અવિનાશના અંદર પહોચતા સાથે એક ધબાકા સાથે પડવાનો અવાજ સંભળાય છે.પણ અંધારા માં કંઈ દેખાતુ નથીસ્પષ્ટ.તે ખીસ્સા મા હાથ નાખી ને મોબાઈલ કાઢવા જાય છે ત્યાં જ તેને યાદ આવે છે કે મોબા ઈલ તો ની ચે રૂમમાં જ રહીગયો છે. એટલે હવે તે ટોર્ચ નુ અજવાળુ આવતુ હતુ એ દિશા માં જાય છે.ત્યાં હી ચકા પર જોતાં જ તે પણ ગભરાઈ જાય છે. એક અટૃહાસ્ય રેલા ઈ રહ્યું છે. પણ આ શું સામે એક છોકરી છુટા વાળરાખી ને બેઠી છે પણ તેનુ મોઢુ આ લોકો ને દેખાય એ રીતે હતું.તું જ્યારે તેના હાથ પગ અને આખુ શ રીર ઉધી દિશા માં હતુ.તુહવે બધા ના શ્વાસ થંભી ગયા . અચાનક પવન ચાલુ થઈ ગયો સુસવાટા મારતો . અને બંધ લાઈટો એકદમ બંધ ચાલુ થઈરહી છે....ઝબક...ઝબક.... ત્યાં જ સિધ્ધરા જ અને અવિનાશ એ છોક રીનો ચહેરો જુએ છે.....તો એ બીજું કોઈ નહી પણનેહનેલ હતી ....!! તેની આખો બિહામણી લાગીરહી છે... હમ ણાં થોડા સમય પહેલા તો એ હેરસ્ટાઇલ લઈને સરસ તૈયાર થયેલી હતી અને અત્યારે તેના લાબાસિલ્કી વા ળદેખાઈ રહ્યા છે.તેના પગમાં થીલોહી વહી ને નીચે આવી રહ્યું છે પણ તેના શરીર પર ક્યાં ય ઈજા થયેલી દેખા તી નથી ...પણરેલો આગળ નથી આવી રહ્યો અમુકમુ જગ્યા થી .
યુવયુ રા જ તો હજુ ભા નમાં જ નથી આવ્યો ....કો ઈને શું કરવુ કંઈ સમજાતુ નથી ...બંને પરસેવે રેબઝેબ થઈ ગયા હતા છે.છતાં સિધ્ધરાજસિ હ એક બાપ હતા તે ત્યાં નજીક જવાની કોશિશ કરે છે અને નેહ નેલ બેટા તને શું થયું ?? તુ આમ કેમ કરીરહી છે ??
ત્યાં જ અવિનાશ તેને રોકે છે અને કહે છે આ તો નેહને લમા કોઈકે પ્રેતાપ્રેતાત્મા નો પ્રવેશવે થયો હોય એવું લાગી રહ્યું છે અને આબધી તેની જ મા યા જાળ છે...
સિ ધ્ધરા જસિ હ : આ શુ કહી રહ્યો છે તુ ?? એકવી સમી સદી માં અને અમેરિ કા માં રહી ને આવી બધી અંધશ્રદ્ધા મા વિ શ્વા સકરી રહ્યો છે. ભુતભુ બુત હો તા હશે ક્યાંય !!એટલા માં જ ફરી એક અટૃહાસ્યશરૂ થાય છે અને સિ ધ્ધરાજસિ હ જોરથી આવતા પવનના એક ઝપા ટા સા થે ઉછળી નેબીજી બાજુ પડે છે...અને તેની ચીસ સંભળાય છે...અવિનાશ ગભરાઈને ભા ઈ ભા ઈ કરી રહ્યો છે. તે યુવરા જ ને ઉઠાડવાની કોશીશ કરી રહ્યો છે ત્યાં એક પાણી સરખુ પણનથી કે તેના પર છાટે. પછી તે હિમત કરીને તેને બરાબર હલાવે છે અને યુવરાજ આખો ખો લવાની કોશિષ કરતાં કોણછે...કો ણ છે....બોલી રહ્યો છે !!
અવિ ના શ : ઉઠ દીકરા કોઈ નથી . તારી જરૂર છે અમને.ને..આપણે જલ્દી થી બહાર ની કળવું પડશે અહીં થી .. કંઈક કરવુપડશે.શે..આ બધુ શુ થઈ રહ્યું છે જાણવું પડશે.અને થોડીવાર પછી યુવયુરાજ મહાપરા ણે ઉભો થવાની કોશિષ કરે છે. અને સિધ્ધરાજસિહ ધીમે ધીમે ઉભા થઈ ને આબાજુ આવી રહ્યા છે. અને આ બાજુ આવતા જ અચા નક લા ઈટો ચાલુ થઈ જાય છે.અને સા મે લગા ડેલો એ છોકરી નો જે મો ટો ફો ટો હતો તે હલી રહ્યો છે અને તેમા થી ફક્ત અવા જ આવી રહ્યો છે... આપરિ વા રમા કો ઈ પણ દી કરી લગ્ન કરી ને જઈ નહી શકે....પરા ણે કરશો તો દી કરી પણ જશે સદા ય મા ટે...... આ
દુનિ યા માં થી ....!! બધા બરબાદ થઈ જશો ....
રૂમનો દરવા જો જાતે જ ખો લબંધ થઈ રહ્યો છે. અને સા મે જ તેમના આશ્ચર્ય વચ્ચે હીચકા પર કોઈ નહોતું અને નેહનેલ ત્યાંની ચે પડી હતી નોર્મલ સ્થિતિ મા પણ તેને કોઈ ભાન નહોતું.... અને પછી આખાએ વિશાળ રૂમમાં શાતિ જવાઈ જાય છે.બધો જ અવાજ બંધ થઈ જાય છે.
સરોજબા (મનમાં ) : અવિ ના શભા ઈ પણ હજુ આવ્યા નહીં અને નેહને લનો કો ઈ પતો નથી . હા હવેલી મો ટી જરૂર છે પણ
બધા રૂમમાં તપા સ કરતાં આટલી વા ર થો ડી લાગે ??
બહાર મહેમા નો પણ લગભગ આવી ગયા છે. અનિરુદ્ધ ને પણ આવવા ની તૈયારી મા જ છે એવા સમાચાર મળ્યા છે.એટલા માં જ યુવાયુ વાની ને જોતાં તેને બોલા વે છે કે ને કહે છે બેટા કંઈ ખબર પડી બેટા નેહને લની ??
યુવાયુ વાની : નેહનેલ કાકા અને પપ્પા પણ હજુ ના દેખાયા ..હુ ઉપર જઈને જોઉ ??
સરોજબા : ના તુ ના જઈશ બેટા . મને હવે કંઈ ગભરા હટ થઈ રહી છે નક્કી કંઈક ગરબડ છે....હુ જ ઉપર જાઉ છું ધીમેધી મે.....ત્યાં જ પાછળથી કો ઈક તેમના ખભા ઉપર હાથ મુકમુતા જ તેઓ ગભરાઈ જાય છે.
કોણ આવ્યું હશે ત્યાં ?? અને ઉપરથી એ બધા બહાર આવી શકશે ખરાં ?? અને એ ફોટા વાળી વ્યક્તિ આખરે કોણ છે
?? એ આ લગ્ન કેમ અટકા વી રહી છે ??