વીર બાજીપ્રભુદેશપાંડેલઘુનવલ - શિવાજી અનેવીર બાજીપ્રભુની પ્રથમ મુલા કાતનો એ દિવસ કઈક આવો હતો...
૧૬મી સદીનો સૂરજ તપી રહ્યો હતો. મહારાષ્ટ્રના પૂણેમાંશિવાજી મહારાજની નાનકડી જાગ્ાીર હતી, પણ સપનાં ખૂબ મોટાં! માતૃભૂમિનેમુગલ આદિલશાહી અનેનિજામશાહીના પંજામાંથી છોડાવવા અનેહિંદુ પદપાદશાહીની સ્થાપના કરવા માટે શિવાજી ભવાની તલવાર લઈનેમેદાનેપડેલા. માત્ર મુગ્લો જ નહીં,હીં જે હિન્દુ રાજાઓ મુગલોના ગુલામ બની બેઠા હતા તેમનેપણ શિવાજી પાઠ ભણાવતા.એવા જ એક હિરડસ માવળના રાજા દેશમુખ સાથે શિવાજીએ ભયંકર યુદ્ધ ખેલ્યું. પૂણેના ઘનઘોર જંગ્ાલમાં રહેતા માવળ રાજાઆદિલશાહીના ગુલા મ હતા. આ યુદ્ધમાંમાવળ રાજા દેશમુખનો ભયાનક પરાજય થયો અનેએ મૃત્યુપામ્યો. શિવાજીની ઉંમર એ વખતેતરુણ
પણ તેમના રણચાતુર્યઅનેપરાક્રમની ધાકથી આખુંજંગ્ાલ અનેમાવળાઓેખળભળી ઊઠ્યા હતા.યુદ્ધ સમાપ્તિ પછીનો એક દિવસ. યુદ્ધમાં વિજયી થયેલા શિવાજી મહારાજ દરબા ર ભરીનેબેઠા હતા. આ સિંહ જેવા જે વીરથી સિંહાસન વધારેશોભી રહ્યું. મહેલની ચારે ય દિશાઓ શિવાજીના વિજયના કવિતો અનેજયજયકારથી ગુંજી ઊઠી હતી. એવામાં મહેલના વિશાળ દરવાજેથી જેસૈનિકો એક પડછંદ આદમીનેબંદી બનાવીનેપ્રવેશ્યા. એ હતા હિરડસ માવળના પરાજિત રાજા દેશમુખના શૂર સેનાપતિ બાજીપ્રભુદેશપાંડે.
એ બેડીઓમાં કેદ હતા, પણ એવું લાગી રહ્યું હતું કે એ ધારે તો આ બેડીઓનેફૂલની કળી જેમજે હમણાં જ મસળી નાંખશે. સહ્યાદ્રિની ચટ્ટાન જેવું જેપડછંદ એમનું વ્યક્તિત્વ છે, સહેજેયજે સાડા છ ફૂટ ઊંચાઈ, મસ્તક પરના મુંડન પરની શિખા ચાબૂક જેમજે હવામાં વીંઝા વીં ઈ રહી હતી. બદામનાતેલથી વળ ચડાવેલી લાંબી કાળીડિબાંગ મૂછો જાણેકાળોતરો વીંટવીં ળાઈ વળ્યો હોય એવી લાગી રહી હતી, દરિયામાં ભરતી આવી હોય એમછાતી બહાર ધસમસી રહી હતું અનેઆંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા. એના પડછંદ પગ્ાલાંની ધમકથી આખોયેમહેલ ધ્રૂજી ઊઠ્યો અનેદરબાર આખો શાંત થઈ ગ્ાયો. ધમ..ધમ...ધમ... પગલાંપાડતા એ શિવાજીની સન્મુખ આવીનેઊભા રહ્યા.શિવાજીએ એની સામેનિર્ભેળ સ્મિ ત વેર્યું. તરુણ શિવાજીનો સુગ્ાઠિત દેહ, તેમના મુખની કાંતિ અને આંખોમાં રહેલો વિલક્ષણ આત્મીય ભાવજોઈનેબાજીપ્રભુઘડીભર ચકિત થઈ ગ્ાયા. એમનેએમ હતું કે દુશ્મનના સેનાપતિ તરીકે શિવાજી એનેદંડ દેવા અનેઅપમાનિત કરવા માટે
દરબારમાંલઈ આવ્યા છે, પણ અહીં તો ઊલટુ થઈ રહ્યુંહતું. શિવાજી એની સામેસ્મિ ત કરી રહ્યા હતા. એટલુુંજ નહીં થોડી ક્ષણો પછી શિવાજીમહારાજ ખુદ એમના સિંહાસન પરથી ઊભા થયા અનેબાજીપ્રભુનેસન્માન આપ્યું.
બાજીપ્રભુવધારે વિમાસણમાં પડ્યા. એમનેકંઈ સમજાતું નહોતું એટલેક્રોધ અનેગુસ્સો આવી રહ્યો હતો. આખરે ગુસ્સામાં એમણેકહી દીધું,`રાજે,જેઆપ મનેદંડિત કરો, અપમાનિત કરો તેહું સમજી શકું છું. પણ યુદ્ધમાંપરા સ્ત યોદ્ધા સાથેદયા દેખાડવાની તમારી કલા મનેએકસામટાસો વીંછી વીં ડંખતા હોય એવુંદર્દ આપ્ો છે. મેંજીવનભર હિરડસ માવળના મારા શૂર સ્વામી પ્રત્યેસાચી સ્વામીભક્તિ નિભાવી છે. એટલેએક વાતયાદ રાખજો કે મારા સ્વામીની જાગ્ાીર પર કબજો કર્યાપછી હું તમારી સામેદયાની ભીખ નહીં માંગ્ાી શકું....!
શિવાજી ખડખડાટ હસી પડ્યા, `સાચું કહું! તારા આ જ ગુણો મનેઆકર્ષિત કરે છે. તારા જેવા જે વીર સ્વામીભક્ત સેનાપતિ હોવા છતાંમાવળનારાજા દેશમુખ બીજાપુરની આદિલશાહીની ગુલામી કરતા રહ્યા એ શુંઆશ્ચર્યની વાત નથી ?' શિવાજીએ ભયંકર કટાક્ષ કર્યો. બાજીપ્રભુકંઈ બોલીના શક્યા.શિવાજીએ આગ્ાળ કહ્યું, `બાજી ! માવળાઓ સાથેયુદ્ધ કરવું એ મારું કામ નથી, આ તો સ્વરાજ્ય સંસ્થાપનાના શ્રેષ્ઠ કાર્યવચ્ચેઆવી પડેલું
એક અનિવાર્યકર્તવ્ય છે. મેંકંઈ હિરડસ માવળની ભૂમિનેપડાવી લેવા આ યુદ્ધ નથી કર્યું!'
બાજીપ્રભુદેશપાંડેનેશિવાજીની વાતમાં સચ્ચાઈ તો જણાઈ પણ એનેલાગ્યું કદાચ આ શિવાજીનો રાજનૈતિક દાવ પણ હોઈ શકે એટલેએમણેકહ્યું, `આપ કહો છો એનુંપ્રમાણ શું ?'
જવાબમાં શિવાજીએ તત્કાળ ઘોષણા કરી, `આજથી હિરડસ માવળના દેશમુખના સ્થાનેતેમનો પુત્ર અહીંનો હીં અધિપતિ રહેશે હે અનેબાજીપ્રભુ,તમેઆ ભૂમિના સંરક્ષક ! બોલો, બીજું કંઈ પ્રમાણ જોઈએ છે?'
બાજીપ્રભુઅવાક થઈ ગયા. એમણેપૂછ્યું, `રાજે,જેમનેએક વાત નથી સમજાતી. જો હિરડસ માવળના રાજા દેશમુખ પરિવારના હાથમાં જ આવિસ્તારની જવાબદારી રહેવાની હતી તો પછી તમેઆટલુંભીષણ યુદ્ધ શા માટે કર્યું? આખરે તમેઇચ્છો છો શું?'
શિવાજીના તરુણ ચહેરા પર અનુભવી જેવી જે પાકટતા તરવરી ઊઠી, એ બોલ્યા, `બા જી, મારી વાત તમેજરૂર સમજી શકશો. આજે આદિલશાહીઅનેનિઝામશાહીના પંજામાંમાતૃભૂમિ જકડાયેલી પડી છે. મોટા મોટા શૂરવીરો એની જ ગુલામી કરે છે. દેશ, ધર્મ, સંસ્કૃતિનો હ્રાસ થઈ રહ્યો છે. આવી ભીષણ પરિસ્થતિઓમાં સ્વરાજ્ય સંસ્થાપનાનું કાર્યસરળ નથી. એ માટે તો તમારા જેવા જે યોદ્ધાઓનો સાથ જોઈએ. પરંતુતમારા જેવા જે
શૂરવીરો વ્યક્તિગત સ્વામીભક્તિની ધૂનમાં રાષ્ટ્રભક્તિનેજ તિલાંજલિ આપી દે છે. આ ઊંચા ઊંચા પહાડો, ગુફાઓ, ઘાટીઓ અનેઘનઘોરજંગલોમાં રહેનારા માવળાઓ અપાર શૂરવીર છે, સ્વામીભક્ત છે, ઈમાનદાર છે અનેખૂબ જ પરિશ્રમી છે. પરંતુએમની બધી જ શક્તિઅંદરોઅંદરની લડાઈમાં જ સમાપ્ત થઈ જાય છે. શું આ બધાનેપરસ્પર જોડીને એક એવી તાકાત ઊભી ન કરી શકાય જેના જે દ્વારા સ્વરાજ્યસંસ્થાપનાનો પાયો નાંખી શકાય?'
શિવાજીના શબ્દો પાછળ નરી દેશભક્તિ અનેરાષ્ટ્રહિત છલકાઈ રહ્યાં હતાં. બાજીપ્રભુદેશપાંડેનેશિવાજીની મુખાકૃતિમાં માતૃભૂમિની મુક્તિમાટે પ્રયાસ કરતો દેવદૂત દેખાયો. એમને લાગ્યું ખરેખર રે આ તરુણ શિવાજીની આંખોમાં તરી રહેલાં સ્વપ્નાં એક દિવસ જરૂર સાકાર થશેઅનેહિન્દુ જાતિ માટે વરદાન બની રહેશે હે . બાજીપ્રભુનુંમસ્તક ઝૂકી ગયું. એમણેમનોમન શિવાજીનેમાત્ર પોતાના જનહીં પણ આવનારા સ્વરાજ્યના
રાજા સ્વીકાર કરી લી ધા અનેશિવાજી સામેઝૂકીનેસન્માન વ્યક્ત કરતાં બોલ્યા , `રાજે,જેતમારી વાતોમાં અગ્નિ જેવી જે દાહકતા છે. હું આજે જતમારી યોજનાનો સિપાહી બનવા તૈયાર છું !'
શિવાજી સિંહાસન પરથી ઊભા થયા અને બાજીપ્રભુનેગળે લગાડી દીધા. આ જ હતી શિવાજી અનેબાજીપ્રભુદેશપાંડેની પહેલી મુલાકાત.
***
શિવાજીની જાગીર પૂણેમાંહતી. આ સમગ્ર જાગીર દસ માઈલના ઘેરાવામાં. એ સમયની વિશાળ મુગલ અનેબિજાપુરી સલ્તનતોની તુલનામાંઆજાગીર મુઠ્ઠીભર પણ નહોતી, પરંતુશિવાજી રોહિરેશ્વરે ર મહાદેવના મંદિરમાં પોતાના સાથીઓ સાથેહિન્દવી સ્વરાજ્યની સ્થાપનાનું વ્રત લઈનેમેદાનેપડેલા. શિવાજીએ પોતાની પૂણેજાગીરના નાનકડા કિલ્લા પર ઊભા રહીનેદશેય દિશાઓમાંજ્યારે દૃષ્ટિ ફેરવી તો અનુભવ્યું કે પૂણેના
પશ્ચિમી છેડે એક પછી એક એવી સહ્યાદ્રિની અનેક પર્વતશૃંખલાઓ છે. આ પહાડી કોતરો અનેજંગલોમાંનદીઓ, નાળાંઅનેઘનઘોર જંગલો છે.બારે મેઘ ખાંગા થાય ત્યારે આઠ-આઠ દિ વસ સુધી અહીં વાદળો ઝૂકેલાં રહે છે. ધોળે દિવસેપણ અંધારું છવાયેલું રહે છે. હિંસક પ્રાણીઓનીગર્જના ર્જ ઓ આ સ્થાનની દુર્ગમતાનેવધારે ભયાનક બનાવી દે છે. આવા ભયાનક સ્થાને, આ પહાડોનાંકોતરોમાં, ગીચ જંગલોમાંમાવળાઓની કુલબાર વસ્તી રહેતી હતી . આ પ્રકૃતિએ જ એમનેશૂર, સાહસી અનેપરાક્રમી બનાવ્યા હતા. માવળ વીર એટલેવાતના પાક્કા અનેયુદ્ધમાંનિપુણ.
પરંતુઅંદરોઅંદર લડવા - ઝઘડવામાંજ બધી શક્તિઓ નષ્ટ કરી દેતા. આ લોકોની બધી શક્તિઓ અનેબુદ્ધિનો ઉપયોગ બિજાપુરી સલ્તનતનેજ થઈ રહ્યો હતો. આ લોકો અંદરો-અંદર લડીનેપોતાની જ તલવારો અનેભાલાઓ દ્વારા પોતાના જ અસ્તિ ત્વનેકાપી રહ્યા હતા. શિવાજીએ આજોયું ત્યારે એમનેવિચાર આવેલો કે જો માવળાઓની શક્તિ પોતાની સાથેથઈ જાય તો હિન્દવી સ્વરાજ્યનું પોતાનું સપનું જલદી સાકાર થઈ
જાય.
દુશ્મનોનેએકલા પાડી શકાય અને જીતી શકાય. આ વિચારે તેમણેમાવળાઓનેપોતાનો સંદેશ પહોંચા હોં ડ્યો અનેસાથેજોડાઈ જવા માટેવિનંતી કરી. કેટલાક માવળાઓનેએમની યોજના ગમી. એ લોકો શિવાજી સાથેજોડાઈ ગયા, પણ કેટલાક જે લોકો શિવાજીના ઉદ્દેશ્યનેનાસમજી શક્યા તેમણે શિવાજીની ઇચ્છાનેના સ્વીકારી. શિવાજીએ વિચાર્યુંકે એવા માવળાઓનેપોતાની વાત સારી રીતેસમજાવવાનો એક જરસ્તો હતો અનેએ હતો તલવારની ધાર ! આથી શિવાજીએ આવા વિરોધી, આદિલશાહીના ગુલામ માવળાઓ પર ચડાઈ કરી એમનેપરાસ્ત
કર્યા. એમાંથી એમનેઅનેક નરરત્નો પ્રાપ્ત થયા હતા. એમાંના શ્રેષ્ઠ અનેશૂરવીર નરરત્ન હતા, `બાજીપ્રભુદેશપાંડે'. આજે એ બાજીપ્રભુનું હૃદયશિવાજીએ જીતી લીધુંહતું. એ એમના સિપાહી બનીનેતેમની સામેનતમસ્તકે ઊભા હતા અનેશિવાજી એમનેભેટી પડ્યા.