હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે૧૧થી ૧૫ મેદરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનુંઆયોજન કરવામાંઆવ્યું હતું, જેમાં જે સદ્ગુરુ જગ્ગીવાસુદેવ, જૈનજૈ મુનિ પ્રમાણસાગર મ.સા ., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજી, શંકરાચાર્યવિજયેન્દ્ર સરસ્વતીજી, પદ્મવિભૂષણ સોનલ
માનસિંહ, સંત જ્ઞાનદેવસિંહ જેવા જે પ્રમુખ મહાનુભાવોનેએક મંચ પર લાવી તેમના સંબોધન થકી લોકોમાં આત્મવિશ્ર્વાસ પેદા કરવા અનેકોવિડ-૧૯ બાદના આગામી પ્રયાસો માટે પ્રેરિત કરવાનો સુંદર પ્રયાસ થયો હતો.જીત લિયા મન જીસનેઉસનેજીત લિયા જગ સારા : પૂ. સાધ્વી ઋતંભરાજ
પોઝિટિવ અનલિમિટેડ’ વ્યાખ્યાન શ્રૃંખલામાંપ્રવચન આપતાંપૂજ્ય દીદી મા સાધ્વી ઋતંભરાજીએ જણાવ્યુંહતુંકે, ખૂબ જ વિપરીત પરિસ્થિ તિ છે, પરંતુઆ પ્રકારની વિપરીત પરિસ્થિ તિઓમાંજ સમાજના ધૈર્યની કસોટી થાય છે. આપણો સમગ્ર દેશ એક વિચિત્ર મહામારીનો સામનો કરી રહ્યો છે. આ સમય
આપણી આંતરિક શક્તિનો જાગૃત કરવાનો છે. આ દેશેતપશ્ર્ચર્યા, ત્યાગની આગ શુંહોય છે તેમાંથી પસાર થવાનું શીખ્યુંછે, જાણ્યુંછે. એ તપશ્ર્ચર્યાનીઆગમાં તપીનેએક કુંદનની જેમજે ચમક કેવી રીતેમેળવવી એ આપણનેઆપણા વડવાઓએ શીખવ્યું છે. આપણા વડવાઓનો એ અનુભવ આપણાધર્મગ્રંથોમાં વાડ્મય રીતેસંગ્રહાયેલો છે. વિપત્તિ જ્યારે આવેછે ત્યારે કાયર લોકો જ ડરી જાય છે. સૂરમા લોકો વિચલિત થતા નથી. એક પળ માટે પણસૂરમા ધીરજ ખોતા નથી. વિઘ્નોમાંથી પણ રસ્તો શોધી કાઢે છે. કાંટામાંપણ રસ્તો બનાવી દે છે. મોંમાં મોં થી ક્યારેયરે ઉફ કહેતા નથી. જે આવી પડ્યુંછે તેનેસહે છે. માનવ જ્યારે જોર લગાવેછે ત્યારે પથ્થર પણ પાણી બની જાય છે.મનુષ્યની સા મે, તેના સંકલ્પ અનેસાહસ સામેમોટા મોટા પર્વત પણ ટકી શકતા નથી. નદીનુંપાણી જ્યારે વહેણ બનેછે ત્યારે મોટી મોટી ચટ્ટાનોનેપણરેતી રે માં પરિવર્તિત કરવાનું સાહસ રાખેછે. માટે આ વિકટ પરિસ્થિ તિમાં નાસીપા સ થઈ પોતાનેઅસહાય માની લેવાથી કાંઈ જ વળવાનું નથી. યુદ્ધની
આંતરિક શક્તિનેજગાડવાનો સમય છે. એક પૌરાણિક કથા અહીં યાદ આવી જાય છે. મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું. કુરુક્ષેત્રના મેદાનમાં એકટીટોડીના કરુણ રુદનનેશ્રીકૃષ્ણેસાંભળ્યું. તેભગવાન શ્રીકૃષ્ણના રથની ગોળગોળ ચક્કર લગાવી રહી હતી અનેકરુણ આક્રંદ કરી રહી હતી. શ્રીકૃષ્ણએમૌનમાં જ તેની પ્રાર્થના સાંભળી લીધી તેકહી રહી હતી કે, પ્રભુ, કુરુક્ષેત્રના આ મેદાનમાં યોદ્ધાઓ સાથેયુદ્ધ થશે. તલવારોથી તલવારો ટકરાશે. મારી
નાનકડી દુનિયા છે. અહીં મારાં ઈંડાં છે. તેનું શું થશે? ત્યારે શ્રીકૃષ્ણેઅર્જુનર્જુ નેકહ્યું કે, અર્જુનર્જુ , સામેજે હાથી છે તેની સાંકળથી બાંધેલ ઘંટડી પર બાણચલાવ. અર્જુને ર્જુ તીર ચલાવ્યુંઅનેઘંટડી નીચેઆવી પડી. અનેયુદ્ધ પત્યા બાદ શ્રીકૃષ્ણેઅર્જુનર્જુ નેકહ્યું, હવેઆ ઘંટડીનેહટાવી લે. અર્જુને ર્જુ ઘંટડી હટાવતાંજતેની નીચેની ટીટોડીનાંચાર બચ્ચાંનીકળ્યાં. આમ ટીટોડીનાંએ બચ્ચાંમૃત્યુના એ મહાસાગરમાંજીવનનાંગીત ગાતાંબહાર આવ્યાંહતાં.
આમ કુરુક્ષેત્રના એ મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણેટિટોડીનેત્રણ હપ્તા સુધી લોકડાઉન થઈ જવા જણાવ્યું હતું. (કરી દીધી હતી.) અનેપોતાની શક્તિઓનેઓળખવાનું કહ્યું હતું. તેના પરિણામેતેના સંકટનું સમાધાન થયું હતું. આમ જ્યારે મનુષ્ય પોતાના પર વિશ્ર્વાસ કરે છે ત્યારે સમાધાન અવશ્ય મળે છે. જ્યારે માનવ પોતાના આરાધ્ય અનેઈષ્ટદેવ પર વિશ્ર્વાસ કરે છે ત્યારે તેનેગમેતેવી વિપરીત પરિસ્થિ તિઓમાં પણ સમાધાન પ્રાપ્ત થાય છે માટે આપણેવિશ્ર્વાસપૂર્વક આ મહામારીમાંથી પાર ઊતરી જ જઈશું.આ સમયેકોણેશું કર્યું, કોણેશું ન કર્યુંતેવા દોષારોપણ કરવાનો નથી. તેનાથી કશું જ વળવાનું નથી. રાજ્ય પોતાની વ્યવસ્થામાં લાગેલું જ છે, પરંતુઆ
કામ રાજ્ય એકલાથી જ થઈ શકવાનું નથી. એક રાષ્ટ્ર તરીકે આપણેપણ આ મહામારી સામેલડવાનું છે અનેરાજ્ય એટલેશાસન-પ્રશાસન અનેરાષ
એટલેઆ દેશના નિવાસી. જ્યારે રાષ્ટ્ર પોતાના આત્મબળ, આત્મસંયમનેજાગ્રત કરે છે ત્યારે મોટી મોટી સમસ્યાઓ પણ તેની સામેટકી શકતી નથી. એક
બીજા પર દોષારોપણ ખૂબ થઈ રહ્યુંછે. ગલતીઓ સેજુદા મેંભી નહીં તૂભી નહીં.હીં ઇન્સાન હૈ હમ ખુદા મેંભી નહીં તૂભી નહીં.હીં એક દૂસરે કો ઇલ્જામ દેતેહૈં.
હમ પર ખુદ કે અંદર ઝાંકતા મેભી નહીં ઔર તૂં ભી નહીં.હીં બહોત સારી ગલતફહેમીઓનેપેદા કર દી હૈ દૂરિયાં. ફિતરત કા બૂરા મૈંભી નહીં તૂં ભી નહીં.હીં આપણેમાનવી છીએ અનેઆ પરિસ્થિ તિમાંઆપણેમાત્ર નકારાત્મકતા ફેલાવતા રહીશુંતો સારું કરવાનું સામર્થ્યઅનેનવી શક્તિ જ સમાપ્ત થઈ જશે.
માટે આ વિપરિત પરિ સ્થિ તિઓમાં ભારત જેવો જે આધ્યાત્મિક દેશ જે સમગ્ર વિશ્ર્વનેમાર્ગદર્શન આપતો આવ્યો છે તેનું ખુદમાંવિખરાવુંયોગ્ય નથી. માટે
પથ્થર જો ચોટ ખા કે ટૂટ ગયા, વો કંકણ બન ગયા, ઔર પથ્થર જો ચોટ સહ ગયા વો શંકર બન ગયા. આપણેઆ પરિસ્થિ તિઓના ડરથી ખુદને
વિખરાવા દેવાના નથી, ખુદનેનિખારવાના છે અનેઆ પરિસ્થિ તિમાંથી બહાર નીકળવાનો એક માત્ર રસ્તો ધૈર્યછે. આપણેએક વિષાણુથી પરાજિત ન
થઈ શકીએ. આપણો સંકલ્પ એટલો કમજોર નથી કે એક અજ્ઞાત વિષાણુથી પરાજિત થઈ જાય. શીખ સુનેહરી પુરખોથી જીસનેરખી યાદ. કિયા વક્ત
બરબાદ જિન્હોંને હોં હુએ વહી બરબાદ, કઠિન કાલમેંવીર કભી ભી પીઠ નહીં દિખલાતા, યા તો હંસા મોતી ચૂગતા યા ભૂખા મર જાતા. શુભ કર્મોં કે બિના
કભી ભી હવા નહીં નિસ્તારા, જીત લિયા મન જીસનેઉસનેજીત લિયા જગ સારા.
માટે સંકલ્પવાન બનો. મનનેજીતો. આંતરરાષ્ટ્રી ય ષડયંત્રોનેઓળખો. તેના શિકાર ન બનશો. આ દેશમાં જેઓજે અફવાઓ ફેલાવેછે તેદેશદ્રોહી છે. જે
વિપરીત પરિસ્થિ તિઓમાંપણ છાતી કાઢી પોતાની અનેપોતીકાઓની રક