અરવલ્લી ની પહાડી ઓ, નજીકમાં આવેલુ
અંબાજી નુ અંબેમા નુ સુપ્રસિદ્ધ ધામ અને આ ડુંગરો ની મધ્યમા આવેલુ એક નાનકડુ અભાપુરા ગામ. અત્યારે તો આના નકડા ગા મમાં કદાચ હજારેક માણસો ની માડવસ્તી હશે. મોટા ભાગના લોકો મજુરી કરીને જીવત શ્રમજીવી લોકો રોજનુ કમાય ને રોટલો રળે. એટલી સુખી સંપન્નતા એટલી નહો તી. એક બેક્ષત્રિયોના ઘર પણ હવે ત્યાં પણ એકલદોકલ માણસો રહેતા . આજે એજ ગામ આખું ચારેતરફ રો શનીથી ઝળહળી રહ્યું છે.આખા રસ્તે રંગોળીઓ પુરાયેલી છે. અનેએક સૌનુ આકર્ષકર્ષ એવી એક હવેલી જે આખા ગામની શાન હતી એ આજે વર્ષો પછી ફરી ખુલી છે.અને રો શની થી ઝગમગી છે.અને ચા રેતરફ શો રબકોર છે. જાણે વર્ષો નીઉઘ લઈને આળસ મરડી ને આજે એ ગાઢ નિન્દ્રા માથી ઉઠી હોય એવુ લાગી રહ્યું છે. આજે તેનામાં ફરી જીવ આવ્યો છે એવુ લાગી રહ્યું છે . ચારેબાુમાણસો ની આવન જાવન શરૂ છે એવામાંજ કોઈ સામાન્ય માણસ તે હવેલીના વ્યક્તિ ને કહી રહી છે, આવુ આપણુ ગામ તો પહેલીવાર જોયુ.યુકેવી શો ભા છે આજે.જેબાકી તો આ આખી હવેલી માએક ચોકીદાર અને બંધ દરવાજા સિવાય કોઈએકંઈ જોયું નથી . બસબાકી બધાના મોઢેથી વાતો સા ભળી છે કે એક જમા નો હતો આ હવેલીનો .... !!! સામેવાળા વ્યક્તિ એ કહ્યું , સાચીવાત છે તમારીમને પણ થોડું થોડું યાદ છે. બાકી અમે તો સાવ નાહતા ત્યા રે અહીંથી ગામમાં થી બહાર નીકળી ગયા હતા આતો આટલા વર્ષો પછી ઘરમાં દીકરી ના લગ્ન આવ્યા એટલે વતનમાં જ નક્કી કરવાનુ નક્કી કર્યું. ર્યુંજેથીજેથી છોકરાઓ પણ વતન અને તેમની મા ટી નીસુવા સ અને કિં મત લો કો પણ સમજે.જે તમે ગામવાસી ઓને પણ જણાવજો આજે દી કરી ની મહેદી ની રસમ છે બધા ચોક્કસ પધા રજો. ત્રણેયદિવસ આખા ગા મને આપણે ત્યાં જ જમવા નું છે એવું સૌ ને જાણકરી દેજો પા છા ભુલ્યા વગર. એમ કહીને કોઈનો ફોન આવતા એ ભાઈ હવેલીમાં જાયછે .
ચારેતરફ ગીતો વા ગી રહ્યા છે એ પણ મહેદીની રસમને અનુરૂપ . બધા પરિવારજનો અસલ રજવાડી પહેરવેશવે માં તૈયારથયેલીયે લી છે અત્યારે એ તેમની રા ખેલી થી મ હતી . પણ એ ખરેખરમા એ તેમનો પારંપરિક પહેરવેશવે હતો .
પણ શહેરો ની સુવા સમા ને પછી ઉડી ને પરદેશની રંગતમા સમયની સા થે જ બધુ બદલાઈ ગયું હતુ. આ ઘરના અત્યારેએક મોભી છે જે જયરાજસિંહ. તેમની ઉમર અત્યારે એકસો બેવર્ષની છે. તેમના બેદીકરા છે શિવરાજ અનેઅભિ રા જ. તેઓની ઉમર પણ અત્યારે સિતેર વર્ષ આસપાસ છે .શિ વરા જસિં હ ને એક દી કરી અને દી કરો છે. પણ દી કરી તો પચી સેકસે વર્ષ પહેલાં જ મૃત્યુમૃ ત્યુપા મી હતી . અને અત્યારે એકદી કરો છે તેમનો સિધ્ધરાજસિં હ. તેમની જઆ એકની એક દીકરી જેનાજેના અત્યારેઆટલી જાકમજોળ સાથે લગ્ન થઈ રહ્યાછે તે છે સૌની લાડલી નેહને લબા.અત્યા રે સિધ્ધરાજસિહ અને અવિનાશ સિંહ જે અભિરા જસિ હના પુત્રપુ છે તે બધા જ અમેરિ કા ખા તે રહે છે લગભગ
પંદરેક વર્ષથીર્ષ થી. અવિ ના શ ને એક દી કરો અને દી કરી છે. દી કરો યુવરા જ વી સેકસે વર્ષનો અને દી કરી હજુ પંદર ની છે.આજે આખો પરિ વા ર અહીં આવેલો છે આ લગ્ન મા ટે. બહા ર વસતા લો કો મા ટે વતનની મી ઠા શ અનેરી હો ય છે તેમતેઓને અહીં આવવા ની ખુશીખુ શી સૌ ના ચહેરા પર સ્પષ્ટ દેખા ઈ રહી છે.અઢળક મેદની વચ્ચે સૌ ને મનમો હિ ત કરી દે એવી દુલ્હદુ ન ત્યાં વચ્ચે ચા દી ના બાજઠ પર બેઠેલી છે. બધા પરિ વા રજનો અનેઆગંતુગં કતુ સૌ ખુશખુ દેખા ઈ રહ્યા છે.મહેદી રસમની સા થે સા થે ડા ન્સ કરી રહ્યા છે એક પછી એક. હવે જમા ના ની સા થે બધુ
બદલા યુ છે બાકી તો એક રા જપુતપુ કન્યા જલ્દી કો ઈની સા મે પો તા નો ચહેરો પણ ન દેખા ડે.ડી સેમ્બર મહિ નો છે. ઠંડી ની સિ ઝન છે. એવા માં જ એકા એક વા તા વરણમાં જોરદા ર પલટો થા ય છે. બહા ર બા ધેલો મંડપઆખા લા કડા ના એ થા ભલા સા થે પડવા લા ગે છે અને અચા નક લા ઈટો જતી રહે છે દિ વસ હો વા છતાં એકદમવા દળછાયું વા તા વરણ થવા ની સા થે હવેલી મા એકદમ ધુમ્મસ વા ળુ વા તા વરણ થઈ જાય છે.
પવનના એ ભા રા સુસવા ટા મા તમા મ લો કો ફસા યા છે. સૌ ની આખો એ ધુમા ડો અને પવનથી બંધ થઈ જાય છે. પા ચસા ત મિ નિ ટ ના સમય પછી તો ફા ન એકદમ થંભી જાય છે. અને એકદમ ચો ક્ખુ આકા શ ફરી પહેલા જેવુંજે વું થઈ જાય છે.બધા એકદમ ફરી પહેલાં જેવાજેવા થઈ જાય છે. પણ આ શુ ?? નેહને લબા ને શું થઈ ગયું અચા નક ?? તે બાજઠ પર બેઠેલીહતી અને અચા નક એક ઓરડા ના દરવા જા પા સે તે બેભા ન થઈને પડેલી છે. બધા ત્યાં પહોં ચી ને જુએ છે તો તેનાનકમાં થી લોહી વહી રહ્યું છે... !!!
બધા ગભરા ઈ ગયા છે. અચાનક આ શું થઈ ગયું ??? બીજા કો ઈને કંઈ જ થયું નથી અને નેહને લને જ શું થયું ??
શું થયું હશે નેહને લને કો ઈ બિ મા રી કે બીજું કંઈ ?? અને અચા નક ડિ સેમ્બરમાં વરસા દી વા તા વરણ ને આવો ભયા નકપલટો શું કુદરતી હશે કે કો ઈ બીજું કા રણ હશે ??
જાણવા મા ટે વા ચતા રહો ....