shabd-logo

બધા


આંખ મીંચી અને વાત વ્હેતી થઇ, ગૂંગળાતી હવા શ્વાસ લેતી થઇ. ખૂબ શોધ્યું છતાં ના કશું નીકળ્યું, આપણાંમાં જીવ્યું કોણ રેતી થઇ ? જાવ ઈચ્છા વિશે બોલવું કૈં નથી, અંત આવ્યા પછી દાદ દેતી થઇ. બાથ ભીડી અને

એક સફરની વાત છે કે રાહમાં, આંધળા અડફટમાં આવી જાય છે. એક નજરની વાત છે કે પ્રેમમાં, આંધળા રસ્તો બતાવી જાય છે. તમે આઘા ખસો તો કેટલો લંબાય છે રસ્તો, નિકટ આવો તો આંખોમાં સમાતો જાય છે રસ્તો. તમે તો ચે

કોઈને નાત ખટકે છે કોઈને જાત ખટકે છે અમોને સંકુચિત દ્રષ્ટિ તણો ઉત્પાત ખટકે છે નથી એ ધર્મનાં ટીલાં કલંકો છે મનુષ્યોનાં વિરાટોને લલાટે અલ્પતાની ભાત ખટકે છે કદી ડંખે છે દિન અમને, કદી ખુદ રાત ખટકે છે

પાગલ છે જમાનો ફૂલોનો, દુનિયા છે દીવાની ફૂલોની ઉપવનને કહી દો ખેર નથી! વિફરી છે જવાની ફૂલોની. અધિકાર હશે કંઇ કાંટાનો એની તો રહીના લેશ ખબર ચીરાઇ ગયો પાલવ જ્યારે છેડી મેં જવાની ફૂલોની. ઉપવનને લૂંટાવી

હરદમ તને જ યાદ કરું, એ દશા મળે, એવું દરદ ન આપ કે જેની દવા મળે. સોંપી દઉં ખુદાઈ બધી એના હાથમાં, દુનિયામાં ભૂલથી જો કોઈ બાવફા મળે. ઝંઝા સમે ગયો તે ગયો, કૈં પતો નથી, દેજો અમારી યાદ અગર નાખુદા મળે.

જેને ખબર નથી કે સુરા શું ને જામ શું એનું ભલા ગઝલની સભાઓમાં કામ શું ? સાકી જે મયકશીની અદબ રાખતા નથી પામી શકે એ તારી નજરનો મુકામ શું ? અવસર હશે જરૂર મિલન કે જુદાઈનો ઓચિંતી દિલના આંગણે આ દોડધામ શું

જ્યારે હોરી તેના ગામ પાસે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ગાયનું છાણ અત્યાર સુધી ખેતરમાં શેરડી ભેળવી રહ્યું હતું અને બંને છોકરીઓ પણ તેની સાથે કામ કરી રહી હતી. ગરમી ફૂંકાઈ રહી હતી, બગલા વધી રહ્યા હતા, ભો

ગોળીઓના ટોચા ⁠દહેવાણથી સાંજે ગોળવા ગયા. ત્યાં પણ દધીચ બ્રાહ્મણ ખેડુ બાપુલાલભાઈને ઘેર ઊતર્યા. એ ઘરનાં મૂલ માલિક નાથીબા ગુજરી ગયાં છે. ૧૯૩૦ના એપ્રિલમાં એ ડોસી અઠ્ઠાણું વર્ષની વયનાં હતાં ત્યારે એણે કાનપ

બદૂકની સામે બ્રાહ્મણ ⁠ઠાકોર નારસંગજી પણ ગુજરી ગયા છે, નહીંતર એમને મળવાનુંયે મન હતું, કારણ કે એમની સાથે મહારાજને પોતાને પડેલી એક વસમા પ્રસંગની વાત મારા દિલમાં રમતી હતી. હૈડિયા વેરાના મામલામાં મહારાજ

મર્દ જીવરામ ⁠સરકારના કલેક્ટરો હૈડિયા વેરો ઉઘરાવવા - ને ન આપે તેનાં ઘરબાર ઢોરઢાંખરની જપ્તીઓ કરવા - નીકળ્યા અને આ કાંઠાના કેટલાક ઠાકોરો, કે જેઓ મોટા બિનહકૂમતી તાલુકદારો છે, તેમને પોતપોતાની વસ્તીમાંથી હ

નાક કપાય ⁠બદલપરમાં અમે દધીચ બ્રાહ્મણ ખેડૂત શ્રી ફુલાશંકરભાઈને ઘેર ઊતર્યા હતા. આ પંથકમાં દધીચોની જ વસ્તી છે. દધીચ બ્રાહ્મણો ખેડુ છે. ખેડુની પ્રકૃતિમાં જે ઓછાબોલાપણું, જે બાહ્ય વિવેકનો અભાવ, જે આંતરિક

નવજવાનનું પાણી ઉતાર્યું ⁠એ પાર પહોંચ્યા, અને પંડિત જવાહરલાલજીની મોટર આવી મહીકાંઠે ઊભી રહી. રાતના બાર વાગ્યા હશે. બાપુને મળવા અધીરું એ મત્ત યૌવન, મહીના કાદવનો ખ્યાલ અપાયા પછી પણ બોલી ઊઠ્યું : 'હમ તો

નાવિક રગનાથજી ⁠મહી ઉતરવાને માટે હોડી જોઈતી હતી. હોડી કોણ આપે ? દહેવાણના ઠાકોરની હાક વાગતી હતી. ગરીબ માછીઓ પાસેથી હોડી માગતાં તેમનાં હાંડલાં રઝળે. સરકાર સામે દેશવ્યાપી બહારવટું સળગાવતા દાંડીમાર્ગે જ

દધીચના દીકરા ⁠મહીસાગરની આ ભયંકર ભેખડો એક દિવસ રૂપાળી બની હતી. ખાવા ધાતી એની નિર્જનતા એક રાત્રીએ લજવાઈ ગઈ હતી. જનશૂન્ય એના બિહામણા આરા - બદલપુરનો આરો, દહેવાણનો આરો : દૂર અને નજીકના આરા - રળિયામણા

ક્ષુદ્રની સંગતે મહાનનું મોત ⁠ગમગીન અને નિર્જન મહી-આરા પર મળી ગયેલો એક ખારવો તડાકાબંધ વાતો કરતો કરતો બેએક માસ પર મહીસાગરમાં ઘસડાઈ આવેલા મચ્છની વાત કહી ગયો : પચાસ-સાઠ હાથ લાંબો, મોં ફાડે તો મહીં આપણે

ઘી-ગોળનાં હાડ ! ⁠એ દેખાવમાં કલ્પનામાં છે ત્યાં સુધી સુંદર છે. પણ મહારાજે મને એવા એક મહી-ઉતરાણનો કિસ્સો કહ્યો હતો. તેણે મનને ઉદાસીથી ભરી મૂક્યું છે. પોતે વડોદરેથી આવતા હતા. સાથે એક ભંગી ને એની દીકરી

મહીના શયનમંદિરમાં’ ⁠મહીના શયનમંદિરમાં સાગર રોજ પ્રવેશે છે. એ દરિયાઈ ભરતીને 'ઘોડો' કહે છે, ઘોડાનું રૂપક જેને સૂઝ્યું હોય તેને ધન્ય છે ! નદીમાં આવતો સાગરનો જુવાળ ઘોડાનો જ ઘાટ રજુ કરે છે : કેશવાળી-શી

‘મર્માળાં માનવી’ ક્યાં ! ⁠ને મહી વધુ ભયંકર લાગી કારણ કે એને કાંઠે મેં હરિયાળી કલ્પી હતી. ઝળૂંબતી વનરાજીનું માનસચિત્ર આંકી મૂક્યું હતું. એથી ઊલટી જ આ કાંઠાની સ્થિતિ છે. મહીકાંઠો સૂનકાર છે. ઊંડાં કોતરો

રસાતાળ ધરતીનો નાશ ⁠બદલપુરથી લઈને અમારી મુસાફરી પાંચ-સાત ગાઉ સુધી કાંઠે કાંઠે જ ચાલી. મહીસાગરનાં તટવાસી ગામોની અને મહીની વચ્ચે માઈલ દોઢ-દોઢ માઈલ સુધીની ધરતી ખોદાઈ ગઈ છે, પૃથ્વીની સપાટીથી પાંચેક માથોડા

કદરૂપી અને કુભારજા ⁠"દરિયા ! ઓ દરિયા !" ⁠"શું છે, મહી ?" ⁠"મારી જોડે પરણ." ⁠"નહીં પરણું." ⁠"કેમ નહીં ?" ⁠"તું કાળી છે તેથી." ⁠"જોઈ લેજે ત્યારે !" ⁠એમ કહીને મહી પાછી વળી, ને મંડી પથરા તાણવા.

સંબંધિત ટેગ્સ

એક પુસ્તક વાંચો