ઝવેરચંદ મેઘાણીસાહિત્યજીવન 1896જન્મઃ 28 ઑગસ્ટ, ચોટીલા (જિ. સુરેન્દ્રનગર).1912અમરેલીમાં શાળાશિક્ષણ પૂરું કર્યું. ત્યાં સુધીમાં સ્વદેશી ચળવળ, આર્યસમાજ અને થિયોસોફીનાં સંસ્કારબીજ વવાયાં. 1917કૉલેજમાં 19
તોડી નાખો પુલ ! સને ૧૯૨૭ના ગુજરાત પર ઊતરેલા રેલસંકટની આ વાત છે. પેટલાદ તાબે સુંદરણા ગામમાં પોતે પાટણવાડિયાઓની હાજરી કઢાવવા ગયેલા. એક પાટણવાડિયાને ઘેર ઉતારો કર્યો. અનરાધાર વરસાદ રાતે શરૂ થયો. ઘરની પછ
પાડો પીનારી ચારણી ! મહી-સાગરને વેગળાં મૂકીને પાછા ચાલ્યા. વાલવોડ ગામે આવ્યા. વાલવોડ એ મહારાજના પ્રિય પાતણવાડિયાઓનું મોટું મથક, તદુપરાંત ચારણોનું એ જાણીતું ધામ. મહેડુ અને દેથા શાખના દેવીપુત્રોની અહીં
‘જંજીરો પીઓ !’ એક આ 'કામળિયા તેલ'નો પ્રસંગ તેવો જ બીજો પ્રસંગ 'જંજીરો' પિવરાવવાનો મહારાજને વારંવાર સ્મરણે ચડે છે : ભાદરણથી ત્રણ ગાઉ દૂર આવેલા જોશીકૂવા ગામનાં ઘરો '૨૭ના રેલસંકટમાં તણાઈ ગયાં. એ 'નરવ
કામળિયા તેલ ચોરી ન કરવી અને દારૂ ન પીવો એવો સામૂહિક નિશ્ચય કરવા માટે એક દિવસ નક્કી થયો. લોકો મળ્યાં. ચોરી કોઈએ કરવી નહીં અને છતાં જો ચોરી થાય તો તેની સરકારમાં કોઈએ ફરિયાદ કરવી નહીં. મહારાજ અને ગામ
તીવ્ર પ્રેમ હૈડિયા વેરાની લડત પૂરી થયે મહારાજે પોતાની થેલી ઉપાડી, અને કાળુ ગામનાં લોકોને કહ્યું : "જઉં છું." "કંઈ જશો ?" "મારા મુલકમાં." "નહીં જવા દઈએ." લોકો ઉમળકે છલકાતાં હતાં. "મારાથી ન
ઘંટી તો દીધી સરકારને લોકો જે બોલ્યાં તે પાળી બતાવ્યું. લોકોને એક જ વાતની ચોટ લાગી ગઈ કે જો હૈડિયાવેરા ભરીએ તો તો આપણે લૂંટારુઓને આશરો આપ્યો છે એ વાત સાચી બને, એ કલંક આપણે શિરે ચડે. ક્યાંય તેઓએ જપ્ત
સ્વયંસેવકની શી જરૂર છે ? મહારાજનો કાયમી મુકામ કઠાણામાં ઇચ્છાબાની તળિયે ઘી સંતાડેલી ખીચડી ખાતા ને સતત કાંતતા મહારાજના કાર્યસાથી એક 'બોડકા મા'રાજ' હતા. મૂળ નામ તો ગણપતિશંકર પણ લોકોએ હુલાવ્યા 'બોડકા મા
‘ક્ષત્રિય છું’ થોડી વારે એક આદમી દેખાયો. પાસે આવ્યો. પૂછ્યું : "ક્યાંથી આવો છો ? અહીં કેમ એકલા બેઠા છો ?” મહારાજ : "તમે મારી કને શીદ આવ્યા છો ? તમે જતા રહો, નહીંતર ઠાકોર તમારું નામ સરકારને પોં'ચ
ધર્મી ઠાકોર બેઠકમાં દાખલ થઈ ઠાકોરને નમસ્કાર કર્યા પણ ઠાકોરે કશો આવકાર ન દીધો. મહારાજ ભોંય પર બેસી ગયા. થોડી વારે એક મુસલમાન પોલીસ-અમલદાર આવ્યો તેને ઠાકોરે ચાકળાનું આસન આપી માન દીધું. પછી ઠાકોરે મહાર
હૈડિયા વેરાનાં સ્મરણો ગાજણાના તે વખતના ઠાકોર એક તો સરકારી સંબંધને કારણે હૈડિયા વેરાની ચળવળના વિરોધી હતા તદુપરાંત પોતાના દરબારગઢમાં પ્રભુનું મંદિર રાખનાર ચુસ્ત સ્વાતીપંથી હતા એ કારણે આભડછેટ ન રાખ
કેટલી વ્યક્તિઓમાંસત્ય કહેવાની હિંમત છે ? માત્ર ‘સત્યમેવ જયતે’ના બણગા ફુંકવા કે ઘરમાંશોભા વધારવા ભીંતભીં ઉપર ફ્રેમ લટકાવી રાખવી એમાંશી ધાડ મારી ? સાચુંકહેજો આવો અનુભવ તમનેઅનેમનેઅવારનવાર થાયછે. સમાજ શું
બિરસા મુંડા આદિવાસી સમાજના એવા નાયક હતા કે જેમનું આદિવાસીઓ આજે પણ ગર્વથી સ્મરણ કરે છે. આદિવાસીઓનાં હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તત્કાલીન બ્રિટિશશાસન સામે પણ બાથ ભીડી હતી. બિરસા મુંડાનો જન
Mumbai crime : લિવ-ઈન-પાર્ટનરે ક્રૂરતાની હદ વટાવી, પ્રેમિકાની હત્યા કરી લાશ કરવતથી કાપી, શરીરના ટુકડા કુક્કરમાં ઉકાળ્યા ભારતમાં ક્રાઈમની એક પછી એક ક્રૂર ઘટનાઓ સામે આવી રહી છે. દિલ્હીમાં શ્રદ્ધા વોકર
સદીઓ ઉલેચી આવતો આ એક સૂર છે, ધુમ્મસ છે એને ઢાંકવાની ક્યાં જરૂર છે. કૈં એમ તારાથી રહ્યો છું હું નજીક ખુદા, જાણે તું મારાથી ઘણોયે દૂર દૂર છે. ચણતો રહે છે રોજ ઈચ્છાની દીવાલને, અંદર છે એવું કોણ જે કડ
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ શ્વાસોમાં ભરવાનો ગુલમ્હોરી રંગ હવે વેદનામાં ભળતો આરામ હથેળી ના દરિયાને દર્પણ માનીને તારા ચહેરાને શોધવા હું નીકળ્યો, આંગળીથી ચીતરેલા અક્ષરને લાગ્યુ
કશું જાહેર કરવાનો વખત ક્યાં છે? હજુ સંબંધ એવો જડભરત ક્યાં છે? મને હારી જવાનો ડર નથી તોય -, ફરી રમવું ગમે એવી રમત ક્યાં છે? તમારી આંખમાં ખોયું હતું મેં જે -, મને પાછી જરૂરત એ જગત ક્યાં છે? ખરેખર
એ નથી હોતા કોઈ આકારમાં, હોય છે તો હોય છે અણસારમાં. કાલ માટે થોડું બાકી રાખજો, ના વિચારો આટલું અત્યારમાં. વાત અંદરની તો જાણે છે બધા, તોય રહેવાનું ગમે છે ભારમાં. એકલો ઊગે નહીં તો શું કરે? આ સુરજન
સૂની પડેલી સાંજને આવી સજાવ તું ખાલી પડેલી વાવમાં પાણી નખાવ તું જો શક્ય હો તો આંખની સામે જ આવ તું શાને કરે છે આંખમાંથી આવજાવ તું હું પણ હજુયે યાદ છું એ વાત કર કબૂલ નહિતર આ મારી વાતને ખોટી પડાવ તું
સામે નથી હોતી છતાં દેખાઇ જાય તું, વ્હેતી હવાને એવું શું સમજાઇ જાય તું ! તારા દીધેલાં ફૂલમાં સૂંઘ્યા કરું તને, કેવી સિફતથી મ્હેંકમાં ફેલાય જાય તું ! એવા દિવસ જો આવશે તો રોકી રાખશું, ગુસ્સે થવાની હ