shabd-logo

ઇતના હી લો થાલી મેં, કી વ્યર્થન જાયેનાલી મેં! Food Waste UN News

28 June 2023

4 જોયું 4

દુનિયાનો ૧૭ ટકા જેટજેલો ખોરાક ઘરો, રેસ્રેટોરન્ટ અનેદુકાનોમાંવેડફાઈ જાય છે | Food Waste UN News
અનેવિશ્ર્વમાંલાખો ટન અન્નનો બગાડ : સંયુક્ત રાષ્ટ રિપોર્ટ | Food Waste UN News
અન્નનો બગાડ અટકાવીએ | Food Waste UN News
ભગવદ્ ગી તામાંકહ્યું છે કે, ‘જીવિત અસ્તિ ત્વ ધરાવતી દરેકરે વસ્તુ, પ્રાણી હોય કે માનવ તો જ શાંતિથી ચિંતામુક્ત જીવી શકે જો તેની પાસેપર્યાપ્ત ખોરાકહોય છે. દરેકરે જીવના અસ્તિ ત્વ માટે ખોરાક જરૂરી છે. ખોરાક વરસાદથી પેદા થાય છે અનેવરસાદ પરમકૃપાળુપરમાત્મા પ્રત્યેના ત્યાગના આધારે જથાય છે. પરમાત્મા પ્રત્યેના સમર્પણ અનેત્યાગ વૈદિક ક્રિયાઓમાંથી ઉદ્ભવેછે.’ (ભગવદ્ ગીતા અધ્યાય ૩.૧૪)


article-image


આમ વિશ્ર્વનાંતમામ ધર્મોમાંઅન્ન, ખોરાક, ભોજનનુંએક અનોખુંમહાત્મ્ય છે. ભા રતીય સંસ્કૃતિમાંતો અન્નનેદેવતા માનવામાંઆવેછે. પરંતુદુઃ ખદ એછે કે વિશ્ર્વમાં આજે ચારેકો રે ર અન્નનો ભયંકર બગાડ થઈ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ દ્વારા તાજેતરજે માં જ વિશ્ર્વમાં થઈ રહેલ અન્નના બગાડના ચોંકા ચોં વનારા
આંકડા પ્રસિદ્ધ કરવામાંઆવ્યા છે. એક તરફ વિશ્ર્વમાંલાખ્ખો લોકો ભૂખમરાથી મરી રહ્યા છે તો બીજી તરફ લાખ્ખો ટન અનાજ - ભોજન વેડફાઈ રહ્યુંછે. આ વિરોધાભાસી સ્થિ તિ શાથી પેદા થઈ છે ? અન્ન બચાવવાના વૈજ્ઞાનિક કારણો, અન્ય ઉપાયો વગેરે વિશેએક વિસ્તૃત, પ્રેરક અહેવાલ પ્રસ્તુત છે...Food Waste UN News | સંયુક્ત રાષ્ટ પર્યાવરણ કાર્યક્રમ અનેવેસ્ટ રિસોર્સએક્શન પ્રોગ્રામેસંયુક્ત રીતેતૈયાર કરેલા રે એક રિપોર્ટ દ્વારા અત્યંત ખેદજનકમાહિતી સા મેઆવી છે કે દુનિયાનો ૧૭ ટકા જેટજેલો ખોરાક ઘરો, રેસ્રેટોરન્ટો અનેદુકાનોમાં વેડફાઈ જાય છે. રિપોર્ટમાં કહેવામાંઆવ્યું છે કે ખોરાકનોબગાડ કરવાના મામલેવિકસિત અનેગરીબ દેશોની માનસિકતા એકસરખી છે. રિ પોર્ટમાંરજૂ કરવામાંઆવેલા આંકડા અનુસાર વર્ષ૨૦૧૯માંઆશરે ૯૩કરોડ, ૧૦ લાખ ટન ખોરાક લોકોના પેટ સુધી પહોંચહોં વાના બદલેવેડફાઈ ગયો. 

ભારતમાંપણ અન્નના બગાડના આંકડા ચિંતાજનક છે. ભોજન બરબાદ થતુંહોય તેવા દેશોમાંપ્રથમ નંબરે ચીન અનેબીજા નંબરે ભારતનો ક્રમ આવેછે.
ચીનમાંદર વર્ષે૯૧.૬ લાખ ટન ભોજન વેડફાય છે. ભારતમાં૬૮.૮ લાખ ટન અનેઅમેરિકામાં ૧૯.૪ લાખ ટન ભોજનની બરબાદી થાય છે. એજ રીતેફ્રાન્સ
અનેજર્મની માં ક્રમશઃ ૫ અને૬ લાખ ટન ભોજન વેડફાય છે. જો ભારતમાં પ્રતિવ્યક્તિની સરેરારે શ કાઢીએ તો વ્યક્તિદીઠ દર વર્ષે૫૦ કિલો ભોજનનો
બગાડ થાય છે. ઉપરાંત હંગર ઇન્ડિયામાં ભારતનું સ્થાન થોડું નીચું જઈ રહ્યું છે. સંયુક્ત રાષ્ટના જણાવ્યા અનુસાર દર મહિનેસાડાપાંચ લાખથી વધારે
બાળકો કુપોષણના શિકાર બનેછે. યુ.એન.ની ચાર એજન્સીઓએ ચેતવણી આપી છે કે વધી રહેલા કુપોષણનાં લાંબા ગાળાના પરિણામ ભારે
નુકસાનકારક હોઈ શકે છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર કોરોના સંકટની ખાદ્યસુરક્ષા પરની અસરો વર્ષો સુધી દેખાવાની છ 

સમગ્ર દુનિયાનો અભ્યાસ કરીએ તો સૌ થી વધારે ભૂખમરો એશિયામાં છે. દુનિ યાભરના ભૂખમરાથી પીડિત ૮૨ કરોડ લોકોમાંથી ૫૧ કરોડ લોકોએશિયાના છે. એ પછી આફ્રિકા અનેલેટિ ન અમેરિકાનો નંબર આવેછે. એશિયાનો ઘણોખરો હિસ્સો ગરીબ અનેવિકાસશીલ દેશોનો બનેલો છે. એમછતાં એશિયાના કેટલાક દેશો એવા છે જે આર્થિક મોરચેઅમીર દેશો સાથેહોડમાં ઊતર્યાછે. આવા દેશોમાં ચીન, ભારત, દક્ષિણ કોરિયા અનેજાપાન
સામેલ છે.
થોડા સમય પહેલાંયુ.એન.ના રિપોર્ટમાંપણ ખુલાસો થયો હતો કે કોરોના મહામારીના કારણેદુનિયામાં ભૂખમરાની સ્થિ તિ અત્યંત ચિંતાજનક બની રહીછે. ખોરાક ન મળવાના કારણેદર મહિનેદસ હજારથી વધારે બાળકોના મૃત્યુનીપજી રહ્યાં છે. કોરોના મહામારીના કારણેગરીબ દેશોની સ્થિ તિદિવસોદિવસ બગડી રહી છે. રિપોર્ટમાં કહેવામાંઆવ્યું હતું કે ગામડાંઓમાં પેદા થયેલાં ઉત્પાદનો બજાર સુધી પહોંચી હોં શકતાં નથી અનેગામડાંઓમાં
ખાદ્ય અને મેડિકલ સપ્લાય પહોંચી હોં શકતો નથી. આ રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે કોરોના વાઇરસના કારણેથયેલી ભોજનનાસપ્લાયની કમીના કારણેએક વર્ષમાંએક લાખ વીસ હજાર બાળકોનાંમૃત્યુનીપજી શકે છે.
ભારતમાંઆપણાં સાંસ્કૃતિક મૂલ્યો અનેસિદ્ધાંતો ખૂબ જ ઉચ્ચકક્ષાનાં છે. આપણા માટે અન્ન દેવતા છે. પણ જે રીતેભારતમાં મધ્યમ અનેઉચ્ચ મધ્યમવર્ગની આવક વધી રહી છે તેના પરિણામેલગ્નો, આર્થિક મેળાવડાઓ, પ્રસંગો, મીટિંગો ખાદ્યાન્નના બગાડના સૌથી મોટા નિમિત્ત બની રહ્યા છે. વર્લ્ડ
ગોલ્ડ કાઉન્સિલના મત પ્રમાણેભારતમાં દર વર્ષેબેકરોડ લગ્નો યોજાય છે. જો સૌથી નીચલો અંદાજ મૂકીએ તો એક લગ્ન પાછળ સરેરારે શ પાંચ લાખરૂપિયાનો ખર્ચથાય છે. જો સામાન્ય ગુણા કાર કરીએ તો આ ખર્ચામાં ૩૦થી ૪૦ ટકાનો ખર્ચભોજન વ્યવસ્થા માટે કરવામાંઆવેછે. દેશમાં ભોજનનીવ્યવસ્થા કરનારા કેટરર્સની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે, જે તમારી કલ્પનાશક્તિથી વિશેષ મેન્યુઓફર કરે છે. ભોજન તૈયાર કરવાની સ્પેશિયાલિટી
ધરાવતાં કેટરર્સતમને૬૦૦ કરતાં પણ વધુઆઈટમ પીરસી શકે છે. તેમાં ૧૫ રાજસ્થાની ડિશ, ૨૦ દક્ષિણ ભારતીય ભોજન, ૨૨ ચાઈનિસ આઇટમ્સ, ૧૫કોન્ટિ નેન્ટલ ડિશિસ અને૨૫ પ્રકારની મિક્સકન ડિશિસનો સમાવેશ થાય છે. એક ડિશ તમનેરૂા. ૨૦૦થી ૫૦૦૦ (કે વધુ) સુધીમાં પડે, અનેત્યાં જખાદ્યાન્નના બગાડનુંમૂળ છુપાયેલુંછે.
આવી ઉજવણીઓમાં લોકો અઢળક ભોજનનો બગાડ કરે છે, કારણ કે ત્યાં તેમની સામેઅનેક વેરાઇટીઝ હોય છે અનેદરેકરે આઈટમનો એક-એક ટુકડોટેસ્ટ કરતાંહોય છે. અહીં લોકોના પેટમાંજતા ભોજનનુંપ્રમાણ બગાડ થતા ભોજનની સામેનહીંવહીં ત્છે. 

આવા મોટા પ્રમાણમાં થતા બગાડની સામે, સમગ્ર વિશ્ર્વમાં દર વર્ષેલાખો લોકો ભૂખમરા અનેકુષોષણનેકારણેમોતનેભેટે છે, જેમાં જે થી કરોડો લાખો
ભૂખમરાનો સામનો કરે છે અને૩૦૦થી ૫૦૦ કરોડો લોકો મહત્ત્વનાં પોષકતત્ત્વો વગરનો ખોરાક ખાવા મજબૂર છે, જેમાં જે વિટામિન્સ અનેમિનરલ્સનો
અભાવ હોય છે.
વિચારવા જેવું જે તો એ છે કે એકતરફ લગ્નો યોજાઈ રહ્યાં હોય અનેપવિત્ર અગ્નિ દેવતાની હાજરીમાં બેજણા જન્મોજનમનાં બંધન બાંધી રહ્યાં હોય, ત્યારે
બીજી બ 

27
લેખ
સાધના
4.0
સાંસ્કૃતિક રાષ્ટ્રધર્મના ઉદઘોષક બની રહેવાની નેમ સાથેવર્ષ૧૯૫૬ની વિજયાદશમીના દિવસે‘સાધના સાપ્તાહિક’ની એક ગૌરવવંતી અણથકયાત્રા પ્રારંભ થઇ. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ સમાચાર જગતમાં મૂલ્યનિષ્ઠાના બદલેવ્યવસાયની બોલબાલા વધતી ગઇ... આવા સમયેધ્યેય સમર્પિતસામયિકો માટે ટકી રહેવુઅનેસાથોસાથ વિકાસ સાધવો એ કાંટાળો માર્ગબની ગયો હતો. ગુજરાતમાં અનેક લબ્ધપ્રતિષ્ઠિત સામયિકો બંધ પડ્યાં. નવા પ્રારંભ પણ થયા, પરંતુ‘સાધના સાપ્તાહિક’ની સાધના અખંડ અનેઅવિરત આગળ ધપતી જ રહી. ગુજરાતની ભૂમિ ઉપર તેનો પ્રસાર અનેપ્રભાવ સતત ફેલાતો જ ગય
1

આપત્તિ વ્યવસ્થાપન : આપણે`સ્વ' અને`તંત્ર' બંનેનેજાગ્રત કરીએ

20 June 2023
1
0
0

બિપોરજોયનો ગુજરાત સરકાર અનેગુજરાતના નાગરિકો જે રીતેસામનો કર્યો તેનોંધનોં નીય છે. તંત્રની સચોટ કામગીરીનાવખાણ મીડીયામાંપણ થઈ રહ્યા છે. એકપણ જાનહાની વિના અસરકારક કામ થયુંછે. સૌ અભિનંદનનેપાત્ર છે. 

2

છત્રપતિ શિવાજીની વિજયગાથા

20 June 2023
0
0
0

ભારતીય રાજનીતિના ઇતિહાસમાંવીરતા અનેઆદરયુક્ત ઘણાંપાત્ર મળી જશે. પણ રણકૌશલ, સ્ફટિક ચારિત્ર્ય અનેનૈતિકબળની વાત કરીએતો નિશ્ચિતરૂપેશિવાજીનું નામ સૌથી પહેલાં લેવું પડે. પોતાની ૫૩ વર્ષની જિંદગીમાં તેમણેજે

3

દિશા અનેસ્વત્વ પર અડગ રહેવાની આ પરીક્ષા છે.

20 June 2023
0
0
0

અમેરાષ્ટ્રી ય સ્વયંસેવક સંઘની સો વર્ષની યાત્રાની વધુનિકટ આવ્યા છીએ : મા. શ્રી ડૉ. મોહનજી ભાગવત રાષ્ટ્રી ય સ્વયંસેવક સંઘ તેની સ્થાપનાનાં સો વર્ષપૂરાં કરવા તરફ આગળ પ્રયાણ કરી રહ્યો છે. શતાબ્દી વર્ષતરફ

4

મજહબથી ઉપરથી ઊઠી ધ્વનિ પ્રદૂષણનેનિયંત્રિત કરીએ

20 June 2023
0
0
0

અજાનના અવાજ પ્રદૂષણના આ કિસ્સાઓ તમનેચોંકા ચોં વી દેશે...! સ્પીકર પર અજાન ઇસ્લામની દૃષ્ટિએ હરામ હતી : જાવેદ અખ્તર સંયુક્ત રાષ્ટ પર્યાવરણ કાર્યક્રમ અંતર્ગત જાહેર કરાયેલ વાર્ષિક અહેવાલ ૨૦૨૨ મુજબ વિશ

5

ઘર અને મકાન મા ફર્ક હોય છે.

21 June 2023
0
0
0

। અપના ઘર હો સ્વર્ગસેસુંદર  ઇન્કમટેક્ષવાળા રેડરે પાડેત્યારે કહેવાય કે ઘર ફૂટેફૂટેઘર જાય... રામના નામેપથ્થર તરે છે એ સાંભળેલુંપણ વર્ષો પછી રામાયણ ફરીદર્શાવી દૂરદર્શન પણ તરી ગયું. મકાન બોલતાંબિલ્ડર અન

6

ઉચ્ચ શિક્ષણ અંગેડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ

21 June 2023
1
0
0

ડૉ. રાધાકૃષ્ણન્નો જન્મ મદ્રાસ રાજ્યના તિરુત્તમી નામક ગામમાં એક સાધારણ પરિવારમાં ૫, સપ્ટેમ્બર ૧૮૮૮માં થયો હતો. એમના પૂર્વજોનું વતનસર્વપલ્લી નામેગામ હતું. એટલેતેઓ સર્વપલ્લી તરીકે ઓળખાતા. એમ.એ. પાસ કરીને

7

ધીરૂભાઇ અંબાણીની જીવનકથા

21 June 2023
0
0
0

| સ્વતંત્રતાની લડાઈથી લઈનેસફળ ઉદ્યોગપતિ સુધી... કેટલાક લોકો જન્મેછે ચાંદીની ચમચી સા થે, તો કેટલાક મહેનતથી પોતાના જીવનનેઆદર્શબનાવેછે. મહેનતથી જીવનનેઆદર્શબનાવનારાઓમાંનાઉદ્યોગપતિઓમાં ધીરુભાઈ અંબાણી

8

ખોવાઈ છે દાદા-દાદીની વાર્તા | વડીલોનુંસ્થાન ઘરના ખૂણામાંનહીં પણ બાજોઠ પર છે.

27 June 2023
0
0
0

દાદા-દાદીના મુખેકહેવાયેલી વાર્તાદ્વારા અનાયાસેશિક્ષણ અપાતુંહતું. આ વાર્તાઓ દ્વારા બાળઘડતર થતુંહતું. પહેલી નજરેલાગતુંમનોરંજન કોઈ નેકોઈ બોધ આપીનેજાય છે. વડીલોનું સ્થાન ઘરના ખૂણામાં નહીં પણ બાજોઠ પર છે.

9

ભારતની સચોટ અનેભૂલ વગરની કાળગણના સમજવી હોય તો આ લેખ વાંચી લો, ભારતીય અનેહિન્દુ તરીકે આપણનેગર્વથાય તેવી વાત…

28 June 2023
0
0
0

આજે આપણેજાન્યુઆરીથી ડિસેમ્બરનેવર્ષગણી ૩૧ ડિસેમ્બરે નવા વર્ષની મધરાતેઉજવણી કરીએ છીએ, પણ ખરા અર્થમાંઆપણેઆ ચૈત્ર સુદ એકમેનવા વર્ષની ઉજવણી કરવાની જરૂર છે. આ જ આપણી ભારતીય સંસ્કૃતિનો સંદેશ છે. (સંદર્ભગ્રંથ

10

એક બાજુ વિશ્વમાંખાદ્યાન્નસંકટ અનેબીજી બાજુ અન્નની બરબાદી ! અન્ન પરબ્રહ્મ છે, તેનુંસન્માન કરો

28 June 2023
0
0
0

વિશ્વભરમાંઅન્નનો જે બગાડ થઈ રહ્યો છે તેના આંકડા દુઃ ખદ છે. ભારતમાંપણ હજુ આ આંકડો ઘણો મોટો છે. પરંતુઆનંદદાયક એ છે કે સંસદથી સડક સુધી અન્નનો બગાડ અટકાવવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છ  ભગવદ ગી તામાંકહ્યુંછ

11

સૌએ એક રાષ્ટ્રના રૂપમાંનહીં,હીં સમગ્ર માનવસમાજના રૂપમાંઊભા રહેવાનો સમય છે - સદગુરૂ જગ્ગી વાસુદેવ

28 June 2023
0
0
0

હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે૧૧થી ૧૫ મેદરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનુંઆયોજન કરવામાંઆવ્યું હતું, જેમાં જે સદ્ગુરુ જગ્ગીવાસુદેવ, જૈનજૈ મુનિ પ્રમાણસાગર મ.સા ., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ

12

જ્યારે માનવ પોતાના આરાધ્ય અનેઈષ્ટદેવ પર વિશ્ર્વાસ કરે છે ત્યારે તેનેગમેતેવી વિપરીત પરિસ્થિ તિઓમાં પણ સમાધાન પ્રાપ્ત થાય છ

28 June 2023
0
0
0

હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે૧૧થી ૧૫ મેદરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનુંઆયોજન કરવામાંઆવ્યું હતું, જેમાં જે સદ્ગુરુ જગ્ગીવાસુદેવ, જૈનજૈ મુનિ પ્રમાણસાગર મ.સા ., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ

13

સકારાત્મક વિચગમેત્યાંથી ખેંચી લાવો. તમારા મનનેવલોવો. મારે આમાંથી બહાર આવવાનુંજ છે - પદ્મવિભૂષણ સોનલ માનસિંગ

28 June 2023
0
0
0

હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે૧૧થી ૧૫ મેદરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનુંઆયોજન કરવામાંઆવ્યું હતું, જેમાં જે સદ્ગુરુ જગ્ગીવાસુદેવ, જૈનજૈ મુનિ પ્રમાણસાગર મ.સા ., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ

14

નકારાત્મકતાથી બચો, નકારાત્મક વિચારો, સમાચારો સાંભળવાના ટાળો. હકારાત્મક વાતો કરો, હકારાત્મક વિચારો- શ્રી શ્રી રવિશંકર મહા રાજ

28 June 2023
0
0
0

હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે૧૧થી ૧૫ મેદરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનુંઆયોજન કરવામાંઆવ્યું હતું, જેમાં જે સદ્ગુરુ જગ્ગીવાસુદેવ, જૈનજૈ મુનિ પ્રમાણસાગર મ.સા ., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ

15

આપણેજીવવાનુંછે. સામર્થ્યપૂર્વક જીવવાનુંછે. સ્વાભિમાનપૂર્વક જીવવાનુંછે. જીતીનેજીવવાનુંછે. - પદ્મશ્રી નિવેદિતા ભિડે

28 June 2023
0
0
0

હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે૧૧થી ૧૫ મેદરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનુંઆયોજન કરવામાંઆવ્યું હતું, જેમાં જે સદ્ગુરુ જગ્ગીવાસુદેવ, જૈનજૈ મુનિ પ્રમાણસાગર મ.સા ., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ

16

ઇતના હી લો થાલી મેં, કી વ્યર્થન જાયેનાલી મેં! Food Waste UN News

28 June 2023
0
0
0

દુનિયાનો ૧૭ ટકા જેટજેલો ખોરાક ઘરો, રેસ્રેટોરન્ટ અનેદુકાનોમાંવેડફાઈ જાય છે | Food Waste UN News અનેવિશ્ર્વમાંલાખો ટન અન્નનો બગાડ : સંયુક્ત રાષ્ટ રિપોર્ટ | Food Waste UN News અન્નનો બગાડ અટકાવીએ | Foo

17

સ્ટ્રોં ગટ્રોં પર્સનાલિટિ ( Strong Personality ) મેળવવાની ૭ પાવરફૂલફૂ ટિપ્સ

29 June 2023
0
0
0

21 મી સદીમાં તમારી પાસેસ્ટ્રોં ગટ્રોં પર્સનાલિટિ ( Strong Personality ) એટલેકે મજબૂત , આકર્ષક વ્યક્તિત્વ હશેતો સાચુમાનો તમારા અનેક કામસરળાતાથી પૂરા થઈ જશે. એટલ જ આજે યુવાનો પર્સનાલિટિ ડેવલોપમેન્ટના કો

18

Strong કેવી રીત બનાય? બધી રીતેમજબૂત બનવાની સરળ ટીપ્સ

29 June 2023
0
0
0

વર્તમાન જીવનશૈલીના કારણેમાનસિક અનેશારીરિક રીતેકમજોર લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે અનેઆના કારણેઆજના સ્પર્ધાત્મકયુગમાંક્યાંય આપાણેપાછળ ધકેલાઈ જતા હોઇએ છીએ. આજે શારીરિક અનેમાનસિક રીતેમજબૂત વ્યક્ત

19

ભારતીય ઢીંગઢીં લી અનેવિદેશી ઢીંગઢીં લી...|

3 July 2023
0
0
0

કથા બેઢીંગઢીં લીઓની પણ બન્નેના જીવનસંદેશ અલગ અલગ એક ગામમાં એક કુશળ કારીગર દેવદેવીઓની સુંદર ઢીંગઢીં લીઓ બનાવતો અનેપોતાના ઘરની પાસેના વૃક્ષની ડાળ ઉપર ઢીંગઢીં લીઓનેવેચવામાટે લટકાવતો. આ કારીગર એટલો

20

બ્રહ્માંડમાંઅનેક ગ્રહો છે પણ જીવસૃષ્ટિ હોય એવુંહજી જણા યુંનથી...

3 July 2023
0
0
0

કેવા ગ્રહો ઉપર સજીવ સૃષ્ટિ હોઈ શકે ? ખગોળશાસ્ત્રીઓ આપણી સૂર્યમાળાની બહારના ગ્રહોનો અભ્યાસ કરીનેકોઈ ગ્રહ ઉપર સજીવ સૃષ્ટિ છે કે કેમ તેનાંસંશોધનો કરી રહ્યા છે. ઘણાગ્રહો પૃથ્વીથી લાખો પ્રકાશવર્ષદૂર છે. આ

21

જીવનમાં શ્રમનું મહત્તવ

4 July 2023
0
0
0

પરિશ્રમનો અર્થ મજૂરી કે વૈતરું નહીં, પરંતુ જાતમહેનત છે. માણસે જીવનમાં એશઆરામને મર્યાદિત સ્થાન આપી પોતાનાં શક્ય એટલાં કાર્યો જાતે કરવાં જોઈએ. કોઈ પણ પ્રકારના કામ પ્રત્યે શરમ, ઉપેક્ષા કે ઘૃણાની દૃષ્ટિએ

22

ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર પર નિબંધ

4 July 2023
1
0
0

જે કાર્યો કરવાથી વ્યક્તિ , સમાજ અને રાષ્ટ્રને નુકસાન થાય તે ભ્રષ્ટાચાર છે: ભારતમાં આજે જીવનનું એક પણ ક્ષેત્ર એવું જોવા નહિ મળે કે જ્યાં ભ્રષ્ટાચારે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું ન હોય. ભ્રષ્ટાચાર આજે

23

શિક્ષણનું માધ્યમ : માતૃભાષા કે અંગ્રેજી ?

4 July 2023
0
0
0

"માનવાના વિચારો અને લાગણીઓને વાત કરવાની ધ્વનિરૂપ વ્યવસ્થા એટલે ભાષા." બાળકને શિક્ષણ કઈ ભાષામાં આપવુ જેથી તેની કારકિર્દી વધુ મજબૂત, શુદ્રઢ બને તેની ચિંતામાં આજના માં-બાપો રહેતા હોય છે. અંગ્રેજી માધ

24

ટૂંકું ને ટચ

7 July 2023
0
0
0

ટૂંકું ને ટચ જિંદગી જીવતા અમુક વિચારો, ઈચ્છાઓ, શોખ એવા હોય છે કે જેની ઈચ્છા ઘણી હોય છે પણ અમુક વાર રિયાલિટી કંઈક અલગ જ હોય છે!  દરેક ને સ્વર્ગ માં જવું છે, પણ મરવું નથી. સમય ભલે દેખાતો નથી,પણ

25

શું બ્રહ્માંડનાં અન્ય ગ્રહોમાં માનવજીવન અસ્તિત્વ ધરાવે છે?

8 July 2023
0
0
0

જરૂર હોવું જ જોઈએ. ૨૦ સદીના અંત પહેલાં બીજા ગ્રહના મહેમાનો પૃથ્વીની મુલાકાત લેશે તેવી વૈજ્ઞાનિકોની ધારણા હતી, પણ એવું બન્યું નથી. સદીનો સૌથી મોટો બનાવ આ ગણાશે. પૃથ્વી પર એલિયન આવે છે તે અવારનવાર ચર્ચ

26

ભોગવે તેની ભુલ

8 July 2023
0
0
0

કુદરતનો સાદો નિયમ એ છે કે સારું કામ કરો તો સારું ફળ મળે ખરાબ કામ કરો તો ખરાબ ફળ મળે. બંન્ને ના ફળ તો ભોગવવા જ પડે . એવું કદી થતું નથી કે સારા કામ કરવાથી ખરાબ કર્મોનું ફળ ધોવાઈ જાય. અત્યંત નીચ પ્રકારન

27

બેવફાઈનું પોસ્ટમોર્ટમ

8 July 2023
0
0
0

ધારોકે એક ટાપુ છે. તેના પર એક હજાર લોકો રહે છે: પાંસો પુરુષ અને પાંસો મહિલા. હવે, એક વાર એક યુદ્ધ માં એ ટાપુના પાંસો માંથી ચારસો અઠ્ઠાણું પુરુષ માર્યા જાય છે. માત્ર બે બચે છે: એક છગન અને બીજો મગન. છગન

---

એક પુસ્તક વાંચો