ડૉ. રાધાકૃષ્ણન્નો જન્મ મદ્રાસ રાજ્યના તિરુત્તમી નામક ગામમાં એક સાધારણ પરિવારમાં ૫, સપ્ટેમ્બર ૧૮૮૮માં થયો હતો. એમના પૂર્વજોનું વતનસર્વપલ્લી નામેગામ હતું. એટલેતેઓ સર્વપલ્લી તરીકે ઓળખાતા. એમ.એ. પાસ કરીનેતેઓ મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં દર્શનશાસ્ત્રના પ્રોફેસર તરીકેનિયુક્ત થયા. દર્શનશાસ્ત્ર જેવા જે નીરસ વિષયનેપણ તેઓ એવો રસપ્રદ બનાવીનેશીખવતા કે, અનેક વિદ્યાર્થીઓએ અન્ય વિષયો છોડી દર્શનશાસ્ત્રના
વિષય પ્રત્યેઆકર્ષિત બની તેનેઅપનાવ્યો. એ પછી તેઓ ૧૯૧૮માં મૈસૂર વિશ્ર્વવિદ્યાલયમાં જોડાયા અનેત્યાં દર્શનશાસ્ત્ર વિભાગ શરૂ કરીને, એનાઅધ્યક્ષ તરીકે નિયુક્ત થયા. અધ્યાપન કાર્યની સાથેસાથેએમનું સ્વાધ્યાય પઠન-પાઠનનું કાર્યપણ અવિરામ ચાલતું રહેતું. તેઓએ ૧૯૨૦માં ‘સમકાલીનદર્શનશાસ્ત્રમાંધર્મનુંપ્રભુત્વ’ નામક પુસ્તક લખ્યું. દેશ-વિદેશમાંખૂબ જ લોકપ્રિય બનેલા આ પુસ્તકથી પ્રભાવિત બનીનેરાધાકૃષ્ણન્ની અમેરિકા દાર્શનિકસંઘ (યુએસએ ફિલોસોફી યુનિયન)ના પ્રમુખપદે નિમણૂક થઈ. મદ્રાસ સરકારે શિક્ષણનું સૌથી ઊંચું પદ આપીનેસન્માન કર્યું. એ પછી કલકત્તા સહિતકેટલીક યુનિ વર્સિટીઓએ પણ એમનુંસન્માન કર્યું. એ દરમિયાન ૧૯૨૬માંઇંગ્લેન્ડની ક્રેમ્બિ જ યુનિવર્સિટીમાંવિશ્ર્વસ્તરની યુનિવર્સિટીઓનુંએક સંમેલનયોજાયું. એમાં રાધાકૃષ્ણન્નેપણ નિમંત્રિત કરવામાંઆવ્યા. ઇંગ્લેન્ડમાં એમનાં પ્રવચનોનો એવો પ્રભાવ પડયો કે, અખબારો પણ એની નોંધનોં લેવા લાગ્યાં.ઇંગ્લેન્ડ પછી તેઓ અમેરિકા ગયા અનેત્યાંપણ એમનાંપ્રવચનોથી માત્ર બૌદ્ધિકો જ નહીં આમજનતા પણ પ્રભાવિત બની.ડો. રાધાકૃષ્ણન્એ કેટલાંક પુસ્તકોનું સર્જનર્જ પણ કર્યુંછે. એમાં ‘ધ રેનરે ઓફ રિલિજિ યન ઇન કોટેમ્પરેરીરે ફિલોસોફી’ તથા ‘ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ’ખૂબ લોકપ્રિ ય છે. લોકમાન્ય ટિળકના ‘ગીતા રહસ્ય’ પુસ્તકનો ભાવાનુવાદ પણ પ્રગટ કર્યો. એનાથી પ્રભાવિત થઈનેમહાન શિક્ષણશાસ્ત્રી આશુતોષમુખરજીએ કલકત્તા યુનિવર્સિટીમાં દર્શનશાસ્ત્રના પ્રોફેસર તરીકે ડૉ. રાધાકૃષ્ણન્ની નિમણૂક કરી. અહીંથી હીં તેઓ દાર્શનિક તરીકે વિશ્ર્વવિખ્યાત બન્યા. ડો.રાધાકૃષ્ણન્કેવળ પુસ્તકસર્જનર્જ ની ફિલોસો ફીમાં માનતા નહોતા. પરંતુશિક્ષણના વ્યાપ સાથેવહીવટી કૌશલ્યનેપણ એટલું જ મહત્ત્વ આપતા. આંધ્રયુનિવર્સિટીના કુલપતિ તરીકે વહીવટી પટુતાનો પણ પરિચય કરાવ્યો. ટૂંક સમયમાં જ આંધ્ર યુનિવર્સિટી લોકપ્રિય બની ગઈ. દિન-પ્રતિદિન શિક્ષણક્ષેત્રેએમનુંનામ ટોચ પર પહોંચી હોં ગયું. પરિણામેપં. મદનમોહન માલવિયજીએ એમનેવિશ્ર્વવિખ્યાત કાશી હિન્દુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિયુક્ત કર
હવે જોઈએ શિક્ષણ નીતિ અંગે તેમનો મૌલિક દૃષ્ટિકોણ અને પ્રેરક માર્ગદર્શન... | Educational Thought Of Dr SarvepalliRadhakrishnanશિક્ષણ નીતિ અંગેશ્રી ડૉ. રાધાકૃષ્ણન્નો દૃષ્ટિકોણ
ડૉ. રાધાકૃષ્ણન્, અતિવિરલ તત્ત્વજ્ઞાની-સ્કોલર દ્વારા સ્વતંત્ર ભારત માટે કયા પ્રકારની શિક્ષણનીતિ હોવી જોઈએ ? એ માટે રચાયેલ ડૉ. રાધાકૃષ્ણન્આયોગ અહેવાલમાંબહુ સૂચક રીતેજણા વેછે કે : ઉચ્ચ શિક્ષણની સંસ્થા-વિશ્ર્વવિદ્યાલય એ માનવ સભ્યતાનાંઅતિમૂલ્યવાન અંગો અનેતેનેપરિચાલિતકરનાર પ્રાણશક્તિ-આત્માનું જ્વલંત પ્રતીક છે અનેવિશ્ર્વવિદ્યાલયના શિક્ષકો-અધ્યાપકો-પ્રાધ્યાપકો જ ભારતીય સભ્યતાના Pionear - પ્રણેતા તરીકે
પોતાની શૈક્ષણિક ભૂમિકા સાચા અનેપૂરા અર્થમાં ભજવી શકે તેમાટે, એ સહુ પ્રાધ્યાપકો પણ ભારતીય નાગરિકોની જેમજે જ અભિવ્યક્તિનું સ્વાતંત્ર્યધરાવતા હોવા જોઈએ. આવું સ્વાતંત્ર્યના ઉન્મેષયુક્ત વાયુમંડળ, માનવીય મસ્તિ ષ્કની નૈતિકતાના સર્જનર્જ અનેપ્રાગટ્ય માટે અનિવાર્યછે. ગ્રેટ બ્રિટન -UKનાં વિશ્ર્વવિદ્યાલયો તેના પ્રાધ્યાપકો આવી સ્વતંત્રતા ધરાવેછે. માટે જ ત્યાંનાં વિશ્ર્વવિદ્યાલયો સરકારી હસ્તક્ષેપથી પૂર્ણરૂપેમુક્ત રહી શકે તેમાટે
સંવૈધાનિક રીતેઅનેરોજબરોજના વ્યવહારમાંપણ આવા સ્વાતંત્ર્યની સુરક્ષા-સંવર્ધન માટેનાંઅટલ પ્રાવધાનો સુસ્થાપિત કરાયા છ
ભારતવર્ષએક હજાર વર્ષની વિદેશી-વિધર્મી પરાધીનતાનેકારણેતેની વૈદિક-ઉપનિષદિક જ્ઞાન-ઉપાસનાના મૌલિક ધ્રુવકેન્દ્રમાંથી ભટકી જવાથી જ તેનાજાતિજીવનમાં, વ્યવહારમાં અનેકવિધ વિકૃતિઓનો ભોગ બનેલ છે. ઇસ્લામિક આક્રાંતાઓએ આ દેશનાં પૂજાસ્થાનોનો ભૌતિક વિનાશ સર્જ્યો છે. એમાટે અનેકવિધ નિર્ઘૃણ્ણ અત્યાચારો પણ કર્યા. પરંતુઅંગ્રેજ શાસકોએ તો ભારતવર્ષનો આત્મા, તેની પ્રાણશક્તિ ઉપર જ સીધો પ્રહાર કર્યો છે. તેથી
સ્વાધીન-સ્વતંત્ર ભારતવર્ષની શિક્ષણનીતિની ‘મેકોલો બ્રાન્ડ’ શિક્ષાનીતિના ગ્રહણમાંથી સંપૂર્ણવિમુક્તિ માટે એવી રાષ્ટીય-શિક્ષણનીતિ ઘડવી જોઈએ;જે આપણી અતિ પ્રા ચીન વૈદિક ઉપનિષદિક સખ્ય-સંવાદની સમુજ્જ્વલ પરંપરાનેપુનર્જીવિત કરી શકે. આપણેત્યાં અનેકવિધ ઉપનિષદો - તેનાઅતિમૂલ્યવાન શાશ્ર્વતીના વિચારનેપ્રસ્તુત કરે છે. તેમાંના એક ઉપનિષદનુંનામ ‘પ્રશ્ર્નોપનિષદ’ છે. શ્રીમદ્ ભગવદ્ગીતા આ અર્થમાંશ્રીકૃષ્ણાર્જુનર્જુ વચ્ચેના
સખ્ય-સંવાદ અનેપ્રશ્ર્નોપનિષદનું જ અતિવિરલ દૃષ્ટાંત છે. એ રીતેજ્ઞાનની દેવી માતા સરસ્વતીની ઉપાસના-આરાધના, ‘પરિપ્રશ્ર્નેન સેવ્યતે’ એ ઉક્તિઅનુસાર ‘પ્રશ્ર્ન-પુષ્પ’થી જ માતા શારદા-સરસ્વતીની પૂજા આરાધના કરીએ તો માતા સરસ્વતી પ્રસન્ન થઈનેપ્રસન્નકર-અર્થપૂર્ણ-દિવ્યજીવન અનેઅંતિમમુક્તિ- ‘સ્વ’ના સાક્ષાત્કારના શુભાશીર્વાદ આપી રહે... એટલેતો સ્વામી વિવેકાનંદજીના સદ્ગુરુ ઠાકુર મહારાજ શ્રીરામકૃષ્ણ પરમહંસદેવ
ઔપચારિક અક્ષરજ્ઞા ન - કેવળ માહિતીપ્રદ શિક્ષણનેમાટે ‘ભાખરીનું ભણતર’ કહેતા અનેસાચી કેળવણી તો આચાર્ય વિનોબાજીના શબ્દોમ‘બ્રહ્મવિદ્યા’માં માનવીય ચેતનાનેઊર્ધ્વી કૃત કરે એ જ સાચી કેળવણી. જે મનુષ્યના ભૌતિક-જીવનમાં મનો-બૌદ્ધિક-ચેતના-પરાવિદ્યા... તરફ નિરંતરઊર્ધ્વી કૃત થવા માટે, સંપૂર્ણરૂપાંતરની અભીપ્સા પ્રગટ કરનાર પ્રેરક ઉદ્દીપકની ભૂમિકા ભજવતી રહે...
ડૉ. રા ધાકૃષ્ણન્ કહે છે ઃ તમામ શૈક્ષણિક ગતિવિધિ-કેળવણીનો પ્રત્યેક ક્રિયાકલાપ મનુષ્ય ચિંતનમાં ઉદારમતવાદ-લિબર વેલ્યુઝની સંસ્થાપના-
પ્રગટીકરણ-સશક્તીકરણનું સંસાધન બની રહેવું જોઈએ. જે આપણામાં રહેલ અજ્ઞાન, પૂર્વગ્રહો અનેનિરાધાર જડ-ઝનૂની માન્યતાઓમાંથી આપણનેવિમુક્ત કરી રહે. ડૉ. રાધાકૃષ્ણન્એમ પણ ભારપૂર્વક સૂચવેછે કે, જો આપણેસરસ-સુંદર-અર્થપૂર્ણજીવન પ્રાપ્ત કરવામાં અસફળ રહીએ છીએ, તો તેનુંખરું કારણ આપણા આંતરમન-આપણી આંતરચેતનામાં લાગી ગયેલા અજ્ઞાન અંધકારનાં બાવાં - જાળાં છે. તેની સંશુદ્ધિ-શુદ્ધિ-વૃદ્ધિ વિના કેળવણીનોપ્રયાસ ધૂળ ઉપરના લીંપણલીં જેવો જે મિથ્યાપ્રયાસ બની રહેશે હે . વિશ્ર્વની અનેકવિધ ચિંતનધારા - વિચારાધારાઓ મહદ્અંશે‘ખંડ-દર્શન’ ઉપર આધારિતહોઈ, કેળવણીના આદર્શરૂપ લિબરલ વેલ્યુઝ-ઉદારમતવાદી જીવનમૂલ્યો માટે હાનિકારક છે. આવી અજ્ઞાનમય ઘનઘોર વાદળોની કાલિમાની રૂપેરી કોર
જેવું જે ભા રતીય દર્શન-ચિંતન છે, જે ખુલ્લા મનથી દશેદિશાઓથી અમનેઉત્તમ વિચારો આવી મળો એવી અભીપ્સા સેવેછે. તેથી જ ભારતીય દર્શન એટલેકથિત અંતિમ સત્યની અહાલેક નહીં,હીં પરંતુસત્યની નિરંતર ખોજ એ જ આપણુંલક્ષ્ય છે. તેથી જ કોઈ એક ખાસ પુસ્તક, એકમાત્ર પ્રેરણાપુરુષ કે એક જપ્રકારની ચોક્કસ ઉપાસના-પદ્ધતિની ઘરેડરેમાં સંકુચિત ખાબોચિયા જેવી જે ક્ષુદ્ર જીવનરીતિનેભારતીય ચિંતનમાં કદાપિ અવકાશ નથી. એટલેજશાશ્ર્વતીના ચિંતન-અધિષ્ઠિત આપણુંહિંદુજીવનદર્શન જ સંપૂર્ણમાનવજાત માટે - સમગ્ર જીવસૃષ્ટિ, પ્રકૃતિ, ધરતીમાતા માટે સંપોષક-સંરક્ષક-સંવર્ધક બનીરહેવાની ક્ષમતા ધરાવેછે. આ રીતે‘છોડમાં રણછોડ’નું દર્શન, દરિદ્રમાંનારાયણનું દર્શન - દરિદ્રનારાયણની સેવા એ ભારતીય દર્શનનુંપ્રાણતત્ત્વ છે અનેભારતીય શિક્ષણ-વ્યવસ્થા પણ આવા બ્રા હ્મીચેતના Cosmic Consciousnessના સહજ પ્રાગટ્યનુંસશક્ત ઉપકરણ બની રહેવુંજોઈશે. ડૉ. રાધાકૃષ્ણન્ના
સમગ્ર શૈક્ષણિક વિચારનુંઆ સારતત્ત્વ છે.