વર્તમાન જીવનશૈલીના કારણેમાનસિક અનેશારીરિક રીતેકમજોર લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે અનેઆના કારણેઆજના સ્પર્ધાત્મકયુગમાંક્યાંય આપાણેપાછળ ધકેલાઈ જતા હોઇએ છીએ. આજે શારીરિક અનેમાનસિક રીતેમજબૂત વ્યક્તિ જ સારી પ્રગતિ કરી શકે છે. તમેકોઈપણફિલ્ડમાંકામ કરતા હો કે પછી વ્યક્તિગત જીવનમાંજો તમેમજબૂત ( Strong ) નથી તો તમનેકોઈણ મુશ્કેલીમાંથી નીકળવામાંમુશ્કેલી પડે જ છે.
વર્તમાન સમયમાંપોતાનેવધુકુશળ બનાવવા માટે લોકો અનેક રીતો અપનાવતા હોય છે. પોતાનેશારીરિક સ્વસ્થ (Healthy) રાખવા માટે લોકો જીમમાંજાય છે, તો માનસિક મજબૂતી માટે લોકો યોગ અનેધ્યાનનો સહારો લેતા હોય છે. પ્રશ્ન એ છે કે શું તમેપણ એવા લોકોની શ્રેણીમાં આવો છો? જેઓજેપોતાનેકમજોર ગણેછે. જો તમારો જવાબ હા છે. તમારે ચેન્જ થવુંપડશે. મજબૂત થવુંપડશે. કેવી રીતે? વાંચો…
દરેકરે માણસ પાસેબેવિકલ્પ હોય છે. એક કે તેપોતાના જીવનનેપોતાનું નસીબ ગણી, જેવું જે છે તેવું સ્વીકારી લેઅનેબીજું પોતાનેઝડપથી બદલવાનાપ્રયત્નો કરે અનેખુદમાં પરિવર્તન લાવી પોતાની કિસ્મત જાતેજ બનાવે. તમારે જો આ દુનિયામાં વધુસારી રીતેજીવવું છે તો તમારે માનસિક અનેશારીરિક રીતેસ્વસ્થ રહેવુંજ પડશે.
અહીં તમારા માટે એવી કેટલીક ટિપ્સની વાત કરીએ જેને જે અજમાવી તમેતમારા જીવનનેવધુસારું બનાવી શકો છો. તો ચાલો શ કરીએ.શારીરિક રીતેસ્વસ્થ્ય બનવા માટે આટલુકરો ( Physicaly Strong )
આપણું મગજ અનેશરીર બન્નેઆપણા શરીરનો મહત્ત્વનો ભાગ છે. જો તમેશારીરિક રીતેફિટ છો તો માનસિક રીતેપણ પોતાનેસ્વસ્થ અનુભવ છો?સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે, વ્યક્તિને જો પોતાનો પૂર્ણવિકાસ કરવો હશેતો તેણેપ્રથમ શારીરિક રૂપેશક્તિશાળી ( Physicaly Strong ) બનવુંપડશે. જો તમેશારીરિક રીતેકમજોર છો તો દુનિયા તમનેદબાવવા તૈયાર જ વ્યક્તિનેપો તાના જીવનમાં કમજોર શરીરનેકારણેઅનેક મુશ્કેલીઓ ઊઠાવવી પડતી હોય છે. એક સ્વસ્થ્ય વ્યક્તિ કોઈપણ પરિસ્થિ તિમાં પોતાનેસંભાળી લેછે. જ્યારે કમજોર માણસ ગમે ત્યારે પડી ભાગેછે માટે ખુદનેશક્તિશાળી ( Physicaly Strong ) બનાવવા મહેનત કરો.જિમ બેસ્ટ વિકલ્પ છે
શારીરિક રીતેસ્વસ્થ્ય રહેવા માટે જીમએ એક સારો વિકલ્પ છે. માટે આળસ છોડી જીમ જવાની આદત પાડો. રોજ કસરત કરવાથી તમારું શરીર તોમજબૂત થશેજ સાથેસાથેતમારામાંઆત્મવિશ્વસ પણ આવશે.
પોષ્ટિક ખોરાક જ લેવાની આદત પાડોઆજે મોટા ભાગની યુવા પેઢી ફાસ્ટફૂડની લતેચડેલી છે. ફાસ્ટફૂડ સ્વાદમાં તો જીભેચોટે છે, પરંતુતમારા શરીરનેતેખૂબ જ નુકસાન કરતા હોય છે.ફાસ્ટફૂડ માત્ર સ્વાદ માટે હોય છે. તેમાંથી કોઈ જ પ્રકારનું પોષણ મળતું નથી. માટે તેમનેપણ જો આ કૂટેવ છે. તો તેનેતત્કાળ ત્યજી દો અનેપોષ્ટિક
ખોરાક જ લેવાનું શરૂ કરી દો. એવો ખોરાક લો જેમાં જે થી તમનેપ્રોટિન કાર્બોહાઇડ્રેડ, ફેટ, મિનરલ્સ મળે. હવેશરીર સારું બનાવવું હોય તો ખોરાક પણસારો-પૌષ્ટિક ખાવો જરૂર છે.
પોતાનુંધ્યાન રાખો
પોતાની કા ળજી રાખતા શીખવુંપડશે, થોડું અનુસાન લાવવુંપડશે. આપણેઆપણા જીવનની કિંમત સમજવી પડશે. તમારું ધ્યાન રાખો. વાહન ચલાવો
છો તો સેફ્ટીનુંધ્યાન રાખો, બધા નિયમો પાળો, આપણા શરીરનેકોઇ નુકસાન ન થાય એ રીતેજીવો.
નશાથી દૂર રહો
આ ખૂબ જરૂરી છે. જો તમારે સારું સ્વાસ્થ્ય મેળવવું છે તો નશાથી દૂર રહેવું જ પડશે. નશો માણસનેઆર્થિક સામાજિકની સાથેસાથેસ્વાસ્થ્યમાં પણ
બર્બાદ કરી નાખેછે. નશો ધીરે ધીરે તમારા શરીરનેખતમ કરી દે છે. મજબૂત શરીર જોઇએ તો નાશાથી દૂર રહેવુંજ પડશે.
માનસિક મજબૂતી : કેવી રીતેમેળવશો ? Mentaly Strong
જે રીતેવ્યક્તિનું શારીરિક સ્વસ્થ્ય રહેવું જરૂરી છે તેવી જ રીતેમાનસિક ( Mentaly Strong ) રીતેસ્વસ્થ્ય રહેવુંપણ જરૂરી છે. જો તમેશારીરિક રીતેસ્વસ્થ છો પરંતુમાનસિક રીતેકમજોર છો તો કામ નહી બને. માનસિક રીતેપણ વ્યક્તિએ ખૂબ જ મજબૂત હોવું જરૂરી છે. જો તમેકોઈ વાતનેલઈ
પરેશા રે ન છો, તણાવમાં છો તો તમેકોઈ કામનેયોગ્ય રીતેકરી જ નહીં શકો. વિશ્વમાં અનેક લોકો એવા છે જેમજે ણેપોતાના મગજના જોરે વિશ્વમાં ડંકો
વગાડ્યો છે. ત્યારે તમારે માનસિક રીતેસ્વસ્થ્ય ( Mentaly Strong ) – મજબૂત બનવા શુંકરવાનુંછે ચાલો જોઈએ.
પુસ્તકો વાંચો
ખુદનેમાનસિક રીતેમજબૂત ( Mentaly Strong ) બનાવવા માટે સારા પુસ્તકોનું વાચન એ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. દરેકરે વ્યક્તિએ આ રસવિકાસવવો જોઈએ. પુસ્તકો વ્યક્તિત્વને નિખારવાનુંકામ કરે છે. જ્યારે તમેતણાવમાંહોવ ત્યારે કોઇ સારું પુસ્તક વાંચવાનુંશરૂ કરી દો. તેનાથી તમારામગજનેરાહત મળશે, કારણ કે પુસ્તક વાં ચનથી તમેએવી વાતો જાણી શકશો જે તમનેપહેલા ખબર જ ન હતી. ક્યારેકરે ક્યારેકરે આપણેનાની-નાનીવાતોનેલઈ મનમાંગુંચવાઈ જઈએ છીએ. સારા પુસ્તકો આપણનેએ જ ગુંચવણમાંથી બહાર કાઢે છે.
સારા લોકો સાથેસમય વ્યતિત કરોતમેતમારો સમય કેવા લોકો સાથેપસાર કરો છે તેતમારા માનસિક સ્વાસ્થ્ય ( Mentaly Strong ) પર ખૂબ મોટી અસર પાડે છે. યાદ રાખો હકારાત્મકવિચારવાળા લોકો સાથેરહી તમેહકારાત્મક વિચારવા લાગો છો જ્યારે નકારાત્મક વિચારધારાવાળા લોકો સાથેરહેવાથી તમેનકારાત્મક બની જાવ છો,
માટે જેમજે બનેતેમ પોઝિટિવ વિચારવાળા લોકો સાથેતમારો સમય પસાર કરો.પોતાનો આત્મવિશ્વાસ વધારો
આત્મવિશ્વાસ વ્યક્તિના જીવનમાં ખૂબ જ જરૂરી છે. કોઈપણ પરિસ્થિ તિમાં તમારો એટિટ્યુડ કેવો છે તેતમારો આત્મવિશ્વાસ બતાવેછે. જોઆત્મવિશ્વાસ છે, તો તમેગમેતેવી સ્થિ તિનો સારી રીતેસામનો કરી શકો છો. જ્યારે આત્મવિશ્વાસની ઊણપ વ્યક્તિનેમાનસિક રીતેકમજોર બનાવી દેછે. આત્મવિશ્વાસ વધારવા સ્પષ્ટતા જરૂરી છે. તમેજે કામ કરો છો તેમા સ્પષ્ટ થઈ જાવ. તેકામ કરવામાંતમારો આત્મવિશ્વાસ વધી જશે.સામાજિક મજબૂતી પણ એટલી જ જરૂરી Socialy Strongતમેભલેશારીરિક અનેમાનસિક રીતેમજબૂત હોય, પરંતુસામાજિક રીતેમજબૂત (Socialy Strong) હોવું પણ એટલું જ જરૂરી છે. મતલબ કે તમારીસામાજિક જીવન પર કેવી અનેકેટલી અસર છે. તમારું વ્યક્તિત્વ તમારો દૃષ્ટિકોણ સમાજમાં તમારી એક ઓળખ ઊભી કરતું હોય છે. જો તમને
સોસાયટીમાંવાહવાહી મળવા લાગેછે તો તમારું સ્વાસ્થ્ય અનેઆત્મવિશ્વાસ આપોઅઆપ વધવા લાગેછે અનેતમેધીરે ધીરે મજબૂત બનવા લાગેછે.કોઈપણ વ્યક્તિ શારીરિક કે માનસિક સ્વસ્થતાનેકારણેજ આકર્ષણનું કેન્દ્ર નથી બનતો. તેનું સમગ્ર વ્યક્તિત્વ જ તેનેસમાજમાં અલગ ઓળખ ઊભીકરવામાંભૂમિકા ભજવતુંહોય છે.