વિશ્વભરમાંઅન્નનો જે બગાડ થઈ રહ્યો છે તેના આંકડા દુઃ ખદ છે. ભારતમાંપણ હજુ આ આંકડો ઘણો મોટો છે. પરંતુઆનંદદાયક એ
છે કે સંસદથી સડક સુધી અન્નનો બગાડ અટકાવવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છ
ભગવદ ગી તામાંકહ્યુંછે કે, યજ્ઞથી બચેલા અન્નનેઆરોગનાર શ્રેષ્ઠ પુરુષ સર્વપાપોમાંથી મુક્ત થઈ જાય છે અનેજે લોકો માત્ર પોતાના માટે અન્નપકવેછે તેપાપનેજ ખાય છે. (૩.૧૩)
સમસ્ત પ્રા ણીઓ અન્ન થકી ઉત્પન્ન થાય છે. અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞથી વરસેછે અનેયજ્ઞ વિહિત કર્મો થકી થાય છે. (૩.૧૪)(ભગવદગીતા)
આમ હિન્દુ ધર્મતથા વિશ્વના તમામ સંપ્રદાયોમાં અન્ન, ખોરાક, ભોજનનું એક અનોખું માહાત્મ્ય છે. ભારતીય સંસ્કૃતિમાં તો (અન્નનેદેવતા) માનવામાંઆવેછે. કમનસીબેવિશ્વમાં આજે ચારેકો રે ર અન્નનો ભયંકર બગાડ થઈ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તાજેતરજે માં જ વિશ્વમાં થઈ રહેલ અન્નના બગાડનાચોંકા ચોં વનારા આંકડા પ્રસિદ્ધ કરવામાંઆવ્યા છે. એક તરફ વિશ્વમાં લાખ્ખો લોકો ભૂખમરાથી મરી રહ્યા છે તો બીજી તરફ લાખ્ખો ટન અનાજ - ભોજનવેડફાઈ રહ્યુંછે.સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ અનેવેસ્ટ રિસોર્સએક્શન પ્રોગ્રામેસંયુક્ત રીતેવર્ષના તૈયાર કરેલા રે એક રિપોર્ટ દ્વારા અત્યંત ખેદજનક માહિતી સામેઆવીછે કે, દુનિયા નો ૧૭ ટકા જેટજેલો ખોરાક ઘરો, રેસ્રેટોરન્ટો અનેદુકાનોમાંવેડફાઈ જાય છે. રિપોર્ટમાંકહેવામાંઆવ્યુંછે કે, ખોરાકનો બગાડ કરવાના મામલે
વિકસિત અનેગરીબ દેશોની માનસિકતા એકસરખી છે. રિપોર્ટમાં રજૂ કરવામાંઆવેલા આંકડા અનુસાર આશરે ૯૩ કરોડ, ૧૦ લાખ ટન ખોરાક લોકોનાપેટ સુધી પહોંચહોં વાના બદલેવેડફાઈ ગયો હત
ભારતમાંપણ સ્થિ તિ ચિંતાજનક
ભારતમાંપણ અન્નના બગાડના આંકડા ચિંતાજનક છે. ભોજન બરબાદ થતુંહોય તેવા દેશોમાંપ્રથમ નંબરે ચીન અનેબીજા નંબરે ભારતનો ક્રમ આવેછે.ચીનમાં દર વર્ષે૯૧.૬ લાખ ટન ભોજન વેડફાય છે. ભારતમાં ૬૮.૮ લાખ ટન ખો રાક દર વર્ષેબરબાદ થાય છે. અમેરિકામાં ૧૯.૪ લાખ ટન ભોજનનીબરબાદી થા ય છે. એજ રીતેફ્રાન્સ અનેજર્મનીમાં ક્રમશઃ ૫ અને૬ લાખ ટન ભોજન વેડફાય છે. અત્રેએ જણાવવાનું જરૂરી છે કે, માથાદીઠ ભોજનની
બરબાદીમાંભારતનો ક્રમ સાતમો છે. કારણ કે, ભારતમાંભોજનનેભગવાનનો પ્રસાદ માની તેનુંસન્માન કરવાની સંસ્કૃતિનેકારણેઘરોમાંઅનેવ્યક્તિગતરીતેઅન્નના બગાડ નહિવત્જ થાય છે. જે બગાડ થાય છે તેઅન્ન વિતરણની ખામીઓનેકારણેથાય છે. એક અનુમાન મુજબ આપણા દેશમાં દર વર્ષેજેટજેલા ઘઉં બરબાદ થાય છે તેટલી તો ઓસ્ટ્રેલિયાની કુલ પેદાશ છે. આ બરબાદ થયેલા ઘઉંની કિમત લગભગ ૫૦ હજાર કરોડ રૂપિયા જેટજેલી છે, જેના જે થી૩૦ કરોડ લો કોનું પેટ ભરી શકાય છે. કારણ કે તેની સાચવણી માટે આપણી પાસેપૂરતી સુવિધા નથી. આવા જ હાલ ફળો અનેશાકભાજીના છે. દેશમાંજેટજેલા પ્રમાણમાં ફળો-શાકભાજીનું ઉત્પા દન થાય છે તેમાંના ૪૦ ટકા યોગ્ય સમયેમંડળી સુધી ન પહોંચહોં વાનેકારણેબરબાદ થઈ જાય છે. એક વર્ષમાં
જેટજેલા ઘઉં અનેચોખા બરબાદ થઈ જાય છે તેની કિમતમાં ગામડાઓમાંપાંચ હજાર વેયર હાઉસ બનાવી શકાય છે. માટે જરૂર એક નાના પ્રયાસની જોપંચાયત સ્તરે જ એક ક્વિંટલ અનાજના આકસ્મિ ક ભંડારણ અનેતેનેજરૂરિયાતમંદો સુધી પહોંચા હોં ડવાની વ્યવસ્થા કરવામાંઆવેતો આપણા દેશમાંકોઈ
જ ભૂખ્યું ન રહે. અને જો ભારતમાં પ્રતિવ્યક્તિની સરેરારે શ કાઢીએ તો વ્યક્તિદીઠ દર વર્ષે૫૦ કિલો ભોજનનો બગાડ થાય છે. ઉપરાંત હંગર ઇન્ડિયામાંભારતનું સ્થાન થોડુ નીચું જઈ રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર દર મહિનેસાડાપાંચ લાખથી વધારે બાળકો કુપોષણના શિકાર બનેછે.
યુ.એન.ની ચાર એજન્સીઓએ ચેતવણી આપી છે કે, વધી રહેલા કુપોષણના લાંબા ગાળાના પરિણામ ભારે નુકસાનકારક હોઈ શકે છે. વિશ્વ આરોગ્યસંસ્થાના જણાવ્યા અનુસાર કોરોના સંકટની ખાદ્યસુરક્ષા પરની અસરો વર્ષો સુધી દેખાવાની છે.સમગ્ર દુનિયાનો અભ્યાસ કરીએ તો સૌ થી વધારે ભૂખમરો એશિયામાં છે. દુનિ યાભરના ભૂખમરાથી પીડિત ૮૨ કરોડ લોકોમાંથી ૫૧ કરોડ લોકોએશિયાના છે. એ પછી આફ્રિકા અનેલેટિ ન અમેરિકાનો નંબર આવેછે. એશિયાનો ઘણોખરો હિસ્સો ગરીબ અનેવિકાસશીલ દેશોનો બનેલો છે. એમછતાં એશિયાના કેટલાક દેશો એવા છે જે આર્થિક મોરચેઅમીર દેશો સાથેહોડમાં ઊતર્યાછે. આવા દેશોમાં ચીન, ભારત, દક્ષિણ કોરિયા અનેજાપાનસામેલ છે.કોરોનાએ ભૂખમરાની સ્થિ તિ વણસાવી
થોડા સમય પહેલાંયુ.એન.ના રિપોર્ટમાંપણ ખુલાસો થયો હતો કે કોરોના મહામારીના કારણેદુનિયામાં ભૂખમરાની સ્થિ તિ અત્યંત ચિંતાજનક બની રહીછે. ખોરાક ન મળવાના કારણેદર મહિનેદસ હજારથી વધારે બાળકોનાં મૃત્યુનીપજી રહ્યાં છે. કોરોના મહામારીના કારણેગરીબ દેશોની સ્થિ તિ
દિવસેદિવસેબગડી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ગામડાંઓમાં પેદા થયેલાં ઉત્પાદનો બજાર સુધી પહોંચી હોં શકતાં નથી અનેગામડાંઓમાંખાદ્ય અનેમેડિકલ સપ્લાય પહોંચી હોં શકતો નથી. આ વૈશ્વિક રિપોર્ટમાંઆશંકા વ્યક્ત કરવામાંઆવી હતી કે કોરોના વાઇરસના કારણેથયેલી ભોજનનાસપ્લાયની ચેઈન તૂટી જવાના કારણેએક વર્ષમાંએક લાખ વીસ હજાર બાળકોનાંમૃત્યુનીપજ્યાંહોઈ શકે છે.
ભારતમાંઆપણાં સાંસ્કૃતિક મૂલ્યો અનેસિદ્ધાંતો ખૂબ જ ઉચ્ચકક્ષાનાં છે. આપણા માટે અન્ન દેવતા છે. પણ જે રીતેભારતમાં મધ્યમ અનેઉચ્ચ મધ્યમવર્ગની આવક વધી રહી છે તેના પરિણામેલગ્નો, આર્થિક મેળાવડાઓ, પ્રસંગો, મીટિગો ખાદ્યાન્નના બગાડનાં સૌથી મોટાં નિમિત્ત બની રહ્યાં છે. વર્લ્ડગોલ્ડ કાઉન્સિલના મત પ્રમાણેભારતમાં દર વર્ષેબેકરોડ લગ્નો યોજાય છે. જો સૌથી નીચલો અંદાજ મૂકીએ તો એક લગ્ન પાછળ સરેરારે શ પાંચ લાખ
રૂપિયાનો ખર્ચથાય છે. જો સામાન્ય ગુણા કાર કરીએ તો આ ખર્ચામાં ૩૦થી ૪૦ ટકાનો ખર્ચભોજન વ્યવસ્થા માટે કરવામાંઆવેછે. દેશમાં ભોજનનીવ્યવસ્થા કરનારા કેટરર્સની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે, જે તમારી કલ્પનાશક્તિથી વિશેષ મેનુઓફર કરે છે. ભોજન તૈયાર કરવાની સ્પેશિયાલિટીધરાવતા કેટરર્સતમને૬૦૦ કરતાંપણ વધુ આઈટમ પીરસી શકે છે. તેમાં ૧૫ રાજસ્થાની થાળી, ૨૦ દક્ષિણ ભારતીય ભોજન, ૨૨ ચાઈનિસ આઇટમ્સ, ૧૫
કોન્ટિ નેન્ટલ ડિશિસ અને૨૫ પ્રકારની મેક્સિકન થાળીનો સમાવેશ થાય છે. એક થાળી તમનેરૂા. ૨૦૦થી ૫૦૦૦ (કે વધુ) સુધીમાં પડે, અનેત્યાં જખાદ્યાન્નના બગાડનુંમૂળ છુપાયેલુંછે.આવી ઉજવણીઓમાં લોકો અઢળક ભોજનનો બગાડ કરે છે, કારણ કે ત્યાં તેમની સામેઅનેક વેરાઇટીઝ હોય છે અનેદરેકરે આઈટમનો એક-એક ટુકડો
ટેસ્ટ કરતાંહોય છે. અહીં લોકોના પેટમાંજતા ભોજનનુંપ્રમાણ બગાડ થતા ભોજનની સામેનહીંવહીં ત્છે.
આવા મોટા પ્રમાણમાં થતો બગાડ જો અટકાવી શકીએ તો સમગ્ર વિશ્વમાં દર વર્ષેભૂખમરાઅનેકુષોષણનેકારણેમોતનેભેટતાંલાખો લોકોનેબચાવી
શકાય તેમ છે. વળી કરોડો લાખો ભૂખમરાનો તો સામનો કરે છે પરંતુ૩૦૦થી ૫૦૦ કરોડો લોકો મહત્ત્વનાંપોષકતત્ત્વો વગરનો ખોરાક ખાવા મજબૂર છે,જેમાં જે વિટામિન્સ અનેમિનરલ્સનો અભાવ હોય છે. આ પણ એક મોટી સમસ્યા, ખાદ્યાન્નના વિષયનેસ્પર્શેછે.વિચારવા જેવું જે તો એ છે કે એક તરફ લગ્નો યોજાઈ રહ્યાંહોય અનેપવિત્ર અગ્નિ દેવતાની હાજરીમાં બેજણા જન્મોજનમના બંધનેબંધાઈ રહ્યાંહોય, ત્યારે
બીજી બાજુ ભવ્યાતિભવ્ય સમારંભમાંકેટલુંયેભોજન બગાડીનેઆપણેઅન્ન દેવતાનુંઅપમાન કરીએ છીએ.
વિશ્વમાંઅન્ન બચાવવાના પ્રયોગોબ્રાઝિલમાં અન્નનો બગાડ ગુનો ગણાય છે. ત્યાંવિવિધ સ્થળોએ ચાર કમ્પાર્ટમેન્ટવા ળા રેફ્રિરે જરેટરેર ગોઠવવામાંઆવેછે જેને જે કોઈપણ પ્રકારના લૉક હોતાંનથી. જે વ્યક્તિઓનેભૂખ લાગી હોય તેઓ ફ્રિઝ ખોલીનેભોજન કાઢીનેતેનો આનંદ માણી શકે છે. ભારતમાંપણ વિવિધ સોસાયટી, સમારંભ કે પંચતારક
હોટલો દ્વારા આ પ્રયોગ અપનાવવામાંઆવેતો અનેક લોકોનો જઠરાગ્નિ ઠારી શકાય તેમ છે. મોટી કંપની દ્વારા તો તેમની કંપનીની નજીક આવેલા અનાથઆશ્રમ, વૃદ્ધાશ્રમ, રસ્તા ઉપર રહેતાં ગરીબ કુટુંબોમાં વહેંચી દેવામાંઆવેછે. ડાયેટ મિલ્સનો નવો વિચાર મલ્ટિ નેશનલ કંપની દ્વારા અમલમાંમૂકવામાંઆવ્યો છે, જેને જે કારણેકર્મચારીઓ ન્યૂટ્રિશનિસ્ટ દ્વારા સૂચવવામાં આવેલ ભોજન લેછે. તેઓ તેભોજનની માત્રા વધુલેતેમ છતાં ભોજનનો બગાડ
અટકાવવામાં ફાયદો થાય છે. વિદેશની એક જાણીતી ફૂડ સર્વિસ આપતી કંપની દ્વારા ભોજનનો બગાડ અટકાવવા માટે તેમના રસોઇયાનેખાસ ટ્રેનિંગઆપવામાં આવેછે. વળી સપ્તાહના પ્રારંભમાં કર્મચારીઓની વધુસંખ્યા જોવા મળે છે. સપ્તાહના અંતમાં તો કપનીના કર્મચારીઓ ઘરેથી રે કામ કરવાનુંપસંદ કરે છે, જેને જે કારણેકેન્ટીનમાં ભો જન પકાવવાની માત્રા મર્યાદિત કરવામાં આવેછે. વળી આ કંપનીઓ દ્વારા કેન્ટીનમાંં નવો પ્રયોગ પણ
અજમાવવામાં આવ્યો છે. તેમાં આગલેદિવસેજે બગાડ થયો હોય તેની માત્રાનેમોટા બોર્ડ ઉપર દર્શાવવામાં આવેછે, જેની જે નોંધનોં વિદેશમાં આવેલીતેમની હેડ ઓફિસમાં મોકલાવવામાં આવેછે. મોટા સાઈન બોર્ડ ઉપર દર્શાવવામાં આવેલા અન્નના બગાડની વિગતો જાણીનેથાળીમાં કર્મચારીઓવધારાનુંભોજન લેવાનુંટાળે છે. કર્મચારીઓની વર્તણૂકમાંપણ ફેર પડી જાય છે. ભારતમાંતેમની શાખા ધરાવતી વિદેશી કપનીઓ દ્વારા ભારતનાંવિવિધસ્થળોએ ફેલાયેલા ફૂડ નેટવર્કની સાથેસંપર્કમાં રહે છે. જેના જે દ્વારા ભારતના વિવિધ જરૂરિયાતમંદ વિસ્તારની તેમનેમાહિતી મળે છે. વિદેશી કપનીઓ જેતેસ્થળે ભોજન બગડી જાય તેના પહેલાં જરૂરિયાતમંદનેપહોંચે હોં તેમાટે પ્રયત્નો કરે છે. અનેક વખત તેમની પાસેપકાવ્યા વગરની બગડી ન જાય તેવી
વિવિધ વસ્તુઓ વધેછે. તેનો ઉપયોગ પણ ગ્રામ્ય વિસ્તારોમાંઉપયોગી થાય તેપ્રમાણેઝડપથી પહોંચા હોં ડવામાંઆવેછે.