કથા બેઢીંગઢીં લીઓની પણ બન્નેના જીવનસંદેશ અલગ અલગ
એક ગામમાં એક કુશળ કારીગર દેવદેવીઓની સુંદર ઢીંગઢીં લીઓ બનાવતો અનેપોતાના ઘરની પાસેના વૃક્ષની ડાળ ઉપર ઢીંગઢીં લીઓનેવેચવામાટે લટકાવતો. આ કારીગર એટલો બધો સંતોષી હતો કે પોતાના ભરણપોષણ માટે જેટજેલા ધનની જરૂર હોય તેટલી જ ઢીંગઢીં લીઓ તેબનાવતો.
એક વાર આ કારીગર સુંદર ઢીંગઢીં લીઓ ડાળ પર લટકાવી વૃક્ષ નીચેસૂઈ ગયો, તેવામાંત્યાંથી પસાર થતા એક બિઝનેસમૅનેઆરામથી સૂઈ રહેલાઆ કારીગરનેજગાડી નેપૂછ્યું કે, `ભાઈ, તારી ઢીંગઢીં લીઓ તો ખૂબ સુંદર છે પણ તું વધારે ઢીંગઢીં લીઓ શા માટે બનાવતો નથી ? તું એક કારખાનુંશરૂ કર અનેખૂબ ઢીં ગઢીં લીઓ બનાવ. તેપછી એક મોટા શહેરમાંતુંએક શોરૂમ શરૂ કર. તેપછી ઢીંગઢીં લીઓનેexport કરી, ખૂબ કમાઈનેપછી
આરામથી સૂવાનું રાખ.' હવેઆ કારીગર પેલા બિઝનેસમૅનનેઉત્તર આપેછે કે, `ભલા માણસ, ખૂબ ઢીંગઢીં લીઓ બનાવી પછી મારે આરામથીસૂવાનુંજ હોય તો તમેઆવ્યા ત્યારે પણ આરામથી જ સૂતો હતો.' આટલુંબોલી કારીગર સૂઈ ગયો.આ બોધપ્રદ કથામાં બેપાત્રો છે. એક બિઝનેસમેનનું પાત્ર છે. જે પેલા કારીગરનેપોતાની પ્રોડકટ ગ્લોબલ બનાવવાના રસ્તા સૂચવેછે, જ્યારેબીજું પાત્ર એટલેઆ કથાનો આત્મસંતોષી કારીગર કર્મની નિરર્થકતા સમજાવીનેસૂઈ જાય છે....હવેસર્જાય છે બાર્બી ડોલ
હવેઆપણેબીજા એક કારીગરની વાત કરીએ, જેણે જે એક નવા જ પ્રકારની ઢીંગઢીં લી બનાવી આખા જગતનેઘેલુંલગાડ્યુંછે. અમેરિકાનિવાસી આમહિલા ડિઝાઇનર અનેસર્જકર્જ નું નામ છે રૂથ હેન્ડલર. એક વાર આ મહિલા ડિઝા ઇનર ૧૯૫૬માં પરિવાર સહિત ફરવા માટે સ્વિ ટઝર્લેન્ડ ગઈઅનેમોટા શોરૂમમાં તેણેએક આકર્ષક ઢીંગઢીં લી જોઈ. રૂથેઆ ઢીંગઢીં લીમાં ખૂબ માર્કેટિગ પોટેન્શિયાલિટી જોઈ અનેઆ જ પ્રકારની અલગ
અલગ રૂપ રંગ અનેઢગ ધરાવતી આકર્ષક ઢીંગઢીં લીઓ પોતાના કારખાનામાં બનાવી, બજારોમાં વેચી માલામાલ થઈ જવાનો તેણેનિર્ણય કર્યોઅનેબરાબર બેવર્ષબાદ એટલેકે ૯ માર્ચ, ૧૯૫૯ના દિનેઆ બિઝનેસવુમને`બાર્બી' નામની ઢીંગઢીં લીનું સર્જનર્જ કર્યું. અલબત્ત પ્રારંભમાં થોડાનિરાશાજનક અનુભવો તો થયા પણ દીર્ઘષ્ટિ ધરાવતી રૂથેબાર્બી ડોલના નવા નવા વેરિએન્ટ બહાર પાડી વેચાણનેભારે વેગ આપ્યો. બાર્બીડૅા લની પા તળી કમર, પોની ટેઇલ હેરસ્ટાઇલ, મોટી માંજરી આંખો, વિવિધ રંગના વાળ, Zero size body, લચકાતી કમર, ટૂકુ સ્કર્ટ અનેવિશ્વનાં વિવિધ પાત્રોની વેશભૂષા ધરાવતી આ બાર્બીડૉલજોતજોતામાં દુનિયાભરમાં છવાઈ ગઈ. ટીનએજ છોકરીઓની તેરોલ મોડેલ બનીગઈ. બાર્બી એક પ્રકારની સેક્સ સિમ્બોલ બની ગઈ. પશ્ચિમની જીવનપદ્ધતિની તેબ્રાન્ડ એમ્બેસેડર બની ગઈ. તેપશ્ચિમના બજારવાદનુંસાધનબની ગઈ. આ એક એવી ઢીંગઢીં લી હતી જેની જે પાછળ કોઈ ઐતિહાસિક કે ધાર્મિક બોધ ન હતો. જે પણ કઈ હતુંતેમાત્ર આકર્ષણ અનેઅનુકરણનું
ગાંડપણ હતું.
બાર્બી દુનિયા પર છવાય છે
ઉત્પાદનના માત્ર પ્રથમ વર્ષમાં જ ત્રણ લા ખ પચાસ હજાર બાર્બી ડૉલવેચાઈ ગઈ અને૨૦૦૬ સુધીમાં બાર્બીનું વેચાણ ૧૦ કરોડ કરતાં પણ વધીગયું. જો તજોતામાં ૧૫૦ જેટજેલા દેશોમાંબા ર્બી ડૅા લના શોરૂમ ખૂલી ગયા. બાર્બી ડૅા લના બનાવનારના દાવા મુજબ પ્રત્યેક સેકન્ડે વિશ્વમાંત્રણબાર્બીડૉલવેચાવા લાગી. બાર્બી ડૅા લના એકાઉન્ટ ઉપર ૨૦ લાખ કરતાંપણ વધારે ફોલોઅર્સથઈ ગયા અનેવધતા જ ગયા. બાર્બીનુંઆકર્ષણ
એટલું બધું વધી ગયું કે, બાર્બી ડૅા લનેજગતમાં`Rare in the toy-world' તરીકેનુંસન્માન પણ મળી ગયું. `ધ ઇકોનોમિસ્ટ' નામની પત્રિકાએબાર્બીનેટી નએજ ફેશન મૅાડેલ ઘોષિત કરી દીધી. ૧૯૭૪માં ન્યૂયોર્કમાં`ટાઇમ સ્કેવર'ના એક ભાગનેએક સપ્તાહ માટે બાર્બીના પ્રખ્યાત નામસાથેજોડવા માંઆવ્યો. એન્ડી વોરહેલ નામના ચિત્રકારે બાર્બીનુંચિત્ર બનાવ્યું, જે ૨૦૧૫માંલંડનમાંથયેલી હરાજીમાં ૧૦ લાખ પાઉન્ડમાંવેચાયું.
૨૦૧૩માંતાઈવાનમાંબાર્બીની થીમ ઉપર એક રેસ્રેટોરાંપણ ખૂલ્યું. આમ કશાય જીવનલક્ષી સંદેશ વગર બાર્બીની લોકપ્રિયતા અધધ વધી ગઈ.
બાર્બીનો વિરોધ શરૂ થાય છે
પણ બાર્બી ની લોકપ્રિયતાની સાથેસાથેતેનો વિરોધ પણ શરૂ થયો. (૧) બાર્બીના ટીકાકારો કહે છે કે, બાર્બીની શરીરરચના બેઢગી અનેઅપ્રમાણસર છે, જેને જે પરિણામેઅનેક બાલિકાઓ તથા તરુણીઓમાં બાર્બીનું અનુકરણ કરી પોતાનું શરીર પણ બાર્બી જેવું જે બેઢગુબનાવવાનુંગાંડપણ વધ્યું છે. (૨) સામાન્ય જનમત પણ એવો હતો કે, બાર્બીની લાઇફસ્ટાઇલ વધુપડતા (મટીરિયાલિઝમ) ઉપભોગવાદ તરફ લઈ જાય છે.(૩) કેટલાક વિચારકો એવુંકહે છે કે, બાર્બી પશ્ચિમના બજારવાદનુંપ્રતીક છે. (૪) કેટલાકનાંમતેઆ રમકડુ પુરૂષ વિરુદ્ધ મહિલાઓના વિદ્રોહને
ભડકાવતુંસાધનમાત્ર છે. (૫) ડોન રિચાર્ડના મેગેઝીનના સંપાદક કોકસેલખ્યુંકે, બાર્બી વૈભવી લાઇફ સ્ટાઇલ વડે નારીવાદનેઉશ્કેરી સામાજિકમૂલ્યો પર દુષ્પ્રભાવ ઊભો કરે છે. (નોંધનોં : આ મુદ્દે એક સંદર્ભઆપવો જરૂરી માનું છું. નોર્વેજિયન નાટ્યકાર હેન્રિક ઇબ્સને`A Doll's House'નામનુંનાટક ભજવેલું, જેમાં જે નોરા નામની સીધીસાદી ગૃહિણી નાટકના અંત ભાગમાંપોતાના પતિની વિરુદ્ધ વિદ્રોહી નારીવાદી બની જાય છે, તેનાટકમાંબતાવ્યુંછે. નારીવાદ (ફેમિનિઝમ)ની આહ્લેક પોકારનાર નોરા આ નાટકથી આખા યુરોપ પર છવાઈ જાય છે. નોરાના પાત્રથી પ્રભાવિતબની રૂથ હેન્ડલરે બાર્બીનુંસર્જનર્જ કરેલું રે હોઈ શકે તેવાતનેનકારી શકાય તેમ નથી.)
આ બધાના પરિણામેઈરાનના બાળ કલ્યાણ મંત્રાલયેબાર્બીનેપશ્ચિમી સંસ્કૃતિની બ્રાન્ડ એમ્બેસેડર ગણી તેના વેચાણ પર પ્રતિબંધ મૂકીદીધેલો. સાઉદી અરેબિરે યાએ પણ બાર્બીને ઇસ્લામના આદર્શોની વિરુદ્ધ ગણાવી બાર્બીના શોરૂમ્સનેબંધ કરાવી દીધેલા. વિશ્વના અન્ય દેશોમાંપણ બા ર્બીના કારણેપેદા થતી અસરો વિશેલેખો લખાવા માંડ્યા. બાર્બી વિશેએક પુસ્તક પણ લખાયું, જેમાં જે `How to loose weight' શીર્ષકસાથેલેખકે સલાહ આપેલી કે બાર્બી જેવું જે ફીગર મેળવવું હશેતો `Don't eat' ની સલાહ માનવી પડશે, જેના જેપરિણામેતરુણીઓમાં બાર્બીસિન્ડ્રો મ પેદા થવા લા ગ્યો. બાર્બીના જેવુંજે વું શરીર, વજન અનેલાઇફ સ્ટાઇલની મા નસિક ગ્રંથિ તરુણીઓમાં ઘર કરી લેવા લાગી. આની સાથેતરુણીઓમાંANOREXIA નામનો ભય પેદા થવા લાગ્યો. એનોરેક્સિરે આ એટલેહું જાડી તો નહીં થઈ જાઉં ને? તથા ં ખાવાનેકારણેબેડોળ તો
નહીં બની જાઉં ને? તેવા ભયની ગ્રંથિ. આ પ્રકારનો ભય પેદા થવાનેકારણેતરુણીઓ ખાવાનું છોડી દેવા લાગી. તેમનામાં Eating disorderપેદા થવા લાગ્યો. પરિણામેતેઓ અનેક બી મારીઓ ભોગ બનવા માંડ