અમેરાષ્ટ્રી ય સ્વયંસેવક સંઘની સો વર્ષની યાત્રાની વધુનિકટ આવ્યા છીએ : મા. શ્રી ડૉ. મોહનજી ભાગવત
રાષ્ટ્રી ય સ્વયંસેવક સંઘ તેની સ્થાપનાનાં સો વર્ષપૂરાં કરવા તરફ આગળ પ્રયાણ કરી રહ્યો છે. શતાબ્દી વર્ષતરફ આગળ વધવાની સંઘની આયાત્રામાં રાજકીય પ્રભાવથી લઈ મહિલાઓની ભાગીદારી સહિતના અનેક મુદ્દે સંઘ વિરુદ્ધ પ્રચાર થતો જોવા મળી રહ્યો છે. યુવાઓનીભાગીદારી, ટેકનોલોજીની ભૂમિકા, આર્થિક વિષય તથા પર્યાવરણ જેવાં જે અનેક વિષયો પર લોકોની અપેક્ષા રહે છે કે સંઘ પોતાની વાત રજૂ કરી.
રાષ્ટ્રી ય સ્વયંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh) સો વર્ષની યા ત્રા તરફ વધુનજીક આવ્યો છે. શતાબ્દી વર્ષતરફ આગળવધવાની આ યાત્રામાંસંઘ માટે સૌથી મોટો પડકાર કયો રહ્યો? ક્યારે આવ્યો? તેવિશેજણાવશો ?
આજની સ્થિ તિમાં ઉપેક્ષા અનેવિરોધનો સમય જતો રહ્યો છે. હવેતો સમાજ તરફથી ખૂબ સ્નેહ મળે છે. વિચાર માટે પણ અનુકૂળતા છે અનેવૈશ્ર્વિકપરિસ્થિ તિ પણ માનવતાનેઆ વિચાર તરફ ધકેલી રહી છે. લોકો ઇચ્છે કે ના ઇચ્છે પણ જાણે-અજાણેવિચારના આ માર્ગમાંઆગળ વધવા લાગેછે અનેઆ પ્રક્રિયા આગળ વધતી રહે છે. જો કે, આ કારણેઅમારો માર્ગવધુસુગમ બન્યો છે. જોકે, આ પણ એક પડકાર છે. કારણ કે, કાંટાળા રસ્તા પર પથરાતા
કાંટાના પ્રકાર બદલાતા ગયા. પહેલાંવિરોધ અનેઉપેક્ષાનો કાંટાળો માર્ગઅવરોધરૂપ બનતો, પરંતુતેમાર્ગપાર કરી શકતા. જો કે, અત્યારે અનુકૂળતાનેકારણેસુવિધા અનેસંપન્નતા વધવાથી સમાજમાં અમારું સ્થાન મહત્ત્વપૂર્ણબન્યું છે. આ પરિસ્થિ તિમાં મળતી સુવિધાઓ અનેલોકપ્રિયતા અમારા માટેરસ્તા પરના કાંટા સમાન છે. પણ તેપરથી પસાર તો થવુંજ પડે છે. આ વાતનેઉદાહરણ સાથેસમજાવુંતો પહેલાં અમેપ્રસારણ માધ્યમો સમક્ષ આવવા
ઇચ્છતા નહોતા. પરંતુહવેના જમાનામાંઆ માધ્યમોની અસરકારકતા અનેવ્યાપનેનકારી શકાય નહીં.હીં અમેજાણીએ છીએ કે, જો અમેઆ માધ્યમોનોઉપયોગ નહીં કરીએ તો તેમાંનુકસાન અમારું જ છે. કારણ લોકો તરફથી પ્રશ્ર્નો આવેછે કે અમેમીડિયાથી કેમ સંતાઈનેરહીએ છીએ. અમેસ્વીકાર્યુંકેઅમારે મીડિયા સમક્ષ જવું જ પડશે. અમેસામેઆવીશું તો જ અમારી તસવીરો છપાશે, લોકો વધુજાણી શકશે. પરંતુમાધ્યમોમાં ચમકવાનો લોભ ન હોવો જોઈએ. સુવિધા મળે તો તેનો ઉપયો ગ પણ કાર્યમાટે જ કરવો જોઈએ. આપણેતેના માલિક બનવા જોઈએ, સુવિધાઓ અનેલોકપ્રિયતા આપણાંમાલિક બનીનેરહી જાય નહીં તેવાતનું ખાસ ધ્યાન રાખીએ. કષ્ટ વેઠવાની ટેવ રહેવી જોઈએ. અનુકૂળતાથી અહંકાર આવવો જોઈએ નહીં.હીં તમેક્યાંકપહોંચો હોં અનેસ્ટેશન પર તમનેલેવા આવનાર લોકોની ભીડ જામેતો, તેઆપણનેગમવા લાગેછે. આવી લાગણી-ભાવથી બચવા માટે જરૂરી છે કે તમેતેભાવ અનુભવો અનેતેનેનિયંત્રિત કરીનેઆગળ વધો. બસ, આ નિયંત્રણ એ ખરો પડકાર છે. સંઘનું કામ વધી રહ્યું છે, તેના મૂળમાં સત્ય અનેવાસ્તવિકતાનો વિચા ર રહેલો છે. આવનારા સમયમાંલોકોએ આ વિચારનો સંપૂર્ણ સ્વીકાર કરવો પડશે. આ જ વિચારના આધારસ્તંભ પર દેશના ભાવિનુંઘડતર થશે. આ બાબતેઅમેનિશ્ર્ચિંત છીએ. પરંતુઆ યાત્રાનેપૂર્ણકરતી વખતેનિશ્ર્ચિત દિશા તરફ આગળ વધીએ અનેસ્વત્વનેસાથેરાખીનેચાલીએ. બસ, આ વિચારધારા સાથેઆગળ વધવુંઅમારા માટે સૌથી વધુપડકારજનક છે. અમારે તેપડકારનેભેદીનેતેમાંથી બહાર આવવુંપડશે. આ જઅમારો પડકાર છે.
હિંદુ સમાજ છેલ્લાંઘણાંવર્ષોથી હિંદુ આસ્થા, હદુ વિશ્ર્વાસ, હિંદુ મૂલ્યો તેમજ તેનાંપ્રતીકોનેલઈનેઘણો વાચાળ થયો છે. ઘણી વાર તો તેઆક્રમકતા તરફ પણ વધવા લાગ્યો છે. તો ઘણી વાર સોશિયલ મીડિયા પર સક્રિય લોકોનેલાગેછે કે સંઘેપોતાની પહેલાવાળી આક્રમકતાછોડી દીધી છે. શુંસંઘ હવેનરમ પડ્યો છે?
હિંદુ સમાજ લગભગ હજાર વર્ષથી વિદેશી લોકો, વિદેશી પ્રભાવ અનેવિદેશી ષડયંત્ર સામેયુદ્ધ લડી રહ્યો છે. આ જ લડાઈ હજુ પણ ચાલી રહી છે. સંઘેકાર્યકર્યુંછે અનેઅન્ય લોકોએ પણ કાર્યકર્યુંછે. ઘણા લોકો આ સંદર્ભેકહી ચૂક્યા છે. લડવા માટે દૃઢ થવું જરૂરી છે. પરંતુકહેવામાંઆવ્યું છે નેકે निराशीःनिर्ममोः भूत्वा, युद्धस्व विगतज्वर - અર્થાત્ આશા-આકાંક્ષા, મમત્વનો ભાવ છોડી નેયુદ્ધ કરો. પરંતુબધા માટે આ શક્ય નથી. પરંતુલોકોએ આ અંગે
અમારા દ્વારા સમાજનેજાગૃત કર્યો છે. આક્રમણખોર સિકંદર ભારતમાંઆવ્યો ત્યારથી જાગૃતિની આ પરંપરા જારી છે. ચાણક્યથી લઈનેઅનેક લોકોએહિન્દુ સમાજનેવધુએક યુદ્ધ લડવા માટે હાકલ કરી છે. આમ છતાંહજુ તેજાગૃત થયો નથી. આ યુદ્ધ માત્ર બાહ્ય નહીં આંતરિક પણ છે. હિન્દુ ધર્મ, હિન્દુસંસ્કૃતિ, હિન્દુ સમાજના સલામતીના પ્રશ્ર્ન અંગેનુંઆ યુદ્ધ ચાલી રહ્યું છે. હવેવિદેશીઓ નથી, પરંતુવિદેશી પ્રભાવ છે, વિદેશથી થતાં ષડયંત્રનો સતતસામનો કરવો પડી રહ્યો છે. આ યુદ્ધમાં કટ્ટરતા આવશે. આક્રમક નિવેદનો પણ આવશે, જે આવવા જોઈએ નહીં.હીં પરંતુએ જ સમયેઅમારી કેટલીકઅંદરની વાતો છે. શ્રીરામ આપણા સ્વાભિ માનનું પ્રતીક છે, તેમનું મંદિર બનવું જોઈએ, જેનું જે આંદોલન થાય છે. લોકો જય શ્રીરામ કહે છે. જય શ્રી રામકહેવાથી જુસ્સો વધેછે. શ્રીરામેપ્રત્યેક જાતિ-સમુદાયના લોકોનેજોડ્યા છે. પરંતુઆપણેત્યાંઆજે પણ કોઈ ઘોડા પર બેસવા જાય તો તેનેચાબુક ખાવી
પડે છે. આપણેતેનેબદલવા માગીએ છી એ કે નહીં?હીં પરંતુશું હિન્દુ સમાજે તેગ્રહણ કર્યુંછે ? હિંદુ સમાજમાં હજુ પણ પૂરેપૂ રે રી જાગૃતિ આવી નથી, તેઆવવી જોઈએ. લડત હોય ત્યાં શત્રુવિશેપણ સજાગ થવું પડે છે, તેના વિશેસમજવું પડે છે. શત્રુનેધ્યાનમાં રાખીનેલડવું પડે છે. આપણેકોણ છીએ?
આપણેશું કરવુંજોઈએ? તમેઇતિહાસ વાં ચ્યો હશેકે મોગલો સામેના આક્રમણમાં અંતિમ પ્રયોગ રૂપેશિવાજી મહારાજનેસામેલાવવામાંઆવ્યા. તેનાપછી વિવિધ પ્રયોગો ચાલતા રહ્યા. શિવાજી મહારાજની નીતિ વિશેવાત કરીએ તો તેઓ જાણતા હતા કે શત્રુકોણ છે અનેકેવા છે? અનેપોતેક્યારે લડવુંઅનેક્યારે ના લડવુંતેવિશેપણ સારી રીતેજાણતા હતા. શિવાજીએ સીમાધિશ્વર બન્યા બાદ પડોશી મુસલમાનોની સત્તા સાથેમિત્રતા કરી હતી. તેમણે
ગોલકુંડા જઈનેકુતુબ શાહનેમિત્ર બનાવ્યા. તેમણેકુતબશાહનેસમજાવ્યું કે તેમના મંત્રીમંડળમાં બેહિંદુ હોવા જોઈએ તેમજ હિંદુ પ્રજાનું ઉત્પીડન બંધથવું જોઈએ. કુતુબ શાહે પણ વાત માન્ય રાખી. જોકે, શિવાજી મહારાજના નિર્વાણ બાદ કટ્ટરપંથીઓએ તેબેમંત્રીઓની હત્યા કરી નાખી અનેતેપછીસમગ્ર ઘટનાક્રમેબીજો વળાંક લીધો છે, એ વાત અલગ છે. પરંતુશિવાજી મહારાજ સારી પેઠે જાણતા કે જ્યારે તમેસત્તાસ્થાનેહોવ તો સાચા મુદ્દાઓનોસ્વીકાર કરાવી શકો છો. અહીં બીજી એક વાત પણ ટાંકવા માંગીશ કે, જો હિંદુ સમાજ પોતાનેજાણવા લાગશેતો સમાધાન શું છે, તેઅંગેપણ જાણી
શકશે.