પ્રકરણ - ૪ । ઇસ્લામ ઔર ઇસ્લામી રિયાસત કે લિયેશિવાજી ખતરા બન ગયા હ
શિવાજી કો ઐસી મોત દૂગા કી ઉસકી સારી પુસ્તેંહમારે નામ સેકાંપેગી
અલી આદિલશાહ, સિદ્દી જૌહર અનેઓરંગજેબે જે શિવાજી રાજેને જે હણવા કારસો ઘડી નાંખ્યો હતો. શિવાજી રાજેને જે ચારે તરફથી ઘેરીનેએમનેમાત આપવા માટેની વ્યવસ્થાઓ થઈ રહી હતી. એ સમયેશિવાજી મહારાજ કૃષ્ણા નદીની પૂર્વમાં મિરજમાં હતા. શિવાજી મહારાજે એ તોજાણતા જ હતા કે બિજાપુર દરબાર આટલી માત અનેઆટલો માર ખાધા પછી ચૂપ નહીં જ બેસે. રણનીતિનો એક મહત્ત્વનો સિદ્ધાંત એ છે કેયુદ્ધની મારકાટ હંમેશાં શત્રુપ્રદેશમાં જ કરવી જોઈએ. પોતાના રાજ્યની જનતા નેઓછામાં ઓછું નુકસાન અનેકષ્ટ પડે તથા જરૂર પડતાં
આવશ્યક યુદ્ધસામગ્રી પણ મળી શકે એટલા માટે શિવાજી મહારાજ કૃષ્ણા નદી લાંઘીનેમિરજ પર ઘેરોનાંખીનેબેઠા હતા.
પરંતુશિવાજીએ જ્યારે સાંભળ્યું કે બિજાપુરની વિશાળ સેના સાથેસિદ્દી જૌહર પણ આવી રહ્યો છે અનેછેકછે દિલ્હીથી ઓરંગજેબજે નેપણબોલાવવામાંઆવ્યો છે ત્યારે તેમનેમેદાનમાં મુકાબલો કરવાનું વ્યર્થલાગ્યું. આથી કૃષ્ણા નદીનેફરીવાર પાર કરીનેતેઓ મિરજથી દૂર આવીગયા. શત્રુની તમામ ગતિવિધિઓની ખબર રાખતાંરાખતાંએ ધીમેધીમેપંચગંગા પાર કરીનેકોલ્હાપુર પણ આવી ગયા.સામાન્ય રી તેજોઈએ તો શિવાજી મહારાજ પાછળ હટી રહ્યા હતા. પણ એ પેલા જેવું જે હતુંકે તરાપ મારતાંપહેલાંચિત્તો પણ બેડગલાંપાછળ હટે
છે. આમ પણ રણક્ષેત્રમાં વિજયના આકાંક્ષીઓ બધી જ જગ્યાએ ઘોડા નથી દોડાવતા હોતા. શત્રુનું મર્મસ્થાન જાણીનેવાર કરનારા સેનાપતિયોગ્ય સમય અનેસ્થા નની રાહ જુએ છે. જ્યારે શત્રુચાલાક હોય, એની સેના પોતાની સેના કરતાં અનેકગણી વધારે હોય અનેવળી એનાસહાયકોમાંઆપણા જ જાતિ-ધર્મના લોકો હોય ત્યાં શત્રુનેકૂટનીતિ દ્વારા માત આપવી એ જ સૌથી મોટી કળા હોય છે. મહારાજ શિવાજી આકલામાંમાહિર હતા. તેઓ જે સ્ફૂર્તિથી શત્રુઓ પર તૂટી પડવાની આતુરતા રાખતા હતા એટલા જ ઊંડાણથી શત્રુની તાકાતનો અંદાજ લગાવીનેપોતાના આવેશ અનેઆક્રોશનેકાબૂમાંરા ખવાનુંપણ જાણતા હતા. તેમના સાથીઓ પણ તેમની આ રણનીતિનેજાણતા હતા.સમય જતાં શિવાજી મહારાજ કોલ્હાપુરથી પણ પાછળ હટી ગયા અનેપન્હાલગઢમાંઆવીનેપોતાનો ડેરો નાંખ્યો. ત્યાંગયા બાદ તરત જ તેમણેપોતાની મોરચાબંદી કરી દીધી હતી.
સિદ્દી જૌહરની ફોજનેખબર પડી કે શિવાજી મહારાજ મિરજથી કોલ્હાપુર અનેકોલ્હાપુરથી પન્હાલગઢ સુધી દૂર હટી ગયા છે ત્યારે એ અત્યંતખુશ થઈ ગયો. એણે અંદાજો લગાવી લીધો કે શિવાજીની સેના પોતાની સેના કરતાં સાવ જ ઓછી છે. સિદ્દી જૌહરે હબસી સાથીઓ વચ્ચેતલવારની મૂઠ પર પોતાની પકડ મજબૂત કરતાં કહ્યું, `સૈનિકો, શિવાજી જાન બચા નેકે લિયેપન્હાલગઢ કે કિલેમેંછીપ ગયા હૈ. લેકિન કબ તકછીપેગા ?
અબ તો લડનેકી આવશ્યકતા હી નહીં,હીં બસ, કિલ્લેકો ચારોં ઓર સેઘેર લિયા જાય. ન તો પન્હાલગઢ સેકોઈ બાહર આ સકે ઔર નતો બાહર સેપન્હાલગઢમેંઅંદર આ સકે. જહાંસેપન્હાલગઢ મેંકોઈ મદદ આ સકતી હૈ વો હૈ વિશાલગઢ. ઇસ કિલેપર ભી ઘેરા ડાલ દિયા જાય.અબ દેખેંગેકી શિવા જી ભૂખા - પ્યાસા કિ તનેદિન પન્હાલગઢ મેંટીક સકતા હૈ ? કિલેકે ભીતર કી રસદ (ખાવા-પીવાનો સામાન-રાશન વગેરે)રેખત્મ હોતેહી વહ ખુદ-બ-ખુદ હી હમારી પનાહ માંગેગા. તબ ઉસેગિરફ્તાર કરકે ઉસકા કચુમર નિકાલકર હી મેંચૈન લૂંગા! શિવાજી કો ઐસી
મોત દૂગા કી ઉસકી સારી પૂસ્તેંભી હમારે નામ સેકાંપેગી.''
સિદ્દી જૌહરે પોતાની સેનામાંનવુંજોશ ભરી દીધુંહતું. સૈનિકોનેલાગ્યુંકે હવેતો શિવાજી ગયા. આખી સેનાએ `અલ્લાહુ અકબર'નો બુલંદ નારોલગાવ્યો.સૈનિકોનેઆ યોજના વધારે સારી લાગ્ો એ સ્વાભાવિક હતું. કારણ કે મેદાનમાં લડવાથી તો એમની ફેં ફાટતી હતી. મરાઠાઓની તલવારનુંપાણી પણ એ સેના ભરપેટ પી ચૂકી હતી. હવેએમની હિંમત મરાઠાઓની છાતી માપવાની નહોતી રહી. શિવાજીનો ઘેરો ઘાલવા આવતી વખતેકેટલીયેવાર રસ્તામાંસહ્યાદ્રિ પર્વતની ઝાડીઓમાંછુપાયેલી કાળીડિબાંગ ચટ્ટાનોલોકોનેદેખાતી ત્યારે એ થથરી ઊઠતા. એ વિશાળ ચટ્ટાન મરાઠાઓની છાતી જેવી જે જ ભાસતી. એમનેડર લાગી જતો કે ક્યાંક શિવાજી અહીંછુપાઈનેતો નહીં બેઠા હોયને? અનેએ લો કો પરસેવેરેબરે ઝેબ થઈ જતા.આવું એટલા માટે થતું કેમ કે મરાઠાની છાતી અનેસહ્યાદ્રિની આ ચટ્ટાનો વચ્ચેકોઈ ભેદ નહોતો. જ્યારે મરાઠા સૈનિકો પોતાના શ્વાસ રોકીનેઝાડીઓ પા છળ છુપાઈ રહેતા ત્યારે એમની ઉઘાડી છાતી આવી જ દેખાતી. છાતી ચટ્ટાન કે પછી ચટ્ટાન છાતી એ ખબર જ નહોતી પડતી. સિદ્દીજૌહર ભલે એની સેનાનેપારો ચડાવી રહૃાો હોય, પણ અંદરોઅંદર સૈનિકો વાતો કરતા, `અચ્છા હુઆ સરદારનેશિવાજી કો ઘેર કર મારનેકા તયકિયા. અગર મૈદાન મેંમિલતેતો જીંદા નહીં બચતે.'
છેકછે મિરજથી પાછળ હટતાં હટતાં શિવાજી મહારાજ બીજી માર્ચ૧૬૬૦ના રોજ પન્હાલગઢમાં પહોંચ્હોં યા હતા. એ પછી તરત જ તેમનો પીછો કરીરહેલી સિદ્દી જૌહરની સેનાએ પણ પન્હાલગઢનો ઘેરો ઘાલી દીધો હતો. ગઢની પૂર્વમાંસિદ્દી જૌહરે પોતાનો ખેમો લગાવ્યો. તેમની સાથેએક વારશિવાજીથી માત ખાઈનેભાગેલા ફાઝલખા ન અનેરુસ્તમેજખાન પણ હતા. સિદ્દીએ વિચાર્યુંહતું કે જેનું જે પાણી ઊતરી ગયું હોય એ તલવાર અને
ગભરાઈ ગયેલી ઘોડી રણમેદાનમાંક્યારે દગો કરી જાય તેકહેવાય નહીં.હીંઆ બન્નેસરદારો પણ શિવાજીથી એકવાર માત ખાઈનેભાગી ચૂક્યા હતા. ક્યાંક જો ફરી ભાગી જાય તો પન્હાલગઢ પરના ઘેરાની આખી મહેનતજ માથેપડી જાય. આમ વિચારી એણેએમનેસાથેનેસાથેજ રાખ્યા હતા.
પશ્ચિમ દિશામાં સાદત ખાન, સિદ્દી મસૂદ, બાજી ઘોરપડે અનેભાઈજાનનો મોર્ચો ગોઠવાઈ ગયો હતો. બાકી ફોજના બેભાગ કરવામાંઆવ્યા.એક ભાગ દ્વારા પન્હા લગઢનો દક્ષિણ ભાગ ઘેરવામાંઆવ્યો અનેબીજા ભાગ દ્વારા ઉત્તરના ભાગેનાકાબંધી થઈ ગઈ. સિદ્દી જૌહર ખૂબ માહેરહતો. ખૂબ જ સૂઝબૂઝથી આખી યોજના અનેવ્યવસ્થા ઘડી કાઢી હતી. ચપ્પેચપ્પેઅનેચટ્ટાને-ચટ્ટાનેનજર પડે તેવી રીતેચોકી-પહેરો ગોઠવ્યોહતો. એ પોતેરાત-દિવસ આંખોમાંતેલ આંજીનેનિગરાની કરતો. સિદ્દી જૌહરની કુશળ સેનાપતિ ષ્ટિ વીસ કોસ દૂર આવેલા શિવાજી મહારાજનાબીજા કિલ્લા વિશાલગઢ પર પણ એટલી જ ત્વરાથી મંડાયેલી હતી. અહીં એણેએટલેનજર માંડી રાખી હતી કારણ કે આ કિલ્લામાંથી જશિવાજીનેતમામ મદદ મળી શકે તેમ હતી, અનેઅહીંથી હીં જ મરાઠાઓ નીકળી નેએનેરાતના અંધારામાં પરેશા રે ન કરી શકે તેમ હતા. માટેવિશાલગઢ પર ઘેરો નાંખવો ખૂબ જ જરૂરી હતો. સિદ્દી ખૂબ ચાલાક પણ હતો. એણેકૂટનીતિથી શિવાજી મહારાજના સંબંધી સેનાપતિ સૂર્યરાવસુર્વેઅનેયશવંતરાવ ભોંસભોં લેનેવિશાલગઢ પર તૈનાત કર્યાહતા, કારણ કે એ બંનેશિવાજી મહારાજના ચમત્કારિક દાવપેચો સારી રીતેજાણતાહતા. જરૂર પડતાં શિવાજી મુગલ તથા આદિલશાહીના મોટા મોટા સરદારોનેલાલચ આપીનેઅથવા તો તેમના અંદરોઅંદરના ઝઘડાઓઉકસાવીનેપોતાની સહાયતામાં ઉપયોગ કરી લેતા હતા. શિવાજી મહારાજના દૂતો કોઈ પણ ભોગેશત્રુના ઘરમાં પેસી કમજોર દિલવાળીદીવાલોની ખબર મેળવી લેતા હતા. શિવા જી મહારાજ પ્યારની ચૂટકીથી એનેછાતી સાથેવળગાડીનેએક પછી એક ઈંટ સેરવી લેતા, પછી એમાંપડેલા બાકોરામાંથી શિવાજી મહારાજના બહાદુર માવળાઓ અંદર ઘૂસી જતા અનેપોતાનુંકામ તમામ કરી દેતા.આ બા બતની સિદ્દીનેખબર હતી. આથી એનેબીજો એક વિચાર પણ આવ્યો. એણેવિચાર્યુંવિશાલગઢ પર એણેજે બેસેનાપતિઓનેમૂક્યાહતા એ આખરે તો શિવાજી મહારાજના વંશજ જ છે. કોણ જાણેક્યારે શિવાજી મહારાજ સાથેમળી જાય. માટે સુર્વે, સાવંત અનેયશવંતરાવબધા જ હિંદુઓ સાથેએણેપોતાનો એક એક સાથી પણ મૂકી દીધો હતો.