ના તું જાણે, ના હું જાણું, બે ય મળીને એક ઊખાણું ! હું તારામાં ગયું ઓગળી, તું મુજમાં આવી સંતાણું ! અવલોક્યું તો અલગ રહ્યું ના, આંખોમાં આખ્ખું અંજાણું ! શ્વાસ સરીખા શ્વાસનું સાટું, હર
અણગમતું આયખું લઈ લ્યોને, નાથ ! મને મનગમતી સાંજ એક આપો : કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો ખરી પડ્યાં પાંદડાંને હાથમાં લઈને મેં આંખોમાં રોપ્યું એક ઝાડ : પંખીનાં લાડ કદી નીરખ્યાં નથી કે નથી સ
સખી સુખનું સરનામુ તો સમજણ કહેવાય સખી સમજણ તો લાગણીનું સગપણ કહેવાય મટકાભર આંખથી ઓઝલ થવાય પછી મટકું મરાય તો કહેજો અંદર ને અંદરથી આઘા જવાય પછી ઓરા થવાય તો કહેજો ભીતરના ઓરડાની એવી ઓકાત ના બારા જ
અષાઢ સુદ પૂનમ એટલે ગુરુપૂર્ણિમા. વ્યાસ પૂર્ણિમા-ગુરુ પૂર્ણિમા એક ભારતીય અને નેપાળી આધ્યાત્મિક અને શૈક્ષણિક શિક્ષકો માટે સમર્પિત તહેવાર છે. આ તહેવાર પરંપરાગત રીતે, હિંદુ, જૈન અને બૌદ્ધ દ્વારા ઉજવવામાં
એક હતી ચકી અનેએક હતો ચકો. ચકી લા વી ચોખાનો દાણો અનેચકો લાવ્યો દાળનો દાણો. ચકીએ તો એની ખીચડી રાંધી.ચકાનેએ કહેતી ગઈ, "જરા ખીચડીનુંધ્યાન રાખજો, દાઝી ના જાય. ચકો કહે, "એ ઠીક ! ચકી ગઈ અનેથોડી વારમાંતો
એક હતી ખિસકોલી. એણેએક ઝાડ હેઠળ ઘર કર્યું. ઘરનેસરસ રીતેશણગાર્યું. ઘર જોઈ ગલબા શિયાળનું મન લલચાયું. એ કહે, આવા ઘરમાંખિસકોલી રહે એ શોભેનહીં,હીં આમાંહું રહું તો ઘર પણ શોભેઅનેહું પણ શોભું! એ સમયેખિસક
કેવા ગ્રહો ઉપર સજીવ સૃષ્ટિ હોઈ શકે ? ખગોળશાસ્ત્રીઓ આપણી સૂર્યમાળાની બહારના ગ્રહોનો અભ્યાસ કરીનેકોઈ ગ્રહ ઉપર સજીવ સૃષ્ટિ છે કે કેમ તેનાંસંશોધનો કરી રહ્યા છે. ઘણાગ્રહો પૃથ્વીથી લાખો પ્રકાશવર્ષદૂર છે. આ
કથા બેઢીંગઢીં લીઓની પણ બન્નેના જીવનસંદેશ અલગ અલગ એક ગામમાં એક કુશળ કારીગર દેવદેવીઓની સુંદર ઢીંગઢીં લીઓ બનાવતો અનેપોતાના ઘરની પાસેના વૃક્ષની ડાળ ઉપર ઢીંગઢીં લીઓનેવેચવામાટે લટકાવતો. આ કારીગર એટલો
[૨૦] તોલા અફીણનું ખર્ચ આભાશાને આમેય વાર્ધક્યનાં ચિહ્નો તો દેખાવા માંડ્યાં જ હતાં; પણ માનવંતી અને નંદન વચ્ચે જે હૈયાહોળી સળગી એણે એ વાર્ધક્યને બહુ વહેલું લાવી મૂક્યું. રિખવના મૃત્યુએ આભાશાના સ્વાસ્થ
[૧૯]બે ગોરીનો નાવલિયોજરા વિચિત્ર તો લાગ્યું, ટીકા કરનારાઓએ થોડી ટીકા કરી, મશ્કરી કરનારાઓએ પેટ ભરીને મશ્કરી પણ કરી લીધી, છતાં એમાંનું કશું ગણકાર્યા વિના માનવંતીએ આભાશાને ઘોડે ચડાવીને નંદન વેરે પરણાવ્
[૧૮]મોભી જતાંરિખવ જતાં આભાશાના ઘરનો મોભ તૂટી પડ્યો. આખી શેરીનું જાણે કે નૂર ઊડી ગયું. ઘરનાં તેમ જ બહારનાં સહુ માણસો ઝાંખાંઝપટ થઈ ગયાં. ગામની રોનક ચાલી ગઈ હોય એવું લાગવા માંડ્યું. મોભીના મરણાએ આભાશા
[૧૭] ગરનાળાને ત્રિભેટે મીંગોળાની ધરતી ઉપર મેળો ભરાણો છે. નદીને કાંઠે કબ્રસ્તાન નજીક આવેલી દરગાહના મોલુશા પીરનો ઉરસ છે. નદીને બેય કાંઠે જાણે કે ઘટાટોપ તંબૂ—રાવટીઓ ઊગી નીકળી છે. દેશદેશાવરના વેપારીઓએ અ
[૧૬] લાખિયારની ક–દુઆ જસપર ગામમાં ચતરભજની ચૂસણનીતિએ ચસકો બોલાવી દીધો છે. આજ દિવસ સુધી આભાશા હસ્તક વહીવટ હતો ત્યાં સુધી તેઓ માથા ઉપર ઈશ્વરનો ‘ભો’ રાખીને કામકાજ કરતા. આભાશા ગમે તેવડા મોટા વ્યાજખોર હોવા
[૧૫] છોટે મહંત મીંગોળાની સીમમાં નદીને ઉપરવાસ ખાખી બાવાઓની જમાત ઊતરી છે. ગિરનાર ઉપર ગુરુ દત્તાત્રેયનાં પગલાંના દર્શન કરીને જમાત પાછી વળી છે અને હવે દ્વારકાની છાપ લેવા આગળ વધી રહી છે. ગોમતીજીમાં સ્નાન
[૧૪] ગુલુ મીંગોળા ગામ નકરા સંધીએથી જ વસ્યું હતું. ગામને ખપ પૂરતા થોડા માથાભારે વસવાયા જ એમાં વસવાટ કરી શકતાં. કાચાપોચાનું ત્યાં કામ જ નહિ. ખેડ કરનાર ખેડૂતાનાં થોડાં ખોરડાં હતાં. પણ એ તો બિચારા આ સિં
[૧૩]એ જામ, એ લબ, એ બોસા !દિલ્હીની બજારના આવાસોમાંના એકની વિશાળ મેડી ઉપર રંગરાગ ચાલી રહ્યા હતા. મેડીના ચારે ખૂણાને ચપોચપ ચોંટી ગયેલ અસલી જાજમ ઉપર ચારે દીવાલે તકિયા મખુદા અને ગાલમસુરિયાં ગોઠવાઈ ગયાં હ
[૧૨] અમરતની આકાંક્ષાઓ સુલેખાને પાદપ્રહાર કર્યા પછી રિખવ શેઠના સ્વૈરવિહાર માટે માર્ગ મોકળો બન્યો છે. એ સ્વૈરવિહારોમાં દલુ અને ઓધિયાની સહાય છે. અને ઉસ્તાદ ઐયૂબખાનની પ્રેરણા અને માર્ગદર્શન મળે છે. ઐયૂબ
[૧૧]‘પ્રિયા મુખોચ્છ્વાસ વિકમ્પિતં મધુ’આભાશાની આલીશાન ઈમારતના થંભ થડકતા હતા; મેડી હસતી હતી. મેડીને મોભારે બાંધેલી રૂપાની સાંકળવાળી ખાટ ખટક ખટક ખેલતી હતી. ચારે ખૂણેથી ચૂવાચંદન મહેકતાં હતાં. ધૂપસળીઓમા
[૧૦]લગ્નોત્સ વવખત જતો ગયો તેમ તેમ આભાશા તથા નિહાલ શેઠ બન્નેને લાગતું ગયું કે સુલેખા માટે રિખવ અને રિખવ માટે સુલેખાની જ જોડી વિધાતાએ નક્કી કરી રાખી છે. ત્રાહિતોએ પણ મત આપ્યો કે આ બન્નેનાં લગ્ન થાય તો
[૯]સ–કલંક મયંકકેસરિયાજીની જાત્રામાં આભાશા તેમ જ લશ્કરી શેઠનાં કુટુંબો ભેગાં થઈ ગયાં હતાં. સવારનો પહોર હતો. ઈડરે પંચરત્નાનિ ભ્રુગુ બ્રહ્મા ગદાધર, ચતુર્થ કલનાથશ્વ પંચમો ભુવનેશ્વર : એવી પંચરત્નથી વિભૂ