ચારેબાજુ નીરવ શાંતિ છવાઈ ગઈ છે..કોઈ કશુ જ બોલતુ નથી .સહુની હાલત ખરાબ હતી .હવે વિધિ બંધ થતાંજ થોડી વા રમાં સિ દ્ધરા જસિ હ પણ ભા નમાં આવી ગયા હતા .તે કહે છે બેટા મારા કારણે આ બધુ થયું હુ વિધિ પુર્ણન કરી શક્યો ...
અનિરુદ્ધ : ના પપ્પા એમાં તમારો પણ કંઈ વાક નથી . એ બધી એ આત્માની જ માયા જાળ હતી .
યુવયુ રા જ : પણ હવે શું કરી શું જીજુ ?? મને તો બહુ ચિં તા થાય છે.
અનિરુદ્ધ : પપ્પા ભગવાન પર વિશ્વાસ રાખો કંઈક તો જરૂર થશે.શેઅને બધાજ સાથે મળીને હનુમાન ચાલી સા બોલવાનું ચાલુ કરે છે સાથેબધા લેડીઝ પણ અંદર આવી જાય છે.એ સાથે જ થોડી વારમાં એકચમત્કાર થા ય છે... બધા ની આખો બંધ હોય છે... થો ડી વા ર પછી આખો ખો લે છે ત્યાં જસા મે એ જ્ઞા ની બાવા જી હો ય છે.બાકી કો ઈએ તો તેમને જોયા નહો તા પણ અનિ રુદ્ધ એ તેમને જોયેલા હો વા થી તે ખુશખુ થઈ
જાય છે.પણ એકા એક તેના મગજમાં ઝબકા રો થા ય છે કે આ કોઈ આત્મા નુ નવુ સ્વરૂપ તો નહી હોય ને અમને ભટકા વવા મા ટે.અને એમને તો કહ્યુ હતુ કે તે ક્યારેય તેમના સ્થાનકની બહર આવતા નથી . એટલે આ વાત તે કોઈને કહ્યા વિના ફરીહનુમા ન ચાલીસા કરવામાટે જોડાઈ જાય છે.જ્ઞાની બાબા આ વાત જાણી જાય છે અને કહે વત્સ હુ કો ઈ આત્મા નથી ...હુ એ બાબા જ છું જેમજે ને તુ હમણાં જ મળ્યોહતો .તારો તર્ક સો ટકા સાચો છે કે હુ ક્યારેય મારાસ્થાનકેથી બહાર આવતો નથી .જેમજે તમે હારીને ભગવાનની ભક્તિ મા
લીન થઈ ગયા . ત્યારેજ મને પણ મા રા ભો ળા ના થે તમા રી સમસ્યા દુર કરવા નો આદેશ આપ્યો . અને મા રા ભોળાના થનીઆજ્ઞા હુ કેવી રીતે ટાળી શકું. એટલે આજે મા રે મા રો બના વેલોનિયમ તોડવો પડ્યો .બેટા તારા પ્રેમને જોઈ ઈશ્વર પણમા ની ગયા અને એક આસુરી શક્તિ ની તા કા તને ચકના ચૂર કરવા મને નિમિત્તરૂપે મો કલ્યો છે.હજી પણ તને વિશ્વાસ નાહોય તો હુ મારી વિધિ શરૂ કરૂ છું.તમને બધા ને એ તોખબર જ હશે કે આત્મા ક્યારેય ઈશ્વરનુ નામનાલે....અને એ સા થે જ બાવાજી પોતે વિધિ શરૂ કરે છેતે એટલા પવિ ત્ર હતા કે તેમની વિ ધિ મા બીજા કો ઈની જરૂર નહોતી .
અને દસ વાગતા જ વરરાજા ઘોડી પર ચઢીને જાનૈયા ઓ અને બેન્ડવાજા સાથે વા જતેગાજતે આવી ચઢે છે. બધા મન મુકીમુકીનેનાચે છે...અને એ સાથે જ ફરી એકવર બેહૈયા ઓ એકબીજા સાથે આકર્ષણ અનુ ભનુવી રહ્યા છે અને મન મુકીમુકીને ડાન્સ કરીકર્યા છે...એ છે શિ વમ અને યુવાયુ વાની ...
આખરે રંગેચંગે આખો પ્રસંગ પતી જાય છે અને અનિરુદ્ધ અને નેહનેલ બંને એકબીજા સાથે સાત ભવો ના પતિ પત્ની નાપવિત્ર બંધનમાં બંધા ઈ જાય છે..!!! અને બધામાફી અને દુખ સાથે બીજા દિવસે જયરાજ સિહ ની અંતિ મયા ત્રા અને બેસણુંવગેરેગેરેકરે છે...પણ હજુ સુધી કદા ચ કો ઈ જાણી શક્યુ નથી કે આખરે લગ્નની આગલી રાતે હવેલીમાં શું શું તા ડવ થયા હતા !!! અને એ સાથે જ હવે હવેલી ના બધા રૂમો ભય મુક્મુત રીતે ખુલ્ખુલા રાખી દેવામાં આવ્યા છે .લગ્નના થોડા દિવસો હવે પછી..સિ ધ્ધરાજસિહ અને અવિ ના શસિ હનો પરિ વા ર ફરી અમેરિ કા જવા મા ટે તૈયા ર થઈ જાયછે... નેહનેલ અને અનિરુદ્ધ એકાદ મહિ ના પછી જવા ના અહીં જ હની મૂન પતા વી ને... બધા સા થે રહી ને...
એટલા માં જ અનિરુદ્ધ એકા એક ત્યાં આવે છે અને બધા ને મળે છે બધાને વતન છોડીને આટલો સમય અહીં રહ્યા પછીજવાનું ચો ક્કસ દુઃખ હતુ પણ બધાલાઈફમાં પ્રેક્ટિકલ રી તે તૈયાર પણ છે....પણ આજે ફક્ત ઉદા સ છે....યુવા ની !!!અને અનિ રુદ્ધ પણ જાણે તેને જ સંભળા ય એમ કહે છે , પપ્પા આવતા મહિ ને અમા રી સા થે શિ વમ પણ અમેરિ કા આવે છે તેનો પણ આગળ સ્ટડી અને પછી ત્યાં સેટલ થવા નો વિ ચા ર છે.
સિધ્ધરા જસિં હ : તો તો બહુ સારૂ ને કંઈ પણ જરૂર હોય તો અમારા ત્યાં આવે... અને આખરે બધા ત્યાં પહોંચી જાય છે ત્યાં પણ યુવાયુવાની અને શિવમનો પ્રેમ પુરબહારમાં પારે છે....આખરે નેહનેલ અનેઅનિ રુદ્ધ ની એક પ્રેમાળ જોડીની સાથે બેવર્ષ પછી શિવમ અને યુવાનીની એક નવી જુગલજોડી બને છે અને સૌ
પરિવારજનો તેમને હર્ષભેર્ષ ભેર વધાવી લે છે...અને એ જ સમયે નેહનેલ અનિરુદ્ધ અને તેના પ્રેમની નિશા ની સ્વરૂપ એક સુંદસુંરદીકરા ને જન્મ આપે છે...!!! એક સરસદામ્પત્ય જીવનની નવા મહેમાન સાથેશરૂઆત થા ય છે !!