્યો છે પીઠનાભાગ પર. નેહનેલને જોઈને ત્રણેય ત્યાં નેહનેલ પાસે પહોંચે છે. હીચકો હજુ પણ એમજ ઝુલી રહ્યો છે...ને

8

શાપિત વિવાહ : ૮

25 May 2023
0
0
0

    અનિરુદ્ધ ફટાફટ દાદર ઉતરી જાય છે અને પહેલાં તેના એક ખાસ ફ્રેન્ડ ને મળે છે અને કામાં કંઈક કહીને જાય છે બહાર.તે એટલી ઉતાવળમાં હતો કે સરોજબા એ તેને બુમ પાડી , અનિ રુદ્ધ..... અનિ રુદ્ધ ........ પણ એ કં

9

શાપિત વિવાહ : ૯

25 May 2023
0
0
0

         પૃથ્વી બાપુ : બેટા હુ તને કહુ છું. વર્ષો પહેલાઆ અભાપુરા ગામ જેમાંજેમાં વિશ્વરાજસિહ નુ નામ આ જુબાજુ ચારેય ગામોમાં તેમનો ડંકો વાગતો . તેમનો કરિયાણાનો વ્યપાર ચારેય કોર ફેલાયેલો હતોઆમતો  આ ધંધો વ

10

શાપિત વિવાહ : ૧૦

25 May 2023
0
0
0

        અનિરુદ્ધ જરા પણ વિલંબ કર્યા વિના જલ્દીથી પાણી લઈ આવે છે અને પૃથ્વી બાપુને પાણી આપે છે અને પછી તેઓપોતાની વાત આગળ ધપાવે છે...     સમય વતતાં ક્યાં વાર લાગે છે એમ વિ શ્વરા જસિ હ અને હસુમતી નો પ્

11

શાપિત વિવાહ : ૧૧

25 May 2023
0
0
0

       બેટા તને ખબર છે કે આપણા અને જયરા જસિં હ ના પહેલેથી એટલે કે વિ શ્વરા જસિ હ વખતથી જ સા રા સંબંધો હતા કો ઈ એવુ સગપણ નહોતું છતા બંનેનાધંધા ઓમા લેવડદેવડ અને વ્યવહાર ચાલતો .પણ એ વ્યવહાર એવા રહ્યા હતા

12

શાપિત વિવાહ : ૧૨

26 May 2023
0
0
0

           બધી સામગ્રી આવીગઈ છે.અનિરુદ્ધ બાવાજીએ આપેલી યાદી મુજબ બધુ એકએક વસ્તુઓ ગણી રહ્યો છે. તેમાં એકસિદુરની ડબ્બી રહી ગઈ છે...એ પણ નવી જ હોવી જોઈએ.એવી તો ઘરમાં ડબ્બી ક્યાંથી મળે ?? અને અડધી રા ત્રે

13

શાપિત વિવાહ : ૧૩

26 May 2023
0
0
0

અનિરુદ્ધ : તો આટલા વર્ષે આજે કેમ અમારાજ લગ્ન અટકાવ્યા ?? આત્મા : તમારા નથી પહેલીવાર અટકા વ્યા . પણ કદાચ તને ખબર નહી હો ય આ કુટુંબમા મા રા પછી હજુ સુધી એક જદી કરી હતી નેહનેલ પહેલાં . તે સુધા હતી .બાકી

14

શાપિત વિવાહ : ૧૪ ( સંપૂર્ણ )

26 May 2023
0
0
0

      ચારેબાજુ નીરવ શાંતિ છવાઈ ગઈ છે..કોઈ કશુ જ બોલતુ નથી .સહુની હાલત ખરાબ હતી .હવે વિધિ બંધ થતાંજ થોડી વા રમાં સિ દ્ધરા જસિ હ પણ ભા નમાં આવી ગયા હતા .તે કહે છે બેટા મારા કારણે આ બધુ થયું હુ વિધિ પુર્

---

એક પુસ્તક વાંચો