આજે આપણેજાન્યુઆરીથી ડિસેમ્બરનેવર્ષગણી ૩૧ ડિસેમ્બરે નવા વર્ષની મધરાતેઉજવણી કરીએ છીએ, પણ ખરા અર્થમાંઆપણેઆ ચૈત્ર સુદ એકમેનવા વર્ષની ઉજવણી કરવાની જરૂર છે. આ જ આપણી ભારતીય સંસ્કૃતિનો સંદેશ છે. (સંદર્ભગ્રંથ : કલ્યાણ હિન્દુ
# ચૈત્ર સુદ એકમ - ગુડી પડવો - વર્ષપ્રતિપદા નિમિત્તેવિશેષ
# અતીતની આ ગૌરવગાથા, વર્તમાનની પ્રેરણા, સૃષ્ટિની આ જન્મતિથિએ, જન-જનનેહો વધામણાં
ચૈત્ર સુદ એકમ એટલેકે ગુડી પડવો. આ દિ વસ વર્ષપ્રતિપદા તરીકે ઊજવાય છે. આ દિવસનુંહિન્દુ સંસ્કૃતિમાંઅનેરું મહત્વ છે. એક સાથેઅનેક ઘટનાઓ
આ દિવસેબનેલી. આ દિન પૃથ્વીનો અવતરણ દિવસ છે. નૂતન વર્ષનો પ્રારંભ છે. ભારતીય કાલગણના પણ આ જ દિનથી શરૂ થાય છે. ઉપરાંતયુધિષ્ઠિરનો રાજ્યાભિષેક, ભગવાન વિષ્ણુનો મત્સ્યાવતાર, રાવણવધ પછી ભગવા ન શ્રીરામનો અયોધ્યા પ્રવેશ તથા શાલિવાહનનો રાજ્યાભિષેક પણઆજ દિને થયો હતો. સૌથી મહત્ત્વનું કે રા ષ્ટ્રી ય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૅા . કેશવરાવ બલિરામ હેડગેવારનો જન્મદિવસ પણ આ જ શુભ તિથિએ છે.
માત્ર આ દિવસેજ આદ્ય સરસંઘચાલકનેપ્રણામ કરવામાંઆવેછે. તા. ૨૨મી માર્ચ, ૨૦૨૩ના દિનેચૈત્ર સુદ-એકમનો, વર્ષપ્રતિપદાનો શુભ દિન છે. આનિમિત્તેસૃષ્ટિના જન્મદિવસ વિશેવિશેષ આવરણકથા પ્રસ્તુત છે.
ભારતની સચોટ અનેભૂલ વગરની કાળગણના પર ગર્વછે! | Hindu kal Ganana in Gujarati
વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકો જેને જે સચોટ ગણના માનેછે તેહિન્દુ કાલગણનાનું ભા રતમાં જોઈએ તેવું મહત્વ નથી ! હિન્દુઓની યુગાબ્દથી ઓળખાતીકાલગણના ભૂલ વગરની છે. છતાં ભારતમાં બધેજ સ્વીકાર્યનથી. અહીં કારતકથી આસો અથવા ચૈત્રથી ફાગણ નહિ પણ જાન્યુઆરીથી ડિસેમ્બરચાલેછે. નવા વર્ષની ઉજવણી સૃષ્ટિના જન્મદિવસ એવા
ચૈત્ર સુદ એકમના દિવસેનહિ પણ પહેલી જાન્યુઆરીનાદિવસેથાય છે. સ્વરાજ મા પછી
પણ અનાદિ કાળથી ચાલતા આવેલ હદુ પંચાંગ પર પોપ ગ્રેગોરી ૧૩માએ ૧૫૮૨માં બનાવેલુંગ્રેગોરીયન કેલેન્ડર હાવી છે. પણ તેમ છતાંસાવ નિરાશ થવાજેવું જે પણ નથી. દેશમાં ઘણાં રાજ્યોમાં, ઘણા સમાજે આપણી હિન્દુ પરંપરાનેસુરક્ષિ ત રાખી છે. હિન્દુ પરંપરાનેઆનંદથી વધાવી જે-જેતેદિવસની ઉજવણી
પણ કરે છે. ગુડી પડવાની ઉજવણી તેમાંની એક છે.
ગુડી પડવાનુંધાર્મિક મહત્વ અને…
ભારતીય સંસ્કૃતિ પર્વપ્રધાન છે. દેશના દરેકરે-ક્ષેત્ર પ્રદેશનાં પરંપરાગત પર્વો અનેતેનું આધ્યાત્મિક માહાત્મ્ય વિવિધ હોય છે. ગુડી પડવો વિશેષ કરીનેમહારાષ્ટ્રી યન લોકોનું પર્વછે. તેઓ આ પર્વનેનૂતન વર્ષતરીકે મનાવેછે. ગુડી પડવાનુંધાર્મિક મહત્ત્વ પણ છે. આ દિવસેમહારાષ્ટ્રી યન લોકો તેમની આગવીપરંપરાગત શૈલીમાંઆ તહેવાર મનાવેછે. મરાઠી લોકો ગુડી પડવાનેદિવસેસવારે ભગવાનની પૂજા કરીનેગુડીનેસુંદર નવી સાડી પહેરાવીનેસજાવેછે.
તેના પર ઊલટો કળશ રાખેછે અનેપછી ગુડી પર લીમડાની ડાળખી, ફૂલનો હાર અનેહારડો પહેરાવેછે. ગુડીનુંપૂજન, આરતી કરીનેગુડીનેઘરની બહારઆંગણામાંઅથવા ઘરની બાલ્કનીમાંરાખેછે અનેસૂર્યાસ્ત થતાંઉતારી લેછે.
# બ્રહ્મપુરાણ અનુસાર ચૈત્ર સુદ એકમના દિવસેબ્રહ્માજીએ સૃષ્ટિની રચનાનો પ્રારંભ કર્યો હતો. આ વાતનુંપ્રમાણ અથર્વવેદ અનેશતપથ બ્રાહ્મણમાંપણજોવા મળ
# આ જ દિવસથી ચૈત્ર નવરાત્રીનો પણ પ્રારંભ થાય છે.
# આજના દિવસેયુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો હતો અનેમાલવાના નરેશરે વિક્રમાદિત્યેશકોનેપરાજિત કરીનેવિજય મેળવ્યો હતો, તેથી મરાઠી લોકો
ગુડીનેએક વિજયધ્વજના રૂપેશણગારીનેઘરની બહાર રાખેછે. ગુડી એટલેઘડો તથા ધ્વજ અનેલાકડી સાથેની રચના.
# આજના દિવસેજ ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો. આધ્યાત્મિક ષ્ટિએ પણ અનેક મહત્ત્વની ઘટનાઓએ આજના દિવસેઆકાર લીધોહોવાથી પણ આ દિવસનુંવિશેષ માહાત્મ્ય છે. આ દિવસ વર્ષપ્રતિપદા તરીકે પણ ઓળખાય છે.
# રાષ્ટ્રી ય સ્વયંસેવક સંઘના છ ઉત્સવો માંનો એક ઉત્સવ એટલેવર્ષપ્રતિપદા . યોગાનુયોગ આ જ દિવસેસંઘના આદ્યસંસ્થાપક ડૅા. કેશવરાવબલિરામ હેડગેવારજી (ડોક્ટર સાહેબ)નો જન્મ થયો હતો. સંઘમાં સાંસ્કૃતિક રીતેમહત્ત્વ ધરાવતા વર્ષપ્રતિપદા ઉત્સવની ઉત્સાહથી ઉજવણીથાય છે.
વર્ષપ્રતિપદા | Varsh Pratipada
ભગવાન શ્રી રામનો વનવાસ પછી અયોધ્યામાંમંગળ પ્રવેશ…
પ્રભુરા મચંદ્રજીએ ૧૪ વર્ષના વનવાસ દરમ્યાન અત્યાચારી રાવણનો નાશ કર્યો; લંકાનું રાજ્ય રાજા વિભીષણનેસોંપી સોં અયોધ્યા તરફ પ્રયાણ કર્યું. ચૈત્ર સુદએકમનેદિવસેરાજધાની અયોધ્યામાં મંગળ પ્રવેશ કર્યો. વહાલા રામના આગમન પ્રસંગેલોકોએ ઉત્સાહથી આખું નગર ધ્વજા-તોરણોથી શણગાર્યુંઅને
પ્રભુરામચંદ્રજીનું ઉમળકાભેર સ્વાગત કર્યું. વ્યક્તિ રામચંદ્રજી કરતાં પણ રાષ્ટપુરુષ રામચંદ્રજીનું આ સ્વાગત હતું. રાષ્ટની સંકલ્પનાનેઅનેભાવનાનેપ્રભુશ્રી રામચંદ્રજીએ પોતાના પરાક્રમ દ્વારા નવચેતન આપ્યાનુંસ્મરણ આજે આપણેકરીએ છીએ.હિન્દુ દેશમાંપુન: સ્વરાજ્યની સ્થાપના …
દુષ્ટ શકોએ સંપૂર્ણભારતવર્ષમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી ભારતીય સંસ્કૃતિનો એક યા બીજી રીતેઉચ્છેદ કરવા માંડ્યો ત્યારે એક શાલિવાહન જાગ્યા.
એમની સાથેલાખો હિન્દુ યુવકો જાગ્યા, જાણેમાટીનાંપૂતળામાંપ્રાણનો પાવન નવસંચાર થયો. રાજા શાલિવાહનેસ્વપરાક્રમથી શકોનો પરાભવ કરી આહિન્દુ દેશમાંપુન: સ્વરાજ્યની સ્થાપના કરી, દેશનેસ્વતંત્ર બનાવ્યો.હિન્દુ સમાજમાં સ્વાભિમાન અનેસ્વત્વનો સંચાર કરી, શત્રુમાથુંન ઉંચકી શકે એવો પરાક્રમી સમાજ બનાવ્યો. તેથી જ એમ કહેવાય છે કે, શાલિવાહનેદુષ્ટ શકોમ
વિક્રમ સંવત - સમજો | Vikram Samvat
નેટ જગત પર સુનિલ દીક્ષિત હિન્દુ નવ વર્ષ, કુછ તથ્ય... શિક્ષણ હેઠળ આ માહિતી આપતાં જણાવેછે કે બેહજાર વર્ષપહેલાં શકોએ સૌરાષ્ટ અનેપંજાબનેકચડી અવંતી પર આક્રમણ કર્યું તથા તેના પર વિજય મેળવ્યો. આથી તેસમયેવિક્રમાદિત્ય રાજાએ રાષ્ટ્રી ય શક્તિઓનેએકત્રિત કરી ઈ.સ. પૂર્વ૫૭માં આ શકો પર આક્રમણ કર્યું. તેમના પર જીત મેળવી. થોડા સમય પછી વિક્રમાદિત્યએ કોંકણકોં , સૌરાષ્ટ, ગુજરાત અનેસિંધ ભાગનેપણ શક પ્રજા
પાસેથી જીતી લીધો. આ સમ્રાટ વિક્રમાદિત્યના નામ પરથી જ ભારતમાંવિક્રમ સંવત પ્રચલિત થયેલ છે. ત્યાર પછી સમ્રાટ પૃથ્વીરાજના શાસનકાળ સુધીઆ વિક્રમ સંવત પ્રમાણેકાર્યથતુંરહ્યુંપણ પછી ભારતમાંમુગલોનુંશાસન આવ્યું. તેમના શાસનકાળ દરમિયાન હિજરી સન પર કાર્યથતુંરહ્યું.
ઈસવી સન (ઈ.સ.) - સમજો
વિક્રમ સંવતની વાત કરીએ તો અહીં વિશ્વમાં પ્રચલિત એવા ઈસવી સનની વાત પણ કરવી જોઈએ. ઈ.સ.નું મૂળ રોમન સંવત છે. પહેલાં યૂનાનમાંઓલિમ્પિયદ સંવત હતું, જેમાં જે ૩૬૦ દિવસનું એક વર્ષહતું અનેતેમાં અસંખ્ય ભૂલો હતી. આનાથી વિપરીત આપણી હિન્દુ કાલગણના વૈજ્ઞાનિક છે.
અત્યાર સુધીમાંએક પણ ભૂલ થઈ નથી. સૂર્યની ગતિ પ્રમાણેઆપણા ઋષિ-મુનિઓ સચોટ રીતેઆપણનેકાલગણના આપતા ગયા છે. આ વિરાસત પરઆપણેગર્વકરવાની જરૂર છે પણ ભારતમાંશુંથયું, જુઓ...
ભારતમાંવિક્રમ સંવત નહિ પણ ઈસવી સન સંવત વધુપ્રચલિત છે. આ માટે પહેલા જવાબદાર છે અંગ્રેજો. અંગ્રેજોએ ૧૭૫૨માંઈ.સ. શરૂ કર્યું. અંગ્રેજોનુંતેવખતેવિશ્વવ્યાપી પ્રભુત્વ હતું. ઈસાઈયતના પ્રભુત્વના કારણેઅનેક દેશોમાં ઈ.સ. અપનાવાઈ પણ ભારત આઝાદ થયા પછી અહીં શું થયું ? આ માટે
દેશમાં ચર્ચાપણ થઈ. ઈ.સ. ૧૯૫૨માં આપણા દેશમાં વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક પરિષદ દ્વારા આ માટે પંચાંગ સુધાર સમિતિની સ્થાપના થઈ. આસમિતિએ ૧૯૫૫માં એક રીપોર્ટ દ્વારા વિક્રમ સંવતનો સ્વીકાર કરવાની ભલામણ કરી. પરંતુતત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ગ્રેગોરિયનકેલેન્ડરનેસરકારી કામકાજ માટે યોગ્ય માન્યું અને૨૨ માર્ચ, ૧૯૫૭ના રોજ તેનેરાષ્ટ્રી ય કેલેન્ડર તરીકે સ્વીકાર કર્યું. આ મૂળ પંચાગનો ચીલો ચાતરીને
આપણેરાષ્ટ્રી ય સ્તર પર સ્વીકારી.