અજાનના અવાજ પ્રદૂષણના આ કિસ્સાઓ તમનેચોંકા ચોં વી દેશે...! સ્પીકર પર અજાન ઇસ્લામની દૃષ્ટિએ હરામ હતી : જાવેદ અખ્તર
સંયુક્ત રાષ્ટ પર્યાવરણ કાર્યક્રમ અંતર્ગત જાહેર કરાયેલ વાર્ષિક અહેવાલ ૨૦૨૨ મુજબ વિશ્ર્વના સૌથી વધુધ્વનિ પ્રદૂષણ ફેલાવતાંશહેરોમાંભારતના ઉત્તરપ્રદેશ રાજ્યનુંમુરાદાબાદ શહેર બીજા નંબરે છે. આ યાદીમાંદિલ્હી, જયપુર, કલકત્તા અનેઆસનસોલ જેવાં જે શહેરોનો પણસમાવેશ કરવામાંઆવ્યો છે ત્યારે યોગાનુયોગ હાલ દેશમાંમસ્જિદો પરનાંલાઉડ સ્પિકરોથી થતાંધ્વનિ પ્રદૂષણનો મુદ્દો પણ ચર્ચામાંછે.દેશમાં ફરી એક વખત ધ્વનિ પ્રદૂષણ અનેતેના દ્વારા થતી અસરોની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આવો, ધ્વનિ પ્રદૂષણના આ મુદ્દાનીવિગતેચર્ચાકરીએ આ મુખપૃષ્ઠ વાર્તામાં...
એક તરફ વિશ્ર્વભરમાં હાલ ધ્વનિ પ્રદૂષણનેલઈ યુનાઈટેડ નેશનના નવા અહેવાલનેલઈ ચર્ચાઓ ચાલી રહી છે અનેઆ પ્રદૂષણના દૂષણનેડામવા
સ્થાનિક સરકારો દ્વારા હરેકરે પગલા લેવામાંઆવી રહ્યા છે ત્યારે સઉદી અરબેરમઝાન મહિના પહેલા જ લાઉડ સ્પિકર પર અજાન પર પ્રતિબંધ લગાવી દઈવિશ્ર્વ સમુદાયનેજાણેકે એક સંદેશ આપી દીધો છે. સમાજહિતની વાત હોય ત્યારે ધર્મમાંપણ છૂટછાટ લઈ શકાય છે. ત્યારે સવાલ એ થાય છે કે શુંઆપ્રકારનો નિર્ણય કે કા યદો ભારતમાં લાગુપડી શકે છે. જવાબ મળવો અઘરો છે. કારણ કે ભારતીય સમાજનો એક વર્ગવિશેષ આવા કોઈપણ સામાજિક
સુધારણાનેપોતાના ધર્મપર હુમલા તરીકે જુએ છે, જ્યારે કે બહુમતિ સમાજે હમેશા આ પ્રકારના સામાજિક સુધારા સ્વીકર્યાછે. ગુજરાતનો દાખલો જુઓધ્વનિ પ્રદૂષણનું કારણ ગણાવી ગુજરાતી સમાજનાંમોટા ધાર્મિક તહેવારમાનાંએક એવા નવરાત્રિમાં રાત્રિના ૧૨ વાગ્યા સુધી જ ગરબા કરવાના નિયમનેકોઈપણ વિરોધ વગર સ્વીકારી લેવામાંઆવ્યો જ છે, જ્યારે અજાન માટે લાઉડ સ્પીકરનાં ઉપયોગનેનિયંત્રિત કરવાની સલાહનેપણ મજહબ પર હુમલોગણાવવામાંઆવી રહ્યો છે, ત્યારે તેની અસર સીધી જ સામાજિક સમરસતા પર પડી રહી છે. લોકો હવેપોતપોતાની રીતેઆ પ્રકારનાં દૂષણનો જવાબઆપી રહ્યા છે. મહારાષ્ટ હોય કે ઉત્તર પ્રદેશ કે પછી ગુજરાત મસ્જિદોનાંલાઉડ સ્પીકર સામેમંદિરો પણ સ્પીકરો લગાવી તેનો જવાબ આપવાની જાણેકે
સ્પર્ધાજામી છે. જેને જે પરિણામેસામાજિક સદ્ભાવના સામેગંભીર સંકટ સર્જાવાનુંજોખમ સર્જાયુછ