shabd-logo

બધા


આપણાં બાળકોને ખાતર ⁠આપણે આપણાં બાળકો ખાતર શું કરીશું ? ⁠આ વળી એક નવો પ્રશ્ન. બાળક માટે આપણે શું નથી કરતાં કે વળી આવો પ્રશ્ન પુછાય છે ? ⁠આપણે તેને ખવરાવીએ પિવરાવીએ છીએ. આપણે તેને રમાડીએ જમાડીએ છીએ

બાળક – મહિમા બાળક પ્રભુની અમૂલ્ય બક્ષિસ છે.બાળક કુદરતની સુંદરમાં સુંદર કૃતિ છે.બાળક સમષ્ટિની પ્રગતિનું એક આગળ પગથિયું છે.બાળક માનવકુળનો વિશ્રામ છે.બાળક પ્રેમનો પયગમ્બર છે.બાળક માનવશાસ્ત્રનું મૂળ છે

લગ્નજીવનની ધન્યતા ક્યારે સમજાશે ? ⁠જેમ બીજમાં વૃક્ષ છે, તેનાં ફૂલો અને ફળો છે, તેમ જ બાળકમાં સંપૂર્ણ મનુષ્ય છે. ⁠યુવાવસ્થા એ બાલ્યાવસ્થાનો વિકાસ માત્ર છે. બાળક અવસ્થાનો મધ્યાહ્‌ન એટલે યુવાવસ્થા. મ

રત્નો ભાંડ અમે નિશાળમાં ભણતા હતા. મોટા મહેતાજી લાંબી સેાટી લઈ ભણાવતા હતા. નિશાળમાં કલબલ કલબલ થતું હતું અને મહેતાજીઓ બરાડતા હતા. એકદમ બેચાર છોકરા દોડતા આવ્યા અને મોટા મહેતાજીને કહે માસ્તર સા'બ

નથુ પિંજારો “કાં, નથુકાકા. હવે રૂ પીંજવા ક્યારે આવશો ? પાંચ ગાદલાં ભરવાં છે તે હવે આવોને !" નથુ કહે: 'ભાઈ, કાલ આવું કાલ સવારે જરૂર !' પણ , નથુની કાલ પડે નહિ અને નથુ ગાદલા ભરે નહિ. નથુ ગામ સમ એ

કાનો રબારી કાનો સીમમાં રહેતો અને ઢોર ચારતો. કાનો ઢોર ભેળો ઢોર પાછળ ફરે, દૂધ પીએ, ઢોરની વચ્ચે સૂએ અને ઢોરની ભાળ રાખે. જેવાં એને ઢોર વા'લાં, એવો જ કાનો ઢોરને વા'લો. કાનો ઢોરથી આઘોયે ન જાય ને પાછોય ન જ

માજી નહિ ઊંચા, નહિ નીચાં, એવાં એ માજી હતાં. માજી પાતળાં તો ન કહેવાય પણ એટલાં બધાં જાડાયે નહિ. એ ઉમ્મરે મોટાં હતાં પણ દીકરા વિનાના હતાં. એ માજી હતાં પણ કોઈ એને માજી કહે એમ નહોતું. નાનું એવું ઘર હતું.

વિઠલો વેઢાળો આવું તે નામ શા માટે પડ્યું હશે? વેઢાળો એટલે વળી શું? એટલે એમ કે ગામ સમો એકલો વિઠલો જ હોશિયાર કે ગમે તેવા વેઢાવાળા લાકડા વિઠલો ફાડી દે. લાકડામાં બાવળના લાકડા ફાડવા આકરા.અને એમાંય એના વ

ગોવો ફીટર “ફીટર એટલે એન્જિનમાં કામ કરનારો. ગોવો પહેલાંનો એવો એક ફીટર હતો પણ હમણાં એ ઘરડો થઈ ગયો છે. હવે એ હથોડા ઉપાડી નથી શકતો. હવે એ એન્જિનમાં કોલસા નાખી નથી શકતો. હવે એ એટલી બધી મહેનત કેમ કરી

શવાને બધા શકરવારીઓ કહેતાં. શુક્રવાર આવે ને શવો દાળીઆની રેંકડી લઈને ગામમાં નીકળે. શવો રેંકડી ધકેલતો જાય ને સાદ પાડતો જાય: 'ગરમા ગરમ શકરવારીઆ, જોર ગરમાં ગરમ ચણા, ગરમા ગરમ શકરવારીઆ...' શવાનો સાદ નાનાં

જોજનના જોજનની ખેપું ખેડું ને તોય નદીયું તો આઘી ને આઘી હો ભાઈ, નદીયું તો આઘી ને આઘી… પાણીનું નામ જેને આપી શકાય એવું કૈંયે નથી મારી ખેપમાં ખોલીને પાથરું તો પથરાયેલ નીકળે વાંસવન સુક્કા આ ‘મેપ

વન વચોવચ ખેતર ઊભાં ગામ વચોવચ મેડી, એમ થાતું કે સ્હેજ ઝૂકીને આખી લઉં તેડી. ચારને ભારે લચક લચક થાઉં ને મૂઆં ઝાડવાં નફટ આંખ ફાડીને જોઈ રહે, મારી ઝાંઝરીયુંનું રણકી જોબન વાયરે ઊડ્યું જાય; હાય રે

ચાલ સખી, રણમાં ગુલાબને ઉગાડીએ આવળનાં ફૂલ પીળા લઈને નસીબમાં જીવતરની વેણી ગૂંથાવીએ ચાલ સખી…. હાથવગું હોય નૈ ઝાંઝવાનુંય સુખ ને, રેતીનાં ઢગ મારી ઈચ્છા. તડકીલા આયનામાં દેખાતાં રોજ મને, ફરફરત

તગતગતી તલવાર્યુ તડફડ આમતેમ વીંઝાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે. ઢાલ ફગાવી, બખ્તર તોડી, લોક વીંધાવા જાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે. કળીઓ ફરફર ફૂલ બની ને લહ લહ લહ લહેરાય રે સાજણ ધોધમાર વરસાદ પડે

પર્યાવરણ એ કુદરત દ્વારા આપણને આપેલી અમૂલ્ય ભેટ છે. તેમાં આપણે શ્વાસ લઈએ છીએ તે હવા, આપણે પીએ છીએ તે પાણી, આપણે જે જમીનમાં રહીએ છીએ, અને આપણી સાથે સહઅસ્તિત્વ ધરાવતા વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાત

"માનવાના વિચારો અને લાગણીઓને વાત કરવાની ધ્વનિરૂપ વ્યવસ્થા એટલે ભાષા." બાળકને શિક્ષણ કઈ ભાષામાં આપવુ જેથી તેની કારકિર્દી વધુ મજબૂત, શુદ્રઢ બને તેની ચિંતામાં આજના માં-બાપો રહેતા હોય છે. અંગ્રેજી માધ

જે કાર્યો કરવાથી વ્યક્તિ , સમાજ અને રાષ્ટ્રને નુકસાન થાય તે ભ્રષ્ટાચાર છે: ભારતમાં આજે જીવનનું એક પણ ક્ષેત્ર એવું જોવા નહિ મળે કે જ્યાં ભ્રષ્ટાચારે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું ન હોય. ભ્રષ્ટાચાર આજે

પરિશ્રમનો અર્થ મજૂરી કે વૈતરું નહીં, પરંતુ જાતમહેનત છે. માણસે જીવનમાં એશઆરામને મર્યાદિત સ્થાન આપી પોતાનાં શક્ય એટલાં કાર્યો જાતે કરવાં જોઈએ. કોઈ પણ પ્રકારના કામ પ્રત્યે શરમ, ઉપેક્ષા કે ઘૃણાની દૃષ્ટિએ

"જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે."  જગતના મહાપુરુષોને જન્મ આપનારી નારી સાક્ષાત્ નારાયણી છે. માનવજાત પરનું તેનું ઋણ ઘણું મોટું છે. આપણાં શાસ્ત્રો... એવું કહેવામાં આવ્યું છે કે,  યત્ર ન

[૩૯] અજર–અમર મેઘલી રાત ગટાટોપ જામી હતી. સારી પેઠે રેડો પાણી પડી ગયા પછી દેડકાના ડ્રાંઉ ડ્રાંઉ અવાજો સાથે તમરાંના તમતમ સ્વર ખાળ–પરનાળોમાંથી પડતા પાણીના ધોરિયાઓ સાથે મળી જતા હતા. ‘સરુપકુમાર’નુ ચિત્ર

સંબંધિત ટેગ્સ

એક પુસ્તક વાંચો