shabd-logo

વિર બાજી પ્રકરણ -3

15 June 2023

5 જોયું 5

ઓરંગજેબે જે તલવાર ખેંચી ચીસ પાડી, `શિવા, અબ તેરી ખૈર નહીં !' 

article-image

પોતાના કરતાં દસગણી શક્તિ ધરાવતા, પડછંદ, ક્રૂર અનેલાખોની સેના લઈનેઆવેલા અફઝલખાનનેશિવાજીએ વાઘનહોરથી ચીરી નાંખ્યોઅનેએનુંમાથુંકાપીનેપ્રતાપગઢના કિલ્લા પર લટકાવી દીધું. શિવાજીની આ શક્તિથી દુશ્મનોમાંભયનુંવાવાઝોડું પસાર થઈ ગયું. પણ શિવાજીઆટલા માત્રથી ના અટકયા. એ તો હિદુસ્થાનની ધરતી પરથી ગત એક હજાર વર્ષની પરાધીનતા અનેનિરાશાના અંધારાનેઉખાડી ફેંકવા માટેનીકળ્યા હતા. 

અફઝલખાનના વધ પછી શિવાજી એ જ ઘડીએ પ્રતાપગઢથી નીકળી પડ્યા. ચારેકો રે ર દુશ્મનોમાં હાહાકાર મચી ગયો કે શિવાજીઆવી રહ્યા છે. શિવાજીની એક ટુકડી ઉત્તરમાંપૂના તરફ સૂપા અનેસાસવડ સુધી પહોંચી હોં ગઈ. શિવાજીના સેનાપતિ નેતાજી પાલકરનેઅનુમતિમળી એટલેતેઓ `હર હર મહાદેવ'નો નાદ ગુંજાવતા પૂર્વમાંછેકછે બિજાપુર સુધી ટકરાવા માટે નીકળી પડ્યા. સ્વયંશિવાજી સતારા પ્રાંતમાંઘૂસીનેકૃષ્ણા અનેકોયના નદીના ખળખળ વહેતાં પાણીમાં ઝબોળીનેપોતાની તલવારની ધાર તેજ કરતાં કહાડ સુધી પહોંચી હોં ગયા. શિવાજીનીઆકાંક્ષા જેટજેલી વિશાળ હતી એટલી જ તેમની બુદ્ધિશક્તિ પણ તેજ હતી. અફઝલખાનનેહરાવ્યા પછી એની સેના ભાગી ગઈ હતી અનેસમુદ્રકિનારે એની કેટલીયેનૌકાઓ સામાનથી લદાયેલી પડી હતી. શિવાજીએ તીવ્ર નિર્ણયશક્તિથી પોતાના સરદાર દોરજીનેએ નૌકાઓ પરકબજો કરવા માટે અનેએનું રક્ષણ કરી રહેલા અંગ્રેજ દુશ્મન સ્ટીવન્સનનેમારી ભગાડવા માટે મોકલી દીધા. અફઝલ-ખાનના મૃત્યુના દિવસોમાં
જ આ બધુંથઈ ગયું. ચારે તરફ સન્નાટો ફેલા ઈ ગયો.

બિજાપુર દરબારમાં માતમ છવાયેલું હતું.તું એમાં પાછી ખબર મળી કે ૨૫મી નવેમ્બરના દિનેશિવાજીએ કોલ્હાપુર પર કબજો જમાવી દીધો છેઅનેએના ત્રણ દિવસ પછી પન્હાલગઢ પર શિવાજીનો ભગવો ઝંડો ફરકી રહ્યો છે.
માત ખાઈનેબેઠેલા મુગલ આક્રાંતાઓ અંદરોઅંદર છાતી કૂટવા લાગ્યા કે, `યા ખુદા યેકૈસી ફજીહત હૈ ! ઈસ કાફિરનેતેરહ દિનોં મેંવો સબ કુછછીન લિયા, જો મરહૂમ અફઝલખાનનેબડી જદ્દોજહદ સેછહ મહિનોં મેંકમાયા થા. અબ ઇસ શિવાજી કા સામના ભલા કૌન કરે ? જહાંઅફઝલખાન કી નહીં ચલી વહાંકિસી ઔર કી કૈસેચલેગી ? કોઈ તો રાસ્તા દિખા યા ખુદા ! યા અલ્લાહ !'

આખરે કોલ્હાપુર જેમજે ની જાગીરમાંઆવતું હતું એ સરદાર રુસ્તમેજમાનેહિંમત કરી. શિવાજીનેપન્હાલગઢમાં ખબર મળી કે રુસ્તમેજમાન ૧૦હજારની ફૌ જ લઈનેબિજાપુરથી કોલ્હાપુર તરફ નીકળી ગયો છે. સાથેફાઝલખાન પણ છે. શિવાજીએ તરત જ રણનીતિ બનાવી. તરત જપોતાના વી ર જવાનો નેસૂચના આપવા માંડી, `હિરાજી, તું મલિક ઈતવાર પર ચઢાઈ કરજે,જેમહાડીક ફતેહખાન પર, સિવોજી સાદતખાન પર,ગોદાજી અનેસર્જેરાર્જે વ ઘાટગ્યા અનેભોપડે સાથેનીપટશે. નાઈકજી અનેખરાટે શત્રુફોજનો ડાબો હિસ્સો કાપશે. જાધવરાવ અનેસિદ્દિ હલાલજમણી બાજુ પર આક્રમણ કરશેઅનેસ્વયંહું ખુદ રુસ્તમેજમાન સાથેલડીશ.' સૂચના મળતાંપાંચ હજાર મરાઠા વીરો તરત જ નીકળી પડ્યા.ભયાનક યુદ્ધ થયું. શિવાજીના મરાઠા વીરો સામેહાથી, ઘોડા, તોપો અનેબીજા ભારે સામાનોથી સજ્જ રુસ્તમેજમાનની ભયંકર અનેમોટી ફોજટકી ના શકી. આખરે બધા ભાગવા માંડ્યા. સૌથી પહેલાં ફાઝલખાન જ ભાગ્યો. ભાગવાનો એનો રિયાઝ બહુ જૂનો હતો. ગત એક મહિનાથીશિવાજી એનેભગાડી જ રહ્યા હતા. ફાઝલખાન ભાગ્યો એટલેબાકીની ફોજ પણ ભાગવા લાગી. ૨૮ ડિસેમ્બરના રોજ શિવાજીએ બિજાપુર પર
આ બીજો ભયાનક હુમલો કર્યો હતો. હવે ઘોડા, હાથી અનેચન્દનગઢ તથા વંદનગઢ બંનેકિલ્લાઓ શિવાજીના કબજામાંહતા અનેદુશ્મનો થરથર કાંપી રહ્યા હતા.

અલી આદિલશાહ ગરજવાન હતો, એનેસિદ્દીની ખૂબ જ જરૂર હતી તેમ છતાંએણેબાદશાહી રૂઆબથી આ પત્રનો જવાબ આપ્યો, `..... હમારેપાસ બહુત સેશૂર સરદાર હૈ, જો શિવાજી કો નષ્ટ કરનેકા કામ કરના ચાહતેહૈં. લેકિન તુમનેમાફી માંગી ઔર અરજ કી હૈ ઇસલિયેતુમ્હેં માફ કરકે ફોરન હી હુકમ દિયા જાતા હૈ કિ દરબાર મેંહાજીર હો.'
સિદ્દી જૌહર ખરેખર રે ભયાનક અનેરણકુશળ પણ હતો. સાથેસાથેએ જિદ્દી અને ઉદ્દંડ પણ હતો. જ્યારે પોતાના મોટા મોટા કાળાડિબાંગ હોઠભીંસી ભીં નેએ રણમેદાને પડતો હતો ત્યારે એનુંકાળુંકળુટું શરીર ભયંકર રૂપ ધારણ કરી લેતુંહતું. એનું રૌદ્ર રૂપ જોઈનેયોદ્ધાઓ તો ઠીક પણ સામેઊભેલા હાથી પણ દૂર હટી જતા હતા. એનેમોટો બુદ્ધિમાન કૂટનીતિજ્ઞ પણ માનવામાંઆવતો હતો.

સિદ્દિ જૌહરે બહુ આશા અનેઉમંગ સાથે કામ હાથમાં લીધું. પોતાના વિશ્વાસુહબસીઓની મોટી ફોજનેસાથેલઈનેએણેશિવાજીનેઘેરવાનોનિશ્ચય કર્યો અનેબિજાપુર તરફ નીકળી પડ્યો. પોતાની તલવાર ખભા પર મૂકીનેએ બિજાપુરમાં દાખલ થયો. અફઝલખાનની લાશ પરપ્રતિશોધના અંગારા ફૂંકતો ફૂંકતો એ દરબારમાં આવ્યો ત્યારે બાદશાહ સલામતેએનું જોરદાર સ્વાગત કર્યું. બાદશાહ સલામત અલીઆદિલશાહ અત્યારે જે લોકો શિવાજીનેહણવાની વાત કરે એ લોકો પર બધું જ લુંટાવી દેવા તૈયાર હતો. આથી બાદશાહે સિદ્દી જૌહરને
સલાવતખાનની ઉપાધિથી વિભૂષિત કર્યો . ખિતાબ મળતાં એનું જોશ બમણું થઈ ગયું. એનેલાવનારા કાશી તિમાજીનેપણ દિયાનતરાવનોખિતાબ આપવામાંઆવ્યો.આખરે નોબત વાગી અનેબડી બેગમ સાહિબાએ શિવાજી પર હુમલો કરવાનો હુકમ જારી કર્યો. મરેલાં રે મરદાંઓમાં પણ જાણેફરી જાન ફૂંકાઈ.હવેતો પાછલા યુદ્ધમાં માત ખાઈનેડરીનેબેસી ગયેલા ફાઝલખાન, રુસ્તમેજમાન પણ સાથેજવા માટે ઉતાવળા થયા હતા. એમના ઉપરાંત
સાદતખાન, સિદ્દી મસૂદ, બાજી ઘોરપડે, ભાઈખાન, પીડનાઈક, બડેખાન વગેરે કેટલાયેસરદારો પોતાની પલટનો લઈનેતૈયાર થઈ ગયા.સિદ્દિ જૌહરની ફોજમાં હજાર ઘોડેસવારો અનેહજારનું પાયદળ હતું. આ સેના અફઝલખાનની સેના કરતાં પણ વધારે હતી. સેનાએ તંબુઅનેસામિયાણા સાથેલીધા, શસ્ત્રો અનેઅન્ય સામાન ખેંચી જનારાંજાનવરો પણ અનેક હતાં. શિવાજી પરની આ ચઢાઈની ધાક જમાવવા માટે અલીઆદિલશાહે બીજાં અનેક મોટાં પગલાં પણ ભર્યાંહતાં. એ પગલાં ખરેખર રે ખૂબ મોટાં અનેશિવાજી માટે ચિંતાજનક હતા. પહેલું પગલું એ કે
બાદશાહે કોંકણકોં ના શ્રૃંગારપુરના રાજા સૂર્યરાવ સુર્વે, પાલવણીના રાજા યશવંતરાવ, સાવંતવાડીના રાજા ભોંસભોં લે, સાવંત વગેરે હિન્દુ રાજાઓનેપણ આ ચઢાઈમાંસામેલ કરી લીધા હતા. દુ:ખની વાત એ હતી કે આ બધા હિન્દુઓ હોવાની સાથેસાથેશિવાજીના દૂરના સંબંધીઓ પણ હતા.
પણ કોઈ નાનકડા અણબનાવનેકારણે તેઓ શિવાજીથી નારાજ હતા અનેપોતાની નાસમજમાં મુસ્લિ મ દુશ્મનો સાથેભળી ગયા હતા.
શિવાજીના સૈનિકોની હિન્દુ પદપાદશાહી ભક્તિનેઅંગારો ચાંપવામાંપણ આ લોકોની ગુલામગીરી અનેવાહ-વાહીનો મોટો ફાળો હતો.
 

1

વીર બાજી પ્રકરણ 1

15 June 2023
0
0
0

વીર બાજીપ્રભુદેશપાંડેલઘુનવલ - શિવાજી અનેવીર બાજીપ્રભુની પ્રથમ મુલા કાતનો એ દિવસ કઈક આવો હતો... ૧૬મી સદીનો સૂરજ તપી રહ્યો હતો. મહારાષ્ટ્રના પૂણેમાંશિવાજી મહારાજની નાનકડી જાગ્ાીર હતી, પણ સપનાં ખૂ

2

વિર બાજી પ્રકરણ -2

15 June 2023
0
0
0

અફઝલખાન ગાય અનેબ્રાહ્મણોનેકાપીનેસડક પર ફેંકી દેત  હિરડસ માવળના રાજા દેશમુખનેયુદ્ધમાં પરાજિત કરીનેતરુણ મહારાજા શિવાજીએ દેશમુખના શૂર સેનાપતિ બાજીપ્રભુદેશપાંડેનેબંદીબનાવી દરબારમાંપેશ કર્યો. શિવાજી

3

વિર બાજી પ્રકરણ -3

15 June 2023
0
0
0

ઓરંગજેબે જે તલવાર ખેંચી ચીસ પાડી, `શિવા, અબ તેરી ખૈર નહીં !'  પોતાના કરતાં દસગણી શક્તિ ધરાવતા, પડછંદ, ક્રૂર અનેલાખોની સેના લઈનેઆવેલા અફઝલખાનનેશિવાજીએ વાઘનહોરથી ચીરી નાંખ્યોઅનેએનુંમાથુંકાપીનેપ્રતાપગ

4

વીર બાજી પ્રકરણ-4

29 June 2023
0
0
0

પ્રકરણ - ૪ । ઇસ્લામ ઔર ઇસ્લામી રિયાસત કે લિયેશિવાજી ખતરા બન ગયા હ  શિવાજી કો ઐસી મોત દૂગા કી ઉસકી સારી પુસ્તેંહમારે નામ સેકાંપેગી અલી આદિલશાહ, સિદ્દી જૌહર અનેઓરંગજેબે જે શિવાજી રાજેને જે હણવા કા

5

વીર બાજી પ્રકરણ - ૫

29 June 2023
0
0
0

પ્રકરણ - ૫ । અજબ તેરી કરની , અજબ તેરા ખેલ, મકડી કે જાલેમેં, ફંસ ગયા શેર !   અલી આદિ લશાહે શિ વાજી પર ચઢાઈ કરવા માટે ઔરંગજેબજે નેફરમાન મોકલ્યું હતું. પરંતુરાજકીય ખટપટનેકારણેઔરંગજેબજે જઈ શકે તેમનહોત

---

એક પુસ્તક વાંચો