બધી સામગ્રી આવીગઈ છે.અનિરુદ્ધ બાવાજીએ આપેલી યાદી મુજબ બધુ એકએક વસ્તુઓ ગણી રહ્યો છે. તેમાં એકસિદુરની ડબ્બી રહી ગઈ છે...એ પણ નવી જ હોવી જોઈએ.એવી તો ઘરમાં ડબ્બી ક્યાંથી મળે ?? અને અડધી રા ત્રે ક્યાં લેવા જવું ??
સુરજસિહ : બેટા આપણા ઘરે છે જે તારા લગ્ન માટે લાવેલા છીએ. પણ એ અત્યારે વાપરવી કે નહી ??
અનિરુદ્ધ : હા પપ્પાએમાંશું ?? આજે આ વિધિ સમાપન થશે તોજ કાલે લગ્ન શક્ય બનશે ને.આપણેત્યાં થી જ લઈઆવીએ.
સુરજસિહ : બેટા હુ અને શિવમ જઈને લઈને આવીએ છીએ. તુ અહીં તૈયારી કરી રાખ.અને બંને જણા ગાડી લઈને ઘરે જવાની કળે છે આ બાજુ થોડી વાર થતાં હજુ નેહનેલ સુતીસુતી જ હતી મતલબ કે એ આત્માહજુ પાછી આવી નથી . અને જયવીરસિ હ નો મૃતમૃદેહ અત્યારે નીચે જ રાખી દેવામાં આવ્યો છે. બધાને આનુ બહુ દુઃખ થાયછે પણ સા થે એમ થાય છે અત્યારે પહેલા આનુનિરા કરણ નહી આવેતો બીજા બધા ની જાનનો પણ ખતરો થઈ શકેછે.એટલે હજુ આ વાત તેઓ બહાર કોઈને જણાવતા નથી અત્યારે.
અનિરુદ્ધ વિચારે છે કે હાલ પહેલાં આત્માને બોલાવવા માટે બાવાજી એ બતાવેલા ઉપાય શરૂ કરી દેવો જોઈએ પપ્પા નેહમણાં પહોચવા ની તૈયારીમા જ હશે. સમય ન બગાડવો જોઈએ. એ ઉપાય મુજબ તે મંગળસૂત્રસૂ લઈને નેહને લને પહેરા વવાજાય છે અને કહે છે આપણે અત્યા રે જ લગ્ન કરી દઈએ જોઉ છું કોણ આપણ ને રો કે છે...અને એના ટાર્ગેટ મુજબ એઆત્મા છંછેડા ઈને ક્રોધિ ત થઈને ફરી એકદમ નેહને લમા આવી જાય છે.બધાની સામે કલ્પના પણ ના થા એમ ભયંકયંર રી તે એ આત્મા નેહનેલના શરીરમાં આવી જાય છે અને એકદમ સુસવા ટાસાથે પવન શરૂ થઈ જાય છે... તેના વા ળ એકદમ છુટા હો વા ની સા થે હવા માં ઉડી રહ્યા છે...તેની આખો એકદમ લા લકલરની થઈ ગઈ છે મતલબ તે બહુ ક્રોધિત છે...નાક અને આખો મા થી લોહી વહી રહ્યુ છે.તેનો ચહેરો બધાની સામે અનેછે અને પગ અને હા થ ઉધી દિશામાં દેખાય છે.આ દ્રશ્ય જોઈને ભલભલા ગભરાઈ ગયા છે.સૌ ના જીવ અધ્ધર થઈ ગયા છે બધા ને એને જોઈને તો એમ જલાગી રહ્યું છેકે આમાં થી કોઈ જ નહી બચે.ચે..એટલા માં જ ઉપરથી લોહી ના ટપકા પડતા દેખા ય છે ઉપર જોતાં ખબર પડે છે કે ઉપરછતમા થી એ ની ચે આવી રહ્યા છ
ભલે તેમણે મારી સાથે કંઈજ ના કર્યું પણ મને એમાં થી બચાવવાની કોશિશ પણ ના કરી . એટલે હુ એકદમહારી ગઅને મે ફક્ત એટલું જ કહ્યું કે ભાઈ તમે મને બચાવવાની પણ કોશિશના કરી ત્યારે પાછળ થી આવી ને વિમલ બોલ્યો તુક્યાં અમા રી સગી બહેન છે.ત્યારે મે પુછ્યુંપુ છ્યું કેમ ?? એટલે કેવલભાઈએ મારા મમ્મી ના બીજા લગ્નની વાત કરી અને મને આઘા ત લા ગ્યો કે શું એકસગી બહેન અને ઓરમા ન બહેનમા આટલો ફેર?? ત્યા રે જ મને પહેલી વા ર ખબર પડી કે હુ આ ઘરની દી કરી નથી . માાપિતા કોઈ બીજા હતા .
" આગળી થી નખ વેગળા એ વેગળા " હુ ત્યાં થી જતી રહી મને થયું જો જયરા જ મારો સગો ભા ઈ હો ત તો એ આવી રી તેમા રી ઈજજત થોડી જવા દેત.ભલે તેઓ મારી સાથે એવું ખરાબ પુર્ણ રીતે નહોતા કરી શક્યા ...પણ મા રી ઈજજત ને તો કલંકલં લા ગ્યું ને ??રાત્રેબધા પા છા આવી ગયા . મે કો ઈને આ વા ત કહી નહી ... આખી રા ત હુ સુઈસુ શકી નહી ...આખી રા ત મે આસુવહા વ્યા ...મે આ વા ત પૃથ્વી ને કહેવા નુ વિ ચા ર્યું પણ પછી થયું કે તે તો મને આ કહ્યા પછી પણ સ્વી કા રશે.શે..પણ હુ એવીપવિત્ર રહી નથી ..આજ સુધી કો ઈ પરા યો પુરુષ મને હા થ પણ નહો તો લગા ડી શક્યો અને આજે આ શું ??હુ હવે તેની સાથે લગ્ન ના કરી શકું... હુ તેને છેતરી ના શકુ અને જો બધા ને કહુ તો પરિ વા રની ઈજજત પર કલંકલં લા ગશેઅને આવી રી તે હુ જીવી નહી શકુ.એટલે મે આખરે એક નિર્ણય લઈ લીધો ....બીજા દિવસે સવારે હુ મંદિર જઈને ભગવા ન પા સે આવુ પગલુ ભરવા મા ટે મા ગી અને થો ડી વા રમાં હુ એ અવા વરું કુવાપા સે જઈને ઉભી રહી ને ત્યાં જ ઝંપલાવી દીધું... એ નરા ધમો ને લીધે મારા પૃથ્વી સાથે લગ્નના થયા ...... પણ હવે હુકો ઈને
નહી છો ડું.....મા રી લગ્ન કરી ને સુખી થવા ની ઈચ્છા અધુરી રહી છે એટલે આ પરિ વા રમાં હવે કો ઈને એ સુખ નહી મળવા દઉ....અને તે ફરી અટહા સ્ય કરવા લા ગી ....
શું અનિ રુદ્ધ અને આ પરિ વા ર કંઈ કરી શકશે હવે?? આ આત્મા ની મા યા જાળ દુર થશે ??